વાહ વાહ. કારાબાપા નુ ભજન શાભળવાની અને જોવા ની મજા આવી ગઈ. આ પ્રકારની વિરલ કલા જોવા મળી એ પણ સૌભાગ્ય છે.
@AjayParmar-mm9xg6 жыл бұрын
Jordar ho karabapa ,tmne sat sat naman che.tmne joi ne ek vat sikhva mli k jivi tya sudhi karyksam revu aapna kam ma, aapna passion ne vargi revu,mja aavi ho dil raji thy gyu tmne joinej ,mara dada ni yaad aavi gai,hji pn tme gamdani asmita sachvi che ane tme pradrsit kri bdha same .ghunu bdhu janva mlyu hse bdha ne
@hetlittlesinger4 жыл бұрын
વાહ...કારુબાપા આપ ધન્ય છો... રહી વાત આપની મજાક કરનારાઓની તો એના અભિમાનને પણ રામ દૂર કરે અને એમને સદબુદ્ધિ આપે પછી એ નાનો માણસ હોય કે મોટો રામ સહુને સદબુદ્ધિ આપે...
@KVMUSICCLASSGUJRATI4 жыл бұрын
વાહ કાળાબાપા વાહ , આપનુ ભજન સાંભળીને અને આપની સ્ફુર્તિ જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયુ , ખરેખર તમારી આ કળા વધાવવા લાયક છે ,, ભગવાન તમને દિર્ઘાયુ આપે એવી પ્રાર્થના
@keyurkhandhediya52943 жыл бұрын
Aqcà
@SavdhariyaOfficial-nn7td5 жыл бұрын
સલામ છે તમારી ઉમ્મર સાથે તમારા સ્વર ને અને તમારી તાકાત ને... દાદા... જે લોકો હશે બીજા પર એમને એક વિનતી છે.. સ્ટેજ ઉપર બેસી માઈક પકડી ગાઈ બતાવો...... દાદા ને 100 સલામ છે.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑
વાહ કારા બાપા આ ઉંમરે પણ આપનો મોહ્યલો જે ગાય છે સ્ફૂર્તિ તાલ અને મોજ માં સ્ટેજ પર ઊભા થઈ જાઓ છો, આ અદભુત ભક્તિ નો નાદ છે મારી ઉંમર પણ (૭૨) પૂરા થયા પણ ભજન ધૂનમાં હું પણ નાચી શકું છું. ધન્ય કાળા બાપા ધન્ય છે આપની જનેતા ને, શું મોજ છે આપની ❤🎉❤🎉❤🎉 શ્રી રમેશભાઈ બી મહેતા B.A.LL.B.ઉપપ્રમુખ, ગુજરાત ગ્રામીણ પત્રકાર સંઘ ગાંધીનગર. મુ પો. જૂના ડીસા (ટુંડાવ વાળા)
@bhavnajaysukhpadaliya89472 жыл бұрын
બાપા ધન્ય છે તમારી કલા્ને. ધન્ય છે તમારા ભજન ભગવાન તમને સાજા નરવા રાખે
@અલખ_વાણી3 жыл бұрын
અત્યારે કોઈ ના ગઈ શકે આવી રીતે જોરદાર દાદા શુ મોજ તમારી
@bhavnadedhia53596 жыл бұрын
વાહહહહહ બાપુ..... આટલી મોટી ઉંમરે પણ આટલો તરવરાટ.... જુવાનીયાઓ ને પણ શરમાવે એવો.....આપને મારા શત્ શત્ નમન....🙏🙏 જય ગરવી ગુજરાત જય માઁ ભારતી 🇮🇳🇮🇳
@Pravinmsolankihadgoodanand6 жыл бұрын
धन्यवाद,वाद,तमने अनेतमारी जन्म,देनारी माँ ने,वाह मारा,गुजरात ना,गौरव ने जय माँ,खोडियार,
@maganbhaivala98156 жыл бұрын
bhavna dedhia
@a.m.chawda20436 жыл бұрын
સ્વભાવ ઉપર થી સંસ્કાર નક્કી થાય છે
@vikrambhaithakor11806 жыл бұрын
બ
@babubhaikhant5035 жыл бұрын
🙏🙏🙏🙏👏
@ram-mt1pe3 ай бұрын
આવા લોકો અમારી ગુજરાતમાં જન્મ લેશે પરમાત્માની ભુમી સે ભાઈ
@rameshsbavaliya72705 жыл бұрын
વાહ વાહ કાળાબાપા ખૂબ ખૂબ અભિનંદન
@bhikhabhaidharmabhaivankar70133 жыл бұрын
🙏🙏વહ બાપા વાહ🙏🙏 આ આપણી સંસ્કૃતિ છે🙏 પ્રણામ🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@ramjibhaidungariya31085 жыл бұрын
રામ જ્યારે સીતા જી નો ત્યાગ કરે છે તેમનાં પર શક ને આધારે ત્યારે રામ ને સીતા વચ્ચે કેવી બોલા ચાલી થઈ હશે જરા કલ્પના કરો .અને માની લૈયએ કૈ તે ગર્ભવતી હતા ,તો આવી રીતે કાઢી મુકવાથી સીતા જી ની શુ હાલત થઈ હશે😒 પણ તેનો રુદન કોણ સાંભળે. ઠીક છે કે ઋષિ એ એમને આશરો આપ્યો એ એનો સધિયારો. નહિતર જંગલ મા .....જોકે રામાયણ ને પુરાતત્વ ખાતું કાલ્પનિક ગણે છે એ અલગ વાત છે.પણ સીતા જી ની હાલત પર ધ્યાન દઈએ તો તેમને જીવન મા દારુણ દુખ સિવાય કેટલું મળ્યું😚
@solankivallabh77125 жыл бұрын
આવી રીતે મોજ થી ગાવું બહુ અધરુ છે. આટલી ઉમર હોવા છતાં આ રીતે કાઠીયાવાડી નાચીને હાફ ચડ્યા વગર ગાવું બહુ અધરુ છે. ભાઇ
@vaghelamanish68604 жыл бұрын
Right
@ramnikgala48764 жыл бұрын
Evb. BBC cfhcnmg inhr as ta fmß fees on on in
@desaikiran7484 жыл бұрын
100%saheb 🙏
@raghavbhaigoti21252 жыл бұрын
WhatsApp
@ganpatbhaisagar14756 ай бұрын
Vah kala bapa vah..salute. Tamne Ane kala ne..ghanu jivo bapa
@vishalprajapati54356 жыл бұрын
Aatmiya sangeet ubhu karva mate thank you....
@sureshborana45795 жыл бұрын
ફપ
@worldxyz9436 жыл бұрын
જય હો સંતવાણી આવા બાબા થકી તો ભક્તિનું સંસ્કૃતિ જળવાઈ રહી છે વાલા
@rishigamer21425 жыл бұрын
Kabi4 4
@rishigamer21425 жыл бұрын
Kabir Âkabir
@malakiyakomal42574 жыл бұрын
Nice Ava vadil ni j jarur che 🙏🙏
@rambhaij.karmur96636 жыл бұрын
કારા બાપા ને લાખ નમન.. આ બાપા ક્યા ગામે રહે? અને બાપા નો કોન્ટેક નં આપી શકો તો આપો.
@vishusolanki9425 жыл бұрын
Vah moj vah
@jaysukhasisa31604 жыл бұрын
Kuvadava 14 km ni baju ma mesavda
@pareshchuhan48094 жыл бұрын
Rampar
@pareshchuhan48094 жыл бұрын
Kuvadva ram para Bati
@sagarnilesh93065 жыл бұрын
સાચા કલાકાર તો આને કેવાય જે આજે પણ આપણી સંસ્કૃતિ ને ટકાવી રાખી... સત સત નમન
@natvarvaghelaofficial10684 жыл бұрын
આવા અસલ ભજન કલાકાર ને ખરેખર પબ્લિક સામે વારે વારે પસતુ ત કરવા જોઈયે ખરેખર આવા મહાન કલાકારો યે જ ભજન ને જીવતા રાખ્યા છે જુગજુગ જીવો બાપા અને ભીખુદાનભાઇ ને પણ કોટી કોટી વંદન ખુબજ સરસ રીતે પ્રસ્તુત કર્યા દાદા ને જયજય ગરવી ગુજરાત
@prafulpopaniya69232 жыл бұрын
P
@chandubhaichauhan784310 ай бұрын
અત્યારના યુવાન માટે આટલા તાલ થી ગવુ અશક્ય.હા મોજ દાદા હા
તમે તો જુની યાદો ને ફરીથી જીવીત કરી બહુ સરસ .... હા મોજ હા...👌🌞🎶🎵🎤🎧🎻🎺🎹
@mansukhvaja54292 жыл бұрын
વાહ કારા બાપા વાહ ઘણું જીવો
@gujaratimahiti144553 жыл бұрын
Ha Kala bapa ni moj ho Kai. No ghate
@dhanrajsuthar42954 жыл бұрын
वाह वाह वाह शब्द ही नहीं है आपकी उपमा करने के लिए।दिल की गहराइयों से आपको प्रणाम। दयालु ईश्वर आपको लम्बी उम्र दे।
@HARPALSINHMY8 ай бұрын
Ekaliya..hekaariya juna Asal kathiyawadi bhajan ni mojj..
@chavdadipakdipak85545 жыл бұрын
વાહ કારાબાપા તમારી ભક્તિ તમારી શક્તિ જેનો કોઇ અંદાજ નથી ધન્ય છે તમારી દિલથી ભજન ગાવાની કળા ને તમને મારા શત શત નમન
@AjayPatel-ny4nq2 жыл бұрын
એ
@maheshsahitityaofficial37552 жыл бұрын
kzbin.info/www/bejne/jZbNaHuNmJiFd8k
@SHREERAM-sf4il6 жыл бұрын
આવા ભજન અને આવા કલાકારો મને બવ ગમે છે વા દાદા વા મોજ આવી ગઇ
@pravinmathasuliya96914 жыл бұрын
વાહ બાપા વાહ ભગવાન તમને લાંબુ આયુષ આપે જય હો બાપ જય હો
@makwanasatishbhai76155 жыл бұрын
Vah bhai vah Dada ne Salam Che my name is Australia australian cricket fen
@bhikhabhaidharmabhaivankar70133 жыл бұрын
બાપા મારી. પાસે. કહેવા. . માટે શબ્દો નથી🙏
@bhaveshgagiya30304 жыл бұрын
Vah gujarati bhajan nu khub junu bhajan sathe potani ramat raju karnar bapa ne so so salam
@dhirubhaidesai86506 жыл бұрын
વાહ બાપુ વાહ આપણી સંસ્કૃતિ.
@bharatnayak79263 жыл бұрын
Vah .. bapa vah.. kala ni koi mariyada nathi kala ni koi sima nathi kala koi ni jagir nathi kala e to kala se kala ne gadi gold ke dekhav ni jarur nathi ....hu badha ja charano ne man bapu su pan mane khed e vat no se ke bethela ekey kalakare bapa nu man na rakhyu ghor pan na kari dhikkar se tamne aapani sanskruti nu apanae karyu se ..........khub khub aabhar
@maxplayerkantibhai38936 жыл бұрын
કાળા બાપા આગળ તો મોટા કલાકારો ઝૉખા પઙે
@dayabhaiGaneshbhai4 ай бұрын
જય શ્રી સીતારામ બાપુ ડાયાભાઇ પટેલ મોરબી ગુજરાત
@bharatbambhaniya56275 жыл бұрын
જય હો...મોરારી બાપુને કોટી કોટી વંદન હો.
@bharatbapugondaliya63496 ай бұрын
જુલાઈ 10 થી 15 માં રાજ્યમાં ભારે વરસાદ થશે જય રામદેવજી કેસુ
@dilipsinhgohil96142 жыл бұрын
સાચી સંત વાણી ...વાહહહ કારાભગત વાહહહ.. સ્નેહ પૂર્વ વંદન...🙏🙏🙏
@globalpeopleslife968611 ай бұрын
પાયલ ઓડિયો, આ બાપા જે ભજન ગાય છે તેના શબ્દો જોઈતા હોય તો મળી શકે...? સબટાઈટલ એડ કરોને .. ખૂબ ખૂબ આભાર.
@mansukhpandya49828 ай бұрын
Kara bapa na bhajan na shabdo
@ckbhadaliya37615 жыл бұрын
Videography Work Good Che Sir.
@solankiraijibhai97562 жыл бұрын
Jay. Ho. Karabapa. Jay. Sitaram
@pramodmanvar195810 ай бұрын
Dhanyvad se kara Baba ne aawa bhajan love video Jay Shri Ram અદભુત સ્ફૂર્તિ છે કારા બાપાને ખૂબ ખૂબ અભિનંદન
@dalwadibhailal4084 жыл бұрын
વાહ દાદા તમારી મોજ જય હો ......હો
@mohanbbanushali44062 жыл бұрын
8
@DesiBoy-sv8od2 жыл бұрын
Dada Ani moj ma Ani bhakti ana bhajan ma Lin che ak dam khovay gaya che Ani bhakti bhajan m and AA Bija badha jitudad morari Bapu mayabhai Ahir Ne stege pachar bethela chashmish Ben pn Hase che AA Loko n saram Avi Joye kalakar thy n ak kalakar n stege par bolavu n hasi udave che vah khub saras
@bhupatbhaithakor85784 жыл бұрын
Haa moj Haa
@suhagpatel98984 жыл бұрын
ધન્યવાદ છે હરી ભગતૉ ને 👌👌👌👌👌👌👌👌👌બાપુ ખુબ ખુબ સરસ
@PankajRam4 жыл бұрын
હા ડોહેલ હા
@jdlakhani77362 жыл бұрын
પહેલી વખત આવા નવી રીતના જૂના ભજનીક જોવા મળ્યા, ધન્યવાદ. બાપા ઝાઝેરું નરવું જીવજો ને હઉને મોજ કરાવતા રહેજો.dr.jayantibhai lakhani
@kalyansinghyadav91722 жыл бұрын
વાહબાપાવાહ ધનયછે તમારી ભજન નિ કલાપ્રસ
@Hadiya-lm5su5 жыл бұрын
Vah! Vah! Kara bapa moj padi gay Akha divas no thak utari gayo
@rj_meladiraj5 жыл бұрын
જુનું એટલું સોનું
@ram-mt1pe3 ай бұрын
100સાલે જૂનું
@JayMurlidhar1114 жыл бұрын
વાહ કારાબાપા વાહ જમાવટ કરાવી દિધી હો
@goltarbatuk6856 жыл бұрын
ઘણી ખમ્મા કારાબાપા.....💐💐💐👏👏
@ઠાકોરઅનિલ-ત6ય5 жыл бұрын
જય
@prakashsolanki67886 жыл бұрын
Wah dada bov saras 👍
@apknowledge78674 жыл бұрын
આ કાઠિયાવાડી કેવાય જે માયાળુ અને દયાળુ છે..
@ishwarparmar3466 жыл бұрын
વાહ દેશી ભજન અને આ ઉમરે બાપા જુવાન ને પણ શરમાવે અેવી ગજબની એનજીઁ
@सबचेतनजातियोंमेरहेताहुमेअजाती2 жыл бұрын
આ ચેનલ પણ જરુર જુવો અને કબીર સાહેબ ના જોરદાર સતસંગ સામ્ભળો
@mkmaruniya56005 жыл бұрын
વાહ કારાબાપા વાહ આવી મોજ મે તો પહેલી વાર માણી
@m.m.godham93564 жыл бұрын
આ કલાકાર નંબર વન કલાકાર છે વાહ મોજ પડી ગઈ મોરારી નું કય ના આવે
@chiragdevani99356 жыл бұрын
વાહ..... બાપા ઘણું જીવો
@wecarehomehealthservices20885 жыл бұрын
Hare bapa hare hare........jay ho baap......jay ho santavani ha....