No video

કૌરવોનું કપટ. ભીમને મારવા ઝેરના લાડુ બનાવ્યાં. ભીમે કર્યુ છે એકાદશી નું વ્રત. મહાભારત કથા (કડવુ ૫૪)

  Рет қаралды 2,187

Mahant Shri Shankarpuriji

Mahant Shri Shankarpuriji

Ай бұрын

કૌરવોનું કપટ. ભીમને મારવા ઝેરના લાડુ બનાવ્યાં. ભીમે કર્યુ છે એકાદશી નું વ્રત. મહાભારત કથા (કડવુ ૫૪)
--------------------------------------------------------------------------
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ પ્રાચીન મહાભારત કથા માં, આદિપર્વ અંતર્ગત કડવું ૫૪ મા, મહર્ષિવેદવ્યાસજીએ લખ્યું છે તેમ, વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે. હે જન્મેજય રાજન સાંભળો....
દુષ્ટજનોએ મનમાં દગો ધારી 10 મીના દિવસે ચાર ચંડાળ ભેગા થઈ ધૃતરાષ્ટ્રના મહેલમાં ધૃતરાષ્ટ્રને બધી વાત કરી, આંધળો ધૃતરાષ્ટ્ર ખુશી થયો પછી 25 મણ લોટ મંગાવ્યો, 25 મણ ઘી મંગાવ્યું, 25 મણ સાકર મંગાવી, લાડુ બનાવ્યા છે. ચૂરમું બનાવીને અને અંદર 25 મણ ઝેર નાખ્યું છે . તેનો લાડુ વાળ્યો છે, અને ધૃતરાષ્ટ્રને સમજાવ્યો છે કે તમે જોજો અહીંયા ભૂલથી પણ ભોજન ના કરશો.આપણે ઘરે આવીને જમજો.
એમ કહીને ત્યાંથી મહેલમાંથી દસમીને દિવસે નીકળી ગયા છે, આ બાજુ કુંતાજીએ એકાદશી નું વ્રત કરવા પોતાના પાંચે પુત્રોને પ્રેરિત કર્યા છે, ભીમ ના પાડે છે કે એ માં મારાથી ખાધા વગર રહેવાસે નહીં. કુંતાજી ને ભીમ કહે છે. હું એકાદશી કરીશ પણ તમે ખીચડી બનાવો, કુંતાજી રસોઈ કરે છે, ભીમ માટે રસોઈ બનાવીને ઊનું પાણી કર્યું છે, પછી રાજ્યસભામાં પાંડવોને બોલાવવા આવ્યા છે માતા કુંતી.
ભીમે વિચાર કર્યો છે કે હું પહેલાથી જઈને ખાઈ લઉં, ભીમ માને આવતી દેખી ઘરે જઈ, નાયા વગર બધાનું રાંધેલું ખાઈ લે છે, પછી માતાની સાથે ફરી પાછા ખાવા જાય છે નાઈ ધોઈને બધા ખાવા બેસે છે ,ભીમ ઉઠતો નથી, કહે છે હું માળા કરું છું.કુંતાજી ભીમ ને કહે છે કે તું કાલે માળા કરજે, કુંતાજી કે તે જ ખાધું છે, તેમ ગુસ્સે થઈ જાય છે, પછી સહદેવ અને નકુળ ફરીથી રસોઈ બનાવે છે,કુંતાજી ખૂબ ગાળો દે છે, ફરીથી રસોઈ થાય છે,
ત્યારે ધર્મરાજના કહેવાથી ભીમ ઉઠે છે. બધો આ દોષ જાણી જોઇ ભીમને ખવડાવવા એનો ગુસ્સો ઉતારવા સહદેવને આપે છે. સહદેવને ભીમ બોલે છે. તને હવે ઊંધો બાંધી મારવો છે, સહદેવ કે ભાઈ મને બધી ખબર છે, તમે નાયા વગર ખાધું .ભીમ કહે ભાઈ કહીશ નહીં. પછી બધા ભેગા ભોજન કરે છે કુંતા માતા પીરસે છે.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી કૉમેન્ટ જરૂર થી કરશો.
વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે, આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.
/ @mahantshrishankarpuriji
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૫૪ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ ૫૪
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
/ @mahantshrishankarpuriji
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Пікірлер: 4
@prajapatikantibhai46
@prajapatikantibhai46 20 күн бұрын
Jay...Hbo...JayHho...
@kp.knowledge
@kp.knowledge Ай бұрын
जय गुरुदेव
@solankimahesh9317
@solankimahesh9317 Ай бұрын
અદભુત કથા
@AnilPatel-xy7np
@AnilPatel-xy7np Ай бұрын
જય શ્રી કૃષ્ણ
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 14 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Live streaming of Nilam vala 3/8/24
57:01
Nilam vala
Рет қаралды 8 М.
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 14 МЛН