ખટુમડાનું ગળ્યું અથાણું અને મુરબ્બો બનાવતા શીખો | Khatumda Nu Athanu | Star Gooseberry Pickle Recipe

  Рет қаралды 13,258

Nigam Thakkar Recipes

Nigam Thakkar Recipes

Күн бұрын

Khatumda Nu Athanu | Khatumda Recipe | Star Gooseberry Pickle | Chote Amla ka Murabba | Chote Amla Ka Achar
My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our KZbin Channel
About this video - Today I have shared the recipe of Khatumda Nu Athanu & Murabba. It is also known as Star Gooseberry Pickle or Chote Amla Ka Achar. During the winter season Star Gooseberry Fruit is easily available in market. So we can make this pickle easily at home. So must try this recipe and don't forget to give your valuable feedback in comment section.
Ingredients - (સામગ્રી)
For Prepare Khatumda Sweet Pickle (ખટુમડાનું ગળ્યું અથાણું બનાવવા માટે)
125 grams Fresh Khatumda/Star Gooseberry/Chote Amla (ફ્રેશ મોટા ખટુમડા)
As per taste Salt (મીઠું)
1 tsp Turmeric Powder (હળદર)
125 grams Chopped Jaggery (સમારેલો ગોળ)
100 grams Golkeri Pickle Masala (ગોળકેરીનાં અથાણાનો મસાલો/ગળ્યા અથાણાનો મસાલો)
3-4 tbsp Oil (ગરમ કરીને ઠંડુ કરેલું સીંગતેલ)
For Prepare Khatumda Murabba (ખટુમડાનો મુરબ્બો બનાવવા માટે)
125 grams Khatumda/Star Gooseberry/Chote Amla (ફ્રેશ મોટા ખટુમડા)
As required Water (પાણી)
150 grams Sugar (ખાંડ)
25-30 Saffron Strands (કેસર)
1/2 tsp Cardamom Powder (ઈલાયચી પાવડર)
As per taste Rock Salt/Sendha Namak (સિંધવ મીઠું)
Store it upto one month on room temperature & 5-6 months under the refrigerator in airtight container (આ અથાણું અને મુરબ્બો એક મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર અને પાંચ-છ મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે)
Pickle Recipes (અથાણાંની રેસિપી): • Pickle Recipes (અથાણાં...
ગળ્યા અથાણાનો મસાલો બનનાવાની રીત (Pickle Masala Recipe) • ગળ્યા અથાણાંનો મસાલો બ...
Other Social links -
KZbin - / @nigamthakkarrecipes
Facebook - / nigamthakkarrecipes
Thanks for watching this video
Regards
‪@nigamthakkarrecipes‬
#khatumda_nu_athanu #nigamthakkarrecipes #pickle_recipe #stargooseberry_pickle #gujarati_recipe #gujarati_athana_recipe #chote_amla_ka_murabba #murabba_recipe #pushtimarg_samagri #winter_special_recipe

Пікірлер: 52
@pankajthakkar2899
@pankajthakkar2899 Жыл бұрын
Very good recipe bhai
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you so much
@jankipandya6940
@jankipandya6940 Жыл бұрын
Wow... nice 👍 Thanks for Sharing ☺️
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you too
@upasna1312
@upasna1312 5 ай бұрын
તમે ખૂબ સુંદર સમજાવી ને બતાવ્યું....આભાર.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 5 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@bhaveshbhai845
@bhaveshbhai845 Жыл бұрын
👌👌😋😋 Saras ekdum unique 👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you so much 🙏
@geetapatel2647
@geetapatel2647 Жыл бұрын
Nana hata tayare school ne bar bau khadha che, mast 👌👌👌🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Ha school memories Thanks Geeta ben
@hemalithakkar6341
@hemalithakkar6341 Жыл бұрын
Jay shree krushna Nigambhai 🙏 Khub j saras hu regular Dakor jav chhu try karish mane banavata nathi aavbatu pan tamari rite try karish
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna Hemaliben 🙏 jarur banavjo, thank you
@mainakdixit2507
@mainakdixit2507 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ આ તો પહેલીવાર આવા ખતુમડા જોયા મને આની ખબર જ નથી આ અચરજ છે
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
જય શ્રીકૃષ્ણ, સ્વાદમાં એકદમ ખાટા હોય છે, આમળા કરતાં પણ વધુ સ્વાદિષ્ટ
@nitashah7740
@nitashah7740 Жыл бұрын
Jay shree krushna Nigambhai 🙏🙏 Khub sunder dudhghar ni murabba ni samgree 👌🏻👏 Wow superb testy n tempting aachar n murabba 👌🏻👍 Unique recipe 👌🏻👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna Nitaben 🙏 khub khub Dhanyavad
@vikramparekh283
@vikramparekh283 Жыл бұрын
Nigambhai Jay Shree Krushna Wha tasty Khatumda nu Aachar & Murabba 👍👍👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 🙏 khub khub Dhanyavad
@darshankumarraval2256
@darshankumarraval2256 Жыл бұрын
Jay shree krushna 🙏Nigambhai,thanks for nice informative video,Post video of khaja,please
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna, thank you so much, Which type of khaja recipe do you want to see?
@jayna74ify
@jayna74ify Жыл бұрын
Nigambhai Jayshreekrushna Mane aunukoot vishe thoda questions che tame mane help kari sako? 1) annukoot ma sakhadi par j Kem char ayudh dharava ma ave che? Ane tulsiji ni manjar Kem dharavay che? 2) banne baju samagri ane vachhe khali jagya Kem rakhava ma ave che? 3) haldi no chok Kem ane kevi rite karvo joia? 4) Su Thakorji ni samgri ma adu- green marcha ane lila dhana use kari sakay? Jo apane jankari hoy to pls share your knowledge will be helpful to know while we doing annukoot. Thank u so much. Apni badhi samgri khub saras hoy che. 🙏🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
જય શ્રીકૃષ્ણ જયનાબેન 🙏👏 1) અન્નકૂટમાં જે સખડીની ઉપર ચાર આયુધ આવે છે તે શંખ,ચક્ર, ગદા, પદ્મ હોય છે, તેને શિખર ગુંજા કહેવામાં આવે છે અને અન્નકૂટની સેવા શ્રીગિરિરાજજીનાં ભાવથી થાય છે એટલે અન્નકૂટમાં શિખર ગુંજાનું ખૂબ મહત્વ છે જેથી તેને મોટી સેવા કે બડી સેવા કહેવામાં આવે છે. ગુંજામાં અંદરનું સ્ટફિંગ ઘઉંનાં જાડા લોટને શેકીને તેમાં ગોળ, આખા મરી, સૂકો મેવો વગેરેનું હોય છે. તુલસીજીની મંજરી અથવા તુલસીની માળાજી આવે છે. ઘણા ઘરની રીત પ્રમાણે તુલસીની માળાજી અને ગુલાબની એમ બંને આવે છે અને સખડીનાં કોટની ઉપર કેસરનાં જળથી છનટકાવ પણ થાય છે. સખડીનો કોટ સૂકા ઘાંસની રિંગ જેવું બનાવીને ઉપર મલમલનું કપડું બિછાવીને તેના ઉપર થાય છે. 2-3) શ્રીઠાકોરજીની સન્મુખમાં બધી દૂધઘરની સામગ્રી આવે પછી તેજ વિભાગમાં 4 પ્રકારની નાગરી (મગસ) અને ફળાહારની સામગ્રી આવે. પછી હળદરથી મેડ કરી થોડી જગ્યા છોડીને અનસખડી મીઠા અને ફીકા આવે પછી ફરીથી હળદરની મેંડ કરી, સખડી આવે. બધી સામગ્રીની નીચે કેળાંનાં પાન અથવા પાતળ બિછાવવી. (હળદરની મેડ સામગ્રીનાં વિભાજન એટલે કે અલગ રાખવા માટે કરવી જરૂરી છે, નિત્યમાં પણ પ્રભુને જો એક જ ભોગ ચોકી પર સામગ્રી ધરીએ તો તેમાં પણ વચ્ચે હળદરથી મેડ કરવી દૂધઘર, અનસખડી, સખડી બધું એકસાથે ન ધરી શકાય) 4) હા, શ્રીઠાકોરજીની ભોગ સામગ્રીમાં આદુ,લીલા ધાણા પધરાવી શકાય છે. ઘણા વૈષ્ણવો લીલા મરચાં પધરાવે છે, પ્રાચીન રીત પ્રમાણે જે નિધિસ્વરૂપની સેવા થાય છે તેમાં તીખાશ માટે લીલા મરચાં કે લાલ મરચુ પાવડરનાં બદલે મરી પાવડર (શ્યામ તીખા) પધરાવાય છે. એટલે ગુરુઘરમાં આજ્ઞા લીધી હોય તે પ્રમાણે સામગ્રી કરવાનો આગ્રહ રાખવો) અન્નકૂટ ભોગ કેવી રીતે સાજવો તે માટે અંકિતભાઈ વાલા વૈષ્ણવની ચેનલ પર એક સુંદર વિડીયો મુકેલ છે જેની લિંક નીચે આપી છે તે જોઈ શકો છો. kzbin.info/www/bejne/apKpmp-woZygla8
@jayna74ify
@jayna74ify Жыл бұрын
@@nigamthakkarrecipes thank u so much for sharing your knowledge and providing nice guidance. Jayshreekrushna 🙏🙏USA ma badha foil ni tray use kare che because the things u and Ankit Bhai mentioned it’s hard to find .
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Yes, desh, kaal, samay ne anurup je available hoy e pramane Thakorji ni sukhrup uttam seva pahochvano aagrah rakhvo. Jay Shree Krushna 🙏
@harshathakkar5872
@harshathakkar5872 Жыл бұрын
👌🏻👌🏻અરે વાહ.. પહેલી વાર આનું અથાણું બનતું જોયું છે ભાઈ. હું જરૂર બનાવીશ🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Jay Shree Krushna 🙏 khub khub Dhanyavad
@cssdsgd
@cssdsgd Жыл бұрын
ખટુમડાં ખાધા છે પણ આવી સરસ વાનગી બનતી પહેલી વાર જોઇ. સરસ મોમાં પાણી આવે એવી બની છે.....
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
હા, ખરેખર ખૂબ સરસ બને છે, આપનો આભાર 👏🙏
@chhayathakkar8007
@chhayathakkar8007 Жыл бұрын
Ary wah jotaj moo ma pahi avi gayu Ny school 🏫 ni yad taji karavi didhi nigam beta 🙏🙏 Thanks for sharing 👍👌👌👌😋😋😋
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks a lot 🙏😊
@nehaldave2244
@nehaldave2244 8 ай бұрын
Nigambhai..mota amala chale..jai shree Krishna
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 8 ай бұрын
Naa, Mota amla no aa rite na bane Jai Shree Krishna 🙏
@miteshchauhan4572
@miteshchauhan4572 Жыл бұрын
સરસ રેસિપી બનાવી છે ભાઈ
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Khub khub abhar
@nehashah2327
@nehashah2327 Жыл бұрын
amazing unique pickle👍👍👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you so much
@geetahakani9530
@geetahakani9530 Жыл бұрын
Kub. Saras. Samgri. Che.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you Geetaben
@apnicookingrecipes
@apnicookingrecipes Жыл бұрын
Amazing video
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks!
@yogeshthakkar2115
@yogeshthakkar2115 Жыл бұрын
Wow very nice recipe 👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you so much
@nrupaskitchen4230
@nrupaskitchen4230 Жыл бұрын
Khub j saras recipe 👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks a lot Nrupaben
@jyotirajvyas3872
@jyotirajvyas3872 Жыл бұрын
saras 6e Bhai Jordar exilent
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks a lot 😊
@bhartithakkar734
@bhartithakkar734 Жыл бұрын
Wow mast
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thanks
@shahkalpana996
@shahkalpana996 Жыл бұрын
Saras
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Жыл бұрын
Thank you so much
@BhavishaShah
@BhavishaShah 6 ай бұрын
Saras recipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 6 ай бұрын
Thanks 👍
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 263 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 139 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 263 МЛН