ખાદી વસ્ત્ર ઉપર ચિત્રો સર્જી શકાય | પ્રવિણ પટેલ | Ramesh Tanna | Navi Savar

  Рет қаралды 338

Navi Savar

7 күн бұрын

પ્રવીણભાઈ પટેલ (લાલી)એ ખાદી-વસ્ત્ર પર સુંદર ચિત્રોનું સર્જન કર્યું છે. આવું કરવું અઘરું હતું, પરંતુ તેમણે પડકાર ઝીલ્યો. ગાંધીવિચારના આગેવાન મનુભાઈ મહેતાએ તેમની સમક્ષ પડકાર મૂક્યો અને તેમણે ઝીલી બતાવ્યો. ખાદી વસ્ત્ર પર પણ સુંદર ચિત્ર સર્જન થઈ શકે છે તે તેમણે સાબિત કર્યું. આ વીડિયોમાં તેઓ આ કલા-સફરની વિગતવાર વાત કરી રહ્યા છે. તેમનો સંપર્ક નંબર 9825022192 છે
Video Shoot & edited by Earth Sadhu
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar

Пікірлер: 7
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 7 күн бұрын
Khadi uper chitro dorwani kala...Jay Ho, Super 🎉❤
@Sahityswad
@Sahityswad 7 күн бұрын
વસ્ત્ર નહીં એ વિચાર છે ખાદી- ગમે સૌને જેની જીવન શૈલી સાદી! નામ અને કામ બંનેમાં પ્રવીણ એવા પ્રવીણભાઈની કલાદ્રષ્ટિ અદભૂત છે👍🙏
@kokilashah3174
@kokilashah3174 7 күн бұрын
Lot thx to Pravinabhai n Rameshbhai for true Introduction.. MAA bless u lot😊
@rajjani3981
@rajjani3981 7 күн бұрын
વાહ ખાદીની કેવી સરસ વાત કરી. ખાદી માત્ર વસ્ત્ર નથી ઓતપ્રોત આ વાત ઉપર..... લાલી સાહેબ તો સરસ મજાની વાતો કરે છે. ખૂબ સરસ ઇન્ટરવ્યૂ રમેશભાઈ.....
@drposhakpatel7993
@drposhakpatel7993 7 күн бұрын
Wah❤❤❤❤
@vegadneeraj
@vegadneeraj 7 күн бұрын
Waah waah bahut badhiya
@kokilashah3174
@kokilashah3174 7 күн бұрын
U have to become GANDHIMAY before u paint His pictures. Khadi is not only CLOTH it's a BHAVNA emotion, Feeling... Vah today got true value of Khadi n Ghandhiji😊🙏🏾
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 108 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 76 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 131 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 77 МЛН