અમારા ગામમાં 50 ખેડૂત નું લિસ્ટ આવ્યું છે તેમ વીસી કહે છે મારા ગામમાં 2200 ખાતેદાર છે 50 ના ખેતરમાં વરસાદ આવ્યો બાકીના ખેતરમાં લીલા લહેર
@HariBhai-n6d3 күн бұрын
હર્ષદભાઈ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર વિસ્તારની દ્રષ્ટિએ અમારો કચ્છ જિલ્લો સૌથી મોટો છે પણ નુકસાન તો ખૂબ છે પણ હવે સહાય કેટલી મળે છે એ આગળ ખબર પડે
@hematdevaiya48254 күн бұрын
નમસ્કાર હર્ષદ સાહેબ ખુબ સરસ માહિતી આપશો
@karamatamasaribhi3 күн бұрын
Vah vah gujrat sarkar ne dhanywad
@MahendrasinhJadeja-cx5cb4 күн бұрын
વરસાદ પડે તો ગામમાં પાંચ ખેડુત ના ખેતરમાં વરસાદ પડ્યો હશે ?
@kesharkishor5383 күн бұрын
જેને પાક પલળી ગયો હસે તેને સહાય નય મલે,જેને પાક નય પલળી હોય તેને સહાય મલસે
@anirudhsinhjadeja-pw1kd3 күн бұрын
જય જવાન જય કિસાન
@arvindpatel45473 күн бұрын
બધા ખેડૂતો ના ખેતર નુ સર્વે કરેલ નથી આની ફરીયાદ કયા કરવી
@hemabhaitajpariya26954 күн бұрын
VC જેના ફોર્મ ભરતા નથી તેવા અભણ અને ગરીબ ખેડૂતોને પેકેજ મળવુ જોઈએ
@sanjaysavaliya36043 күн бұрын
સાહેબ આ ૧૫૬સીટ આપવાનુ પરીણામ છે એટલે તકલીફ તો રહેવાની
@Khedut_putra_10113 күн бұрын
સત્તાપરિવર્તન જરૂરી છે
@bhagirathsinhjadeja80303 күн бұрын
Gujarat ma p.m.fasal vima yojna chalu thai Jai kisan
@ramahir81744 күн бұрын
બધાં ના ફોમ નથી ફરતા ઉપર થી નામ આયવા એને ભરાય છે
@govindiyaarun82882 күн бұрын
Su. Nagar nu ranagadh gam Badha fom bhari rahya se. List nathi avyu
@chetanradadia46393 күн бұрын
Sir ame junagadh talukana kathrota Gam thi 6i .amare July agust and October tane vakhat bov varsad padel pan haji ekay vakhat ma Gam ma sarve thayo nathi
@bhalabhaivasarambhai55782 күн бұрын
સાબ મેં કલટીવેટર માં અરજી કરી તી WL નામ નહોતું તોપણ ગામ સેવક ના પાડે છે તો શૂકરવુ
@MukeshPatel-bs3sv3 күн бұрын
નામ મામલતદારમાંથી vc પાસે જેનું આવે તેનું જ ફોર્મ ભરાય છે તેમાં પણ બધા વીધાનો સમાવેશ થતો નર્થી ઉપરથી જેટલા વીધા નુકસાનીના આપે તેટલા ની જ મળશે
@chandulalpatel90653 күн бұрын
સરકારે પરીપત્ર ૨૫/૧૦ / ૨૪ બહાર પાડ્યો ૩૧/૧૦/૨૪ સુધી ફોર્મ ઓનલાઈન વીસી પાસે ખેડૂતોને ભરવાની મુદત આપી છે ૨૬/૨૭ એ શની રવી આવ્યો પછી ૨૮ થી ૩૧/૧૦/૨૪ સુધી ૪ દીવસ બાકી રહ્યા આ દીવસો દીવાળી ની રજાઓ આવી તલાટી ગ્રામસેવકો ગામડા માં હશેખરા સરકારી કચેરીઓ ખુલ્લી હશે અધીકારીઓ મલશે ખરા???કામગીરી થશે ફરી??? કે ખેડુતોની દીવાળી ધરમધક્કા જ ખાવા જશે???
@karamatamasaribhi3 күн бұрын
Vah Prabhu. Vah khedut karm ni saja ભોગવે શેકે સુ kકોy khedut nu nathe
@atulbhaiparmar57893 күн бұрын
આખા ગામમાં 103 ખેડુત ના ખેતરમાં જ વરસાદ થયો પાડોસી ખેતરમાં નય
@raju.darbarpavinsing63477 сағат бұрын
સરકારે.ખેડુતની.મજાક.કરી.છે
@PrakashChauhan-u4n3 күн бұрын
Ghunda Sajnapar 1400 khatedar
@Khedut_putra_10114 күн бұрын
ગામમાં એક ખેડૂત ને નુકસાન થયું તો બીજા નુ શું થયું હશે
@kanaiyalalrajani41604 күн бұрын
Gujarat model
@anirudhsinhjadeja-pw1kd3 күн бұрын
પાક ધિરાણ માફ કરજો
@BharatJatiya-w1z3 күн бұрын
Amara gam ma fom j nathi bharata to anu su
@VijaysinhJadeja-ul2lz12 сағат бұрын
Bhai vc rs 170charj kare 6bhaivc no pagar kare 6 sarkkar
Listma nam nthi to sukarvanu lalpur taluko arikanagam jam
@GarejaDineshbhai4 күн бұрын
ગામ નું લીસ ક્યાં જોવા મલે સાહેબ જણાવશો
@Jigar_patel073 күн бұрын
6000 gamda che e list kya jovanu Amaru gamdu Aave che k ny e jovu hoy to ???
@rajukarmur95343 күн бұрын
Dwarka na bhanvad taluka na katkola gam ma form nathi bharta to su karvanu ?
@sandeeppatel60344 күн бұрын
મોરબી તાલુકાનું જીવાપર ગામ જીઓ પર ગામમાં 400 ખાતેદાર છે
@devchhuchhar12534 күн бұрын
From j ny bhrsts koy na August no je serve kyr9 t9 aena nam ayva vc pase and aeni badhi details apvani baki bija na froum ny bharta
@narotmbhaihamirbhai67304 күн бұрын
જય સિધ્ધનાથ પ્રથુગઢ
@gordhanbhailakhani12023 күн бұрын
Khe Gordhan Lakhani,
@rajuvora54324 күн бұрын
હર્ષદભાઈ પીયત પાક કયો ગણતાહશે જવાબ આપશો 🙏
@bhikhubhaimulyasiya96773 күн бұрын
Jay javan Jay kishan
@jivanajudiya16153 күн бұрын
5:40 silecated
@દામજીભાઈસાંગાણી4 күн бұрын
અમારી એકજમાગછે કે ચાલૂવરસનૂ બધૂ ધીરાણ માફ થવું જોયે ફરજીયાત
@shaileshbhaipatel27003 күн бұрын
Avaj,uthavo
@KamariyaNaresh3 күн бұрын
Ha bhai
@KamariyaNaresh3 күн бұрын
Khedut ni badhi mahenat pani ma gai se
@Khedut_putra_10114 күн бұрын
જુનાગઢ જિલ્લામાં માળીયા હાટીના તાલુકાના એક પણ ગામ ને લાભ મળ્યો નથી
@VimalbhaiBhuva3 күн бұрын
વિમલ.ગામખંભાળીયા.500ખાતેદારછે
@kaushikradhika26224 күн бұрын
0.5 હેકટર નીજ સહાય આપે હે . એનુ સુ ??
@kishorbhaimarakana83324 күн бұрын
કાલાવડતાકાના.નાનાવડાળમાસિલેક 9:26 થયલાફોમભરાછે
@RahimGalmani4 күн бұрын
❤❤❤❤
@અરજનનારણગોજીયાગોજીયાઅરજનનારણ3 күн бұрын
તા. કલ્યાણપુર. પટેલકા. 13 નામ. ઊપરથિ. આવયા. છે
@natvarlalgadhiya81293 күн бұрын
Namskar ato khedutni majakche 1gudhe 133₹che
@rajendrasihrdzala99874 күн бұрын
ધાંગધ્રા તાલુકાનું મારૂં ગામ કોઢ મા 3600 ખાતાં છે એમાં કેટલા ખેડુતો નેં સહાય મળશે
@aarvindkukdiya69153 күн бұрын
સાહેબ જે કમળ કટા હચે ગામદીઠ પ ખેડૂતો નેસહા મળછે
@dhirubhaipatel12264 күн бұрын
5:30
@RameshAnadariyaAnadariya3 күн бұрын
મારા ગામમાં બધા એ ભરૂ છે ગામ માલોદ
@maheshkadeval88564 күн бұрын
સરકાર જાહે ગુજરાતની
@sahajdala9024 күн бұрын
12:41
@Bhursingkalabhaikatara-xc3sd3 күн бұрын
દરેક ગામમાં 100 ખેડૂત ખાતેદાર નથી. એટલે ચિંતા કરવાની જરૃર નથી બધા ને સહાય મળી રહેશે.
@rameshkanjariya16694 күн бұрын
ઉપર થી લીસ્ટ આવેલુસેતેમને
@vallabhtaviya15284 күн бұрын
ઓગસ્ટ મહિનામાં 19 તારીખ 20 તારીખે વરસાદ આવ્યો છે તોય બોટાદ નો નુકસાન
@bhaimojkardi17683 күн бұрын
એલા બોટાદ નુ તો નામજ નથી આ મુદ્દો ઉખાળવો પડ છે 😂😂😂😂 પરેશિયો કયારૈ એવુ નથી કીધુ કે બોટાદ મા વરસાદ નય પડે તોય સરકાર એ દયાન નો લીધુ બોલો બોટાદ નૈ 🤣🤣 બોટાદ મા AAPઆમ આદમી પાર્ટી છે એટલે 😂😂😂😂
@VipulBhaiRamani-j5m4 күн бұрын
જે ગામમાં ભાજપ ના માણસો હસે તેનેજ મલશે,આવું અમારા ગામમાં પણ પહેલા થયું હતું,
@hardevsinhgohil35404 күн бұрын
સરસ ❤❤❤
@ahirdhanku30124 күн бұрын
Yek khedut shngath bnavo akha gujarat nu
@ParasaraNajarhusen4 күн бұрын
સર અમારા ગામ મોરબી જીલ્લા ના સિધાવદર માં 700, ખાતેદાર છે
@BhupatKmkhaniya3 күн бұрын
હરવદ તાલુકો ના ઢવાણા ગામ માં ચાલૂજ નથી થયૂ
@RDTvist4 күн бұрын
ગયા વર્ષની એરંડા ની સહાયફોર્મ ભરેલ છે અમારું લિસ્ટમાં નામ આવેલ છે છતા રકમ આવે જમા થઈ નથી
@jethurbhaider61373 күн бұрын
Khedut nu devu maf thay te khas jaruri chhe
@dholariyajignesh14224 күн бұрын
Palreli magfali tekanabhave kharido
@ashokmodhwadiya8994 күн бұрын
સિલેક્તેડ ખેડૂત નાજ ફોર્મ ભરે દ્વારકા કલ્યાણપુર ગામમાં અને બીનપિયત ફોર્મ ભરે
@dansangbhaibhatiya90964 күн бұрын
અમારા ગામમાં આશરે ચાર હજાર થી વધારે સર્વે નંબર છે અને બધાય ફોર્મ ભરે છે
@Bhursingkalabhaikatara-xc3sd3 күн бұрын
સર્વેનમ્બર ચાર હજાર હશે પણ ખાતા નંબર કેટલા?
@dansangbhaibhatiya90963 күн бұрын
1746 ખાતાં છે અમારા ગામનો સીમાડો 18 કિલોમીટર નો છે ગામ થી નવ નવ કિલોમીટર છેટો બીજા ગામ નો સીમાડો લાગે. ગામ કોંઢ. તાલુકો ધાંગધ્રા. જી. સુરેન્દ્રનગર
@Khedut_putra_10114 күн бұрын
ગામ દીઠ ૨૦૦ ઉપર ખેડૂતો હોય જ જનરલી
@yogeshpatel13074 күн бұрын
Ana maliya ne malvanahase
@hafezmushtak4654 күн бұрын
Asal kheduto rahi gaya
@kamleshprajapati98584 күн бұрын
Amara gam ma 450 form bharya se
@sagartaviya88474 күн бұрын
Solar katka ni sabsidi kere Aa se khata ma
@urveshpatel26673 күн бұрын
Shaeb kheduto ae aapgat karvanu chalu kare didhu che sarkar Kai savedan shil nathi
@kanzariyapravin55373 күн бұрын
Amara gamma pan bin piyat na form bharayva
@FunnyCentaur-lz3pc3 күн бұрын
Kai nathi devana
@karukandoriya92153 күн бұрын
આપે પરફેક્ટ માહીતી આપી
@milanrabadiya17094 күн бұрын
Lalour jamanar ma
@milanrabadiya17094 күн бұрын
Lalpur ma teka makhapani online kari tena fom nathi leta
@rajeshshekh59374 күн бұрын
અમારા ગામમાં આશરે 500ઉપર ખાતેદાર છે ઝોબાળાગામ
@arvindvekariya50613 күн бұрын
VC ફોર્મ ભરવાની ના પાડી દીધી કે અમને જાણ કરી નાથી
@vishnubhaidabh4 күн бұрын
જીરા નો વીડિયો બનાવો
@jigarrathod.r.j.k9168Күн бұрын
Rapar ma sheke nahi
@ahirdhanku30124 күн бұрын
Jethi akha gujarat ma khedut ne shhay nu dhorn madi
@baldevdedaniya75524 күн бұрын
પાક વીમો કપાવીયો હોય તો કાયદેસર વીમા કંપની ને ખેડૂત ને સહાય આપવી જ પડે
@dineshaghara89603 күн бұрын
અમારા ગામ મા ૧૦૦૦ ખાતેદાર છે
@sultanthaiyam34793 күн бұрын
Fom Amara gam ma fakt 72 nama aviyase kalavad gam chelabedi