કર્ફ્યુ દરમિયાન કાર રોકતા Kumar Kanani નો દીકરાએ મહિલા પોલીસ કર્મી સાથે કરી બોલાચાલી

  Рет қаралды 1,098,672

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

4 жыл бұрын

કર્ફ્યુ દરમિયાન કાર રોકતા Kumar Kanani નો દીકરાએ મહિલા પોલીસ કર્મી સાથે કરી બોલાચાલી
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1 600
@sahilpatel8758
@sahilpatel8758 4 жыл бұрын
ગમ્મે તે હોય નેતા નો હોય k પ્રધનમંત્રીશ્રી no Law is law પેલો ક્યો ચૂતિયો ઓફિસર હતો જેને મહિલા પોલીસ કોનસ્ટેબલ ને duty mathi kadhi મૂક્યા
@ashishvyas4386
@ashishvyas4386 4 жыл бұрын
Have a adhikarine kadhi mukvo joyye je thi bija loko aavu na kare.
@thakortanaji6241
@thakortanaji6241 4 жыл бұрын
E salo hase aa kanani no Teni Ben parnavi hase Tene banne sarkha J rakhava Jo e Tene potana karma Chari ne sahasi aapvi Jo ae Aena badle tene bichari Ben ne Kadhi muki
@chamanjikanjiji2604
@chamanjikanjiji2604 4 жыл бұрын
સાચી વાત છે
@hardiksinhgohil7479
@hardiksinhgohil7479 4 ай бұрын
​Dalali kare che Netao ni
@vjcreation182
@vjcreation182 4 жыл бұрын
ખરેખર રાજકારણમાં પણ સરકારી ભરતી જેમ લાયકાત અને પરિક્ષા હોવી જોઈએ.... Salute છે મહિલા કોન્સ્ટેબલ ને...
@mavajiahir289
@mavajiahir289 4 жыл бұрын
સલામ છે પોલીસ મેડમ ને,
@firozvahora9022
@firozvahora9022 4 жыл бұрын
VTV news को मे धन्यवाद करता हूँ . आप की चैनल ने जो हिम्मत से पूरी और सच्ची माहीती हमारी तक पहोचयी . i like vtv
@kishansolanki6774
@kishansolanki6774 4 жыл бұрын
પોલીસ અધિકારી અને અભણ નેતાના પુત્ર નુ એકાઉન્ટ કરો
@dipaksinhsolankimotal1982
@dipaksinhsolankimotal1982 4 жыл бұрын
Emna pichvada pr godi maarvi joie
@hardiksinhgohil7479
@hardiksinhgohil7479 4 ай бұрын
Yeh sunkar lagta hai ki... Bade police officer ka iman, zameer inhone netaji ke ghar par bech khaya hai. Ek din tum jago, paanch saal mai jagunga kahne wale Chokidaar so raha hai.
@b.kaapabharvad2937
@b.kaapabharvad2937 4 жыл бұрын
આ જોતાં તો એવું લાગે છે કે કાયદો ખાલી આમજનતા માટે જ છે
@bhilrahulbhai4496
@bhilrahulbhai4496 4 жыл бұрын
Avu lage che bhai
@JVN12
@JVN12 4 жыл бұрын
હવે તો પહેલા પોલિસ અઘિકારી પી આઇ ને ફ્રી કરી દેવા જોઈએ.
@abs1426
@abs1426 4 жыл бұрын
પીઆઈ ને હવાલદાર બનાવો, એમના માં પીઆઈ લેવલ ની હિમ્મત નથી હોદ્દો સાંભળવાની. સુનિતા યાદવ 🙏🏼💪🏼 તમે બરાબર હિમ્મત દાખવી છે.
@user-zt9fp4zb5i
@user-zt9fp4zb5i 4 жыл бұрын
Salute lady police ne🙏🙏🙏🙏
@adarshpatel9746
@adarshpatel9746 4 жыл бұрын
Kash Gujarat na DGP hot to.... Great job lady singhm
@Modi-l7s
@Modi-l7s 4 жыл бұрын
પેલા તો તે કોન્સ્ટેબલ ના ઉચ્ચ અધિકારીઓ ને સસ્પેન્ડ કરો તે લોકો સૌથી વધારે ભ્રષ્ટ છે
@Sunil_Patel_Official_007
@Sunil_Patel_Official_007 4 жыл бұрын
વાહ વાહ મેડમ નોકરી કરો તો આવી રીતે જ જુગ જુગ જીવો મેડમ કાયદો એટલે કાયદો 🙏
@jitendarthakkar9592
@jitendarthakkar9592 4 жыл бұрын
મહિલા પોલીસ, ને નોકરી મા પર પાછા બોલાવી તેના સાહેબ કરતા પણ ઊચ્ચ પદ આપી, તેમણે સન્માન કરવામાં આવ્યું જોઈએ,
@mr.bipindodiya0786
@mr.bipindodiya0786 4 жыл бұрын
જ્યારે કિરણબેદી એ PM ઇન્દિરાગાંધીની ગાડી ડિટેઇન કરી ત્યારે કિરણબેદીનું સન્માન અને પ્રમોશન કરી પોતાના ઘરે બોલાવી સાથે બેસી ભોજન લીધું હતું
@manishkhuha3373
@manishkhuha3373 4 жыл бұрын
સાચી વાત છે સાહેબ...મહિલા પોલીસને ડયુટી પર પાછા બોલાવવા જોઈએ તો જ સમાજમાં સારો દાખલો જોવા મળશે.
@dr.smraulji2597
@dr.smraulji2597 4 жыл бұрын
Right
@avirathva871
@avirathva871 4 жыл бұрын
Netavo Aavu sanman karse avu Lage Che Tamne
@VISHAL.DHARJIYA.3371
@VISHAL.DHARJIYA.3371 4 жыл бұрын
हा भाई
@vikramboliya4058
@vikramboliya4058 4 жыл бұрын
લેડીસ કોન્સ્ટેબલ ને ન્યાય મળવો જોઈએ
@sahidmod9039
@sahidmod9039 4 жыл бұрын
આવા હલકટ માણસો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને મેડમ ને ન્યાય મળવો જોઇએ 🙏
@dhirukachhot4457
@dhirukachhot4457 Жыл бұрын
નપાણીયા છે બધા ચોર ના દીકરા છે ઉપરી અધિકારીઓ અને રાજકારણી ના નેતા ના નપાણીયા છોકરા ઓ
@jashuvsv6022
@jashuvsv6022 4 жыл бұрын
Vtv ને ધન્યવાદ
@desaikaramashi9487
@desaikaramashi9487 4 жыл бұрын
નેતાઓ,ઉચ્ચ પોલિસી અધિકારી ને રાજીનામું આપવું જોઇએ
@krishnathakor46
@krishnathakor46 4 жыл бұрын
Sister ne dil thi salam tamara jeva sayadj hoi che police ma mare to dil thi shvagat karvu che ben
@harsh.patel.8412
@harsh.patel.8412 4 жыл бұрын
Salute to Police constable madam
@s.s.officialshortvideo3008
@s.s.officialshortvideo3008 4 жыл бұрын
સુપર ગુજરાત ની સિંહણ ને. સલામ
@gsbjoshi6649
@gsbjoshi6649 4 жыл бұрын
1000 Salam
@B_H_YADAV
@B_H_YADAV 4 жыл бұрын
વિરોધ તો ૧૦૧% થાસે આવા અધિકારીઓને
@parmarmohan8961
@parmarmohan8961 4 жыл бұрын
ધન્યવાદ છે સુનિતા મેડમ ને
@pintuchauhan4793
@pintuchauhan4793 4 жыл бұрын
સુનિતા યાદવ વાહ
@hr4887
@hr4887 4 жыл бұрын
Aa chodina ne thoko ane PSI ben ne pacha join karavo duty,kya gya rupani saheb??
@idariyogadh56
@idariyogadh56 4 жыл бұрын
Mane khaber nathi em kese rupani ji to
@ashishvyas4386
@ashishvyas4386 4 жыл бұрын
Pelanu nashib aa ben costebal hata jo psi hot to pelanu su that
@munirvahora9291
@munirvahora9291 4 жыл бұрын
salute ben ne
@gautamgujrati212
@gautamgujrati212 4 жыл бұрын
આવા નેતાના પુત્ર પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય‌ લોકો આવા ગુના ન કરે… જય હિન્દ. જય ભારત…
@gogaramofficial5438
@gogaramofficial5438 4 жыл бұрын
સાચા લોકોનુ શોષણ થાય છે.
@manubharvad3250
@manubharvad3250 4 жыл бұрын
આ‌ અધિકારી ને કાઢો
@shortsbag12
@shortsbag12 4 жыл бұрын
Aa kumara kanani ne kone arogya mantri banvyo che Ke jene caa nu full form pn avdtu nathi
@shankerkaria7264
@shankerkaria7264 4 жыл бұрын
જય માતાજી.......આ મંત્રી ઓ ના છોકરાઓ સમજે શું છે પોતાની જાત ને.........આ મહીલા સત્ય છે...એ પોતાની ફરજ બજાવતા છે......આ વિડીયો મૈં આંખો જોયું છે......આ કોસટબલ એક દમ પોતાની જગ્યા એ .આચી છે.....આવા કોસટબલ જોયે છે સુરત માં......આ મહીલા ની નોકરી પાછી આપો માન સન્માન થી......
@truthalwaystriumph
@truthalwaystriumph 4 жыл бұрын
અને ઓલા mla ને રાજીનામું આપવો.. હક થી
@rasikthakor728
@rasikthakor728 Жыл бұрын
શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય જય ભારત માતા જય જય ગરવી ગુજરાત સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી એવું ધર્મ કહે છે સૈના
@dharevadiyasunil4917
@dharevadiyasunil4917 4 жыл бұрын
ભાઇઓ 2022 આવે છે હૉ.... બધા મંત્રીઓ અને એનાં પુત્રો આવુ જ વર્તન કરે છે ...ખાસ કરીને તમને બધાને ખબર છે કે આવુ ક્યાં પક્ષના ભડવાવો છે....🦁🦁🦁
@truthalwaystriumph
@truthalwaystriumph 4 жыл бұрын
બધા આવાજ છે...
@bachubhaikachhadiya5751
@bachubhaikachhadiya5751 Жыл бұрын
@@truthalwaystriumph s 23થ
@B_H_YADAV
@B_H_YADAV 4 жыл бұрын
વાહ નેતા અને જનતા ના કાયદા અલગ અલગ ખૂબ જ સરસ
@pravinpatel6588
@pravinpatel6588 4 жыл бұрын
સુનિતા યાદવના કામને હુ સલામ કરુ છુ
@anilparmar218
@anilparmar218 4 жыл бұрын
Salute se ava ben yar good job medam u are real hero
@abdulkaiyumsheikh9731
@abdulkaiyumsheikh9731 4 жыл бұрын
Good job 👍
@lifedream5624
@lifedream5624 4 жыл бұрын
Good sunita yadav jii Good job
@deeppatel878
@deeppatel878 4 жыл бұрын
એટલું યાદ રાખજો કાનાણી, તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય
@dhavalkatharotia7788
@dhavalkatharotia7788 4 жыл бұрын
Very good vtv news
@rabarilakha4517
@rabarilakha4517 4 жыл бұрын
મહિલા પોલીસ ને પાછી નોકરીમાં ઊંચું પદ આપવો અને સન્માન આપો ઓકે
@vimalroshiya6657
@vimalroshiya6657 4 жыл бұрын
I support her
@mayurvaishnav9843
@mayurvaishnav9843 4 жыл бұрын
🙏Jay parsuram 🙏 I praud of you Sunitaben Yadav 💪 કોઈના થી ડરવાની જરૂર નથી ! તમે એક બ્રાહ્મણ ની દીકરી છો 🙏
@jamodramesh3132
@jamodramesh3132 4 жыл бұрын
ભાઈ આ પી આઈ ને ખબર જ નથી કફૃયુનો સમય કેટલા વાગ્યા નો છે લો બોલો
@gohilranveersinh9732
@gohilranveersinh9732 4 жыл бұрын
💯✔
@meghabaranda94
@meghabaranda94 4 жыл бұрын
અધિકારી રાજકારણીઓ થી દબાયેલા છે
@prabhalavadiya9203
@prabhalavadiya9203 4 жыл бұрын
Sachi.vat.ch.jo.p.i.na.khabar.nathi
@ajayumarvadia1134
@ajayumarvadia1134 4 жыл бұрын
Jamod Ramesh - He should be suspended immediately
@varshathacker7453
@varshathacker7453 4 жыл бұрын
Police e ekta dekhadvi joy e
@parasgoswami7055
@parasgoswami7055 4 жыл бұрын
Aapko salute hai medamji
@prafullila5966
@prafullila5966 4 жыл бұрын
ભાજપને જોવાનું છે કુમાર કાનાણી વિજય રૂપાણીને આ વખતે ટિકિટને આપો ને તો જોવા જેવી થશે જય હિન્દ
@jaydeeppjd5429
@jaydeeppjd5429 4 жыл бұрын
All India pls support her ....rules sab k liye equal hota he...Jay hind..
@satishjayantilal5634
@satishjayantilal5634 4 жыл бұрын
એટલું યાદ રાખજો કાયદો ફક્ત સામાન્ય લોકો માટે જ છે....ચમરબંધી માટે નઈ
@himanshurohit8829
@himanshurohit8829 Жыл бұрын
Chamarbandi etle suu
@laxmanahir5154
@laxmanahir5154 4 жыл бұрын
Good 👌
@tusharparmar1025
@tusharparmar1025 4 жыл бұрын
Vtv news ne mari salam se je madam ne support kare se
@pushapabenmakwana7785
@pushapabenmakwana7785 4 жыл бұрын
એતો જે ને વીતે એ ને જ ખબર પડે. સરકારી માણસો એટલેકે ઉચ્ચ અધિકારી એ આ સારું નથી કર્યું કદાચ એ અધિકારી ની કોઈ સગી હોય તો આવું થાત?
@hirenahir4377
@hirenahir4377 4 жыл бұрын
આ ઊચ્ચ અધિકારીઓ કોણ છે???? આના નામ જાહેર કરો
@rajveeryadav550
@rajveeryadav550 4 жыл бұрын
Yes right
@dhavaldangar5188
@dhavaldangar5188 4 жыл бұрын
ભાઈ મિડીયાવાળા પણ નામ બહાર ના પાડવા પૈસા ખાતા હોય... બાકી અત્યાર સુધી માં એના નામ બહાર પડી ગયા હોય.....
@saibabalogistic4670
@saibabalogistic4670 4 жыл бұрын
કટકી બાઝ છે આ
@bhvyrajsolanki26
@bhvyrajsolanki26 4 жыл бұрын
આમ પણ સાચા અધિકારી ને સારા કાર્ય બદલ તેમને હટાવી દેવામા આવે છે કા પછી તેમની બદલી કરી દેવામા આવે છે.
@darshitsejpal6978
@darshitsejpal6978 4 жыл бұрын
I salute you mam...
@rajanchauhan4665
@rajanchauhan4665 4 жыл бұрын
Video share kariye mitro Bahaduri ne birdavvu apdi જવાબદારી છે, કારણ કે સિંહ ઘણા ઓછા બ્બચ્ય છે !!!!
@nirajjoshi5415
@nirajjoshi5415 4 жыл бұрын
मोदीजी...आप कितनी भी सफाई करवालो...लेकिन यह सड़ी हुई सिस्टम यह मानसिकता नहीं बदलेगी...क्योंकि यहां जो बदलने नी कोशिश करता है उसेही बदल दिया जाता है...🙏
@ajayssingh6877
@ajayssingh6877 4 жыл бұрын
Modi Kaka bhi toh abhaan ha
@mahakali.official8934
@mahakali.official8934 4 жыл бұрын
Slam se sunita ben ne jay hind jay bhart
@kalabaj7283
@kalabaj7283 4 жыл бұрын
Barabar miss you 😍😘vtv
@Ankur_TravelLife
@Ankur_TravelLife 4 жыл бұрын
Mahila ne salam👏
@harrish7022
@harrish7022 4 жыл бұрын
Wha kya rupani kya Raj tantra hai
@kesarisinhjoddha9100
@kesarisinhjoddha9100 4 жыл бұрын
કાયદો ઘડનાર કોણ..? ભાજપ કાયદો તોડનાર કોણ...? ભાજપ ન્યાય કોણ કરશે...? ભાજપ?
@pintukumarrathava6718
@pintukumarrathava6718 4 жыл бұрын
Sachi vat
@ishwarprajapati1417
@ishwarprajapati1417 4 жыл бұрын
good work sister
@farmerslife1011
@farmerslife1011 4 жыл бұрын
Netao mate karfyu ma chutchat game tya game tyare middle class mate karfyu ma jav to danda pade vah modi raj
@niravsolanki5490
@niravsolanki5490 4 жыл бұрын
Saru kariyu che ladies constable ...apde ni sathe j chie....
@sawanprajapati1997
@sawanprajapati1997 4 жыл бұрын
Salute sister 🙏🙏🙏🙏
@popatgavhane5466
@popatgavhane5466 4 жыл бұрын
Madam is great salam, 👍👍
@bharatchhaiyachhaiya8972
@bharatchhaiyachhaiya8972 4 жыл бұрын
હવે વિકાસ ગાન્ડો થઈ ગયો છે
@varshathacker7453
@varshathacker7453 4 жыл бұрын
Kanani sheb e rajinamu apvu joy e
@sawanprajapati1997
@sawanprajapati1997 4 жыл бұрын
Niyam badha mate sarkho hoy jay hind sister 🙏🙏🙏 🙏
@k.imtiyazlangay4730
@k.imtiyazlangay4730 4 жыл бұрын
I PROUD OF SUNITA YADAV
@parmarprakashd5544
@parmarprakashd5544 4 жыл бұрын
Selute ledi Singam
@kataranikunj
@kataranikunj 4 жыл бұрын
Pahela UP police varo have Gujarat police no .... aa 6 Desh no Vikash ....
@djthakor2229
@djthakor2229 4 жыл бұрын
Thanks vtv news
@balubhajadeja5116
@balubhajadeja5116 4 жыл бұрын
સુનીતા યાદવ સાચા છે મારૉ ઍમનૅ સપૉટછૅ
@pintubhaibhai7771
@pintubhaibhai7771 4 жыл бұрын
નિયમ બધા માટે એક જેવા હોવા જોઈયે પછી એ કોઈ પણ હોઈ ... જય ગરવી ગુજરાત
@dzsinh5195
@dzsinh5195 4 жыл бұрын
PI saheb fafadta fafadta statement api Ariya che..hahahaha...naki pressure aviu che....wahhh constable wahhh
@hasmukhjadav713
@hasmukhjadav713 Жыл бұрын
સુનિતા બેન તેમે તમારી જગિયા સાચા છો મને તમારા ઉપર ગર્વ છે જય હિંદ
@mr_Honest_420
@mr_Honest_420 4 жыл бұрын
IPS banavi joiye aavi dikari ne gave like and salute....❤️🙏🏻
@rahuldesai1838
@rahuldesai1838 4 жыл бұрын
Aa bhadvo Adhikari Mantri ni chaplusi kare chhe ane police ben ne dhamkave chhe ane naukari karta roke chhe
@nilamgoswami8655
@nilamgoswami8655 4 жыл бұрын
Ma'am ne fari duty pr lo enni j jarur chhe.
@kishorsinhchauhan1375
@kishorsinhchauhan1375 4 жыл бұрын
કાયદો બધા માટે સરખો હોવો જોઈએ
@vijayghavari3134
@vijayghavari3134 4 жыл бұрын
Wow very strong lady.
@RajeshPatel-rv5gf
@RajeshPatel-rv5gf 4 жыл бұрын
Neta Loko seva na name neta bane ane pasi.raja bani jaay .praja ne amna gulam samje..bene barabar javab aapyo..
@samirpatel1182
@samirpatel1182 4 жыл бұрын
amane fasi api devi joi..ae
@krishnathakor8306
@krishnathakor8306 4 жыл бұрын
Very good didi best working
@sintupatel4498
@sintupatel4498 4 жыл бұрын
True yr thanks you new channel tame bov j sari rite issue ne light kari 6 and low badha mate sarkho hovo joye ......
@rishi3663
@rishi3663 4 жыл бұрын
BJP Hey to Mumkin hy ...bolo jor se ...ab ki bar fir se bjp sarkar...😆😆😆
@munnamehta8513
@munnamehta8513 4 жыл бұрын
MODIJI BHI DARTE HAI YE MANTRI SE ?
@MKINFORMATION1
@MKINFORMATION1 4 жыл бұрын
બધા ચમચાઓ ને બહાર કાઢવા જોઈએ
@chetansolanki8388
@chetansolanki8388 4 жыл бұрын
Sunita ji ne salam chhe
@ShubhamGoswami_7793
@ShubhamGoswami_7793 4 жыл бұрын
Ala bhai constable che yrr PSI ny first pela bdhi information lyo tme
@FakhriTrading
@FakhriTrading 4 жыл бұрын
Mahila PSI nathi constable che.. Mahila ne Film ma kaam karvu che ne famous thavu che..TV9 vala pase full video clip che joi lyo.. Aapna desh ni halat j evi che ke patta valo pan hava ma ude che to aa mantri no dikro che to hava ma to udvano haq che.. Aapne joye j aavi sarkar che je desh ni ma chodi sake..
@rasidmenk610
@rasidmenk610 Жыл бұрын
પ્રકાશ કે એના મિત્ર એ કોઇ ગેરવર્તન કર્યું જ લાગતું નથી, audio, વીડિયો જોતાં આ તો એક દમ સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
@daverasagar6636
@daverasagar6636 4 жыл бұрын
આ ન્યૂઝ કોરોના ની જેમ ફેલાવી જોય મારા ભાઈ બહેન
@skbharvad2076
@skbharvad2076 4 жыл бұрын
બસ એક સચોટ રસ્તો.....🙏મહેરબાની કરીને🙏 બધા સુરત પોલિસે સાથ આપવો જોઇ઼ જો બધા પોલિસે રાજીનામુ આપવા સુધી ના પગલા લેવા પડે તો પણ લેવા જોઇ, "Khakhi Power Jindabad" 🙏Jay hind🙏
@jagdishrathod9827
@jagdishrathod9827 4 жыл бұрын
વાહ સાહેબ તમારો ન્યાય
@VTDesai
@VTDesai 4 жыл бұрын
આ હિટલરશાહી સિસ્ટમ મા આ બેન ને આપણા સપોર્ટ ની જરૂર છે..આજે એ છે કાલે આપણે પણ હોઇ શકીએ..i support 👍🏻👍🏻*
@hirenhiren3377
@hirenhiren3377 4 жыл бұрын
એકદમ સાચું છે
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН