Perfect Detailed Video, Thank u sir for made this video✌
@ErHardikRathod16 күн бұрын
સરસ માહિતી આપી છે સાહેબ 👍🏻
@Raghuvirsinh_Jadeja27978 күн бұрын
સાહેબશ્રી, ગુજરાત મુલ્કી સેવાના ૧ થી ૮ નિયમો છે તે બોર્ડ, નિગમના કર્મચારીઓને લાગુ પડે?
@jagratdhamelia179213 күн бұрын
8/11/24 નો નવો TA/DA નો ઠરાવ સમજાવવા માટે વિનંતિ સર.
@prajapatirachit578014 күн бұрын
Sir Fix pay karmchari ne purv seva talim mate nu TA DA malva patra kharu? Jo ha ke na hoy to ena niyam sah janavava vinanti.
@SM-uq3so17 күн бұрын
(ગુરૂવાર,તા:13-3-25. થી સોમ,તા:31-3-25. સુધી 19 દિવસ ની વિદેશ યાત્રા પર જવાનું છે.) હવે ગુરૂ (13-3-25)અને શુક્ર (14-3-25)જાહેર રજા છે,શનિવારે (15-3-25)હું C.L . મુકી શકું?પછીના દિવસે રવિવારે (16-3-25)રજા છે,અને સોમવાર(17-3-25)થી શનિવાર(29-3-25) સુધી હું અર્ધપગારી રજા પર છું, ફરી રવિવારે (30-3-25)રજાછે, સોમ(31-3-25)જાહેર રજા ,અનેમંગળ(1-4-25) જાહેર રજા છે, હવે બુધવારે(તા:2-4-25) હું શાળા માં હાજર થાઉં તો મારે કેટલી અર્ધપગારી રજા મુકવી પડે? મારી કેટલી રજા અર્ધપગારી ગણાય? ક્યાં થી ક્યાં સુધી મુકુ તો મારી સૌથી ઓછી અર્ધપગારી વપરાય ????
@ansh3151815 күн бұрын
Education department ma vidhyasahayak ne made che sir?
@Varsharathodd16 күн бұрын
સાહેબ નવા ta da જે આવ્યા તે નિયમો નો વીડિયો મુક જોને ખાસ કરીને ફિક્સ કર્મચારી માટે....
@bakulvaghela49045 күн бұрын
હા સાહેબ આમાં વિશેષ માહિતી આપજો ને
@valiyalalji805913 күн бұрын
Sir નવા TA DA ના 08/11/2024 ઠરાવ ની સરળ સમજૂતી નો વિડીયો બનાવવા વિનંતી
@chiragpatel89914 күн бұрын
સાહેબ શ્રી ફીડર cadre શું છે. અને ફીડર કેડર નો લાભ કોને કોને મળી શકે ???
@vijaygohel822413 күн бұрын
Gsrtc ma aa niyam lagu che.
@anandvadu425613 күн бұрын
કોઈ કર્મચારીની નવી નિમણુંક Dt.01/04/2024 ની હોય તો તેને ઇજાફો ક્યારે મળવા પાત્ર થશે અને ક્યાં નિયમને આધારે મળવાપાત્ર થશે ? જે અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
@sarudra650716 күн бұрын
90 divas fix mandagi rajaa time lambay k eno ej rahe.. fix mathi bahaar niklava ma?
@mathswithkrunalsir862314 күн бұрын
Fix pagar karmchari teacher Khas raja male k na male Granted school
@PankajPatel-hd3ri14 күн бұрын
Sir fix ma 3 ja balak mate prasuti mate ketali Raja male mahila ne
@PankajPatel-hd3ri14 күн бұрын
Ans plz
@Zxy671814 күн бұрын
Na made pura pagar ma pn 3ja badk mate na made@@PankajPatel-hd3ri
@rajeshchauhan357517 күн бұрын
Education department ma male chhe ??
@pa-vv7rh17 күн бұрын
Sir , ama valtal raja ni mahiti na aapi... Fix pay ma valtal raja male k na male!?
@NirmalDave-n7e17 күн бұрын
જાહેર રજા પગાર પર એક વીડિયો બનાવો ને ફૂલ પગાર વાડાનો
@zalayuvrajsinh116517 күн бұрын
Year ma 4 month LWP hoy to khas raja ane Mandgi raja ketli thay
@chiragsherasiya394117 күн бұрын
સાહેબ હું ફિક્સમાં છું. ઘરનાં સભ્યની બિમારીના કિસ્સામાં ૧૦ દિવસની રજા મળી શકે ?? કોણ મંજુર કરી શકે??
@patelvishal736916 күн бұрын
પ્રસુતિ પછી પિતૃત્વ રજા ૨ (બે) ભાગમાં લઈ શકાય?? (૧૦+૫) આ રીતે??
@mahesh859117 күн бұрын
06-01-2024 no tharav babat no gr koyi pan adhikaree ni sahi vagar no che . Koyi pase sign karelo hoy to janavajo
@Know-age17 күн бұрын
90 દિવસ કરતા ઓછી મેડિકલ રજા હોય તો તે કચેરીના વડા મંજુર કરી શકશે?
@solankimanisha35816 күн бұрын
Gyansahayak ne 2 raja made?
@hareshjoshi-trainermotivat235716 күн бұрын
હા
@ramilabenrathod523216 күн бұрын
2001 માં પ્રસુતિ ની રજાઓ સરકાર શ્રી દ્વારા 60 દિવસની આપવામાં આવેલ હતી અને તે ભોગવી પણ છે પરંતુ 60 દિવસની સળંગ નોકરી માં કપાત ગણવામાં આવી છે તો શું કરી શકાય
@hareshjoshi-trainermotivat235716 күн бұрын
હા
@baradpradipp100717 күн бұрын
2 મરજિયાત રજાઓ ફિક્સ પગારમાં મળી શકે??
@ajaypranami10217 күн бұрын
Haa
@akshayrami334416 күн бұрын
@@ajaypranami102કયા ઠરાવથી મળે?
@bkzala683216 күн бұрын
કેલેન્ડર વર્ષ દરમિયાન 2 મરજીયાત રજા ફિક્સ પગારમાં મળી શકે...?