Mare pan instagram માંથી આવવું પડ્યું આ ભજન સાંભળવા ..... 😊
@MaheshBadani-q7x5 ай бұрын
Mare pan
@rakeshnayak76634 ай бұрын
0:13
@Happy._.pankaj123 ай бұрын
Sem brother
@deepaksolankirahish10243 ай бұрын
અરે ઇન્સ્ટાગ્રામ ન હોત તો આવા કલાકાર ક્યાંથી મલતે આપણને જય હો
@bharatthakor69866 ай бұрын
વાહ લખનભાઈ વાહ આજ કાલ ના યુવાનો ને ભજન શુ છે એય ખબર નથી... ભલે સમાજ નું અનમોલ રત્ન લખન 💐🙏🙏 જય હો બાપલીયા 🙏💐💐
@vinajithakor77785 ай бұрын
વાહ સંતવાણી દેશી ભજન વાહ હજુય આવા ભજનો ગવાય છે ત્યાં સુધી વારસો સચવાય છે વાહ ભગત વાહ જય ગુરૂદેવ સંત શ્રી સદારામ બાપા ટોટાણાવાળા 🙏🙏
@nileshvasava31992 ай бұрын
આટલી નાની ઉંમરે પણ પ્રાચીન ભજનો ગાય છે એ કલાકાર જ આપણી ભજન/ડાયરાની સંસ્કૃતિ ને જાળવી શકે.. ધન્ય છે ભાઈ તમને.... બાકી અત્યારે તો અમૂક કલાકારો એ ડાયરાની મર્યાદાઓ પણ જાળવી નથી.