આખા સેન્ય ને કુંડામાં જમાડયું | આય શ્રી વરૂડી માતાજી | વરૂડી અમરેલી

  Рет қаралды 2,587

GIRNARI BHOMIYO

GIRNARI BHOMIYO

Ай бұрын

#varudimataji #varudi #varudigam #amreli #varudimataji #varudimatajidarshan #chamatkarimatajimandir
jay girnari mitro
આજરોજ આપણે અમરેલી થી પાંચ કિલોમીટરના અંતરે આવેલું વરૂડીને જે પહેલા અમરાપુર નામથી ઓળખાતું એ ગામમાં વરૂડી માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ ગામમાં કોઈભીને પૂછશો વરૂડી માતાજીનું મંદિર ક્યાં આવ્યું? તો તમને રસ્તો બતાવી દેશે આ મંદિર છે તે જુનાગઢ અને રાનવઘણ સાથે જોડાયેલું મંદિર છે રાનવઘણ જ્યારે સૈન્યને લઈને જતો હતો ત્યારે આ જગ્યા ઉપર નેસ હતું અને નેસમાં માતાજી બિરાજમાન હતા અને માતાજી એક નાના એવા કુવડમાં બધાને આખી સૈન્યને જમાડી હતી એવા ચમત્કારિક અને હાલ પણ માતાજીની માનતાઓ ઘણી બધી આવે છે બધી માનતાઓ પૂરી કરે છે આ માતાજી એવા ચમત્કારી માતાજીના મંદિરના દર્શન કરવા આપણે આવ્યા છીએ તો વિડિયો અંતઃ જોજો જેનાથી તમને માતાજીનો પૂરો ઇતિહાસ મળશે હાલ આ જગ્યાના મહંત શ્રી ભીખુ બાપુ ત્યાં જગ્યામાં સેવા પૂજા કરે છે એમની સાથેનો ઘણો લાંબો સંવાદ આ વીડિયોમાં છે સાથે સાથે નાના-મોટા જેટલા પણ દેવી-દેવતાઓના સ્થાન છે એ આ વીડિયોમાં દર્શન છે સાથે એક જ છેલ્લે માતાજી ઘોડા ને પાણી પાવા માટે પાણી પ્રગટ કર્યું હતું એ પાણીનું પણ અત્યારે એમાં વીડિયોમાં છે તો વીડિયો છેલ્લે સુધી જોજો ઘણું બધું જાણવા મળશે
📍📍📍location📍📍📍
varudi mataji mandir varudi (amrapur)
maps.app.goo.gl/gLXJYdDo3jwzY...
video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo
ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu
🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻
🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻
🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻
contact us on Instagram
GIRNARI BHOMIYO
girnaribhomiyo?...
shoot on @DJI #djiosmoaction3
Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................
Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,
🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Пікірлер: 14
@jagdishmatiya787
@jagdishmatiya787 Ай бұрын
જય મા વર્ડી માતા
@kanjifufal5802
@kanjifufal5802 Ай бұрын
કચ્છ આવો નખત્રાણા ની બાજુ માં ધિનોધર ડુંગર છે જ્યાં ધોરમ નાથ નું સ્થાન છે
@raghuchauhan2492
@raghuchauhan2492 Ай бұрын
Jay Varudi Maa Jay Bhagavan
@jagdishmatiya787
@jagdishmatiya787 Ай бұрын
જય મા વરૂડી માતા
@bharatjnadodanadoda6609
@bharatjnadodanadoda6609 Ай бұрын
જય મહાકાળી માં
@mkrabarimkrabari4437
@mkrabarimkrabari4437 Ай бұрын
જય વરુડી ma
@hemalkalani8484
@hemalkalani8484 22 күн бұрын
Jay mataji 🙏
@rutvikbalavabalava5225
@rutvikbalavabalava5225 Ай бұрын
❤️🙌🏻
@gautamkhambhu6159
@gautamkhambhu6159 Ай бұрын
પાટડી udashi ashram no video banavo bhai
@Vijju_Travel_vlog
@Vijju_Travel_vlog Ай бұрын
Bhai rajula pase chotra gam che tya bahu junu piranu mandir che tya ni video banavo bahu juno itihas che
@madhavstudio3205
@madhavstudio3205 Ай бұрын
ભાઈ હમારા ઈષ્ટ દેવ છે વરુડી માં
@chandreshzala7948
@chandreshzala7948 Ай бұрын
કાલાવડ પાસે વારૂડી માતાજી નું મોટું મંદિર છે ..
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 67 МЛН
સાન્તેસ્વર મહાદેવ મંદીર  ભાગવત કથા
15:30
બારોટજીનો ચોપડો (વહીવંચો)
12:34
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН