મને ગર્વ છે આ પોલીસ મેડમ માટે તમને પણ ગર્વ હોય તો લાઈક જરૂર કરજો,
@gujaratisong97204 жыл бұрын
bhai pela 2 bhai kayi jagya e dada giri kari e to jovo.?
@KetansinhChauhan-bp3jv4 жыл бұрын
ખોટો રોફ બતાવે છે મહિલા... સામે વાળા શાંતિ થી જ વાત કરે છે એમને કીધું કાર્યવાહી કરો તો પણ ખોટો પોલીસ હોવાનો રોફ મારે છે બધા ને અત્યારે વિડિઓ બનાવી ને ફેમસ થવું છે.. આમાં સિક્કા ની બંને બાજુ જોવી પડે
@gaurangparmar78944 жыл бұрын
Bhai video utari ne medam ne publicity krvi 6.
@hareshchauhan10604 жыл бұрын
મેડમ ને હવાનો પાર નથી, આટલો બધો ઉગ્ર સહભાવ,, કુમાર કાનાણી ના પુત્ર જોડે આવુ વરતણ કરે તો આપણુ તો છૂ થાઇ વિચારવા જેવુ તો ખરુ,
@_vishalvasava4 жыл бұрын
@@hareshchauhan1060 to bhai curfew ma 10:30 je ave ani arti utarvi joi a ane tame darsan apya a mate abhar kahi ne mokli deva joi a......... curfew no matlab pan kbbr chey tmne loko ne...vat kare chey...
@Swaraofficial4 жыл бұрын
વાહ લેડી સિંઘમ વાહ...ખૂબ સરસ
@dhavalpatel74304 жыл бұрын
પોલીસ થી આ વર્તન ગેર વ્યાજબી છે પોલીસ તરીકે સમજાવાની જરૂર છે
જે રીતે MLA લખેલ ગાડી તેમનો પરિવાર વાપરી નથી શકતા તેવી જ રીતે પોલીસના સ્ટીકર મારેલ ગાડી એમનો પરીવાર વાપરે છે તે વાપરી શકાઈ..?? જાણકાર મીત્રો જાણકારી આપજો #IsupportGujaratPolice (Not Sunita Yadav)
@Thenaturelove4274 жыл бұрын
Right Bro
@jigneshparmar42274 жыл бұрын
Right
@samudrebinduraj70194 жыл бұрын
ફરજ એ ફરજ સેલ્યુટ છે. આ મહિલા પોલીસ અધિકારી શ્રી ને જનતાએ સહકાર આપવો જોઈએ મહિલા અધિકારીશ્રીને. બધા માટે નિયમ સરખો .જય હિન્દ જય ભારત
@bhikhabhaidesai42804 жыл бұрын
શાબાશ બહેન... આવા સત્યભાષી અને નિર્ભય પોલીસ કર્મચારીઓની ગુજરાતને જરૂર છે. 🙏🙏
@thakorsahil93764 жыл бұрын
સાચી વાત છે
@dhairyakachhiyapatel5370 Жыл бұрын
@@thakorsahil9376 jjjjk in€
@parmarbhavin55334 жыл бұрын
આવા નાલાયક હરમીઓ માટે આવી જ પોલીસ હોવી જોઈએ
@manish-yo7rz8 ай бұрын
Piko tari mano
@parmarbhavin55338 ай бұрын
@manish-yo7rz Tari Mane jaine puch piko Kone kevay
@GovindChavda-p1i5 ай бұрын
@@parmarbhavin5533😂😂😂😂
@ronakdigital64394 жыл бұрын
ભાઈ વિડીયો જોયા પછી ખરેખર mla સાહેબ ના દીકરા માં 100% વિવેક છે કંઈપણ અભદ્ર વર્તન નથી કર્યું...
@monika-dk4qb4 жыл бұрын
Sachi vat 6 yogya karyvahi krvi medam ni frj hti aam brada na pday
@BalubhaiBajras4 жыл бұрын
Bhai, guno karyo chhe to dadahiri na karay te vaat MLA na putra ne khabar chhe pan curfew ma kayda no bhang karvo te tene nayhi khabar?
@rajupatel10944 жыл бұрын
એણે ઠંડુ મગજ રાખીને કામ કર્યું છે. એની અસર બીજે દિવસે સુનીતા યાદવ ને ફરજ માંથી બહાર કરાવી ને કરી છે. જો આટલો સભ્ય હોત તો વાત ને વધવા ન દેત અને એ મહિલા પોલીસ ના ફરજ માંથી બહાર થાત. એ તો માત્ર ફરજ બજાવતી હતી. શું ખોટું કર્યુ એણે ?
@DHIRENDODIYA554 жыл бұрын
@@rajupatel1094 ખોટું કઈ નથી પણ ખોટું વધારે ઉગ્ર કેમ થાય છે
@omkheni4 жыл бұрын
Bhai tu pela j akho video chhe ne e joi le pachhi badhhi khabar padse Madam a karyu e saru j chhe Ava loda lukhhav sathe amj thavu joye
@devbhumi51074 жыл бұрын
વા મેડમ વા સલીયુટ છે તમને જય હિન્દ... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ashokchauhan73724 жыл бұрын
एकदम राइट द मैम यही तो है हमारे लोकतंत्र लड़की को सैल्यूट करता हूं एकदम राइट
@ravalbhautik97884 жыл бұрын
Aap ki police duty ko salute karta hu
@ronakdhanek32744 жыл бұрын
😅😁😁😁 medame jordar khbr lidhi salute
@jigneshluharjigneshluhar11824 жыл бұрын
Uake ghar jake selyut karo jav
@pareshkumarpatel5438 ай бұрын
ઉદ્ધત વર્તન છે,આવા પોલીસ કર્મચારી ઓ સામે ગુનો દાખલ કરી ને જેલ માં નાખો
@राजाहिन्दुस्थानी4 жыл бұрын
જ્યારે પોલીસ દરેક સાથે એક જેવો વ્યવહાર કરશે ત્યારે કાયદો વ્યવસ્થા સુધર છે.
@Bbhai244 жыл бұрын
આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@AkashKishor18104 жыл бұрын
મોટા... આમાં પોલીસે શું વધારે કરી નાયખું...? એમને તો પોતાની ફરજ પૂરી પાડે છે. અને આ રાજ્યારક્ષક મહિલા કોન્સ્ટેબલ નો વ્યવહાર જેવો સામાન્ય નાગરિક જોડે હોવો જોઈએ એવો જ વ્યવહાર આ માનનીય MLA સાહેબ નાં દીકરા સાથે પણ છે. મજાની વાત તો એ છે કે સાહેબ નાં પુત્ર ને જામીન પણ ઝડપી મળી ગયા છે......
@thakorsahil93764 жыл бұрын
@@Bbhai24 તારે mla થી કૈંક તો છે જ
@kailashbhuriya6434 жыл бұрын
Pollice vala o ne paisa joiye bhosmari na o ne
@98983dilip4 жыл бұрын
Aaj police comman man sathe aa rite vat kari hate n comman man request karto hat to police kharab hate
@dipaksir38884 жыл бұрын
મહિલા કોન્સ્ટેબલ જરૂરિયાત કરતાં વધુ બોલી રહી છે એવું લાગે છે.
@ashokkjamod90294 жыл бұрын
કેમ એવું લાગ્યું....બીજા માણસો જોડે પણ આમજ વર્તન થાય છે ...બરોબર જ છે....
@pareshkumarpatel5438 ай бұрын
Right
@SumitLako3 ай бұрын
Sachi vat che bhai
@KingAjuFact Жыл бұрын
વા મેડમ તમનેતો લાખ લાખ વંદન છે તમારી જનેતાને પણ લાખ લાખ વંદન છે જય હિન્દ 🙏👍
@kishormepal25134 жыл бұрын
સલામ છે ગુજરાત પોલીસ ને | એકદમ બરાબર ક્યું છે લેડીજ પોલીસ સે | જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳
@hiteshchaudhari15324 жыл бұрын
Sunita Yadav, Well done. You won the hearts of people. From: Canada
@pareshkumarpatel5438 ай бұрын
ભાઈ,કંઈ દૃષ્ટિ થી પોલીસ વાળી બાઈ સાચી છે?
@ronakahir13714 жыл бұрын
Good Work #Gujrat Police# I Support Sunita Yadav
@Zarmariya4 жыл бұрын
પોલીસ વાળા તો આ મહિલા કોન્સ્ટેબલ જ હોવા જોઈએ,👏👏👏👏👏👏
@dineshbhairathod46574 жыл бұрын
કાયદો બધા માટે હોવો જોઈએ , સલામ છે પોલીસ ને....કોન્સ્ટેબલ મહિલા ને સલામ
ભાઈ,જરા વિડિયો ધ્યાન થી જુવો તો ખબર પડશે કે પોલીસ વાળી બાઈ કેટલું ખરાબ વર્તન કરે છે,પછી વાત કરો
@Rahul311294 жыл бұрын
સાલુ ચા કરતા કીટલી ગરમ છે એમએલએ ના છોકરા થી વધુ તો એનો ભાઈબંધ કુદી રહ્યો છે 😂
@namonitasarkar12034 жыл бұрын
😀😀😀
@jagguthakor98354 жыл бұрын
Ryt
@nikphotofilm46024 жыл бұрын
😅😅😅😅
@sorthiyabharat36374 жыл бұрын
Bhaiband na paap nu kya kay jay 6e 😂😜
@Bbhai244 жыл бұрын
આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@ravirajsinhparmar3374 жыл бұрын
હા સિંહણ હા 🦁🦁
@AshishPatel-no1xv4 жыл бұрын
વાહ સિંહણ વાહ
@diptitank43214 жыл бұрын
સરકારે આ કોન્સ્ટેબલ ને PSI તરીકે પ્રમોશન આપવું જોઈએ....આવા લોકોની સમાજને ખૂબ જરૂર છે....
@villangemar2742 Жыл бұрын
મૈડમ આપકી નૌકરી ગયી સમજો ,આપ એક ઈમાનદાર મહિલા પુલીસ કર્મી હો ઔર આપ યે ભી જાનતી હો કી એક નેતા કા પુત્ર કે સાથ મે ઈમાનદારી કા કામ કર રહી હો ,કાસ અપને દેશ મે ઐસી પુલીસ મહિલા જૈસે સબ હોતે તો નેતા ઓકે પુત્ર કી સારી હવા નીકલ જાતી ,,, ધન્યવાદ મૈડમ , આજ લોકતંત્ર જાગ ઞયા ઔર સંવિધાન કી યાદ આ ગયી ,, જય ભીમ
@pareshkumarpatel5438 ай бұрын
ભાઈ પહેલા વિડિયો ધ્યાન થી જુવો,આ બાઈ કેટલું ખરાબ વર્તન કરે છે
@banaskarshan3 ай бұрын
😂😂😂 ભલે ગઈ નોકરી.....આવા ડફોળ નું કઈ કામ નથી
@vigneshchaudhari23324 жыл бұрын
બેન ની વાત એકદમ સાચી છે👍👍👍
@bipinsoni51864 жыл бұрын
Police officer is right.
@pareshkumarpatel5438 ай бұрын
બિલકુલ ખોટી બાઈ છે,સસ્પેન્ડ કરી ને જેલ માં નાખવી જોઈએ,જો મંત્રી ના દીકરા સાથે આવું વર્તન કર્યું છે તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન કરતા હશે
@ashwinvarotariya48164 жыл бұрын
હા સિંહણ હા
@mukeshjoshi87974 жыл бұрын
Very good lady Singham I salute you kash badha police wada tamara jeva hot to Gujarat ni vat Nirali hot
@jamnadasghedia59305 ай бұрын
વાહ..ગુજરાત પોલીસની સિંહણને વંદન..
@suvagiyayatin4 жыл бұрын
Truly Singham, Sat sat vandan chhe aa mari Ben ne. She is doing her job with pride and honesty. We all are safe because of this kind of police on duty. Jai Hind
@amrishbvn4 жыл бұрын
Salute the Gujarat Police and this woman 🙏
@subhlaxmienterpriserajkot33134 жыл бұрын
Gujarat police be salute nai Bhai! Only salute to aa lady singham! Baki Gujarat police ma ena j senior PI SAGAR pan chhe je aa lady singham ne duty karta roke chhe ! Aapva halkat PI ne salute na Hoi ! Have Joie Sunita me duty par pachhi lye chhe ke nai govt
@mafatlalparmar6212 жыл бұрын
અધિકારી ના સગા આવું કરે તે યોગ્ય નથી 👍
@rushirajsinh04 жыл бұрын
નેતા ના દીકરાઓ ને શું કાયદો ના લાગૂ પડે
@Bbhai244 жыл бұрын
એવુ નથી લાગતુ કે... આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@videoamazing61194 жыл бұрын
@@Bbhai24 km vadhare kari nakhyu ?? Karfyu chalu che Bhai to nikdi shake ?
@blive33024 жыл бұрын
@@Bbhai24 na Bhai mantri na dikra farse ane Tara mara jeva na fari sake evu kem chale? Rules badha mate same hova joye
@sarfaraz14 жыл бұрын
@@blive3302 તારા જેવા લુખ્ખા હિંદુ મુસ્લિમના નામે મત આપે ત્યારે આવા લોકો દાદા બની જાય
@pareshkumarpatel5438 ай бұрын
@@sarfaraz1લૂખા તત્વો મુસ્લિમ સમાજ માં વધારે છે
@mehulmistry68074 жыл бұрын
Salute to the police officer and her work for nation
@BhartaBolaniya5 ай бұрын
કાયદો બરાબર સરખો. હોવો દરેક વ્યક્તિ માણસ સાથે કાયદો હોવ છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાન ને સલામ છે🙏🙏🙏🙏🙏🙏
@bhowmickgoswami4 жыл бұрын
સરસ 👌
@kuldeeppatel53104 жыл бұрын
Bhai bhai avi police constable hoy to politician ni to vaat lagadi de ...vah maja avi ....
@ravalbhautik97884 жыл бұрын
Proud of you gujarat police
@gaurangparmar78944 жыл бұрын
Aato mla no chokro hto atle.jo mla khud hot gadi ma to jawa dewa pde.
@B_H_YADAV4 жыл бұрын
યાદવ (આહિર ) હા બેન તમારો અધિકાર છે કોઈને પણ રોકવાનો તમારી ડયુટી છે
@Aahir_Bhupi_Ram29094 жыл бұрын
Ha sachi vat se
@Bbhai244 жыл бұрын
એવુ નથી લાગતુ કે... આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@malaviyanisha92544 жыл бұрын
@@Bbhai24 tmne evu nthi lagtu k tme vadhare pdti bdhi jagya e comment kri che e pn ek sarkhi
@solankiharesh5554 жыл бұрын
@@malaviyanisha9254 right..bhadhi j jagya a ..padtu kri nakhyu ..padtu kri nakhyu.....su chhe pn ,😡
@onlineoffline67454 жыл бұрын
@@malaviyanisha9254 👍
@amitvala92844 жыл бұрын
Salam chhe aa gujrat polish ne
@darbarhasmukh10204 жыл бұрын
આ મહિલા કોન્સ્ટેબલને commissioner of police બનાવો.તો સમાજ ઘણો સુધરશે.આ મહેલા કોન્સ્ટેબલ ને મારા સો સો વંદન છે.મને ગર્વ છે કે મારા દેશમાં આવી દિકરીઓ છે.
@GujaratiTrader1 Жыл бұрын
Toh innocent beguna logo pan boli nai sake danda marse sidha, Khali kehva ma saru lage
@Bharatthakor-kc1dq4 жыл бұрын
સરસ મેડમ,,,,પણ પેલા એ ચડી કેમ પહેરી નાલાયકે સંસકાર વિનાનો મોજ માટે ગયો હશે, નફટ
@thakorsahil93764 жыл бұрын
એને એમ હસે કે આવી ગાડીમાં ક્યાંથી બેસવાના.. ઉતાવળમાં
@bambhvasanjay63814 жыл бұрын
😆😆😆😆
@deshiboys85884 жыл бұрын
હા ગુજરાત ની સિહણ હા good job
@nareshpunjabi43374 жыл бұрын
મિત્રો... આપણા દેશ ના આત્મા નિર્ભર નોકરો એવા લોકો જેને આપણે મંત્રી કહેયહ છે. આજે આપણી સામે આંખ બતાવે છે
Bravo Police officer! We need such police officers who are scared of no one. While the MLA's son was talking with due respect; however, he should have not stepped out of the house during curfew hours (specially when his father is holding such a dignified position). Also, the police officer's transfer is not justified
@pratikpanchal82724 жыл бұрын
આવું એટલા માટે કહેવું પડે છે લોકતંત્ર ના મત્રી પદ ના વ્યક્તિ ઓ પોતાની જાતને ગુજરાત ના મહા રાજા સમજે છે
@ranchhodbharwad68494 жыл бұрын
યોગી જોઇએ મુખ્ય મંત્રી તો તોજ ખબર પડે આવા ને
@kirandesai87154 жыл бұрын
વાહ ધન્ય છે તમારી જનેતા ને મેમ
@km_mojilo_97244 жыл бұрын
ખુબ જ સરસ મેડમ તમે તમારી જોબ ખુબ સરસ રીતે નિભાવી છે વંદન છે મેડમ તમને.. 🙏🙏🙏🙏
શાબાશ બેન... સારુ કામ કર્યું તમે... આવા લોકોને પાઠ ભણાવવા જરૂરી છે
@Bbhai244 жыл бұрын
એવુ નથી લાગતુ કે... આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@singer_chetanbharvad_offic81824 жыл бұрын
@@Bbhai24 bilku sachu se... Ani jagya e... Koe... Garib ho to.....am kayda nu ulanghan thayu j nathi.... Jo badha police... Aavi. Dadagiri karse.. To.. Kaydo kayda.. Ne j khase... Am nagrik ne pan... Adhikar hoy se..... Mate... Cha karta.. Kitli vadhare garam.....
@RajuThakor-wv8ly5 ай бұрын
હમારા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી સરકારી ગાડી હતી તો એક દીવસ તેમના દીકરા તેમની ગાડી લઈ કામ ગયાં તો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ખબર પડી આ ગાડી સરકારી છે તો જેટલુ પેટોલ વપરાનું તેટલું નાખી દીધું
@Atulsangani-v9i4 жыл бұрын
માતાજી ની ભૂલ છે બધાં બહાર નીકળે છે
@vijayvijayvijaythakor25604 жыл бұрын
ભાઈબંધ માટે જાન જીગર ને 1વિડિયો😂😂😂
@ravaltapan25574 жыл бұрын
એમના કામ બરોબર કરે પણ હમણાં આખું ફરે તો મેમો પાડી ને પૂરું ને આ વધારે પડતું મેમ કરે છે
@keyofsharebazar99234 жыл бұрын
Right vat
@chensukhsomani83484 жыл бұрын
यै सरकार को बदनाम करने की कोशिश है मैडम के द्वारा मेमो दैना चाहिए या केश करना चाहिए
@rahul4web0074 жыл бұрын
Police should take action against him rather than insulting someone. We can see he came out of car but he didn't speak much against police. He also removed MLA board as police informed. Defenately that person in white t-shirt was wrong.
@gujaratisong97204 жыл бұрын
joyo vidio puro k nay? bs amnemj mandi padya 6o badha... bhai pls ak war jovo mara mate.. me coment kari6 to mara mate time kadi ne puro vidio jovo samjo k lukhha giri kon kare6
@kachhadiyapinal95654 жыл бұрын
Exactly u r right Pelo bhai kai boltoj nai chupchap badhu kare che Infact ucha avaj ma b nai bolta to b aa media vada chagave che This is the reality of our society 🤦♀️
@thakormahesh69474 жыл бұрын
@@gujaratisong9720 beta akhua Gujarat te video joyo. Pan tu chamcha bandha tha.
@mahavirthakor13072 жыл бұрын
@@thakormahesh6947 very good answer
@anildhameliya5004 жыл бұрын
Good work sunita medam.i proud you 🙏🙏👍👍👍👌👌👌💪💪💪💪
@jktechnicalnotes68784 жыл бұрын
Kumar bhai kanani na dikara nu behavior bov j humble chhe... video joi ne koi bhi emni mistake mane lagti nathi......
@VISHAL.DHARJIYA.33714 жыл бұрын
हर कोई पुलिस वाला आपके जेसा होता तो कोई रिश्वत नहि लेते सेलुट है आपको
@Bbhai244 жыл бұрын
એવુ નથી લાગતુ કે... આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@arvindvadgama15394 жыл бұрын
,આવા અઘિકારીઓ ની જરૂર છે અભિનંદન અઘિકારી નં,
@ravalanand3814 жыл бұрын
Salute u , bharat mata ki jay
@sanjaypatel2102Ай бұрын
Good jobs, I proud for you 🌹🌹🌹🌹🌹
@chavadalaljisinh-jg3mj8 ай бұрын
વાહ,🐯 શેરની વાહ સત સત સલામ 👍 ખરેખર પોલીસ સ્ટાફ નેક ઈમાનદાર અને સાહસિક આ દિકરી જેવો હોવો જોઇએ 🎉 અને અમુક હદ સુધી કાનૂન થી જે હાથ બાંધવામાં અવ્યા છે તેમાં છુંટ છાટ આપવી જોઈયે જેથી તે ઓવર થાય તેને સબક શીખવાડી સકે 🇮🇳 જય હિન્દ 🙏
@pinkiapatel8334 жыл бұрын
MLA के लड़के है भई दारू पीने गए होगे और क्या एश मोज तो करेगे ही बाप का पैसा जो है BPL है BPL 🥵🥵🥵
@Bbhai244 жыл бұрын
એવુ નથી લાગતુ કે... આમા પોલીસે થોડુ વધારે પડતું કરી નાખ્યુ ...
@rahulthakorvijapur34434 жыл бұрын
@@Bbhai24 ama saheb vadhare padatu su hatu?
@malaviyanisha92544 жыл бұрын
@@Bbhai24 tme bdhi jagyae sarkhi comment kri che
@pareshkumarpatel5438 ай бұрын
@@rahulthakorvijapur3443ભાઈ,મંત્રી હોય કે સામાન્ય નાગરિક હોય,પોલીસ પ્રજા ની નોકર છે,ઉદ્ધત વર્તન કર્યું છે,માટે સસ્પેન્ડ કરી ને જેલ માં નાખો
👋 સલામ છે ભાઈ ગૂજરાત પોલીસ ને 👋 બરાબર છે નીયમ ઈ નીયમ
@jprathod.barista14254 жыл бұрын
♥️Wow the great gujrat police ♥️
@Shreee1344 жыл бұрын
Madam emni jagaye sachha j che..... aa mla na boys girls to jane pote hava ma udta hoy che....Madam baraber karyu.
@girishshah78374 жыл бұрын
Good question to son of minister This video should be sent to narendra modi and vijay rupani
@mr.morlivala40094 жыл бұрын
Barobar સે medam
@chetanjaiswal89104 жыл бұрын
Hm
@spghodakiya4 жыл бұрын
😁😁😁
@dharm.18814 жыл бұрын
Shree Patel Yes dear rules should be equal for everyone...I agree with you.
@kiranmsw34 жыл бұрын
Super work by police great👏👏👏
@jayendrpitroda71104 жыл бұрын
Jay hoo jay mataji Vah bahena salam se tamne pranam se tamne🙏🙏🙏🌹🥀💖🏵💮🌷🌸🌻
@PragneshBhavsar-w9l7 ай бұрын
Proud of Lady Constable.
@dishapatel24394 жыл бұрын
Good job mem
@dipakvpandit5674 жыл бұрын
Mem so intelligent jay hind
@hitendhrasolanki59114 жыл бұрын
फुल जब बन जाये अंगारा🔥 दबंग महिला पुलीस सुनिता यादव बहन को प्रमोशन देना चाहिये🙏
@જયપાલસિંહસોલંકી4 жыл бұрын
Kaya tumhe lagta he parmosan milega sunita yadav ko uoparse nokrise nikal denge 🙏🙏🙏
@SanjayCahahanu-bf2em6 ай бұрын
✌️👍👍👍👍✌️👌👌
@padherbabalya84718 ай бұрын
Very good mem ,તમારી હિમ્મત ને દાદ છે.
@rajendrapatel7954 жыл бұрын
Good job.. Mam.. લુખ્ખા તત્વો ને આવુ થવુ જોયે
@thakorsahil93764 жыл бұрын
હા પટેલ સાચી વાત છે
@patelkiranben44864 жыл бұрын
નેતાનો દીકરો એટલે શું થઈ ગયું ..નિયમ બધા માટે સરખો જ હોય...
@nishaguragain88834 жыл бұрын
Haa mem ha 1 like aa police lady mate
@thakorsahil93764 жыл бұрын
1 like કેમ 100 સલામ એમના માટે
@bipinbhatt79622 жыл бұрын
આભાર ધન્યવાદ
@manoj_sojitra4 жыл бұрын
બેન ને સભ્યતાથી વાત કરવી જોઈએ...
@tushartank67684 жыл бұрын
Wah mam wah salute che tamne Jai hind 👍👍👍🥰🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌👌
@shaileshbharwad62104 жыл бұрын
He deserves big post in Gujarat police
@pareshkumarpatel5438 ай бұрын
ભાઈ,બિલકુલ ખોટી વાત છે,ઉદ્ધત બાઈ છે
@gohilbhagirathsinh22812 жыл бұрын
રાડ ને વાડીએ લેતાવો
@pravinzala78844 жыл бұрын
આને કેવાય ગુજરાત ની સિંહણ ..... 👍
@raaj_chudasama77524 жыл бұрын
Salute to mam 🙏 jai hind 🇮🇳
@jognimusicdeesa66124 жыл бұрын
ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આ બેન ને
@sanjaynaghera48504 жыл бұрын
Salute See Ben Ne
@viratjivani36074 жыл бұрын
એલા, આ બેન તો સાચે સિંહણ છે 👍🤘🙏
@dholakiyakrishna79904 жыл бұрын
Supar
@thevdgames60634 жыл бұрын
Jordar🙏👍👍
@vishwgohil4 жыл бұрын
Wah Lady dabbang wah..... superb job
@yashnanda45604 жыл бұрын
हमने पुरा विडियो देखा तो मंत्री के बेटे ने बहुत सयम रखा मे दाद देता हु अगर कोई पुलिस वाला का बेटा तो किया उसके रीस्तेदार को परेशान किया होता तो वो इतना सयम नही रखते मुफ्त मे प्रसिध्द चाहिए ओर कुछ नही छोटे बच्चे को पता चल जाता है
@bhagirathahir58574 жыл бұрын
Lukho:-365 divas ubhi rakhis. Mam:- Su, tara bap ni nokar chu? 🤣 Salute
@ajayumarvadia11344 жыл бұрын
Ahir Bhagirath Jalondhra - suputra Kanani and all his friends should be arrested.
@sarvaijd71422 жыл бұрын
કામ હોય તો બહાર નીકળે એમાં ક્યાં કોઈનું મર્ડર કરી નાખ્યો
@smvora4 жыл бұрын
આરોગ્ય મંત્રી નો સુપુત્ર છે
@sanjaysinhrajput95234 жыл бұрын
Vah madam vah
@yogeshrana95664 жыл бұрын
Wah shihan..wah... Gujarat ni shihan...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Gujarat ni vaghal.. Duty kare diwas rat... Selute...✌️✌️✌️🇮🇳🇮🇳