જ્યારે ખોળિયુનું ટ્રેલર જોયેલુ ત્યારે જ આખી સ્ટોરી જોવાની ઈચ્છા થઈ ગયેલી. અને ખરેખર ટ્રેલર જોતી વખતે વિચારેલુ એથી પણ વધારે સુંદર સ્ટોરી છે. પુર્વ તથા વર્તમાન સમાજની વાસ્તવિકતા, સ્ર્તિઓની સમસ્યા, દીકરીનું દર્દ, માં ની વેદના, પુરુષસમાજ વિચારસરણીની વાસ્તવિકતા, પુરુષોને તેમનું સાચુ પ્રતિબિંબ બતાવ્યું, સ્ર્તિઓની તાકાત શું છે?, અર્થહીન ખોટી અને અંધ માન્યતાઓ...વગેરે જેવા કેટલાયે વિષયોને એક નાનકડી સ્ટોરીની અંદર જ સાંકળી લીધા. આપની આ શોર્ટફિલ્મને યોગ્ય સ્થાન મળી રહે, વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તેવી શુભેચ્છા...
કથા પટકથા , અભિનય, સંગીત , કોન્સેપ્ટ, બેકગ્રાઉન્ડ સ્કોર, લોકેશક, અને ડાયરેકશન, બધુ ખુબજ સુંદર છે
@manishachaudhary43054 жыл бұрын
હૃદયસ્પર્શી💓.. .સામાજિક કુરિવાજોની ખુબ જ ભાવનાત્મક રજુઆત...
@gabhharubhammr26274 жыл бұрын
આ દેરૅક પાત્ર ને હું શુભેચ્છા પાઠવું અને આવા ફિલ્મોથી દરેક સમાજમાં જાગૃતિ આવે ખુબ સરસ છે ખૂબ
@Vijaykheni120125 жыл бұрын
કથા પટકથા , અભિનય, સંગીત , કોન્સેપ્ટ, બેકગ્રાઉન્ડ સ્કોર, લોકેશક, અને ડાયરેકશન, બધુ ખુબજ સુંદર છે આવું વધુને વધુ સુંદર લાવતા રહો...દિલીપભાઈ....શુભેચ્છા...
@rrradheediting45605 жыл бұрын
Niec video 👍👍👍jorda Ho vala
@hiteshbhal32645 жыл бұрын
વાહ વાહ વાહ ખૂબ જ સરસ વાર્તા જોરદાર સંગીત સુંદર અભિનય અને લાજવાબ ડિરેક્શન ખૂબ જ ગમી આ ફિલ્મ. અદભુત કંઠ ના સિંગર. વાહ વાહ વાહ વાહ વાહ.
@manasrajyagor74695 жыл бұрын
સ્ત્રીઓની વેદના ને વાંચા આપતું ખૂબ જ સરસ movie chhe
@dhavalagravatvlogs5 жыл бұрын
સ્ત્રી ની વેદના સ્ત્રી સમજી શકે વાહ એકદમ સમજવા લાયક ફિલ્મ છે 👌👌👌 #Dhavalagravatofficial
@jigneshdonda80224 жыл бұрын
Jordar ho.....
@dr.harshrajhsutariya4305 жыл бұрын
વાહ.....દરેકે દરેક ગીત અદ્ભુત......... શબ્દ શબ્દ વજનદાર..... વાહ 👏👏👏👏 અને દૃશ્ય સાથે બંધ બેસતા ગીતના શબ્દો.....જય હો... જોરદાર ગીત રચનાઓ....ભાલ સાહેબ👏👏👏
@dipakchauhan66845 жыл бұрын
આપણું કાઠીયાવાડ vjhu
@androidgame78485 жыл бұрын
Vavava😌
@govindvadher87745 жыл бұрын
Jorda ho saheb.........🙏🙏🙏
@jennodiya184 жыл бұрын
supar Acting siya mistriy and ashok Uncle osm movei 👌👌
@Nmalek-pi6eo4 жыл бұрын
Jordar...
@jchirpara44624 жыл бұрын
Jodar story .
@alpeshsavani77665 жыл бұрын
Nice..... જોરદાર એકટિંગ.... સારી વાર્તા લખી ધારા કુંભાણી......પણ હવે સમાજ માં ઘણી જાગૃતિ આવી છે.... હવે દીકરી ને પણ માન સન્માન અને આગળ વધવા ની તક આપે છે.... થિન્ક પોઝિટિવ....
@ગુજરાતીસાહિત્યસરિતા.1235 жыл бұрын
વાહહહ, આવા સંસ્કાર, અને સંસ્કૃતિ ને ઉજાગર કરતા કોન્સેપ્ટ મુક્તા રહો તેવી આશા સાથે ખુબખુબ અભિનંદન. હજુ સતી પ્રથા પર કોન્સેપ્ટ મુકવા વિનંતિ
@jalpabarad._.4 жыл бұрын
Bhai aane sanskar ke sanskruti na kevay Bhai. Don't use this word plz.
@tejanimanoj46074 жыл бұрын
આ ફિલ્મ ને સિનેમા માં રિલિઝ કરવાની હતી..મૈં આ ફિલ્મ કેટલીય વાર જોઈ છે અને હજુ હુ આ ફિલ્મ જોવું છુ.. આ ફિલ્મનું સંગીત,અભિનય,લોકેશન,ડાયલોગ...આંખની પાંપણો ને મટકું પણ મારવાનો મોકો નથી આપતી આંખોને સ્થિર કરી દે છે....આ ફિલ્મ ના તમામ કલાકાર મિત્રોને,ડાયરેકર,સંગીતકાર,ગીતકાર અને Producer એવા મારા દિલીપભાઈ તેજાણીને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ..💐💐
@hetalprajapati75585 жыл бұрын
Khubaj saras ane amaj samaj ne samajavta raho evi vinti
@sahilbhattisahil18645 жыл бұрын
Jaksa
@VishalChauhan-cz6sp Жыл бұрын
Mohotu pan bov sari short film se AEK var jarur jojo😊😊❤❤
@arubaparmar16855 жыл бұрын
ગીત ના શબ્દો ખરેખર હૃદયસ્પર્શી છે.
@d.n.photography7625 жыл бұрын
અદ્ભૂત નાટક એકા એક કલાકાર નો અભિનય પણ એટલો અદભુત હતો જીવ રેડિયો છે વાહ અતિ સુંદર
@h.jadeja5035 жыл бұрын
Superb yar
@palvd7 ай бұрын
કાન્જી બૌજ રૂપાળો છે 💕ખુબ સરસ ફિલ્મ છે .
@hiralpatel92335 жыл бұрын
Superbbbbbbbbb ......all team's salute
@vanrajhadgarda14084 жыл бұрын
Ha.... moj....ha
@jchirpara44624 жыл бұрын
Jodar che....
@ashokparmar88865 жыл бұрын
શું લખું ખબર નહીં પણ હા ખોળિયું 2 જરૂર લાવજો
@rajbhundiya61065 жыл бұрын
Jordar 👌👌👌👍👍👍
@jagrutisiddhapura67448 ай бұрын
Great nari shakti ne naman🙇🙇🙏🙏
@jennodiya184 жыл бұрын
osm movei 👌👌👌
@harshkalsariya43585 жыл бұрын
Gajab bhaio
@ajjubhai_Thakor_08622 жыл бұрын
ફીલમ જોવા ની ઈચ્છા હોય છે ♥️👍
@gvsoni20975 жыл бұрын
Milanbhai super direction...👍👍👍👌👌👌
@Aradhyaa_vlog3 жыл бұрын
જોરદાર 👌
@jayeshbalar5 жыл бұрын
Last Song Very Superb 👌👌👌👌👌👌
@ritagunaguna43985 жыл бұрын
Super song&kholiyu
@KevixMultimedia5 жыл бұрын
SUPERB ! કોસ્ચ્યુમ લોકેશન એક્ટર્સ।.. ડિરેક્ટર, કેમેરામેન, સંગીતકાર અને ગાયક બધાનું કામ ખુબ જ સુંદર હતું।.. સુંદર અભિનય સાથે સુંદર રીતે ડિરેક્શન કરનાર ને અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ।. આવનારા સમય માં આનાથી પણ સારી શોર્ટ ફિલ્મ આપો એવી અપેક્ષા।. કેમ કે આટલું સુંદર કામ જોઈને હજુ આનાથી પણ વિશેષ કામ જોવાનો આનંદ થશે.. એક નવી અપેક્ષા બંધાય કે ફક્ત અર્બન ના નામે ચરી જવા કરતા ઍંથી ઉપર જઈને આપે સૌએ મહેનત કરીને ખુબજ સરસ ફિલ્મ બનાવી અને છેલ્લે જે મેસેજ આપ્યો એ તો અભિનંદન ને પાત્ર છે. સમગ્ર ટિમ નું કામ સરાહનીય છે..
@tadhanidishang52405 жыл бұрын
Wayyyyy... Dhara diiiiii..
@parmarpragna94925 жыл бұрын
Wah 👌👌👌👌👌👌
@rajnikatriya55445 жыл бұрын
Vahh must.... Jordar...
@krupalisumbad20015 жыл бұрын
Very nice concept.well done
@pradipharsora63005 жыл бұрын
Congratulations and best of luck all tema members very very nice parfum all actor.actors.and i like this topic gud work nice one ....❤
@vaghbabu.57545 жыл бұрын
ખુબજ સરસ છે
@maheshbhaikapdi7035 жыл бұрын
Thanks very much with jaysreekrishna 🙏 tamari akhi team no khub khub abhar right story
@thakorsundaji72474 жыл бұрын
🙏 દિકરી વહાલનો દરીયો છે મિત્રો આ અભિનય કરી અને એક સ્ટોરી બનાવી એ બદલ ખુબ ખુબ અભિનંદન
@maheshkalathiya41975 жыл бұрын
Khub saras Film.....
@yagneshtejani25085 жыл бұрын
osam bhagyashree team
@asmitavasava51232 жыл бұрын
Heart touching story 💝
@akhilvasani12035 жыл бұрын
I love this video and veryyyyyyyyyyyyyyy nice
@rekhaahir25385 жыл бұрын
Wahhh
@tejanimanoj46074 жыл бұрын
Jordarrrr Story 👌👌👌👌👌
@secretsuperstar99203 жыл бұрын
ગ્રેટ ખૂબ સરસ 🙏👍🙏
@kinjalmandavia4 жыл бұрын
Super 👌👌👌👌
@miteshpatel2885 жыл бұрын
Good job, Dilipbhai & Team
@aksh_Sabhadiya5 жыл бұрын
Wow! emotional video😭😭😭😭😭 Plz kholiyu 2
@anishdungriyabhilofficial40314 жыл бұрын
ખોળિયું ફિલ્મ આખું મુકા મારે દેખાવું છે ખૂબ ખૂબ અભિનંદન
@sanjaykukadiya61055 жыл бұрын
Jordar Saheb super duper
@umeshpatel83763 жыл бұрын
A akdam Super navo jova jevo video se
@chetanpatel42125 жыл бұрын
Super bhai
@jayudeshani94848 ай бұрын
Super acting Ashok Bhai
@bavaliyaagnesh61164 жыл бұрын
NYC 👍🏻...dilko chujaye
@pareshrathod90885 жыл бұрын
Good work all team.. Great work milan joshi
@nilusrasoi5 жыл бұрын
🙏
@VANGYANSAGAR5 жыл бұрын
Very nice
@jesingparakanyashalaamreli2898 Жыл бұрын
અદ્ભુત વાર્તા 🎉🎉🎉🎉🎉🎉🎉
@DPFilms225 жыл бұрын
best work Really Proud - Team ( Parth-Milan-Ashokbhai-Dilipbhai & Team)
@ashokpatel64995 жыл бұрын
DP Films thank u brother Dhruv n your Dp film team
@D.kbhargavtalk5 жыл бұрын
Superb story and very nice cinematography dilip Bhai bov jordar work ❤️❤️
@rajnikatriya55445 жыл бұрын
Ashokbhai / Bharti ba /Siya Misty all Acting Is good.. #HRKFILMS
@nakraninirali92695 жыл бұрын
Jordar song and movie
@sahilradadiya44434 жыл бұрын
Superb story.... 👍👍👍👍
@umeshshiyal292 жыл бұрын
Really heart touching story
@parmarchirag53645 жыл бұрын
Jordar film ,I like it
@jayeshbalar5 жыл бұрын
SUPER 👌👌👌
@bharatahir-official6485 жыл бұрын
Wah Bhai
@kartikgosai1525 жыл бұрын
Jordar
@bharvadbijaljaythakar62715 жыл бұрын
Superrrrrrrrrrr
@AayushiAlbumCreation5 жыл бұрын
Jordaar
@sargammusic7115 жыл бұрын
Nice film congratulations all team
@archanasolanki73124 жыл бұрын
Awesome👍👍👍👌👌👌
@jagrutipatel19724 жыл бұрын
Nice one
@meerabeladiya45085 жыл бұрын
👌👌
@khodidaspagdal29225 жыл бұрын
Ha beldiya
@sanjayzapadiya7925 жыл бұрын
મને મારી છોકરી મારા જીવ કરતા વધારે વાલિ છે
@sanjubaba33684 жыл бұрын
Aansu aavi gya super
@gvsoni20975 жыл бұрын
Dilipbhai...khubaj sundar
@royallife70055 жыл бұрын
thank bro
@baudhisatvaeducatationjamn64985 жыл бұрын
પ્રત્યેક્ષ રીતે કદાચ ન હોય પણ પરોક્ષ રીતે દરેક ને સ્પેર્સતા મુદ્દા લેવાયા છે....
@artamarbharat47404 жыл бұрын
Wahhh 🙏🙏🙏
@ghanshyamthakkarverygood89125 жыл бұрын
જોરદાર મૂવી છે ભાઈ
@vimalsidapara405711 ай бұрын
Great movie 😊
@hardikramani5855 жыл бұрын
Kay na ghate 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@dr.dddiyora19275 жыл бұрын
વાહ ખૂબજ રસપ્રદ સ્ટોરી ,અભિનય અને સંગીતનો સમનવય ખૂબ ગમી શ્રીમાન દિલીપભાઈ તેજાણી અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.
@gaurimahyavanshi6776 Жыл бұрын
Superb movie
@lilvarsinhmalivad25645 жыл бұрын
Wah wah
@nilupatel93455 жыл бұрын
Very very Nice combination & save over religious Good work Dear. . To be continued. .. I will prey to God your work are always successful. ..
@kirtipathak345 Жыл бұрын
😊 🇮🇳 જય શ્રીકૃષ્ણ 💐
@f.r.h.gaming11754 жыл бұрын
Super antar ne sparsi gy story, rome rome radavi gy story