ખોડલ ધામ મંદિર ના નિર્માણ અને તમામ વ્યવસ્થાઓ વિષે વિસ્તૃત માહિતી || નરેશભાઈ પટેલ સાથે ખાસ સંવાદ

  Рет қаралды 53,167

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :-Nareshbhai Patel exclusive Interview
Speech/Anchor :-Vijay jotva
Respondent :-Naresh Patel
Live Recording :-Vijay jotva - Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#khodalDham #kagvad #kagvaddham
#nareshpatel #history #ખોડલધામમંદિર
#નરેશભાઈપટેલ #ખોડલધામ #TirathDarshan
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
ખોડલ ધામ મંદિર ના નિર્માણ અને તમામ વ્યવસ્થાઓ વિષે વિસ્તૃત માહિતી
ખોડલ ધામ મંદિર ના નિર્માણ અને ઇતિહાસ ની વાતો
નરેશભાઈ પટેલ સાથે ખાસ સંવાદ
નરેશભાઈ પટેલ નું ઇન્ટરવ્યૂ
ખોડલ ધામ મંદિર ની વિવિધ વ્યવસ્થા
ખોડલ ધામ કેન્ટીન
ખોડલ ધામ પાણી નું પરબ
ખોડલ ધામ પ્રસાદ ઘર
ખોડલ ધામ અન્નપૂર્ણાલય
ખોડલ ધામ સત્સંગ હોલ
ખોડલ ધામ રંગમંચ
ખોડલ ધામ શક્તિ વન
ખોડલ ધામ ટ્રસ્ટ ઓફિસ
khodalDham Mandir Introduction
Kagvad KhodalDham Mandir history
KhodalDham Temple All Information
Nareshbhai Patel Interview
Nareshbhai Patel Details
Nareshbhai Patel Life story
khodaldham trust Info
KhodalDham Bhojanalay
bhojan prasad khodalDham
Rajkot Kagvad khodalDham
khodalDham Mandir Darshan
Lok Dayro Santvani khodalDham
Live Program KhodalDham
Satsang KhodalDham
Arati Darshan KhodalDham

Пікірлер: 91
@ahirranmal5823
@ahirranmal5823 2 жыл бұрын
આઇ શ્રી ખોડિયાર માતાજી મારી કુળદેવી શ્રી ખોડિયાર માતાજી ની જય હો
@bharatsinhwala8294
@bharatsinhwala8294 2 жыл бұрын
એક સર્વ માન્ય દેવસ્થાન નક્કી કરી અને આખી એક જ્ઞાતિ જ્યાં વિશ્વાસ ને તાંતણે બંધાય અને ભેગી થઈ શકતી હોય એવી પરંપરા હજારો વર્ષથી કાઠી ક્ષત્રિય સમાજમાં હતી જ્યાં પણ કાઠીયો ગયા ત્યાં તેઓ તેમના આરાધ્યદેવ સૂર્ય ભગવાનનું દેવાલય ઊભું કરતા કાશ્મીરમાં પણ સૂર્ય મંદિર હતું પંજાબમાં પણ હતું અને જ્યારે કઠિયો કચ્છમાં આવ્યા ત્યાં તેઓએ કંથકોટ નું સૂર્યમંદિર મંદિર બનાવ્યું અને જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે 900 વર્ષ પહેલા થાન પાસે જૂનું સૂર્યદેવ બંધાયું અને ત્યારબાદ ચોટીલા પાસે દેવસર ગામે ભવ્ય નવું સૂર્યમંદિર બનાવ્યું. આ બતાવે છે કે એક મોટું મંદિર બનાવી અને સંપૂર્ણ એક જ્ઞાતી ને એક તાંતણે બાંધવી એવી પરંપરા કોઈ જૂનામાં જૂની હોય તો તે આ કાઠી ક્ષત્રિયોની છે અને અને કદાચ આવું વિચારીને સુવર્ણ મંદિર બાંધવામાં આવ્યું હશે અને કદાચ નરેશભાઈ પટેલે કાઠીઓના સૂર્યમંદિર ઉપરથી પ્રેરણા લઈ ખોડલધામ બનાવ્યું હશે આવું વિશાળ પરિસર બનાવવા માટે માનનીય શ્રી નરેશભાઈ પટેલને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
હા વાળા સાહેબ સાચી વાત આવું પણ હોઈ શકે
@rajeshkapadiya216
@rajeshkapadiya216 4 ай бұрын
ખુબજ સરસ માહીતી ભરતભાઇ જયસુરજનારાયણ જયસ્વામિનારાયણ
@dineshahir7237
@dineshahir7237 2 жыл бұрын
Jay mataji
@kyadayogesh9433
@kyadayogesh9433 2 жыл бұрын
જય માઁ ખોડલ 🙏🏼 જય સરદાર 🚩 જય ભોજલરામ
@odedaralakhman6983
@odedaralakhman6983 2 жыл бұрын
jay mari ma khodiyar ma
@rameshbhaliya7151
@rameshbhaliya7151 2 жыл бұрын
જય માતાજી
@jknavapara4284
@jknavapara4284 2 жыл бұрын
જય માં ખોડલ. લેઉવા પટેલ સમાજ ની આવી સેવા બદલ આપને હદયથી ખુબ ખુબ વન્દન.
@bharatsinhwala8294
@bharatsinhwala8294 2 жыл бұрын
The Great Analysis:: મન ભાંગે ત્યારે મંદિરે જવાય મંદિર શા માટે જરૂરી છે તેનો આથી મોટો કોઈ જવાબ નથી અભિનંદન નરેશભાઈ
@bharatsinhwala8294
@bharatsinhwala8294 2 жыл бұрын
"કુળ ની દેવી એટલે કુળદેવી" જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે…. જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે.. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે.. અને આ એક સત્ય હકીકત છે… વર્ષ મા એક વખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો.. વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે… જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે.. ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે… આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે.. આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી.. ઘણા લોકો કહે છે.. બધું નસીબ થી ચાલે છે… અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે.. તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ? મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે… તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે… દર્દી ના ઓપરેશન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે.. તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે.. તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે… તેની જેમ અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે.. જે ના કેહવાય ના સહેવાય તેવા હોય છે.. આવા સમયે એક જ ઉપાય… કુળ દેવી નું શરણ… તેથી તો તેને શક્તિપીઠ કહે છે.. નવી શક્તિ નો સંચાર અને નવા વિચારો નો પ્રારંભ…. ઘણા લોકો કહે છે.. કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ,… અરે ભાઈ 365 દિવશ માથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી ? પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારા મા શક્તિ ક્યાંથી આવે છે..? તમારી ધાર્મિક મુલાકાત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને ? ખરેખર અશક્ત, અપંગ હોય તયારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે… આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રદધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય... બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોર મા આવી ગયા… ભકતો ના પ્રેમ મા નિખલાશતા અને સચ્ચાઈ હોવી જોઈએ... જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય.. જે પ્રભુ અર્જુન ના રથના સારથી બની શકતા હોય… તેની કૃપા વિશે શંકા ના હોય.. કુળ દેવી, કૂળદેવતા બધા ની ઈચ્છા પૂરી કરે.. જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકો માં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે...!! *🙏 તમારા અને તમારા કુળ ની તારણહાર એવી કુળદેવી નાં નિયમિત દર્શન કરવા જવાનું ક્યારેય ના ભુલશો 🙏*
@laljibhaipatel1337
@laljibhaipatel1337 2 жыл бұрын
જય જય શ્રી ખોડિયાર માં.. ખોડલધામ... માં ખોડીયાર મંદિર ખૂબ સુંદર વિચાર... દર્શન... પવિત્ર યાત્રાધામ.. જીવ ને શુદ્ધ નિર્મળ બનાવે એવું ધામ કે જ્યાં પરમ શાંતિ અનુભવાય.....
@અરવિંદપટેલ-થ7ઝ
@અરવિંદપટેલ-થ7ઝ 2 жыл бұрын
જૈખોડિયાર માં
@mukundpatel1798
@mukundpatel1798 2 жыл бұрын
🔱 જય માતાજી 🚩જય ખોડલધામ 👏
@m.rvihatvada9231
@m.rvihatvada9231 2 жыл бұрын
JAY khodal MA
@charanravicharanravi3024
@charanravicharanravi3024 2 жыл бұрын
ખોડીયાર માતાજી જય મોગલ જય સોનલ
@bhaveshjethava5399
@bhaveshjethava5399 2 жыл бұрын
Jay khodiyar maa
@shortvideoGujarati
@shortvideoGujarati 2 жыл бұрын
જય માં મોગલ 👏જય માં ખોડલ
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 2 жыл бұрын
Jay Khodiyar
@mansukhhirapara5571
@mansukhhirapara5571 2 жыл бұрын
જય માં ખોડીયાર
@rambhaibharwad9590
@rambhaibharwad9590 2 жыл бұрын
નરેશભાઈ તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું તમારી વિચારધારા બહુ સારી છે જય ખોડલધામ જય મા ખોડીયાર
@kantavaghjiyani2181
@kantavaghjiyani2181 2 жыл бұрын
Jay Jay Mata khodal ki Jay
@rajshighdodiya1887
@rajshighdodiya1887 2 жыл бұрын
જય ખોડિયાર માં
@arvindpatel2968
@arvindpatel2968 2 жыл бұрын
Jay madi
@vikramdesai7617
@vikramdesai7617 2 жыл бұрын
માં ખોડિયાર લેહવા પાટીદાર સમાજ ને તેમજ આદરણીય શ્રી નરેશભાઈ ને ખૂબ આપે ખૂબ પ્રગતિ કરાવે નિરોગી તેમજ લાબું આયુસ આપે તેવી શુભેચ્છાઓ સાથે .હિમાલય તુલ્ય મહાન વિચારો જોવા મળ્યા આદરણીય શ્રી નરેશભાઈ જોડે થી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
જય ખોડિયાર માં
@prashantpandya1073
@prashantpandya1073 4 ай бұрын
અગિયારમી સદી પહેલા લેઉઆ પટેલોના કુળદેવી કોણ હતા? ખોડીયારમાતાજીને વધુમાં વધુ લોકદેવી, ગ્રામદેવી કે સ્થાનદેવી કહી શકાય. ખોડીયારમાતાજી કોઈ શાસ્ત્રીય દેવી તો નથી જ.
@vinupatel7426
@vinupatel7426 2 жыл бұрын
Jay maa khodal naresh Bhai maa khodal tmne saru swasthay aape ane moti aayushy aape 🙏🙏🙏
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Жыл бұрын
Jay shree khodiyar ma jay mataji jay shree Radh krishna jay gurudav khub sarash video
@jesingbhaivala2303
@jesingbhaivala2303 2 жыл бұрын
જય ખોડિયારમાતાજી.નરેશભાઈની દીર્ઘ સુઝ અને મૂર્ત સ્વરૂપ આપવા બદલ ધન્યવાદ,અભિનંદન.વિજયભાઈ જોટવાએ આ પ્રકારના વિડિયો દ્વારા જનતા સમક્ષ રજુકરી ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓને જીવંત રાખે છે,એ માટે વિજ્યભાઈને ખૂબ ખૂબ અભિનંદન.🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@pritipatel472
@pritipatel472 2 жыл бұрын
જય માં ખોડિયાર
@murjibharvad282
@murjibharvad282 2 жыл бұрын
જય માં ખોડીયાર
@Gujratnews999
@Gujratnews999 2 жыл бұрын
જયા ભક્તિ હોય ત્યા વિચાર ની શક્તિ પ્રગટ થાય
@rameshhansaliya
@rameshhansaliya 2 жыл бұрын
Jay MAA khodiyar🙏🙏🙏
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 жыл бұрын
Jay Khodiyar Mandir jay mataji jay hind
@सनातनीबंधु-त4ह
@सनातनीबंधु-त4ह 5 ай бұрын
જે હો ચારણ જોગમાયા ખોડીયાર ની🙏
@jayeshkakdiya5705
@jayeshkakdiya5705 2 жыл бұрын
Jay shree khodiyar maa
@sureshdhoriyani6241
@sureshdhoriyani6241 2 жыл бұрын
Jay mataji Vijay bhai
@shashikalabhatt5473
@shashikalabhatt5473 2 жыл бұрын
નરેશભાઈ ધન્ય છે આપની વિચારધારાને અને આપની કાર્યપ્રણાલીને જેણે આપણી સંસ્કૃતિને સાચા અર્થમાં જાળવી છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપો છો ખૂબ જ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ખોડીયાર
@bharatsinhwala8294
@bharatsinhwala8294 2 жыл бұрын
Well appreciated.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Good
@ashupatel356
@ashupatel356 2 жыл бұрын
jai  🇲 🇦 🇦  khodal
@manjibhaiasodariya1377
@manjibhaiasodariya1377 Жыл бұрын
Jay Maa Khodiyar
@kalotranikul6199
@kalotranikul6199 Жыл бұрын
જય માં ખોડીયાર
@manishvaghasiya3505
@manishvaghasiya3505 2 жыл бұрын
જય માં ખોડલ 🙏
@vipulmakwana8099
@vipulmakwana8099 2 жыл бұрын
🙏જય ખોડીયાર માં 🙏
@kanaraminasibhimabhai3739
@kanaraminasibhimabhai3739 2 жыл бұрын
Jay sree khodiyar maa
@shankarsbharwad1560
@shankarsbharwad1560 2 жыл бұрын
👃 આઈ શ્રી ખોડીયાર માતાજી 👃
@parmarsardarsimh842
@parmarsardarsimh842 2 жыл бұрын
ᴊᴀy ᴍᴀᴛᴀ ʀᴀɴɪ
@bbthunga4722
@bbthunga4722 2 жыл бұрын
જય ખોડીયાર મા
@mukeshrabari4428
@mukeshrabari4428 2 жыл бұрын
Jay khodal
@keshavdham2068
@keshavdham2068 2 жыл бұрын
જય ખોડલધામ
@dineshbhaijogani3050
@dineshbhaijogani3050 2 жыл бұрын
Jay maa khodal
@jayeshsiddhapara3231
@jayeshsiddhapara3231 2 жыл бұрын
Jay mataji
@tractorlovers-ox3wy
@tractorlovers-ox3wy 2 жыл бұрын
જય માતાજી
@bhargavsoni7689
@bhargavsoni7689 2 жыл бұрын
સર હનીફભાઈ નો વીડિયોમાં બનાવો સર
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
અવશ્ય
@ravishingala4465
@ravishingala4465 2 жыл бұрын
આઇ શ્રી ખોડિયાર માતાજી
@internet1299
@internet1299 Жыл бұрын
જય માં ખોડલ🙏🙏🙏
@ashishtanti8584
@ashishtanti8584 2 жыл бұрын
Jay MAA MOGAL 🙏🏻 Mahadev
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Mahadev
@jayakhnant6587
@jayakhnant6587 2 жыл бұрын
Jay ma khodiyar ki
@saurashtranisugandh1997
@saurashtranisugandh1997 2 жыл бұрын
જય માં ખોડિયાર
@jaymogal7959
@jaymogal7959 2 жыл бұрын
Jay khodal
@chinmaygujrativandemateam2461
@chinmaygujrativandemateam2461 2 жыл бұрын
જોરદાર...
@vijayvirani8661
@vijayvirani8661 2 жыл бұрын
Jay mataji
@somabhaipatel298
@somabhaipatel298 2 жыл бұрын
Jay khodiyar
@sureshdhoriyani6241
@sureshdhoriyani6241 2 жыл бұрын
Jay mataji Vijay bhai
@mrgopalsavaliya2238
@mrgopalsavaliya2238 2 жыл бұрын
Jay Khodaldham ❤
@mayurkotadiya1406
@mayurkotadiya1406 2 жыл бұрын
Jai maa khodal.
@madhavlunagariya1512
@madhavlunagariya1512 2 жыл бұрын
Jay ma khodal
@kalpeshmavani4545
@kalpeshmavani4545 2 жыл бұрын
Jay ma Khodiyar 🙏🙏🙏
@ashishtanti8584
@ashishtanti8584 2 жыл бұрын
Jay mataji 🙏🏻 mahadev
@bhojakeshvala7001
@bhojakeshvala7001 2 жыл бұрын
Jay maa khodal maa 🔱
@gopalgadhavigadhavi5001
@gopalgadhavigadhavi5001 2 жыл бұрын
Jay khodiyar ma
@munamodhvadiya4538
@munamodhvadiya4538 2 жыл бұрын
Jay ma khodiyar
@arjunodedra4230
@arjunodedra4230 2 жыл бұрын
🙏🏻🙏🏻
@patelshyam1881
@patelshyam1881 2 жыл бұрын
Jay maa khodal 🙏
@jenilbhesaniya1255
@jenilbhesaniya1255 2 жыл бұрын
Jay Maa Khodal 🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
જય માં ખોડલ
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 2 жыл бұрын
jay mataji
@savajalpesh4285
@savajalpesh4285 2 жыл бұрын
Jay ma khodiyar
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 17 МЛН
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Shri Parshottam Rupala and Shri Lakhansi Gadhvi: Episode 14 part 01 MOJE DARIYA.
31:28
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 7 М.