Mahotu Film | National Award Winning Story by Raam Mori | Directed by Vijaygiri Bava

  Рет қаралды 1,762,595

Vijaygiri FilmOs

Vijaygiri FilmOs

Күн бұрын

Пікірлер
@hardikbarot2050
@hardikbarot2050 Жыл бұрын
સાચી આજની પરિસ્થિતિ અને આપણા દેશમાં સ્ત્રી ની ભાવના અને એમની લાગણી ની ખુબ જ સરસ રીતે વાત રજુ કરી છે. જ્યાં સુધી સાચા અર્થમાં સ્ત્રી ની આત્મસન્માન ની કદર નઈ થાય ત્યાં સુધી સાચા અર્થમાં આપણે એક નેક રાષ્ટ્ર ની રચના નઈ કરી શકીએ
@hareshchohla8207
@hareshchohla8207 6 жыл бұрын
પાલીતાણા તાલુકાનું લાખાવાડ..ગામ જે રામ મોરી નું ગામ સે હું પણ એજ ગામનો સુ..આ ફિલ્મ ઉતાર્યું ત્યારે હું ત્યાંજ હાજર હતો.શું આ ફિલ્મ ના હું જેટલા વખાણ કરું એટલા ઓસા લાગે મને..મારો મિત્ર રામ મોરી નાની ઉંમર માં ક્યાં લેખક સુધી પોસ્યો..સલામ સે રામ..મોરી..તમને...વીજયગીરી બાવા સુપુર ફિલ્મ બનાવ્યું તમે....સાયલેન્ટ...કેમેરા..એક્શન...😊😊😊😊
@jayshreesakariya5577
@jayshreesakariya5577 6 жыл бұрын
ખરેખર મોટા ખોયડે આમજ લેરીયા ના મહોતા હોયછે ખુબ જ સરસ રીતે ગુજરાતી તડપદી ભાષા અને આબેહૂબ ગામઠી વર્ણન કર્યું છે ખુબજ સુંદર.👌👍
@Bhavnagar7487
@Bhavnagar7487 Жыл бұрын
😢
@rameshprajapati7072
@rameshprajapati7072 6 жыл бұрын
ખુબ જ સરસ વાર્તા અને તે મુજબ જ અદ્ભૂત પાત્રો વડે જીવંત થાય છે આપણો સમાજ અને તેમાં રહેલ ખોટી પરંપરા. હું ક્યારેય ગુજરાતી ફિલ્મો નથી જોતો પણ આ ફિલ્મ રાતના 12.54 જોઇ ત્યારે આંખો આંસુથી છલકાઈ ગઇ. ધન્ય છે રામ મોરી અને ધન્ય છે ફિલ્મના દિગ્દર્શક અને કલાકારો અને તમામ લોકો જે બધાએ આપણા સમાજની વાસ્તવિકતા ઉજાગર કરી...👌👌👌💐💐
@KrishnaRajput-dk2nq
@KrishnaRajput-dk2nq Жыл бұрын
બોવ સરસ વાર્તા લખી છે ... અદભુત !! Jordar yaar ... dil ne lagi jaay evi varta chhe
@Sudhirkumar-pw4qz
@Sudhirkumar-pw4qz 6 жыл бұрын
સાચેજ કહેવાતા ઉજળા સમાજની આ કડવી વાસ્તવિકતા સ્ત્રી સંવેદના નું ઉમદા ઉદાહરણ .ખૂબ સુંદર રજુઆત
@pareshgohil
@pareshgohil 5 жыл бұрын
વાહહહહ, ખુબજ સુંદર એકદમ રિયલ તળપદી ભાષા અને માઁ નો પ્રેમ દીકરીઓ માટે સમજવા માટે ની બેસ્ટ સ્ટોરી,સોંગ,એક્ટિંગ,
@mukeshvaghela4354
@mukeshvaghela4354 Жыл бұрын
બે ત્રણ વાર જોઈ નાયખું છે.અને બે વાર વાંચ્યું છે. ..જોરદાર.
@SatolaVanraj_7735
@SatolaVanraj_7735 13 күн бұрын
ક્યાંથી વાંચવાનું છે
@thecreytive__khim6465
@thecreytive__khim6465 4 жыл бұрын
વાહ ભાઈ વાહ ! ધન્ય છે ! ગૂજરાત નાં આ લેખક ને જેને આ વાર્તા ને લખી છે ! અદ્ભુત ❤️
@vikramsharma7809
@vikramsharma7809 Жыл бұрын
રામ મોરી વાળા ની છે
@ghanshyamparmar8572
@ghanshyamparmar8572 5 жыл бұрын
મારૂં મહોતુ મારૂં લેરીયુ રે લોલ ગીત હદય ભીંજવી દે તેવુ છે કલાકારો એ અદ્ભુત પાત્ર ભજવ્યા છે ખુબ જ સરસ વિડીયો છે ખરેખર આ વિડીયા મા જુના રીતીરીવાજો પર ખુબ ઝીણવટભર્યું વર્ણનકર્યુંછે એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે છે
@ordinarycitizen6958
@ordinarycitizen6958 5 жыл бұрын
હું આ વિસ્તારનૉ હૉવાથી આ વાત બહુ સારી રીતૅ સમજી શકું છું... આ ઍક શ્રેષ્ઠ ફિલ્મોમાંની ઍક ફીલ્મ છૅ...
@bharatkumarmakavana9925
@bharatkumarmakavana9925 3 ай бұрын
ક્યાં વિસ્તાર નું se?
@kuldeepkhanpara4544
@kuldeepkhanpara4544 Жыл бұрын
વાર્તા ના લેખક રામ મોરી પણ નાના એવા ગામ માંથી આવે છે એટલે તેમને આ વાત ને સમાજ સામે પ્રસુત કર્યો.કે સમાજ કેવી પરિસ્થિતિ હોય છે. હાલ ના સમય માં પણ ગુજરાત ના અંતરિયાળ ગામોમાં પણ દીકરી ને ભણતર માટે ગામ બહાર જવા દેતા નથી.
@solankirohitkumar9423
@solankirohitkumar9423 Жыл бұрын
ખરેખર અદભુત ❤ ખુબજ સરસ રીતે વર્ણન, તડપદી ભાષા, ગામઠી વર્ણન, કેમેરામેને પણ સેજ કચાશ નહી રાખી 🎉❤❤ ગુજરાતી સાહિત્ય અને કલા ને જીવિત રાખવાં રામ મોરી સાહેબ ને સલામ,.... આશા રાખીએ હજું વિશેષ લઈ આવે કારણ કે ગુજરાત એની જરૂર છે ❤
@sandipbambhaniya1583
@sandipbambhaniya1583 5 жыл бұрын
Kai no ghate pan....have to bijo bhag ghate.... amazing...👌👌👌👌👌
@GujjuSanjay
@GujjuSanjay 5 жыл бұрын
શું કથા છે અને તેમાંય શું અભિનય છે ઘણીવાર તો શ્વાસ લેવાનું પણ ભુલાઇ જાય.. આ વાર્તા જોઈને જે પણ રડ્યા હોય તે અહીંયા જરુર લાઈક કરો.. 🙏#GujjuSanjayVlog
@ablackdotguy
@ablackdotguy Жыл бұрын
ઘણું જીવો રામ મોરી સાહેબ🙏🙏🙏 આંખોં આંસુથી છલકાઈ ગઈ
@jahnavithaker6408
@jahnavithaker6408 5 жыл бұрын
Really the ending part is perfect , when lady become strong and just the strong eyesight of her ,husband went off back ..
@DhyaneeBhatt
@DhyaneeBhatt 5 жыл бұрын
Khub j saras movie... ghana samay baad atli chokkhi kathiyavadi bhasha sambhli...acting level 💯 direction 💯 background score 💯 great job guys 👏👏👏
@hiteshnarsingani5654
@hiteshnarsingani5654 6 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન મહોતુની ટીમ ને... નિઃશબ્દ, અને આ જોતા જો આંખો ભીની ન થાય તો એ માણસ પાસે હૃદય નામની વસ્તુ નથી. બધા પાત્રોનો અભિનય સુપર્બ
@vijaygirifilmos4634
@vijaygirifilmos4634 6 жыл бұрын
thank you so much for your feelings towards film
@gitvasava6399
@gitvasava6399 5 жыл бұрын
ખરેખર રુવાટા ઉભા થય ગયા
@vishalsodhaparamar4246
@vishalsodhaparamar4246 4 жыл бұрын
Aa aakhi film mahi aave yar
@mukeshvaghela4354
@mukeshvaghela4354 2 жыл бұрын
100%
@Springview2011
@Springview2011 5 жыл бұрын
It's time that parents, especially fathers, teach their sons to respect women. In a country like India, where goddesses are worshipped, women are treated in a beastly manner.
@bettyledesma937
@bettyledesma937 5 жыл бұрын
YES. THANKS FOR REMIND ME OF THAT. SO MANY GOODESSES AND THIS IS A REALITY. MOTHER INDIA STILL A PATRIACHY IN THE MILDLE AGES.
@molten_1929
@molten_1929 6 жыл бұрын
Acting- ⭐⭐⭐⭐⭐ All character- ⭐⭐⭐⭐⭐ Themes- ⭐⭐⭐⭐⭐ Song- ⭐⭐⭐⭐⭐ Negative role- ⭐⭐⭐⭐⭐ Movie - ⭐⭐⭐⭐⭐ Nothing words how to give compliments... Super movie..
@ashokpanchal8383
@ashokpanchal8383 6 жыл бұрын
Nice film
@SunilPatel-qm9ng
@SunilPatel-qm9ng 2 жыл бұрын
હા...ખરેખર બધાને 5 સ્ટાર..પણ writer આપ માત્ર 1 સ્ટાર...કારણ કે રામમોરી જેવા best લેખક પાસેથી વધારે સારી story ની આશા હતી..
@8363dilip
@8363dilip 6 жыл бұрын
અદભુત અદભુત!! દરેક જગ્યાએ 100%.... તમારી ટીમ નો ખૂબ ખૂબ આભાર આવી ફિલ્મ બનાવવા માટે.
@uttamhapani5311
@uttamhapani5311 6 жыл бұрын
આટલા દવસો પછી કોઈ એ રડાવ્યો હોય તો એ માત્ર આ જ સાચી વાર્તા એ હો... મા ની યાદ આવી ગઈ હો.. we heartly appreciates ram mori and each nd every character of it nd whole team👏👏..plz..make another sequence of it..I will be waiting..🤗
@vijaygirifilmos4634
@vijaygirifilmos4634 6 жыл бұрын
Respect you emotions.thank you so much
@khushienterprise6653
@khushienterprise6653 6 жыл бұрын
અદભુત કલાકૃતિ અને અદ્ભૂત લેરિયુ ગીત . superb acting by fathers and mother character no one can beat them..fantastic.
@kathiyawadHorseclub
@kathiyawadHorseclub 5 жыл бұрын
બીજા ભાગ ની વાટ જોઇ ને બેઠા હોય ઈ like કરો.👍
@manisharathod8784
@manisharathod8784 5 жыл бұрын
Nice.. waiting part-2
@sureshmdigital1853
@sureshmdigital1853 5 жыл бұрын
Aap dusre part ke wait Karke Baithe Ho toh Mujhe like Karen
@borichakiran4889
@borichakiran4889 5 жыл бұрын
Kyare avse 2 parts?
@chauhandineshjchauhandj8721
@chauhandineshjchauhandj8721 5 жыл бұрын
bijo bhag ni vat joye se bhai👍👍👍👍
@Pravinkapadia579
@Pravinkapadia579 5 жыл бұрын
રામ મોરી એ ઘણું જ સારું લખ્યું છે અને ફિલ્મ પણ સારી બનાવી છે
@bhaveshgajjar5688
@bhaveshgajjar5688 6 жыл бұрын
बहुत ही खूबसूरत फिल्म है बहुत अच्छी कहानी है फिल्म डायरेक्शन और लाइटिंग बहुत ही खूबसूरत है ऐसा लगता है जैसे कोई पेंटिंग हो एक एक सीन ऐसा लगता है जैसे पेंटिंग हो हर एक सीन की shading bahut acchi hai
@saurangvara
@saurangvara 6 жыл бұрын
Just speechless 👌👌👌 પેલી એવી ગુજરાતી શોર્ટ ફિલ્મ છે જે આવી અદ્ભૂત છે. આશા છે કે આવી જ શોર્ટ ફિલ્મ એમને અવિરત મળતી રેશે.
@mojahir2489
@mojahir2489 6 жыл бұрын
Saurang Vara ha bhai Mari pan evij escha Se k haju ghani aavi film banave
@vadaviyasanjay0917
@vadaviyasanjay0917 6 жыл бұрын
ખરેખર ખૂબ જ અદભૂત
@indian2817
@indian2817 5 жыл бұрын
Kai khbr na padi mne,,,koi samajvi sake chhe ke su mohtu kevay ne su leriyu?? Plz koine khbr padi hoito ko
@adv3257
@adv3257 5 жыл бұрын
@@indian2817 mahotu etle ekdum fatelo tutelo vadhara no kapad no tukdo... Ke j sasoda ma saf safai mate vaprva ma ave... Leriyu etle k khub j sunder design walu kaps ke ladies loko ene pere like sareee
@SunilPatel-qm9ng
@SunilPatel-qm9ng 2 жыл бұрын
@@indian2817 સમજવા જેવું કાંઈ નથી.....છોકરી ઓ ને સાસરે જરા પણ તકલીફ પડે તો પતિ ને છોડી દેવો જોઈએ...એજ બતાવવામાં આવ્યું છે.
@hetalmaru5089
@hetalmaru5089 5 жыл бұрын
Heart touch story. Jtla vkhan Kriye tetla ocha.khub j srs story.
@niralichaudhari4464
@niralichaudhari4464 5 жыл бұрын
This story says thousands world on behalf of those women who went through it and still tolerating it. It's not like we are in 21st century.. Because there are still many people who are living this type of life in every corner of the world.
@jigneshvaghela7799
@jigneshvaghela7799 5 жыл бұрын
જોરદાર. બધા પાત્રોનો અભિનય સર્વોત્તમ છે. વાર્તા વાચી છે. તેને ફિલ્મ સ્વરૂપે માણવાની મજા આવૅ
@દ્રષ્ટિબારોટ
@દ્રષ્ટિબારોટ 5 жыл бұрын
બૌ સરસ ફિલ્મ! જોઇને રળવાનુ આઇવુ અને છેલ્લે આનંદ પણ થયો. Hoping to watch more such Gujarati films. Lots of luck to the team 💛
@devkimehta5944
@devkimehta5944 6 жыл бұрын
Peli var lagyu k ny short film joi kharekhar theatre su hoi a aa j kalakaro Jani sake jemne theatre ne Nas Nas ma jivyu Che....this was really really amazing....even I'm into this acting feild and I surely can say to my team that this is called short film
@VijaygiriFilmos
@VijaygiriFilmos 6 жыл бұрын
Thank you very much audiences for your best responses & your love makes it possible. Please like & share this videos to more people and give us more reach to more audiences like you.
@maroawaj9622
@maroawaj9622 5 жыл бұрын
Offcus sir .. 8 thi 10 var joyu pan darek vakhte radvu ane imotion Mali Jay che..jyare maa ni and bahen ni yad Ave tyare AAA story jov chu. Thanks sir... Next part banavjo...loko na jivn ma jarur fer pade che
@bhupatparmar5455
@bhupatparmar5455 5 жыл бұрын
Spichless....
@jasukerai4869
@jasukerai4869 5 жыл бұрын
Shared for sure, esp beung from a western part of the world, India is still our root, and it makes me proud to know that such masterpiece can be created, from the very truth of society that exists in some places. Hats of to your team👏👏👌
@homesurya6704
@homesurya6704 3 жыл бұрын
@@maroawaj9622 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@palkeshkumartrivedi6460
@palkeshkumartrivedi6460 Жыл бұрын
Very nice keep it up guys,😁
@haasilsolanki8679
@haasilsolanki8679 6 жыл бұрын
Khub saras ane sahaj rite kaheli waat,jeewan to purush wina pn nikli jay,pn enu chawi walu ramkdu banwu nahi, awesome direction, story, script, dialogue n above all acting is too good....my standing ovation to the team
@mayursinhbarad1162
@mayursinhbarad1162 5 жыл бұрын
ધર‌ મા બેઠી માં ને પૂંજો, ડૂંગરા વા‌‌ળી આપોઆપ ખૂશ થઈ જાસે‌. જય માતાજી.🚩
@rekhapatel544
@rekhapatel544 6 жыл бұрын
Amazing!!! Heart touching movie. Aajni tarikh ma well educated loko na ghar ma pan aaj paristhiti che kharekhar strie potej mahota ne leriyu banavvani himmat dekhadvi padse tyarej paristhiti badlase.
@kapilnathji8541
@kapilnathji8541 6 жыл бұрын
એ વાહ બાપુ વાહ... દિલ થિ બનાવી હો... It's fantastic awesome 👌 Mind-blowing acting and stuff of story 👍
@adv3257
@adv3257 5 жыл бұрын
Reallly Bhasha, pervesh, samvad, talpada shbdo...scean, music, ek ek vastu nu khub j dhyan rakhyu che... Dil ne touch kare che.... Love this movie.... Plz upload part 2
@gautam65166
@gautam65166 5 жыл бұрын
A short movie worth to spend 25 min...superb...i am speechless with tears in eyes... Spectacular...👌👌👌💐💐💐
@sis-4aadaljakahaan401
@sis-4aadaljakahaan401 6 жыл бұрын
really Hart touching story chhe RAM MORIJI.........dilhi sahityano yuva guvrav purskar tamne chhaje evi j story chhe. stri ni vedna NE ujagar karti story.
@pannaagravat4365
@pannaagravat4365 5 жыл бұрын
વાહ,અદ્ભૂત વાર્તા..સમાજ નું સાચું દર્શન...બીજી આવી જ ગુજરાતી સાહિત્ય ની વાર્તા લઈ ને આવો... બીજો પાર્ટ હોય તો જરૂર બતાવજો
@spskitchen464
@spskitchen464 6 жыл бұрын
Kharekhar award ne patra evi film ..... Garv chhe maa na hriday ne.... Leriyu lyrics jordar. .. kaan ma gunjya kare chhe...
@javerchandmeghani
@javerchandmeghani 4 жыл бұрын
રામભાઈ મોરી નું લખાણ ખુબ જ સરસ અને એમાં પણ વિજયભાઈ નું ડિરેક્શન હોય એટલે આબેહૂબ વર્ણન થાય વાર્તાનું।.. ખુબ જ સરસ વિડીયો।. અમે પણ ખેડૂતો માટેની એક વેબસીરીઝ લઈને આવ્યા છીએ..
@NiranjanaJoshi-wt7bk
@NiranjanaJoshi-wt7bk 3 ай бұрын
બહુ જ સરસ ફિલ્મ બની છે. ખૂબ ખૂબ અભિનંદન! બધા પાત્રોએ સરસ અભિનય કર્યો છે. ગીત તો અદ્ભૂત છે. 🎉🎉😢
@jiyagohil8857
@jiyagohil8857 4 жыл бұрын
At the end that aunty who is giving money to that girl is now our talented science teacher in NCRT for class 7th I am very much haapy and proud to be an her student thank🤗🤗 you ma'am and achive great success in your life👩‍🏫👩‍🏫
@khushigandhi1027
@khushigandhi1027 3 жыл бұрын
.
@bhoomiptl
@bhoomiptl 6 жыл бұрын
ગજબ શોર્ટ ફિલ્મ છે... ગણું બધું કહી જાય છે.. સલામ છે તમારા writer, director, producer, actor & actress... 👏👏👏બહું જ સરસ msg આપે છે આ short film સમાજ ને... Really like it... 👌
@vanidabhi7621
@vanidabhi7621 6 жыл бұрын
આબેહૂબ વાર્તા.....👌👌👌 લેરિયુ ગીત વાર્તા ને વધારે ભીની બનાવે છે....😓 એક માંની દીકરી પ્રત્યેની લાગણી અને તેની વ્યથા દુનિયામાં કોઈ જ ના સમજી શકે....😓 Story location costume language dialogues characters emotions all are fabulous 👏👏👏 આખી ટીમને ધન્યવાદ કે સમાજની આ ઝલક બધાને બતાવી. સ્ટોરી હજુ પણ આગળ વધારીને મૂકવા કે બીજો ભાગ બનાવવા નમ્ર વિનંતી 🙇🙇🙇
@pradeepparmar9549
@pradeepparmar9549 5 жыл бұрын
👍
@mayurdesai5443
@mayurdesai5443 5 жыл бұрын
Very truth
@rathodrajdeepsinh1132
@rathodrajdeepsinh1132 2 жыл бұрын
ખુબજ સરસ રીતે સમાજ ની વર્વી વાસ્તવિકતા વર્ણવી છે. પેહલી વાર આવું કાઇક અદભુત જોઈને રડયો છું કેમકે મે આ વાસ્તવિકતા બાવ નજીક થી અનુભવી છે. ઘણી સ્ત્રીઓ ને આમજ રીબાઈ રિબાઇ ને જીવતા જોઈ છે. પણ કેમ કારણ બીજે સ્ત્રી જાય ક્યાંય તેનું પોતાનુ ઘર કયું? ગામ, શહેર કે કોઈ પણ સમાજ હોય બધે સ્ત્રીઓ એ કયાંક ને કયાંક આ પુરુષ પ્રધાન સમાજ ના લીધે ભોગવ્યું જ છે.એક વાત યાદ રાખવા જેવી k સ્ત્રી એ કોઇ આપના આધિપત્ય ની વસ્તુ નથી. સ્ત્રી જો શાંત સરસ્વતી છે તો સ્ત્રી દુર્ગા અને કાલી પણ છે .સીખ માત્ર એક જ લેજો મિત્રો કે દિકરી ને ભણતર આપજો, કોઈનો ઓસીયાળ રોટલો અને કોઈની ધાક ના ખાઈ આપની દિકરી, અને આપના ઘરમાં કોઈની દિકરી આપની પત્ની થઈને આવે તો એનું સ્વમાન જાળવજો, જોજો હો મોહતું ના બનતા કોઈના જીવનમાં, અને ખાસ આ સમાજ ના ઊંચ નીચ ના ભેદવાદ માંથી બહાર આવો, માણસ ના નીચી જાત નો ના ઊંચી જાત હોય છે, માણસ બસ માણસ હોય છે. જય માતાજી 🙏
@niketavyas7527
@niketavyas7527 6 жыл бұрын
phenomenal job! Bravo Ram mori shree Vijaygiri ji and entire team.... RAM mara aashish tari sathe har hamesh beta love you
@vijaygirifilmos4634
@vijaygirifilmos4634 6 жыл бұрын
thank you so much Niketaji
@ashpatel6398
@ashpatel6398 5 жыл бұрын
Heart touching story, song, voice, lyrics અને એક્ટર નો ફાળો પણ બહુ મહત્વનો છે એક્ટરઓ એ વાર્તાને પૂરો ન્યાય આપ્યો છે.
@chhayavora2199
@chhayavora2199 6 жыл бұрын
Congratulations to Ram Mori and entire team. Great work by everyone.
@aqeelnizamani
@aqeelnizamani 6 жыл бұрын
thanks for making this beautiful movie with real colors of culture, i am from Pakistan and little bit of this culture is also here in tharparkar, mithi city and homes are same here as u show,
@indiaagainstcorruption2313
@indiaagainstcorruption2313 6 жыл бұрын
Aqeel Ahmed thank you Very Very Much..India aur pakistan Mitti ek hi hai..
@Europeancitizen
@Europeancitizen 5 жыл бұрын
Do you know gujerti?
@aqeelnizamani
@aqeelnizamani 5 жыл бұрын
@@Europeancitizen no i dont know gujeeati, i am sindhi.
@rajeswarysumner9638
@rajeswarysumner9638 6 жыл бұрын
So beautifully acted and directed...got my heart racing and filled my eyes with pain! I bet this atrocities goes on in many parts of India! So I can't say I enjoyed it at all. 😔
@FlickDeep
@FlickDeep 6 жыл бұрын
ખુબ જ સુંદર ચિત્રણ! સિનેમેટોગ્રાફી, ગ્રેડીંગ વગેરે ગજબનાં છે. જો આ ફુલલેન્થ ફીચર ફિલ્મ હોત તો સુપરહીટ હોત!
@utsisaini
@utsisaini 6 жыл бұрын
Amazing movie. people of gujarat must promote such movies. love it
@rikuchoksi
@rikuchoksi 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન આખી મહોતું ટીમ ને... બધાં પાત્રોનો અભિનય ખુબ સરસ છે અને વાર્તા તો દિલ ને સ્પર્શી જાય છે...
@vivekkotadiya362
@vivekkotadiya362 5 жыл бұрын
😍😍 great work it's really good to see this type of work & this is sad reality of some rural areas.😓😓
@BharatPatel-bb6lj
@BharatPatel-bb6lj Жыл бұрын
Such an incredible short film it is. "LERIYU ODHI NE MAA DIKRI AE JAAY, MAHOTU TO MARI BAA E ODHYU SE" this one line has conveyed the message so powerfully. Keep up the good work.
@anjanaparmar8299
@anjanaparmar8299 6 жыл бұрын
Very wonderful film a have no words for explain my feelings thank you so much mahotu team👏👏👏👏👏👏☺️☺️☺️☺️☺️
@rafiqpathanvadnagree5201
@rafiqpathanvadnagree5201 6 жыл бұрын
When I read this story.. Fell beeter to know a good story will still be written in gujju bhasha.and today I watch this wounder making nice script on story telling. Gagdekar.. And Happy.. Done good act.. Nice હતું મહોતું કે lehariyu રે લોલ..નો સારો સાઉન્ડ સ્ક્રિપ્ટ ને ધાઆર દઆર બનાવે છે.. લઈ લે.. માસી થાય.... ... Good મૈં તો લાખમાન રેખાઓ બધી.... Good last musical line.. Wounder વિજય giri બાવા
@vandanaa2149
@vandanaa2149 5 жыл бұрын
So beautiful....this movie should be a must watch in all schools and colleges, I wish I could reward you too....as I have walked out of such an atmosphere and today people recognize me as a warrior Godess, nothing like the "self" and respect!! Thank you on behalf of all of this beautiful people in the Universe.
@jaydipvala2258
@jaydipvala2258 5 жыл бұрын
Supaar mare shu kvu aj nathi khabar padti mind blowing ho . Sauthi best gujrati short film ho.........!
@Crazyrajput659
@Crazyrajput659 5 жыл бұрын
Jabardast bhai hu to gujrati sort film no addict tahy gyo ho. Mast bhai avi biji pan sort film banavo Moj e moj ho
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 6 жыл бұрын
Very nice Heart touching movie.Congratulations.Vijay bhai Om namo narayan.God bless you.
@ankitpatel-cg4bs
@ankitpatel-cg4bs 5 жыл бұрын
Each and every character done amazing work..!! “ Mahotu”
@ramjaviya4623
@ramjaviya4623 6 жыл бұрын
Very sensitive accents of saurastra(તળપદી ભાષા)...that feels nostalgic for any person from saurastra...one moment they go back in past and feel saurastra in front of eye...house,costume, street shown very well...very heart touching song... Thank u so much ram mori and all cast
@ahirani3869
@ahirani3869 6 жыл бұрын
bhu sasrs......pn last ma bhavu ne pasi lavet to or mja Awet.... smaj ni kuprtha same ni ladat na aa sundar paryas badal khub khub abhinandan....
@pateldhaval780
@pateldhaval780 5 жыл бұрын
વાહ ખુબ સરસ જૂના દિવસોની યાદ આપાવિદિધી .....કચ્છ ની ભાતીગળ સંસ્કૃતિ નું તદર્પણ જોઈ ને બઉ સરસ લાગ્યું
@ShilpaGautam
@ShilpaGautam 5 жыл бұрын
Sooo 💗 touching ‼️ हृदय ने वलोवी नाख्यू 👌👌👌
@ashdev7473
@ashdev7473 5 жыл бұрын
હ્રદય ને સ્પર્શ કરી જાય એવું કે એના માટે કોઈ શબ્દ નથી..... ખૂબ જ સુંદર.. સંવાદ અને વાતૉ
@shaileshmadhad3425
@shaileshmadhad3425 5 жыл бұрын
Awesome story.... Save girl..👍👍
@jemsaarya2111
@jemsaarya2111 6 жыл бұрын
Awesome acting, direction, music -song... in short "Outstanding Short Films You Need To Watch Right Now"
@kathiyawadHorseclub
@kathiyawadHorseclub 5 жыл бұрын
Amazing singer vrattini purohit👌
@jaydepth
@jaydepth 3 жыл бұрын
હેપ્પી ભવસાર નાયક તમારી ઍક્ટિગ નો હું ખુબ મોટો ફેન છું મોહોતું જોયું ત્યારે મારી આંખ માં આંસુ હતા ખુબ ગજબ અભિનય પ્રેમજી થી લઈને મોન્ટુ ની બીટ્ટુ મઝા પડે છે.જ્યારે તમે પરદા પર હોય ત્યારે. ખુબ ખુબ અભિનંદન ❤️
@happybhavsar9926
@happybhavsar9926 3 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર 🙏🙏🙏😊
@mansisakariya2193
@mansisakariya2193 6 жыл бұрын
everything is very good...heart touching.. outstanding performance....😍
@parthivdodiya675
@parthivdodiya675 6 жыл бұрын
Wah Bhai Wah Ma Bhavani Tamari utrotar pragati kare....
@himaneetrivedi
@himaneetrivedi 6 жыл бұрын
એકએક શબ્દોને વાચા આપીને કલાકારોએ ખરેખર પાત્ર સાર્થક કરી બતાવ્યું છે... જબરદસ્ત દિગ્દર્શન..all the bezzaa for all future steps...
@yagneshparmar1855
@yagneshparmar1855 6 жыл бұрын
Himanee Trivedi kzbin.info/www/bejne/mX20eIF_pNqbpsk
@rklamba4719
@rklamba4719 5 жыл бұрын
ખુબજ સુંદર અને હૃદયને સ્પર્શી જનારી કહાની છે Very well done 👍👍👍
@niralibhatt7575
@niralibhatt7575 5 жыл бұрын
Speechless 😍 What a film..!!!! Very nice and touching.
@bakuldekate462
@bakuldekate462 5 жыл бұрын
અદભુત સાહેબ. શુ direction અને શું સિનેમેટોગ્રાફી. પણ વાર્તાકાર ને શત શત નમન. SPeechless
@SwarnimSwanand
@SwarnimSwanand 5 жыл бұрын
Hey guys....I am non gujju guy....but this short-film got tears in my eyes.....Hats off to you...
@SavorNow
@SavorNow 3 жыл бұрын
brought the same here, such an insane short film and song
@hitensinhbarad777
@hitensinhbarad777 6 жыл бұрын
મોરી બાપુ ની કલમ ખરેખર અદ્ભૂદ છે... આ પહેલી ગુજરાતી સૉર્ટ ફિલ્મ છે જે જોયા પછી તેનાં વખાણ માટે શબ્દો જ નથી...
@kishanpithiya1404
@kishanpithiya1404 6 жыл бұрын
Amazing performance and team work!!!! Indeed it is the reality of some villages right now, the way it has been filmed its brilliant and heart touching. Great work!!! I hope you guys will bring such kind of videos always.
@vinodjk1
@vinodjk1 2 жыл бұрын
Oh...it's very nice movie..for ladies..of villages..but as I m staying in mumbai I couldn't understan the meaning of Mohtu...pl explain... otherwise salute to writer ndirectorm
@rajputprakash123
@rajputprakash123 3 жыл бұрын
ખમ્મા બાપ રામ મોરી ની કલમ ને ને વિજયગીરી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@Artboi_Prag
@Artboi_Prag 5 жыл бұрын
Wow goose bumps Aavi gaya A wonderful film I hope hu pan kaam kari saku avi koi intense movie ma Plz next koi project hoy to koi opportunity apjo mane pan Bcoz i m also theatre artist and worked with Ashok Bhantia
@patelhemangi7592
@patelhemangi7592 6 жыл бұрын
Shinu mahotu ne shinu leriyu... Re lool... Supper words... Its really heart touching words... For every women
@abhishekkadia8899
@abhishekkadia8899 6 жыл бұрын
What a brilliant direction , cinematography , background-score , Actors , nd the Screenplay . 🙏 Just superb & brilliant work of all team .
@piyushchauhan1986
@piyushchauhan1986 6 жыл бұрын
વાહ...... ધન્ય છે. આટલા સરસ(કલંકિત) વિષય પર આટલી સુંદર ફિલ્મ... ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.......
@susmitadalei2908
@susmitadalei2908 5 жыл бұрын
Fantastic....and thxs for the subtitle
@lathiyadixit7913
@lathiyadixit7913 6 жыл бұрын
મૂવી માં ગામડા ની ઝીણી ઝીણી બાબતો વણી લેવામાં આવી છે. સ્ત્રી ના શબ્દો ને વાચા આપતો રામ મોરી...
@vijaygirifilmos4634
@vijaygirifilmos4634 6 жыл бұрын
thank you
@alpabhattpurohit4348
@alpabhattpurohit4348 2 жыл бұрын
ખૂબ જ સુંદર ફિલ્મ અહીં ઉપલબ્ધ કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર 🙏
@shailendrasinhjadeja1149
@shailendrasinhjadeja1149 6 жыл бұрын
ધન્ય છે ભાઈ તને... એક બાજુ આપણે જય માતાજી કહીએ છીએ અને બીજી બાજુ જીવતી માતાજીને અગ્નિસ્નાન કરાવીએ છીએ.
@ahirprakash3055
@ahirprakash3055 2 жыл бұрын
વાહ... વાહ... અત્યાર સુધી ઘણી ફિલ્મ જોયી પરંતુ આ ફિલ્મ હૃદયને સ્પર્શી ગઈ....❤️⭐⭐⭐⭐⭐
@realworld8854
@realworld8854 5 жыл бұрын
Goosebumps rising after 20:00 to 20:25... I don't aware about Gujrati language but sub title helped me a lot.... Songs is also amazing ...
@abhijitrathod8109
@abhijitrathod8109 5 жыл бұрын
અદભુત વાર્તા, બેમિસાલ સ્ક્રીન-પ્લે, સુંદર અભિનય....ખુબ સરસ ...
@jagdishdholariya8869
@jagdishdholariya8869 6 жыл бұрын
no words for express JUST AWESOME....
@darshanarabari2190
@darshanarabari2190 6 жыл бұрын
રામ ભાઇ મોરી ખુબ જ સરસ રજુઆત કરી તમે હાલમાં આજ હાલત છે નારી ની .... કોટી કોટી વંદન તમને તમે આટલી અદ્ભુય રજુઆત કરી... લેરીયું ખરેખર માં મહોતું જ બની જાય છે... ગીત ના શબ્દો માં પણ ઘણી સમજવા લાયક લાગણી છે😓😓 ખૂબ જ સરસ👌👌 🚩જય દ્વારકાધીશ👑
@nileshdasadiya8133
@nileshdasadiya8133 6 жыл бұрын
Bhai bijo bhag su aavse It's totally suspenc But super short film Please make full apisod for this
@trackfly6582
@trackfly6582 5 жыл бұрын
કહેવા માટે કોઈ શબ્દ નથી. પણ છતાં કહેવા માંગીશ અંગ ના એક એક રૂંવાડા ઉભા થઇ જાય. અને હદય સ્પર્શી જનાર પહેલી ગુજરાતી ફિલ્મ છે. Dil thi Salam che Boss.❤️❤️🙏🏻🙏🏻🙏🏻
@mandeepsinhvala4814
@mandeepsinhvala4814 6 жыл бұрын
Game tetli vaato thay pan samay sathe aa hakikat badlavani nathi,education game tetlu vadhi jaay pan amuk culture ma aavi problems rese and revani ,baki story superb banavi chhe ,
@bhavnajadav2388
@bhavnajadav2388 5 жыл бұрын
Asha vala yes even an educated ppl also do this kind of torcher to girl child n women in 21 century that's the reality of our india some part will never changed their mentality for women inspite of many gov policy of women empowerment still this is the real picture we can see today's so men wen did u grow up ??
@apexamakwana4130
@apexamakwana4130 5 жыл бұрын
No..Ava vistaro mathi pan Loko bar Nikli ne pragti karta thya 6 ...bas pragti dhimi 6 ..I hope aapna des na Ava vistaro jaldi aagal aave.🤞🤞
@pritiparmar486
@pritiparmar486 5 жыл бұрын
Sachi vat tamari samy sate a hakikt badlavani nti .. hu pn avi situation handle kru chu.. educated hova chata ..krvu pde che sahan.
@apexamakwana4130
@apexamakwana4130 5 жыл бұрын
Thank you so much aapna parents ne k aapnne education apavyu ...ghana vistaro mato e y 6ut nahi aapta...mara gamama to Haji y ketlay education vinana 6 ..I hope k badha jaldi samje..
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Jindo Film | Humaima Malick | Gohar Rasheed | Hajra Yamin | Nazarul Hassan | Green TV
1:52:56
Daam - Respect Daughter | A Short Film | Bharat Parmar | HD FILM 2018
14:51
Worldwide Records Gujarati
Рет қаралды 16 М.
Gaanth - Gujarati Shortfilm || Award Winning Short Film || Story Of Farmers Life
17:50