કયા નંદસંતો શું શું બિમારી હતી તે માહિતી || Nand Santo Ni Bimari Ni Mahiti | swaminarayan charitra

  Рет қаралды 10,655

swaminarayan Charitra

swaminarayan Charitra

3 жыл бұрын

જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને...
આ મનુષ્ય શરીર પ્રારબ્ધકર્મ ને આધીન છે. નાના મોટા સહુ જીવ તેના પાશથી બંધાયેલા છે. જે નંદસંતો પ્રાત:સ્મરણીય છે, કે જેમના નામ લેવાથી ભાગ્ય બદલી જાય, જેના આશિર્વાદ થી વ્યક્તિ ના બધા દુખ દુર થઈ જાઇ તેવા વચનસિધ્ધ સંતો એ પણ પોતાના પ્રારબ્ધ ની ભરપેટ ઉપાધીઓ ને સહન કરી છે. પણ દુખ દુર કરવાનું મહારાજ ને ક્યારેય કહ્યુ નથી. એવા કેટલાક નંદસંતો ને જે જે બિમારીઓ આવેલી એ વિશે ની વાત આ વીડિઓ મા અમે કરી છે. તો આપ આ વીડિઓ ને જરુર નિહાળજો.
▶️ Playlist Name: Swaminarayan Na NandSanto Na JivanKavan. Swaminarayan Charitra.
✨️Playlist Link- • Swaminarayan Na NandSa...
આ પ્લેલીસ્ટ મા તમને, તન મન ધન જેમને સ્વામિનારાયણ સંપ્રદાય ને અર્પણ કરી દીધેલું એવા નંદસંતો ના જીવનકવન અને એ સંતોએ દેખાડેલા ઐશ્વર્ય ના પસંગો સાંભળવા મળશે. દુર્વાસા મુનિ ના શ્રાપ મા જે જે ઋષિઓ ભેગા હતા તે બધા ભગવાન સ્વામિનારાયણ ની સેવા કરવા વિવિધ પ્રાંત મા અવતર્યા હતા. વિવિધ ગ્રંથો મા તપાસ કરીને જે સાચું હશે એ જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશું.
"ભગવાન અને ભગવાન ના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય અને એ વ્યક્તિ ના પ્રારબ્ધ મા નર્ક મા જવાનું લખ્યું હોય તો પણ તે ભુંડા કર્મ નો નાશ થઈ જાય અને તે માણસ પરમપદને પામે."
~વચનામૃત ગ.મ. પ્રકરણ નું ૪૫ મું.
#swaminarayancharitra #nandSant #santjivankavan #muktanandSwami #nityanandSwami #shukanandSwami #Bimari #HariharyanandSwami #swaminarayanlord #swaminarayansampradaya #vadtaldham #gadhpurdham #vadtalLive #manglaAartiDarshan #dailydarshan #shamaliyachaitanyanandSwami #vadtalgadi #baps #swaminarayanbhagwan #swaminarayankatha #swaminarayanshort #swaminarayanStatus #djKirtan

Пікірлер: 40
@manojshethia4365
@manojshethia4365 2 жыл бұрын
જય સ્વામિનારાયણ રાજી રહેશો મહારાજ સ્વામિ
@krutarthgajjar8268
@krutarthgajjar8268 2 жыл бұрын
🌷 જય સ્વામીનારાયણ 🌷
@sonisangita7533
@sonisangita7533 8 ай бұрын
Jay shree swaminarayan
@diprajrana8487
@diprajrana8487 2 жыл бұрын
Jai shri swaminarayan
@anjanapatel5088
@anjanapatel5088 3 жыл бұрын
Jai swaminarayan
@drashtijoshi6660
@drashtijoshi6660 2 жыл бұрын
Jay sawminaran jay parshuram
@sonalthakkar9591
@sonalthakkar9591 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@narnarayandev69
@narnarayandev69 3 жыл бұрын
🙏🙏 😭 😭 😭 😭 😭 😭😭😭 🙏🙏
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 3 жыл бұрын
Jay Sri Swaminaray j
@patelsantosh2378
@patelsantosh2378 3 жыл бұрын
Jay swaminarayan
@HET_official1
@HET_official1 2 ай бұрын
Jay Shri Swaami Narayan
@dushyantdabhi2761
@dushyantdabhi2761 3 жыл бұрын
Jai Swaminarayan
@rajbutani9833
@rajbutani9833 3 жыл бұрын
Jay Swaminarayan 🙏
@TheSuryavansham
@TheSuryavansham 3 жыл бұрын
ખૂબ સુંદર જય સ્વામિનારાયણ..... મહારાજ રાખે તેમ રહેવું
@hiteshpatel5723
@hiteshpatel5723 3 жыл бұрын
Eakdam navi mahiti che jay swaminarayan
@rushitaupadhyay3348
@rushitaupadhyay3348 3 жыл бұрын
Jai Swaminarayan 🙏🌹🙏
@alpeshpatel4158
@alpeshpatel4158 3 жыл бұрын
Jay swaminarayan🌹
@narenshah7999
@narenshah7999 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏
@dopeyhappey4160
@dopeyhappey4160 3 жыл бұрын
Jay Swaminarayan 🌼🌷🌺🌹💞🌸🕊🕊💐🙏
@narendrasinhgohil7313
@narendrasinhgohil7313 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@Meet_Patel_29
@Meet_Patel_29 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🙏 Ava nand santo na charno ma koti koti naman 🙏🙏🙏🙏 khub Saro video banavyo jay Swaminarayan 🙏👌👌👌👌👌
@PaintingsByPrathmesh2625
@PaintingsByPrathmesh2625 3 жыл бұрын
Shu Nand Santo ane Paramhans Santo ekaj hata ke alag alag? Ane Alag hata toh Nand Santo ni Sankhya ketli?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
હું એવું માનું છું કે લગભગ બધા એક જ હતા. અને સંતો, પાર્ષદો થઈને ૨૦૦૦ થી વધારે હતા. જય સ્વામિનારાયણ
@PaintingsByPrathmesh2625
@PaintingsByPrathmesh2625 3 жыл бұрын
@@SwaminarayanCharitra JAI SWAMINARAYAN Bhagatji🙏🙏💐💐🌹🌹,Khub Khub Aabhar🙏🙏🌹🌹🌸🌸
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
સંવત ૧૯૪૪ ની સાલ મા સૌથી છેલ્લે ધામમા જનારા નંદસંત પ્રસાદાનંદ સ્વામી હતા. જેમનું નામ ઇતિહાસ મા અમર છે.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
ભગવાન સ્વામિનારાયણ ના સમયે કેમેરા ની શોધ નહોતી થયેલી એટલે ફોટા ની કોઈ વાત છે જ નહી. પણ આધારાનંદ સ્વામીએ મહારાજ ની બનાવેલી મુર્તિઓ સંપ્રદાય મા છે જ.
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 3 жыл бұрын
હા, એ મુળ અક્ષરધામ નું સ્વરૂપ છે.
@SSoni-zf9jq
@SSoni-zf9jq 3 жыл бұрын
Jai swaminarayan
@mahendradewasi6827
@mahendradewasi6827 3 жыл бұрын
Jay swaminarayan
@savitavora8227
@savitavora8227 3 жыл бұрын
Jay shree swaminarayan
@gajjartushar6248
@gajjartushar6248 3 жыл бұрын
Jay Swaminarayan 🙏
@user-se4qe5us5z
@user-se4qe5us5z 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@rudramangroliya9627
@rudramangroliya9627 3 жыл бұрын
Jay swaminarayan
@sheetalsoni7240
@sheetalsoni7240 3 жыл бұрын
Jay Swaminarayan 🙏
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
Jay Swaminarayan 🙏🌹
@dhirensoni1692
@dhirensoni1692 3 жыл бұрын
જયસ્વામિનારાયણ.વાહ.ભઞત.વાહ
@manishaoza5676
@manishaoza5676 3 жыл бұрын
🙏🙏🙏
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 111 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Exclusive Interview | Special visit to Gyanjivan Swami of Dev Party
20:09
જલારામ બાપા ના જીવનનો એક પરચો...
8:24
SUNDAY FILIPINO MASS TODAY LIVE || JULY 14, 2024 || FR JOSEPH FIDEL ROURA
1:07:00
Fr. Joseph Fidel Roura
Рет қаралды 141 М.
Swaminarayan Nandsanto Names PART-1
7:14
Dhaval Sakaria
Рет қаралды 18 М.
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 111 МЛН