ખૂબ સરસ માહિતી આપી સર તમે ...મારે પણ મારા દાદા ગુજરું ગયા તે પછી પપ્પા ગુજરી ગયા ..ત્યારે હું બહુ નાનો હતો પણ તમારા વિડિઓ ના માધ્યમ થી મને જાણવા મળ્યું કે હક દાખલ થઈ શકે
@JaysukhLodariya24 күн бұрын
Hii
@arjunarathava757910 ай бұрын
૧૯૯૫ ના પરીપત્ર ની PDF મળી સકે તમારી જોડેથી
@gamitjignesh29025 ай бұрын
Yas
@naatsharifshaikh987210 ай бұрын
નામ કમી થઈ ગયું હોય અને હવે નામ ખેતીમાં ઉમેરવા હોય તો શું કાર્યવાહી કરવી પડે.
@chetanchaudhari576116 күн бұрын
2004 પસી નામ કમી થયું હોય તો સર્કલ ઓફિસર ને ઓફ લાઈન અરજી કરવી
@Bhavinpatelindia10 ай бұрын
1971 થી 1973 ની વચ્ચે દાદાજી નું અવસાન થયું હોય પરંતુ તારીખ ના હોય તો મૃત્યુ નું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય?
@satishpatel52719 ай бұрын
Central records office ma name thi search karvanu mali jase jo a time ma nodhni karavi hoy to Ane na karai hoy to no record malse
@Bhavinpatelindia9 ай бұрын
પ્રમાણપત્ર મળી ગયું છે નોંધણી થયેલી હતી. આપનો ખુબ ખુબ આભાર 🙏
@punamparmar936510 ай бұрын
સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ.
@mangalbhainadia68472 ай бұрын
સીધા તાલુકા સીવીલ કોર્ટ મા જઈ શકાય?
@routineknowledge378010 ай бұрын
Well done bhai
@HirubhaBSolankiHirubha-vp7px6 ай бұрын
ખુબ ખુબ આભાર
@dasharathkatara53039 ай бұрын
Khub khub dhanyavad
@rameshvasava697Ай бұрын
Paripatraa ni nakal no number aapasho
@ધરજીયામુકેશભાઈ6 ай бұрын
👌👌👌સુપર
@rupsibhaisajnapatel68896 ай бұрын
શરશસાહેબ માહીતી આપી તમે ખુબ ખુબધનયવાદ
@KamleshColer6 ай бұрын
Ok saheb
@sunil555979 ай бұрын
ધરનોહાથોહોયમોટોભાઈ❤❤❤
@harshadbhaipatel718610 ай бұрын
જૂની શરત ની જૈમિન મોટા ભાઈ ના નામે જ હોય અને નાના ભાઈ ને ના આપતા હોયશુ કરી શકે એ
@routineknowledge378010 ай бұрын
Bhai ama samay maryada ketli hoy?ane Jem tame kahyu tem name dakhal thai jay?
@kirtiparmar65944 ай бұрын
Hello નમસ્કાર એડવોકેટ સર એક વીઘા જેટલી જ જમીન હોય તો પાંચ ભાઈઓ ના પાંચ ભાગ પડાવી શકાય કે નહિ ?