આખો વિડીયો ફેમિલી સાથે બે વખત સાંભળી લેજો સંસ્થા કેવી રીતે કામ કરે છે તે ખાસ જાણકારી આપેલી છે

  Рет қаралды 68,122

LIFE LINE UNITED FOUNDATION

LIFE LINE UNITED FOUNDATION

Күн бұрын

Пікірлер: 191
@SHAILESHKUMARPATEL-cz1ms
@SHAILESHKUMARPATEL-cz1ms 4 ай бұрын
ખૂબ ખૂબ ભવ્ય સુંદર સંસ્થા નું કાર્ય છે.કોટી કોટી વંદન આ શુભ કાર્ય કરવા વાળા સંસ્થા સર્વ કાર્ય કર્તા .જય શ્રી કૃષ્ણ રાધે રાધે,જય ઉમિયા
@indiangaming5695
@indiangaming5695 4 жыл бұрын
ખરેખર વંદનીય કાર્ય છે સાહેબ તમારું કાર્ય નિરંતર ચાલુ રહે એવી શુભેચ્છા ❤️❤️
@himanidave1672
@himanidave1672 3 жыл бұрын
@@llufofficial 👌👌👌👏👍
@rajubhaibharthi5531
@rajubhaibharthi5531 Жыл бұрын
નીતાબેન નારીયા તમારો વિડિયો ખુબ શારો લાગીયો છે તમાંરો ખૂબ ખૂબ આભાર અને ખુબ ખુબ અભિનંદન બેનાં
@RaymalChaudhary-lw5zr
@RaymalChaudhary-lw5zr 10 ай бұрын
નીતાબેન. અભિનંદન છેતમને
@mahendrapatel-br2xb
@mahendrapatel-br2xb Жыл бұрын
ખૂબ ખૂબ વંદન છે સંસ્થાના બધા કાર્યકર્તા ને સાહેબ
@JayBhagvati
@JayBhagvati 3 жыл бұрын
#jaybhagvati આવા દિવ્ય અને ભવ્ય કાર્ય માટે જેટલા પણ પ્રશંસાના શબ્દો છે તે ઓછા પડે...કારજોડ-નતમસ્તક- હૃદયપૂર્વક વંદન જ કરવા રહ્યા. જય હો....જય ભગવતી..!
@rupaajudiya5336
@rupaajudiya5336 2 жыл бұрын
3 lakh chokara na parents ne bharvana aane seva kiye vruti na kehvay mara vhalao
@jayshreejani2152
@jayshreejani2152 6 ай бұрын
ખૂબ ખૂબ ભવ્ય સુંદર સંસ્થા નું કાર્ય છે.કોટી કોટી વંદન આ શુભ કાર્ય કરવા વાળા સંસ્થા સર્વ કાર્ય કર્તા .જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🌹🙏🌹
@jatinmangukiya7536
@jatinmangukiya7536 3 жыл бұрын
Greatest Work in the World from my point of view, God always bless on you and your family, Tamne badhane j 100 Salutes
@banwarilal5495
@banwarilal5495 Жыл бұрын
@@llufofficial म
@rk1988
@rk1988 Жыл бұрын
ખરેખર્ આ સંસ્થા સાથે જોડાયેલા દરેક કાર્યકર્તા ઈશ્વર દ્વારા મોકલેલા દેવદૂત જ છે દુનિયા માં ક્યાય પણ ના જોયું હોઈ એવુ ભગીરથ કાર્ય ઈશ્વર આવા કાર્ય અને કાર્યકર્તા ઓ ને શક્તિ આપે એજ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ
@rakshanayi6728
@rakshanayi6728 3 ай бұрын
ખૂબ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો તમે દિકરી ઓ માટે 🙏💐 હ્દય પૂવૅક અભિનંદન બેન તમને ઘનશ્યામભાઈ ને અને તમારી બધી જ ટીમ ને 💐💐🙏🙏
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 5 күн бұрын
Dhanya, Dhanya
@dpmody3820
@dpmody3820 2 жыл бұрын
KHUB Saras umada karya karo chho.Abhinaandan🙏🙏🙏
@divinelove84252
@divinelove84252 Жыл бұрын
sundar karya chhe ....bhagvan ni krupa vagar ma thay ....
@BhupendrabhaiPatel-c2y
@BhupendrabhaiPatel-c2y Жыл бұрын
Kub j saras karya kro cho ben Bagvan apne kub j sakti ape, kub j agl pragti kri sako God bless you
@mehulkareliya373
@mehulkareliya373 3 жыл бұрын
જય વિશ્વકર્મા દાદા..... સરસ પ્રેરણા દાયક સેવા કાર્ય....આ કાર્ય માં હું પણ સેવા આપવા માગું છું....કઇ રીતે સહયોગ આપી શકું ?????
@jayantimakwana8864
@jayantimakwana8864 Жыл бұрын
એમને કેવી રીતે રજીસ્ટર કરવું
@GosaimanishLaxmangiri-wj2tr
@GosaimanishLaxmangiri-wj2tr 2 ай бұрын
Good work mem
@rajushingadiya3077
@rajushingadiya3077 Жыл бұрын
તમે જે કામ કરી રહીયા છો એ ખુબ સરસ કામ કરો છો
@indravadanchauhan6022
@indravadanchauhan6022 Жыл бұрын
Medam very nice sevakiy santha karo cho. God bless you. From:Indravsdan Chauhan vsdodara. Jay yogeshwar.
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 5 күн бұрын
MAA SWARUP CHO. ISHWAR NA ASHIRWAD RAHE.
@nileshhindocha5951
@nileshhindocha5951 Жыл бұрын
Bav Sara's khub khub abhar
@લલીત.ઠુમરલલીતઠુમર
@લલીત.ઠુમરલલીતઠુમર 10 ай бұрын
સરસ
@mituldhola2174
@mituldhola2174 3 жыл бұрын
I proud of my life line cheritable trust i am this group member
@Dhavalpatel-bu2se
@Dhavalpatel-bu2se Жыл бұрын
તમારાં વિચારો તો ખુબ મહાન છે મે તમારો આખો વિડિયો જોયો મારા દિલને અડીને જતી રહી તમારી બધી વાતો આમાં બધું દિકરી ઓ માટે તમે બોલો છો તે બોવ સારી વાત છે પણ આમાં કોઈ મધ્યમ વર્ગના છોકરાઓ પણ હોય શકે તો તેના માટે આ તમારી સંસ્થા શું ફએસએલઈટઈ(સહાયતા) પુરી પાડે છે તે તમારો વિડિયો જોવો છે
@darshitjithara2274
@darshitjithara2274 Жыл бұрын
પુરા વિડિયો ને સાંભળ્યા પછી એક સારો પ્રશ્ન પૂછો છો... તમને શું જવાબ મળે છે એ જાહેરમાં જણાવશો એવી વિનંતી...🙏
@darshitjithara2274
@darshitjithara2274 Жыл бұрын
@@llufofficial તમારા કાર્યને બિરદાવી છીએ એટલે તો ૨૬ મિનિટનો વિડિયો સાંભળી ને આટલા રસપૂર્વક પ્રશ્ન પૂછ્યો છે..
@sureshsolanki7446
@sureshsolanki7446 Жыл бұрын
અમો પણ આપની સાથે સેવા કાર્ય માં જોડાઈ જશુ ઑફિસની તમામ કામગીરી કરી શકીએ તેમાં અમો સક્ષમ છીએ સુરેશ સોલંકી
@hirjichaudhary7064
@hirjichaudhary7064 2 жыл бұрын
ખુબ સરસ કાર્ય સંસ્થા કરી રહી છે
@ravjibhaikansagara3791
@ravjibhaikansagara3791 Жыл бұрын
Khuba sarasa
@dhavalpatel6921
@dhavalpatel6921 3 ай бұрын
Total cost ketli thay che chokra mate?
@digant_unagar3519
@digant_unagar3519 3 жыл бұрын
L.L.C.T. ni je adbhut sevakiay pravruti chhe te atyar na aa samay ma kayay na male. Mane proude chhe k me mari bahen nu apni sansthama registration karavel chhe. V r glad to joining wid your trust. Very big thanq to all the members of L.L.C.T. GOD ALWAYS BLESSING TO YOUR TRUST.
@bnsharma7708
@bnsharma7708 Жыл бұрын
Thanks.
@BhikhabhaiChauhan-c5u
@BhikhabhaiChauhan-c5u Жыл бұрын
ઘણું સુંદર કાર્ય છે 🙏
@HimanshuThakrar
@HimanshuThakrar 5 ай бұрын
Nice work mem.. i dont have aney word about ur work relky good work
@mukeshpithadiya2310
@mukeshpithadiya2310 7 ай бұрын
🙏🙏 jay savaminarayn Bahu sarash mahit madam
@jayantimakwana8864
@jayantimakwana8864 Жыл бұрын
Khub sars ane amare pan aa santha ma bhag lewo che
@begdajethabhai7057
@begdajethabhai7057 9 ай бұрын
Neeta bahan aapane Khoob Khoob aabhar Abhinandan
@jagrutipanchal3938
@jagrutipanchal3938 Жыл бұрын
Great work
@ajaykheni3603
@ajaykheni3603 4 жыл бұрын
Nice,very good work Without any selfish Good social activities Mam
@pmpatel7742
@pmpatel7742 3 жыл бұрын
@@llufofficial vah Nita ben mast
@neetavasiya8415
@neetavasiya8415 Жыл бұрын
Nice very good work
@ShaileshPatel-yy3gd
@ShaileshPatel-yy3gd Жыл бұрын
12 th pass ne technical apply kri sake Reply aapso ji
@omom8401
@omom8401 2 жыл бұрын
ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અભિનંદન
@nehalibhandari6110
@nehalibhandari6110 2 жыл бұрын
Hi mam , Aa yojna no labh diu -daman ni chhokri o ne mle chhe ?🤔
@nehalibhandari6110
@nehalibhandari6110 2 жыл бұрын
@@llufofficial thank u😍
@shwetaparmar431
@shwetaparmar431 Жыл бұрын
Divorcee ladke bhi register kar sakte he kya jinki age 50 ho ? Jawab dijiye please
@dharmeshvyas3770
@dharmeshvyas3770 Жыл бұрын
Yes
@sureshsolanki7446
@sureshsolanki7446 Жыл бұрын
આપની સંસ્થાની સરસ કામગીરી બદલ અમો આપને તથા આપની સંસ્થા ના કર્મચારીઓ ને અભિનંદન પાઠવીએ છીએ વિશેષ માં આપને વિનંતી સહ રજૂઆત કરે છુ કે સુરતની જેમ રાજકોટ માં આપની સંસ્થા ની સ્થાપના કરવી જોઈએ કારણ કે જેમ સુરતની જેમજ રાજકોટ ખુબજ વિશાળ છે અને સૌરાષ્ટ્ર થી સુરત આવવું જરા કષ્ટદાયક હોય છે નાણાંનો વ્યય થાય આપને મારૂં નમ્ર મંતવ્ય રજૂ કરેલ છે અહિયાં પણ સેવાભાવી વ્યક્તી ધણીજ મળી આવશે આ અંગે વિચારણા કરવામાં આવે તેવી વિનંતી છે સુરેશ સોલંકી રાજકોટ ( ગુજરાત )
@KanubhaiAlgotar-lo7lp
@KanubhaiAlgotar-lo7lp Ай бұрын
મેડમજી મારા પણ છૂટાછેડા થયેલા છે તો આપને વિનંતી છે કે મારા માટે યોગ્ય કન્યા શોધી આપશો અને આપની સંસ્થા નો ફોન નંબર તેમ જ સરનામું આપશો
@dipakparekh3443
@dipakparekh3443 Жыл бұрын
Great work.... vandaniy Kam 6e
@skcreation1552
@skcreation1552 Жыл бұрын
Aa trust ma jodavu hoy to su karvu pade?
@amaratbhaipatel5150
@amaratbhaipatel5150 Жыл бұрын
SuperThebest
@ravirrohitrohitravibhai3174
@ravirrohitrohitravibhai3174 2 жыл бұрын
Good kam Medam
@HimanshuThakrar
@HimanshuThakrar 5 ай бұрын
How can i contact u mem if i want aney inquary....???
@MilapPandav
@MilapPandav 9 ай бұрын
Tamari sasta bov j saru Kam Kari Rahi che je Loko mota che tene Dil thi Kam Kari Rahiya tene ❤
@jatinmangukiya7536
@jatinmangukiya7536 3 жыл бұрын
You did all Well job Ghanshyam Bhai & lifeline family God bless you
@khedutmitro
@khedutmitro 2 жыл бұрын
Good work
@rakeshparmar7524
@rakeshparmar7524 Жыл бұрын
Tamari office rajkot ma chhe???
@user-us1cy3oy9p
@user-us1cy3oy9p 11 ай бұрын
Great.work
@appugoti6005
@appugoti6005 3 жыл бұрын
Khub khub abhinadan 👍🙏
@JIMISHAKOTHARI
@JIMISHAKOTHARI Жыл бұрын
You have not mentioned how much money you demand in first meeting ,,, second meeting & while marriage.
@sejalpatel9074
@sejalpatel9074 Жыл бұрын
Total 3 lac
@mahendrapanchal9420
@mahendrapanchal9420 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@PatelPatel-fe9bb
@PatelPatel-fe9bb Жыл бұрын
બેન.બીજવર.કનીયા.જોય.સે.
@rasikthakkar7945
@rasikthakkar7945 2 жыл бұрын
God bless you Medam. Good.
@drsamirmithani9033
@drsamirmithani9033 3 жыл бұрын
Great Work...
@Solanki.k.rSolanki
@Solanki.k.rSolanki Ай бұрын
મારા ભાઈની ઉંમર વધારે થઈ ગઈ છે છોકરી મળશે
@vimal0007
@vimal0007 8 ай бұрын
Good job mam
@ritadave9599
@ritadave9599 3 жыл бұрын
Nice Good work
@panchalrameshpanchalramesh2270
@panchalrameshpanchalramesh2270 Жыл бұрын
Hello
@parmarhitesh6307
@parmarhitesh6307 Жыл бұрын
Very nice 👍
@BhikhabhaiChauhan-c5u
@BhikhabhaiChauhan-c5u Жыл бұрын
Wery good 🙏
@Kavitaarambhdia
@Kavitaarambhdia 8 ай бұрын
Very very good
@dilse__tamanna4070
@dilse__tamanna4070 Жыл бұрын
Very nice 👌
@digant_unagar3519
@digant_unagar3519 3 жыл бұрын
Mem tamara par ane tamara group na darek member pat ame proude feel kariye chhe. Atyre aa samay pan atlu srs kary thay chhe. Khub khub abhinandan.
@alminnoorani1643
@alminnoorani1643 3 жыл бұрын
Good job.....
@pankajkumarparmar3882
@pankajkumarparmar3882 3 жыл бұрын
I proud of your work, &you &your all the team, I salute👋
@kalolagokul3973
@kalolagokul3973 3 жыл бұрын
God bless you. Best of luck
@gabhujisolanki2211
@gabhujisolanki2211 Жыл бұрын
ખૂબ સરસ
@bamrotiyagirish5490
@bamrotiyagirish5490 Жыл бұрын
વાહ ખૂબ સરસ કાર્ય 🙏🙏
@vaibhavipatel7078
@vaibhavipatel7078 3 жыл бұрын
Great work 👍
@amitvadher140
@amitvadher140 Жыл бұрын
great job
@pankajpatel8735
@pankajpatel8735 4 ай бұрын
સોકરાને કેટલો ખર્ચો થાય છે જણાવશો
@bholekidiwani6848
@bholekidiwani6848 3 жыл бұрын
A only Gujarat ma che ke all India ma che mem please reply me
@CLPatel-cv7fb
@CLPatel-cv7fb Жыл бұрын
Best .
@MaheshChabhadiya
@MaheshChabhadiya 3 жыл бұрын
Amazing thoghts
@dilipnayi6831
@dilipnayi6831 9 ай бұрын
nice❤️❤️❤️❤️❤️
@paragrathor4548
@paragrathor4548 Жыл бұрын
Good 👍👍
@sanjaydadhania1549
@sanjaydadhania1549 3 жыл бұрын
Wonderful work
@rupaajudiya5336
@rupaajudiya5336 2 жыл бұрын
Not wonderful its like as mrg Buro money is everything
@rajeshahir1367
@rajeshahir1367 2 жыл бұрын
@@rupaajudiya5336 yes
@pravinasonavari5868
@pravinasonavari5868 4 жыл бұрын
Good very nice
@bhautikbodra.official1998
@bhautikbodra.official1998 3 жыл бұрын
ખુબ સરસ🙏
@dodiyakrushikap.1582
@dodiyakrushikap.1582 3 жыл бұрын
Good Work 👍👌
@dayanibhikhabhai666
@dayanibhikhabhai666 Жыл бұрын
Very nice
@vijaybalasarabalasara3221
@vijaybalasarabalasara3221 2 жыл бұрын
Super activities
@sanjaythummar8272
@sanjaythummar8272 2 жыл бұрын
Saras
@kanakbaria8795
@kanakbaria8795 9 ай бұрын
Adress kya hai ana hai
@narendrakalaniya3831
@narendrakalaniya3831 3 жыл бұрын
Very very good activity
@patelnimmi7949
@patelnimmi7949 3 ай бұрын
છોકરી ના કોઈ ડોક્યુમેન્ટ નથી મચાવતા? અને દરેક સહાય છોકરીઓ નેજ આપોછો?
@vijaydambhaliya7776
@vijaydambhaliya7776 3 жыл бұрын
Very good
@gajendrajoshi1449
@gajendrajoshi1449 7 ай бұрын
બહુ જ સરસ કામ છે આ સંસ્થા નો સંપર્ક ક્યાં થાય મારે બાબાનું કરવાનું છે
@llufofficial
@llufofficial 7 ай бұрын
9913918000
@jaydoshi7654
@jaydoshi7654 Жыл бұрын
Jayginedira
@mahavirsinhdodiya2714
@mahavirsinhdodiya2714 3 жыл бұрын
Je Dikri ni Sagai Thai gay Hoi te jodai shke . Dikri ne pappa & Bhai nthi
@vipulshira8313
@vipulshira8313 Жыл бұрын
Ha
@mahavirsinhdodiya2714
@mahavirsinhdodiya2714 Жыл бұрын
@@vipulshira8313 have mrg pan Thai Gaya 1 year pachhi reply aapyo saheb thank you
@bhautikbodra.official1998
@bhautikbodra.official1998 3 жыл бұрын
અભિનંદન
@sonidhaval8875
@sonidhaval8875 Жыл бұрын
Mara Bhai mate joiye 6 chokri pan amaru Ghar bhade che
@महेश-र8ब
@महेश-र8ब Жыл бұрын
જયેશ આહિર
@Solanki.k.rSolanki
@Solanki.k.rSolanki Ай бұрын
40 ઉંમર છે
@manavSheladiya
@manavSheladiya 3 жыл бұрын
Nice nice
@geetabenambaliya1227
@geetabenambaliya1227 3 жыл бұрын
Good work હું તમારા નંબર પર વાત કરીશ મે તમારા કેન્દ્ર પર ઘણા કેશ મોકલ્યા છે. રેણુકબેંન ને
@dharmeshvyas3770
@dharmeshvyas3770 Жыл бұрын
Tx
@jaydoshi7654
@jaydoshi7654 Жыл бұрын
Jayginedira
@rakeshparmar7524
@rakeshparmar7524 Жыл бұрын
Mane meeting mate tya nu address aapiyu chhe
@perfectstudiomahuva5275
@perfectstudiomahuva5275 Жыл бұрын
savbhav bov jaruri che mech thay ke nay a Dhany che tamari sanstha na vicharo ne
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 35 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 347 М.
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 13 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 35 МЛН