આખા લસણ નું શાક અને રોટલા.lasan nu shhak.માટી ના પાટિયા માં બનાવ્યું જોરદાર સૂકા આખા લસણ નું શાક .

  Рет қаралды 12,848

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#village #villagelife #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
lasan nu shhak
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 105
@parmarfamily7193
@parmarfamily7193 7 күн бұрын
Saras shak banavyu
@ashapatel518
@ashapatel518 8 күн бұрын
Bahu mast saak large che👌
@WingstoFly-h8k
@WingstoFly-h8k 8 күн бұрын
Wah aunty bahuj saras banavyu
@RajaRamdevDesiComedy24
@RajaRamdevDesiComedy24 8 күн бұрын
Ha mojj ha
@shvetashukla6384
@shvetashukla6384 8 күн бұрын
રામ રામ સીતારામ બા દાદા 🙏 You both are very kind Yummy recipe ❤
@sureshbhairathod8360
@sureshbhairathod8360 8 күн бұрын
જય શ્રી કૃષ્ણ સરસ બનાવ્યું આખા લસણનુશાક🎉🎉
@shyambhaipurani8870
@shyambhaipurani8870 8 күн бұрын
Mast shaak banavyu 👌🏻 Varshaben Purani Vadodara Jai shree krishna ji 🙏🏻
@diptijoshi5635
@diptijoshi5635 8 күн бұрын
Mast banviu sitaram
@mahadev126
@mahadev126 8 күн бұрын
Very nice tasty & rotla 👌👍🇺🇸
@gohilyashpalsinh985
@gohilyashpalsinh985 7 күн бұрын
જય માતાજી રઘુવિરસિહગોહિલના
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj 7 күн бұрын
Ram ram sitaram bapu 🙏
@NileshDamor-tw4pc
@NileshDamor-tw4pc 4 күн бұрын
Super kaka
@VgKathiriya
@VgKathiriya 6 күн бұрын
Very nice blog
@narendrapatel1787
@narendrapatel1787 8 күн бұрын
કાકા કાકી ને જય સીતારામ🙏 હેમલતાબેન પટેલ અમેરીકાથી🌹
@arvindmakwana5682
@arvindmakwana5682 8 күн бұрын
બાપા સીતારામ.ભાવનગર.
@naynaksudra4434
@naynaksudra4434 8 күн бұрын
નયનાબેન મુંબઈ થી જયશ્રી કૃષ્ણ જય માતાજી
@AshvinPatel-g7g
@AshvinPatel-g7g 7 күн бұрын
Sitaram Kaka
@ghanshaymmakavana
@ghanshaymmakavana 8 күн бұрын
જય શ્રી ગેલ અંબે મા સીતા રામ 🌹🙏🌹
@kamleshkheradia923
@kamleshkheradia923 7 күн бұрын
Vah Sara's Majama kamleshkheradia amdavad
@chauhankaushik8484
@chauhankaushik8484 8 күн бұрын
બહુ મસ્ત બનાવ્યું શાક માસી 👌👌👌
@sushilakatoriya6702
@sushilakatoriya6702 7 күн бұрын
Nice
@mahadevhar4615
@mahadevhar4615 8 күн бұрын
MAHADEV SITARAM
@vikrambapu1836
@vikrambapu1836 5 күн бұрын
વાહ જોરદાર દેશી રસોઈ વિશે સરસ રીતે સમજાવ્યું અને ગીતા બહેન પણ પોતાની ફોન રાખવાની કોઠા સૂઝ સમજ આપી અભણ પણ પોતાની આવડતથી ટેક્નોલોજી ને ઉપયોગ કરી શકાયઃ જોરદાર જમાવટ જય સીયારામ
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 8 күн бұрын
વાહ ભાઈ વાહ મોજ હો આજના વીડિયોમાં આખા લસણ નૂ શાક જોય ને મોજ આવી ગઈ
@madhurikaunadkat19
@madhurikaunadkat19 8 күн бұрын
શાક બહુ સરસ 👌🙏
@BavchandVaghela
@BavchandVaghela 8 күн бұрын
તમારૂં આખા લસણ નું શાક અમને ગમઈયઉ છે
@asgajera3462
@asgajera3462 8 күн бұрын
Wahhhhhhhh joradar lasan nu sabaji ho bhai 🤤🤤🤤🤤 Ne jode bajari na rotala ahhaha Jay swaminarayan 🙏🏻🙏🏻 Mumbai. Arvind gajera
@hansharamesh4005
@hansharamesh4005 8 күн бұрын
સીતા રામ કેમ છો મજા મા બહુજ સરસ લસણ સાક જય સ્વામિનારાયણ
@ajaysinhjadeja75
@ajaysinhjadeja75 8 күн бұрын
ખુબ સરસ લસણ નું શાક બનાવ્યું છે તમારા ઘણા વિડિયો જોવ છું બહુ સરસ હોઈ દેશી જમવાનું બનાવો છો🙏👌👌👌
@varshasoni9599
@varshasoni9599 8 күн бұрын
Jai shree Krishna seetaram 🙏 baa &bapu family mojma srs aakha lasan nu shak ne rotla 👌srs vat kari bapu ..wadi lili chum thaigai
@sureshbhairathod8360
@sureshbhairathod8360 8 күн бұрын
સીતારામ
@ગભરૂભાઈધાધલ
@ગભરૂભાઈધાધલ 8 күн бұрын
બાપા સીતારામ
@daxabenchavda9862
@daxabenchavda9862 8 күн бұрын
સરસ સામી ❤🎉
@jyotitarsariya2624
@jyotitarsariya2624 8 күн бұрын
Super❤❤❤
@kokilasolanki189
@kokilasolanki189 8 күн бұрын
jordar sak
@bhavnathakkar7901
@bhavnathakkar7901 8 күн бұрын
જય શ્રી કૃષ્ણ મજામાં લસણ નુ શાક સરસ બનાવી યુ
@shivanijoisar-h4n
@shivanijoisar-h4n 8 күн бұрын
સીતારામ માસા માસી સરસ બનાવયુ લસણ નુ શાક હુ દકસા બેન જામનગર થી
@dharmeshvaniya559
@dharmeshvaniya559 8 күн бұрын
જય મુરલીધર દાદા દાદી
@arunamakwana5730
@arunamakwana5730 7 күн бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne tame aakha lasan nu shakh ne bajrana rotala jamavat ho vadi ni ne tame nava nava video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🌹🙏❤❤❤❤❤❤❤❤❤
@RajuPatel-u2n
@RajuPatel-u2n 8 күн бұрын
Sita Ram kaka kaki
@patelsejal-g7u
@patelsejal-g7u 8 күн бұрын
Nice video 👌
@manusihora7622
@manusihora7622 8 күн бұрын
ખૂબ સરસ લસણ નું ચાક
@Sir_jadeja0001
@Sir_jadeja0001 8 күн бұрын
વાહ શું કુદરતી જીવન જીવો છો. જોઈને ખૂબ મજા આવે છે અમને
@gaurangparmar100
@gaurangparmar100 8 күн бұрын
સિતારામ ખુબ સરસ લસણ નું શાક બનાવ્યું છે. ગૌરાંગ પરમાર અમદાવાદ
@RameshParmar-g8b
@RameshParmar-g8b 8 күн бұрын
Sita ram kaka kaki
@yessolanki2435
@yessolanki2435 8 күн бұрын
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ
@ushagohel7012
@ushagohel7012 8 күн бұрын
હા બેન ને બધી રસોઈ આવડે છે મીઠાઈ બધા શાક બધું સરસ બનાવે છે
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 8 күн бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા 🎉🎉🎉🎉🎉 સુરત થી નાગજીભાઈ કાપડિયા
@RajaRamdevDesiComedy24
@RajaRamdevDesiComedy24 8 күн бұрын
સીતારામ ગામ રાણેસર ગોહિલ ઘનશ્યામભાઈ લાભુભાઈ મોગલ ધામ
@varshasoni9599
@varshasoni9599 8 күн бұрын
Jai shree Krishna 🙏 baa rasoi na master cho srs recipe banavo dedhi khavani moj j alag aave ney chokhai thi banavo cho matina vasan ni sugandh hoi 👌anero swad avey baa❤
@IlabenPatel-bb8cv
@IlabenPatel-bb8cv 8 күн бұрын
USA ila h pઆકલાવ🎉
@Siddhart---------monster
@Siddhart---------monster 8 күн бұрын
મસ્ત બનાવયુ ખાવા આવવાનૂ મન થય ગયુ માશી
@kusumpatel4987
@kusumpatel4987 8 күн бұрын
Setaram baa dada nice galik nu sake banavay Kala Ben N Z namaste
@prafullajoshi1034
@prafullajoshi1034 8 күн бұрын
Ram raji
@PravinVaishnav-h7i
@PravinVaishnav-h7i 8 күн бұрын
Sita ram dada surat thi varsha👌🎥 moj aavi gai😅😅
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li 8 күн бұрын
Ram Ram shitaram Madhu ben usa
@RashikbhaiGujarati-vb3nb
@RashikbhaiGujarati-vb3nb 8 күн бұрын
બીજુ બધુસારુ જ છે. પણ વધારે સરસ તમારુ દાંપત્ય જીવન અમને પેરણા આપે તેવુ છે.
@ashapatel518
@ashapatel518 8 күн бұрын
Sita ram 🙏 Kem Cho majama ashaben from London
@Sir_jadeja0001
@Sir_jadeja0001 8 күн бұрын
સીતા રામ દાદા કેમ છો મજામાં
@jyotithacker4471
@jyotithacker4471 8 күн бұрын
જય સ્વામિનારાયણ સીતારામ બાબુભાઈ ગીતાબેન લસણ નું શાક બહુ સારું બનાવ્યું છે વિડિયો શૂટિંગ બહુ સારું કરે છે ભાઈ અંજાર થી જ્યોતિબેન ઠક્કર
@prafulamehta9202
@prafulamehta9202 8 күн бұрын
બાબુભાઈ અને ગીતા બેન રાધે રાધે 🙏 હું તો તમારા વિડિયો રોજ જોઈએ છીએ મહેતા પ્રફુલા બેન અમદાવાદ થી તમે રોજ સરસ ભોજન બનાવો છો
@Nita-p1n
@Nita-p1n 8 күн бұрын
सलाम छे तमारी मेनतने भाई आ उमरे घनुय खेती काम करोशो भाई
@morividhi
@morividhi 8 күн бұрын
ગુજરાતી ગીત ના વીડિયો બનાવો મજા આવે છે
@damayanthipatel266
@damayanthipatel266 8 күн бұрын
સીતારામ મોટા ભાઇ અને મોટી બેન કરનાટક મૈસુર થી દમયંતી બેન પટેલ બહુંજ સરસ વિડિયા અને જોરદાર માહિતી
@PargneshShah-s8j
@PargneshShah-s8j 8 күн бұрын
સીતારામ 🙏 ભાઈ અને બહેન કેમ છો
@geetahakani9530
@geetahakani9530 8 күн бұрын
Kem Cho Sita Ram
@BagdaJentibhai
@BagdaJentibhai 8 күн бұрын
જય ગુરૂદેવ બાબુભાઈ આખા લસણના શાકમાં તો લસણની ફોતરા નું શું કરવું તે પણ ખાઈ શકાય છે
@manubhaiparmar699
@manubhaiparmar699 8 күн бұрын
Ram ram sitaram all femily
@RANA-yv2tz
@RANA-yv2tz 8 күн бұрын
Aek varh sudhi suku lasan kevi rite sachavocho
@surekhadesai1125
@surekhadesai1125 8 күн бұрын
Vadi nu Desi khava ni khoob maja aave Babubhai ane Geetabhabhi tamari tandurasti sari rehse aa vatavaran ma hu surekhaben surat thi sitaram
@ગભરૂભાઈધાધલ
@ગભરૂભાઈધાધલ 8 күн бұрын
ચાચરિયા ગબરુ ભાઈ તાલુકો બરવાળા બાપા સીતારામ
@KailashPrajapati-x3j
@KailashPrajapati-x3j 8 күн бұрын
Kujad. Di. Kailash. Ban.
@sonalvaidya1713
@sonalvaidya1713 6 күн бұрын
Bov j saras tmara tya reva avi javu chy mny bov j gmy avi life
@hansajethwa3652
@hansajethwa3652 8 күн бұрын
Hu Nairobi thi tamara video jov chu very nice recipe 😋
@Nita-p1n
@Nita-p1n 8 күн бұрын
जय माताजी गिता बेन आवो अमारा गाम बेन कोटडा गोडल पाशे
@madhurikaunadkat19
@madhurikaunadkat19 8 күн бұрын
માળી મને કાય નહોતું આવડતું મારા મોટા છોકરાએ બધુ શિખવાડે છે આવડી ગયું અને ભણતર નહોય તેને ગણતર બહુ હોય આપણે આગળ વધવાનું જ... આપણા જોડે આપણો ભગવાન જય સીતારામ 🙏
@ramjipipaliya1164
@ramjipipaliya1164 8 күн бұрын
MUMBAI THI RAMJI DAMJI BHAI PIPALIYA SITARAM PRABHU ANE MATAJI NE
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 8 күн бұрын
બા કાકા કેમ છો મજામાં ને બા સરસ બનાયુ આખા લસણ નું સાક પેલી વખત જોયુ બઘાને સીતારામ આવજો હષાઁબેન પટેલ U S A
@VjDarbar-u2i
@VjDarbar-u2i 8 күн бұрын
Ram ram bhai jayubhai kanbhai darbar chalala thi majama bagha
@rajeshm1820
@rajeshm1820 8 күн бұрын
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ સીતારામ કેતનભાઈ તમે વિડિયો ખૂબ સરસ બનાવો છો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત કરો છો નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને ઉતારો છો વિડીયો જોવાનું ખૂબ આનંદ થાય છે
@mufaddalvakil6027
@mufaddalvakil6027 8 күн бұрын
કેમ છો... મજા મા...? આજ નો વીડિયો જોવા ને ૭ થી ૮ મીનીટ થય હશે ત્યારે જ તમારા પૌત્રી દીત્યા અને સૌમ્યા યાદ આવ્યા અને મનમાં વિચાર આવ્યો કે આપને કમેન્ટ કરીશ કે હમણાં કેમ તેમને વીડિયો મા લેતા નથી... ત્યાજ ૯:૧૭ મીનીટ મા મારા કાકીએ તેમનો ઉલ્લેખ કર્યો... આવી લાગણી આપના પરીવાર ના મુલાકાત વગર બંધાણી છે તે એક ઈશ્વર ના આશીર્વાદ રુપી છે.... 😊
@pravinkarmur6422
@pravinkarmur6422 8 күн бұрын
બાબુભાઈ તમારી સરનેમ અને કાષ્ટ કેજો
@rajeshm1820
@rajeshm1820 8 күн бұрын
ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ સીતારામ બાબુદાદા અને દાદીને આખા લક્ષણ નું શાક ખૂબ સરસ બનાવ્યું છે તમારી વાડીએ આવવાનું મન થાય છે દાદી તમારી ખૂબ સરસ સેવા કરે છે
@ranjanpatel4900
@ranjanpatel4900 8 күн бұрын
Chopper to cut vegetables, so it could not hurt on your thumbs, good to watch you. Thanks.
@NarendraMakwana-n6p
@NarendraMakwana-n6p 8 күн бұрын
Babubhai gitaben sitaram aaje lasan nu sak jamavat thyi gyi vasad thi Jayminaba makwana na sitaram
@FalguniAchariya
@FalguniAchariya 8 күн бұрын
Dada hu falguni acharya kok divas amru pan nam lejo hu pan Tamra vlog roj jov chu baa rasoi Bahu j saras banve che
@nayanaghoda227
@nayanaghoda227 8 күн бұрын
Masi pahela na Loko bhanta nahi pan ganta hata atle pota ni samjan thi ghanu aavde.
@bhavnabenshah6885
@bhavnabenshah6885 8 күн бұрын
ભાવનાબેન શરદભાઈ અમદાવાદ મારૂ નામ લેજો કોમેન્ટ મા
@Sir_jadeja0001
@Sir_jadeja0001 8 күн бұрын
દાદા તમારી વાળી કિયા ગામ માં છે અમે આવસુ
@bipinkamani4805
@bipinkamani4805 7 күн бұрын
Shita ram Babu Dada Rajkot thi Bipin kamani
@chandreshmeenaniranjani.ve4471
@chandreshmeenaniranjani.ve4471 8 күн бұрын
Bahu saras juni rete sak banaviy...bahu saras Dekhay ch.
@gitagadhavi3650
@gitagadhavi3650 8 күн бұрын
Jay mogal bhai hu tamara delli video jovu chu tamaru joine hu pan gitaben jevi rasoi banavu chu maru nam pan gita ben che hu amadavad rahu chu maru nam video ma boljo
@pravinkarmur6422
@pravinkarmur6422 8 күн бұрын
તમે વાડી લીધી તે પેલા ક્યાં રહેતા હતા
@Siddhart---------monster
@Siddhart---------monster 8 күн бұрын
મસ્ત બનાવયુ ખાવા આવવાનૂ મન થય ગયુ માશી
@KiranPatel-z9l
@KiranPatel-z9l 8 күн бұрын
Sita ram kaka kaki
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН