જય માતાજી બહેન સુંદર ગરબો ગાય ને સૌને મત્રમૃગ્ધ કરી દીધા અને તમારો અવાજ મધુર અને સુંદર છે
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેન જય દ્વારકાધીશ તમે અમારા કિર્તન ભાવપૂર્વક સાંભળો છો તો અમને ખુબ જ આનંદ થયો અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા સાથે જય દ્વારકાધીશ જય માતાજી 🙏
@sushilapatel15607 ай бұрын
Jay. Matajj. Nice. Video. And your. Voice. God bless you. Very nice. Day
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા7 ай бұрын
Thenkyou ☺️
@mohanvala57825 ай бұрын
ખુબ સરસ ધુન વાહ😊😊❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા4 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ જય દ્વારકાધીશ
@jivrajdadva379310 ай бұрын
ખુબખુબ ધન્યવાદ માં ખોડીયાર નો ચરચ રીતે ગરબો ગાયો પ્રણામ આ મહા દેવીઓને 🙏🙏
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ખોડિયાર માં
@nayanapatel777910 ай бұрын
જય ખડીયાર માં 🙏🙏👌👌
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા10 ай бұрын
જય ખોડીયાર માં
@hansapatel50396 ай бұрын
Very nice Garbo ❤❤❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ હંસા બેન જય દ્વારકાધીશ
@SushilabenSukhadiyaАй бұрын
સરસ ભજન
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવાАй бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સુશીલા બેન જય દ્વારકાધીશ
@Pravinbhai-jr5w15 күн бұрын
Jay jahal
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા14 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ જય જાહલ જય ખોડીયાર મા
@Isha_k2710 ай бұрын
Mari ladki khodiyar na ram ram tmbe bdhane 🙏🏻❤
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા10 ай бұрын
રામ રામ ખુબ ખુબ ધન્યવાદ જય ખોડિયાર માં ખોડીયાર જયંતિ ની હાર્દિક શુભકામના જય ખોડીયાર માં 🙏
@tansukhbhairajgor80387 ай бұрын
ખુબશરશભજન
@કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@hardikrajguru546810 ай бұрын
આજ આનંદ આજ ઉછરંગ આજ સખી સોહેણા સ્નેહ ખોડલ ગરબો સુણતાં કંચન વરસે મેઘ ખુબ ખુબ આનંદ થયો બેન કારણ કે જેનાં ખંભે ખોડીયાર ખમકારા કરતી હોય એને શું ઘટે એમાં પણ આજે તમે મન મુકીને ગરબો ગાયો અને વધારે આનંદ થયો એનું કારણ એ કે મારી કુળદેવી ખોડિયાર છે એમાં શું ઘટે કહો ખુબ ખુબ આનંદ થયો જય ખોડીયાર જય સીયારામ બેન