ખેડૂત ખાતેદારો આ વીડિયો જુએ | 7/12 | Agriscience

  Рет қаралды 746,431

AGRISCIENCE TV GUJARATI

AGRISCIENCE TV GUJARATI

Күн бұрын

Пікірлер: 290
@hematdevaiya4825
@hematdevaiya4825 Жыл бұрын
ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ તમે સરસ માહિતી આપી છે હષૅદ સાહેબ તંત્ર ના વાકે આજ ના સમયે કેટલા ખેડૂત ભાઈઓ હેરાન થય જાય છે એવીજ રીતે કર્મચારી હોય કે નેતા ભુલ એ કરે ભોગવવાનુ સારા સિધા માણસો ને આવે છે આવો અનુભવ મને થયો પણ છે ભગવાન ને પ્રાર્થના કરી કે ખેડૂતો ને એમના હક હિસ્સો સલામત રહે તેવી પ્રાથના 🙏 જય સ્વામિનારાયણ
@arvindbhaidarji148
@arvindbhaidarji148 Жыл бұрын
Hie
@satishkumarparmar8665
@satishkumarparmar8665 Жыл бұрын
Thanku
@axitbhuva7818
@axitbhuva7818 Жыл бұрын
સરસ માહિતી..
@SolankiMeheshbhai
@SolankiMeheshbhai 5 ай бұрын
U​@@arvindbhaidarji148
@vitthabhaipatel-kx6kj
@vitthabhaipatel-kx6kj 5 ай бұрын
ખેડૂતને એના હક ઈચ્છા ની સાચી માહિતી મને તેની લક્ષ્મી અપેક્ષા
@merujithakor133
@merujithakor133 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ તમોને માહિતી આપવા બદલ માં હતી આપતા રહે જો
@axitbhuva7818
@axitbhuva7818 Жыл бұрын
2020 મા વાધાઅરજી આપેલી છે તો લેન્ડ રેકોર્ડ ્ઓફીસમા બીજી વખત અરજી દાખલ કરવી પડશે??
@tirthtrambadiya3908
@tirthtrambadiya3908 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ માહિતગાર આપી ધન્યવાદ
@sendhabhaichaudhari9633
@sendhabhaichaudhari9633 4 ай бұрын
રેકોર્ડ પર જમીન વધુ હોય અને સ્થળ પર જમીન ઓછી હોય તો શું કરવું?
@PrakashKalariya-ud3dy
@PrakashKalariya-ud3dy Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી
@valjibhaisakariya9930
@valjibhaisakariya9930 6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ હર્ષદભાઈ સરસ માહિતી આપી જય સીયારામ
@Joganichhoru19
@Joganichhoru19 Жыл бұрын
7/12 માં જેટલી જમીન હોય એટલી થવી જોઈએ.હાથ માપણી થી ક્ષેત્રફળ નક્કી થાય બાદ આધુનિક માપણી કરવી.તેમજ હદ નિશાન સરકારે પોતાના ખર્ચે કરી આપવું જોઈએ.
@piyushkukadiya3538
@piyushkukadiya3538 Жыл бұрын
ઉઃઃઉ
@karsanbhalara2950
@karsanbhalara2950 Жыл бұрын
😢
@patelbalmukund
@patelbalmukund Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી છે
@narotambhaipan4301
@narotambhaipan4301 Жыл бұрын
બહુજ સારો વીડિયો ખેડૂત માટે સારો
@govindbhaikchaudhari2208
@govindbhaikchaudhari2208 29 күн бұрын
એજન્સીએ ટેકનિકલ સ્ટાફ મેલવિયા વગર કામચલાઉ કામદારોને કામ સોંપ્યું હતું.જે રોજમદાર વિરૂદ્ધ ખેડૂતની અરજી નાકામ પણ થ ઈ હતી.
@sureshbhaipatel1950
@sureshbhaipatel1950 Жыл бұрын
જેમનાં દ્વારા પ્રથમ સર્વે થયેલ હશે, તેઓની કામગીરીને સચોટ અદ્ભુત કહી શકાય, બાકી પછી તો કોઇ સર્વેને એકદમ ચોક્કસ કે પૂર્ણ સંતોષકારક કહી ન શકાય.
@jayantpatel2128
@jayantpatel2128 Жыл бұрын
ભાઈ મારા ખેતરમાં નવી માપણીમા માપ બહુ ઓછુ આવેલ તેથી મેં રીસર્વેની અરજી કરેલ. સર્વે કરી ગયા તેને ૨ વર્ષ થવા આવ્યા પણ હજુ સુધી કાઈ સુધારો થયો નથી. સુરેન્દ્રનગર જીલ્લા મા પાટડી તાલુકો. સાહેબો જવાબ પણ આપતા નથી.
@ParmarPravin-q1t
@ParmarPravin-q1t Жыл бұрын
NICE..WORK..BHAI
@Viraj_gaming.YT.
@Viraj_gaming.YT. 6 ай бұрын
જય જવાન જય કિસાન. જય ભારત માતા
@જગમાલભાઈપટેલ
@જગમાલભાઈપટેલ Жыл бұрын
આભાર સાહેબ ધન્યવાદ
@rathodpravin6019
@rathodpravin6019 4 ай бұрын
માહિતીસભર વિડિયો thank you
@gohilparthrajsinh3981
@gohilparthrajsinh3981 Жыл бұрын
નહેર અને રસ્તા 7/12 મા બતાવવા મા નથી મૂકયા મોટૂ ખોટુ કર્યો છે
@chuhandigvijaysinh1149
@chuhandigvijaysinh1149 Жыл бұрын
આભાર🚩🙏
@chauhandilipsinh7837
@chauhandilipsinh7837 Жыл бұрын
સરસ માહિતી આપી છે
@kajaldodiya2216
@kajaldodiya2216 Жыл бұрын
Sav sachi vat thank u
@GagjiMakwana-t5c
@GagjiMakwana-t5c 29 күн бұрын
જમીન માપણી કરીન રસ્તા ખુલ્લા કરાવો ગામ ના સીમાડા ખુલ્લા કરાવો
@nagrajvatukiya7791
@nagrajvatukiya7791 Жыл бұрын
જય માતાજી
@khuntiraju9744
@khuntiraju9744 Жыл бұрын
Jay javan Jay kishan
@bharatodedara706
@bharatodedara706 Жыл бұрын
જય જવાન જય કિસાન જય માતાજી હષલ ભાઈ
@rajujoshi8649
@rajujoshi8649 Жыл бұрын
Sir, Amara Vadva Loko Ni 32.6 Vigha Jamin Dhrangdhra Taluka Ma chhe, Ame 7/12 Na Utara Ma Khatedar chahiye Pan Kheyar Kok bija khedi khay chhe, Toh Aa 👆 Mate su karvu.??? Ane Bija Loko Khota mansa Loko Pan Khota Khatedar Bani Gaya Hoy A Mate su Kari sakay A mahiti Aapo 🌹🙏
@Thevijaysinhji
@Thevijaysinhji Жыл бұрын
Je gamo ma surve nathi thayo te gamo nu list jovu hoy to shu karvanu?
@arvindbhaisavliya149
@arvindbhaisavliya149 Жыл бұрын
Excellent
@nagarjithakor9733
@nagarjithakor9733 Жыл бұрын
સરસ.ભાઈ
@thakkarmeets
@thakkarmeets Жыл бұрын
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કેવી રીતે કરવું એની માહિતી આપો?
@madhavjijoshi363
@madhavjijoshi363 Жыл бұрын
આભાર આભાર
@rajendrasinhbihola6658
@rajendrasinhbihola6658 Жыл бұрын
સાહેબ તમોઅે કહ્યુ કે રી સર્વે થશે તો, તે જુના રેકોર્ડ પ્રમાણે થશે કે નવા કરેલ સર્વે પ્રમાણે.
@RajeshcZala
@RajeshcZala Жыл бұрын
જમીન માપણી કરવા કોઇ આવુનથી પાચ ખેતર માપા હોય અને આખા ગામની માપણી થઈ ગઈ આવુ કહેતા કે ઓનલાઈન માપણી થઈ ગઈ છે એનુ સુકરવુ
@javanbahisolanki6799
@javanbahisolanki6799 Жыл бұрын
કથારીયાતાવલભીપૂરમારરીજમીનમાભુલછે
@pravindevaiya.7616
@pravindevaiya.7616 Жыл бұрын
નકશા મા ફેર સે તો શું કરવું ફરીથી માપણી કરવી જોઈએ
@vaghelanikubha8650
@vaghelanikubha8650 Жыл бұрын
સારી મહતી આપી
@rajagogavala7883
@rajagogavala7883 Жыл бұрын
મારે પાંચ વીઘા જમીન મારા કાકા ના નામે ચડી ગઈ છે અને એમને વાવવા માટે આપી હતી પણ હવે પાછી નથી આપતા અને અરજી નો કોઈ નિકાલ નથી થતો અમે શું બગાડ્યું હતું સરકાર નું અંદરો અંદર ઝગડા અને કોર્ટ ના ધક્કા ખાઈ રહ્યા છીએ 😭😭😭
@ganeshtokiya5625
@ganeshtokiya5625 Жыл бұрын
Nice imformation 🌷🇮🇳🌷🙏👍
@govindbhaikchaudhari2208
@govindbhaikchaudhari2208 29 күн бұрын
वर्ष 2000ની માપનીમાં ઊંચા લેવલ ખેતરના માલિકની જમીન શેઢાના નિશાન આધારે સર્વે કરીને લેન્ડ રેકોર્ડ કર્મી ભાગી ગયા હતા પણ ખેડૂતને પુછાયા વિના માપ અમુકને દુઃખદ હતું કેમ કે ઊંચા ખેતરો નીચા ખેતર વાળાઓએ ઘશી નાખ્યા હતા હતા.જેથીઊંચા ખેતરો ને માપ ઓછું મળ્યું હતું, જેની અભnતા કર્મી ની સિક્સન કમીથી ટેકનાઈ થી કામ નિસફલ ગયું હતું.
@maheshpatel5802
@maheshpatel5802 Жыл бұрын
Thank you.
@patelpinakin3248
@patelpinakin3248 Жыл бұрын
Thanks 👍👍👍👍👍
@sagrambhaisagrambhai8778
@sagrambhaisagrambhai8778 Жыл бұрын
જમીન માપણી માં ખેતરોના રસ્તા દર્શાવ્યા નથી તો શું કરવું
@kanzariyadignesh545
@kanzariyadignesh545 Жыл бұрын
Aabhar👍
@rajeshbrahmkshatriya6011
@rajeshbrahmkshatriya6011 Жыл бұрын
When there value of land is less survey doen by ancient people with less instruments and with marking and putting stones on boundary Land is not strachable so area not increase
@SatusinhVaghela
@SatusinhVaghela 5 ай бұрын
સમસાખૂબછે
@miteshsolanki7333
@miteshsolanki7333 Жыл бұрын
Good video.
@dev.suthar5472
@dev.suthar5472 Жыл бұрын
સુપર ગુરુજી👍🌹
@shaileshaghera3781
@shaileshaghera3781 Жыл бұрын
Nice information
@mawlavihusainpatel1862
@mawlavihusainpatel1862 Жыл бұрын
Thenk yu
@dilipgohil9970
@dilipgohil9970 Жыл бұрын
Jay mataji Gohil Harsad saheb
@chiragkevadiya3914
@chiragkevadiya3914 Жыл бұрын
Sarve nbar Adla Badli Thayo 6 To Su karvu
@ahirm9249
@ahirm9249 Жыл бұрын
Mara gam ma to sarve vala panchayat ma betha betha j kheduto ni jamin mapi nakhi ti ye vali 1 divas maj 🤣🤣 (bhojde gir ta.talala gir dist.girsomnath)
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
Nice
@loladiyanavghan6098
@loladiyanavghan6098 Жыл бұрын
આભાર
@kishanbhaisolanki-cn6pe
@kishanbhaisolanki-cn6pe 5 ай бұрын
સરકારી જમીન દબાવી હોય તેને ખુલી કોણ કરાવશે ?
@prajapatiishwar3510
@prajapatiishwar3510 Жыл бұрын
સારી માહિતી આપી છે ખેડુતો માટે
@harshitpatel8904
@harshitpatel8904 Жыл бұрын
Okk
@mukeshdaki5062
@mukeshdaki5062 6 ай бұрын
Good ❤
@indrajitsinhmaharaul4241
@indrajitsinhmaharaul4241 Жыл бұрын
Kindly makevdos as short as possible. U r unnecessarily making lengthy vdos. Who would like to spend 15 20 minutes for a vdo ?
@amitdesai8342
@amitdesai8342 Жыл бұрын
Vechnar vykti je jamin veche che te jamin vechnarnij che te kai rite jani sakay tena pr video banavso
@ishvarbhaipatel8407
@ishvarbhaipatel8407 Жыл бұрын
7 /12ની અંદર માપ માટે ભૂલ છે અરજી કરેલ નથી તો ફરી થી અરજી કરી શકાશે
@ghanshyamdhapa9949
@ghanshyamdhapa9949 Жыл бұрын
Bhul na kare to vandha arji kevi rite aave ane vandha arji na aave to kamani kem thai bhai
@rajahir9512
@rajahir9512 Жыл бұрын
નવી માપણી ની જમીન જોવા માટે કોય મોબાઇલ એપ કે છે કાય
@nileshapatel5472
@nileshapatel5472 Жыл бұрын
હા ગુજરાતી ભાષા મા બોલી ને પલેસટોરમા ડાઉનલોડ કરી શકો છો જમીન માપણી એપ્લીકેશન
@poladasadasa79
@poladasadasa79 11 ай бұрын
​@@nileshapatel547212:59
@nandlalgevariya3351
@nandlalgevariya3351 Жыл бұрын
Good ser right 👍👍👍
@vishnubhaipatel1444
@vishnubhaipatel1444 Жыл бұрын
સર, અમોએ ખેતિનિ જમીન NA કરાવી ploting કરાવેલ. જેમો પહેલા અમારા પરિવાર ના નામ ૭/૧૨ મોં હતા.અત્યારે નથી. તો ૭/૧૨ મોં નામ કરાવવા ની સલાહ આપશો.
@shahetansinhchavda803
@shahetansinhchavda803 Ай бұрын
જમીન માપણી સરકાર દ્વારા કરવામા આવી તો અમારા 7/12 જ અમારા ખાતામાંથી ગુમ થયા છે તો શુ કરવુ.?
@ishubhakzala9805
@ishubhakzala9805 Жыл бұрын
Sar mare 84 c mujab rajya sat thayel se to su karvu
@Keshur6859
@Keshur6859 6 ай бұрын
મારું સર્વે ન બાજુ ના ખેડૂત માં દબાણ છે અને હું જે ખેડુ છું એ ખરાબો છે તો આમાં હવે મારે સુ કરવું જોઈએ
@vachhanivallabh3995
@vachhanivallabh3995 Жыл бұрын
Je sthal par jmin vadhare hoy too..1955.thi kbjo hoy too su karvu
@lalitdesai6190
@lalitdesai6190 Жыл бұрын
👌👌👌
@kanakeshariya6489
@kanakeshariya6489 Жыл бұрын
ભાઈ જમીન માપણી માં ભૂલ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?અમારે તો કોઈ જમીન માપણી કરવા કોઈ આવ્યું પણ નથી
@jogajirabari1314
@jogajirabari1314 Жыл бұрын
જમીન ભાઈ આપતોનથી.2હેકટર સુકરવુ
@aadilagavan3716
@aadilagavan3716 Жыл бұрын
ભુતકાળમાં જમીનમાંથી નીકળતા રસ્તાઓ જે હાલમાં પચાવી પાડવામાં આવ્યા હોય તેની કાગળો ઉપરની વિગતો કઇ રીતે અને ક્યાંથી મેળવવી?
@jashvantpatel1904
@jashvantpatel1904 6 ай бұрын
me jaminmapani chalan bhari ne karavi che parantu aaj 3.varas thai gya to paan jamin ne hadmaap ni choksai karva amaldar avya nathi.have mane mahiti apsoji.jaswantpatel balasinor.
@dharmendra4809
@dharmendra4809 Жыл бұрын
ફક્ત જરૂરી મુદ્દા ની ચર્ચા કરી ને વીડીયો ને ઉપયોગી બનાવો. સરકાર ની ચર્ચા ઓછી કરો.
@javedshekh2745
@javedshekh2745 Жыл бұрын
Javed7.12na.utarakeunder.sarve.no.kevretejoejoy
@kishanbhaisolanki-cn6pe
@kishanbhaisolanki-cn6pe 5 ай бұрын
રસ્તા બંધ કરેલ હોય તેને કોણ ખુલા કરાવશે?
@dayvantsinhjadeja8785
@dayvantsinhjadeja8785 Жыл бұрын
સરસ
@harijalondhara7222
@harijalondhara7222 Жыл бұрын
સાહેબ અમારે પુરી જમીન નથી તો એના માટે શું અમારી જમીન સાડા દસ વીઘા છે હાલમાં તે 8:30 વીઘા છે તો શું તેના માટે શું કરવાનું
@nileshapatel5472
@nileshapatel5472 Жыл бұрын
પુરી થઈ જાય સરવે થી
@babulalrafaliya3581
@babulalrafaliya3581 Жыл бұрын
Ame Bhesan Gam nu pramolgation thava didhu nathi aaj din sudhi...
@pkparmar4182
@pkparmar4182 Жыл бұрын
Jamin na 7/12 ma maru navu badlelu nam ma sudharo karta nathi. Mamlatdar na pade chhe. Me court ane govt. Gazette dvara nam change karavyu chhe. Mara tamam document ma change thayu chhe. To shu karvu. Shu procedure karvi ane kone malvu te pan janata nathi. To shu karvu te janavava vinanti.
@SureshPatel-ym8nv
@SureshPatel-ym8nv Жыл бұрын
ખુબ. ખુબ સારી વાત કરી સાહેબ અરજી કરી હોય તેમને ફરીથી અરજી કરવાની રહેશે સાહેબ
@c.m.digital899
@c.m.digital899 Жыл бұрын
મારી જમીન બાજુ વાળા નામે થઈ ગઈ છે બાજુવાળા જમીન મારે નામે થઈ ગઈ છે સાહેબ
@d.lchaudhari7932
@d.lchaudhari7932 Жыл бұрын
Mare pan avoj problem se
@vasaniraghu7917
@vasaniraghu7917 Жыл бұрын
Vandha arji na karihoy ane jamin ochi Thai hoito su karvu ,? Ane vandha arji Kari hoy ne khabar na hoy to su karvu ?khedut gujari gayase atale Jamin ochi se pela Karta
@PankajPatel-qh6to
@PankajPatel-qh6to Жыл бұрын
નામ ફેર થઇ ગયા હોય તો શું કરવું તે જણાવશો તમારો ખુબ આભાર🙏
@dineshsinhvaghela5945
@dineshsinhvaghela5945 Жыл бұрын
Vadhaarji na karihoy to su karvu?
@રણમલભાઈ
@રણમલભાઈ Жыл бұрын
હર્ષદ ભાઈ અમારી જમીન માપણી કરાવવા માટેની અરજીનો કઈ રીતે થાય તે જણાવશો
@vashveliyamunabhaikanabhai1059
@vashveliyamunabhaikanabhai1059 Жыл бұрын
અમારે જમીન ઓછી છે જુના 7/12 વધારે તેનું શું.કરવુ બે વાર જમીન શરવેકરતા પણ ઓછી થાય છે ખેઙાણ જમીન ઓછી છે તો છું સરકાર પુરી કરી આપશે
@nlchangela2470
@nlchangela2470 Жыл бұрын
FCf FC
@vvchaudhary3418
@vvchaudhary3418 Жыл бұрын
Sarsh maheti apee thekyu
@ranchodpatel2863
@ranchodpatel2863 Жыл бұрын
Sarkare shakh gumavi chhe.
@Yashh55555
@Yashh55555 Жыл бұрын
Jay kishan
@suresdarjimdarji2795
@suresdarjimdarji2795 Жыл бұрын
ધારો કે આપણે જમીન પૂરી નથી અને અરજી પણ નથી કરી તો હવે શું કરવું જોઈએ
@gohilvajubhai9802
@gohilvajubhai9802 Жыл бұрын
વાડા કાયદેસર થાય એ સરકાર કયારે વિચારણા કરછે
@p.csirkidecha4142
@p.csirkidecha4142 Жыл бұрын
Jamin ochhi thay to teni fariyad kya ane kone karvi
@shantilalubhadiya2297
@shantilalubhadiya2297 Жыл бұрын
jaminani mapani 1950 phelan thai chhe.
@dhegabhailohar3385
@dhegabhailohar3385 29 күн бұрын
Mare jamin mapni ma bhul che sir
@bhalabhaivasarambhai5578
@bhalabhaivasarambhai5578 Жыл бұрын
સાબ મારે બે હજાર નો હપ્તો બંધ થઇ ગયો છે જમીન ના ફેરફાર કરો પછી હવે શું કરવું જોઈએ તે જણાવો
@shivramjoshijoshi9137
@shivramjoshijoshi9137 Жыл бұрын
મારી આજુબાજુ ના સર્વે નંબર ફરી ગયા હોવાથી અમારો હયાતીમાં હક દાખલ થતો નથી તો શું કરવું
@jamanbhaipipariyajamanbhai9121
@jamanbhaipipariyajamanbhai9121 Жыл бұрын
ગાડા માર્ગ જોવા માટે શું કરવું?
@rajpalsinhjadeja3189
@rajpalsinhjadeja3189 Жыл бұрын
માર્ગ જોવા માટે શું
@rajpalsinhjadeja3189
@rajpalsinhjadeja3189 Жыл бұрын
ગાડા માર્ગ કેટલા ફુટ નો છે જોવા માટે શું
@rajpalsinhjadeja3189
@rajpalsinhjadeja3189 Жыл бұрын
મારા કેટલાક સૂચનો છે તે ગાડા માર્ગ કેટલા ફુટ નો હોય
@jamanbhaipipariyajamanbhai9121
@jamanbhaipipariyajamanbhai9121 Жыл бұрын
@@rajpalsinhjadeja3189 ગાડા માર્ગ છે જ નહિ પણ બળજબરીથી ચાલે છે
@dharmendrapadaliya4241
@dharmendrapadaliya4241 Жыл бұрын
અમૅ વાંધા અરજી કરૅલ છૅ તૅ હજુ ઉભી છૅ કૅ દફ્તર થય ગય છૅ કેવી રીતે જાણી શકાય
@ramjitukadia2500
@ramjitukadia2500 Жыл бұрын
ખૂબ ઉપયોગી લાગશે. ઘણું જાણવા મળ્યું છે.
@dhanudodiya2516
@dhanudodiya2516 Жыл бұрын
Darek kheduat varsdarne pedhinam mujab jaminni vahechani karva kirpa karsoji
@Maheshram-
@Maheshram- Жыл бұрын
આ બાબત મા ઘણા ખેડૂત અજાણ છે તો એના માટે ?
@pravinpadhiyar4664
@pravinpadhiyar4664 Жыл бұрын
નમસ્તે સાહેબ અમારે જમીન નો રસ્તો નથી શુ કરવુ જોઈએ માહિતી આપશો
@hiteshbhaikaila9309
@hiteshbhaikaila9309 Жыл бұрын
Macin mapva mate nay kahva mate kahredeya se
@Maheshpatel-nv6hs
@Maheshpatel-nv6hs Жыл бұрын
નવેસર અરજી કરી શકાય.
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 42 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 17 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 42 МЛН