આજના સમય માં આવા ગરબા શરૂ થવા જોઈએ શેરી ગરબા પણ ગાયબ થઇ ગયા છે
@sachintrivedi13062 жыл бұрын
જેણે પણ આ વિડીયો સાચવીને રાખ્યો છે અને અહીં અપલોડ કર્યો છે એને ખૂબ ખૂબ આભાર 🙏
@RahulDabhi-e3w3 ай бұрын
👌 ❤ કેટલા સુખ સાન્તી વાડા સુંદર દિવસો હતા .. એ .. olld is gold
@pmpatelsahmrho28982 жыл бұрын
ભૂતકાળની યાદ તાજી કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર. આ જ સાચા ગરબા છે
@natvarbhaipatel6471 Жыл бұрын
આ ગરબા અમે ભાડા ખર્ચી ને જોવા ગયા હતા... 🙏...જય અંબે....🙏
@cricketanalysisguru00324 күн бұрын
Year??
@અમિત-લ8ષ2 жыл бұрын
વાહ વાહ !! કેટલી સાદગી છે,, પવિત્રતા છે.. કાશઃ ઈ સમય પાછો આવી જાય
@mcafemcafe11932 жыл бұрын
Kaas
@suravalidafda81272 жыл бұрын
Haaa 🙂
@bindashbachpan16192 жыл бұрын
Right
@Amaratofficial Жыл бұрын
Bhai samay ej che khali loko badli gaya se aaprij bhul che 😢
@pravinvaghari5623 Жыл бұрын
Aa kai saal no video se
@nareshdabhi351 Жыл бұрын
વાહ કેટલી મોઝ કોઈ ફરમાઈશ નહિ બધા પોતાની રીતે ગાયા કરે છે
@paruldivyans1358 Жыл бұрын
વાહ વાહ ખરેખર આ વિડીયો જોઈને જુની યાદો આવી ગઈ રાસ પણ
@minaxichauhan18373 ай бұрын
RAS ramvani to ek alaga j maja aavti hati have to aava garba aavi tran tali ke ras kai j jova nathi madthu 😢
@teenboy6162 жыл бұрын
Darek ne potpotani alag j style chhe je garba ne vadhare beautiful babave chhe, ame pan aavaj garba ramya chhe 1990/ 1995 ma
@navghansolanki89183 ай бұрын
ભાઈ પહેલા તો વિડીયો અપલોડ કરો છે એ ભાઈ અભિનંદન છે આજ સાચી નવરાત્રિ છે ખુબ મજા આવી ગઈ જુની યાદો જોઈને મન આહ્લાદક અનુભવ થાય છે
@ravivasita1026 Жыл бұрын
આવા સુંદર દિવસો ફરી તાજા થઈ ગયા અને ભગવાન કરે આવા દિવસો ફરીથી આવે
@gohilmahesh99322 жыл бұрын
વાહ્ ભાઇ વાહ્ ખુબ સરસ કોઇ પણ ફોન પર બિજી નથી અને અત્યારે માત્ર ને માત્ર લોકો સેલ્ફી અને રીલ ઉતારવા માજ બિજી છે
@goswamipareshp7902 жыл бұрын
E samaye smart fone nota
@minaxichauhan1837 Жыл бұрын
Hu 1993 ma Aa jagya ye garba rameli chu very thanx old memories khub j yad Aave che aa divso ketla mast manso
@marce52343 ай бұрын
E jamana no e samay ane e tahevaro e loko kanyk alagj duniya . .90 95 vache no samay etle morden yug ane juni duniya ni vachhe no samay..jene manyo e nasibdar..jova layak jamano hato
@LaxmanPavra-t9w3 ай бұрын
Good minaxi ben
@marce52343 ай бұрын
પાછડ નાં 10000 વર્ષ જે જે પેઢી જિંદગી જીવી ગયા એને બધા ને સેમ હતી.કય નવીન બદલાવ નહિ...આગળ ની આવા વાળી પેઢી ઓ માટે પણ કય નવીન નહિ હોય કારણ કે એ લોકો એ પાછળ નું કય જોયું નથી ને એડવાન્સ techonologi ની આ દુનિયા માં નવીન અને આચર્ય થાય તેવી કય ફિલિંગ નથી. . જ્યારે 1980 પછી થી 1995 સુધી પેઢી રેડિયો ટીવી મોટસાયકલ કાર થી લય પ્લેન સુધી પેલીવર જોયા અને એ જોવું એ પણ એક લાવો હતો..નસીબદાર સમજતા જો રોજ ટીવી જોવા મળે..સબંધી ની મોટસાયકલ માગી મળે એનો પણ પાવર હોતો...હવે i phone માં પણ ક્યાં ખુશી કે શોખ નથી. .કાર માં કે પ્લેન માં બેસવું એ અત્યારે માત્ર જરૂરિયાત છે બાકી હરખ જરાય નથી..એ સમય હવે ક્યાંથી આવે કે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પણ આખું ગામ ભેગું થય જોતું..અને ટીવી નાં હોનર નું માન કલેકટર જેટલું હતું
@p.93603 ай бұрын
Nana hta tyare khadiya ma garba ramela.
@mihirjoshi9502 ай бұрын
1994 pachi no video lage chh kem k video ma 1:30 minute pachi "na kajre ki dhar" song nu music ave chh 🎶 Mohra Film nu song chh je film 1994 ma release thayeli...
@BharatRohit092 жыл бұрын
આજ પવિત્ર ગરબા છે.. અને હમણાં લોકો દેખા દેખી માં ભક્તિ ભૂલી ગયા છે 🇮🇳🙏🏻
@harrymohta79302 жыл бұрын
Kalyug
@mahendrasinhzala68702 жыл бұрын
આ પણ જે તે સમય ના આધુનિક ગરબા ગણાતા હતાં,,
@Desicomedy-bb6bm4 ай бұрын
દીવસોતો એજ છે આપણે વીચારવુ પડે ભરમ વધીગયોછે સપનથી વેર ભરાઈગયા
@JaydipRathva-uo1ij3 ай бұрын
❤ 1998-2008ગલીઓ નનીપડતી હવે ગલીઓ ખાલી ને.... generation gap વધારે વધી ગયો છે.
@prajapativinod89782 жыл бұрын
ખૂબ શરસ નવરાત્રી ...... ઓલ્ડ ઈઝ ગોલ્ડ , આવી નવરાત્રી હવે જોવા ન મળે.
@hareshparmar62732 жыл бұрын
યાર આ દિવસો ક્યાં જતા રહ્યા ? આ સમય માં સુખ જ સુખ હતું હે ભગવાન આ દિવસો પાછા લાવી દયો
@dashrathkubavat7912 жыл бұрын
રળવાની હાઈ હોય માં એવો સમય અને સાચી સંસ્કૃતિ બધું ખોઈ બેઠા
@jayshreeparmar6388 Жыл бұрын
Sachi vat
@nikulpanchal68792 жыл бұрын
જય અંબે.જય મહાકાળી માં હા મારું ઉત્તર ગુજરાત. ને આખુ ગુજરાત. કર્ણાવતી અમદાવાદ. પાટણ બનાસ સાબર
@k.shot.8749 Жыл бұрын
હા મારું હિંમતનગર હા..😢 miss you old day
@jayesh31952 жыл бұрын
90 pachi no aa video 6..my big brother mr.rajubhai rhythm playing keyboard ane shree jashukaka raval .navaldan gadhvi and bipinbhai Patel are singers... 🙏🙏🙏 Jo koi ne kai yaad hoy to please comment ane thoda samay ma bija pan video.. video cassette ma thi convert kari ne mukishu..
@nirmalacharya44842 жыл бұрын
Thanks for video dil se
@thehiteshchaudhari2 жыл бұрын
kai jagya no se video and kaya yers no se
@republiceducation92432 жыл бұрын
Great work,plz upload old
@jayesh31952 жыл бұрын
@@republiceducation9243 yes sir upload soon we are working on that..
@thehiteshchaudhari2 жыл бұрын
@@jayesh3195 apno contect no. plzz sir
@mineshpatel4301 Жыл бұрын
ગુજરાતી ગરબા ની વાત જ અલગ છે
@adhyatma_anand2 жыл бұрын
90's ના songs અને 90's ના ગરબા આ યુગ લોકો ક્યારેય નહિ ભૂલે
@sonirajubhai37332 жыл бұрын
આવાં ગરબા ની વાત જ કંઈક અલગ જુનાં વખતની યાદોં તાજી કરાવવાની ખુબજ સરસ
@parmarrudhir50123 ай бұрын
समोसा कचोरी पिज्जा बर्गर ख़ाव ने हार्ट अटैक लाव रील बनावो दिखावा करो यही है आज का गरबा, l love old grba ❤❤❤
@atulpatel31192 жыл бұрын
I am from this 80; 90 Time I enjoyed this. ..no one has big tummy I realized it today that time I didn't even think about it. ...
@asgarkhanpathan672 жыл бұрын
Je vaat juni navratri ma chhe te aaj ni navratri ma nathi. Old is gold. Juno jamano yaad aavi gayo
@ParagThakor-i9wАй бұрын
કેટલો સુંદર વિડીયો પહેલા ની યાદ આવી ગઈ
@shivshaktiramanandi77832 жыл бұрын
કેટલાં સરસ સાદગી ભરેલાં કપડાં છે, બેનો ના...ખરેખર આ પશ્ચિમ ના આંધળા અનુકરણ થી કેટલું ગુમાવ્યું...
@bhautalpadabhau6389 Жыл бұрын
જૂની યાદો ધણાં દિવસ પછી યાદ આવી ગઈ ❤❤
@parikittuetywk2 жыл бұрын
Saras 1994-95 lage chhe...Mohra nu song... 1994 ... really good video.. appreciate it.. very simple kapda... Atyar na body padarshan karta best chhe... I really enjoyed my childhood at that time... Really missed that time 😪 ...
@varshasoni82362 ай бұрын
ખરેખર જોઈને મન ખુશ થઈ ગ્યું,,, જૂની યાદો તાજી થઈ ગઈ,,, આ યુગ પાછો આવવો જોઇએ,, આ જ અસલ જીવન હતું હો... સરળ અને સાદગી
@nitindarjiofficial692 ай бұрын
વાહ હિંમતનગર….આ વિડીયો ભૂતકાળ માં લઈ ગયો..really👌👌👌🙏🏻🙏🏻🙏🏻👍
@jd.55492 жыл бұрын
Original Navaratri 🙏 With divinity in hearts of devotees 🙏💐
@nikunjjadav8014 Жыл бұрын
Missing those days without mobile , without distortion with girls , simple clothes , no pretense of wrong dancing steps , girls looked like queen without make-up. Today's mobile generation must need to watch this video. Thanks for sharing us. ❤❤
@s.b.v.s.b.v59182 ай бұрын
🎉એ દિવસો કેટલાં સરસ હતા 🙂 આજે બધી સુવિધાઓ છે પણ એ દિવસો જેવો આનંદ નથી 😔 ધન્યવાદ ભાઈ જુના દિવસો ની યાદોં તાજી કરાવવા બદલ 🎉🎉🙏
@parikittuetywk Жыл бұрын
I was 6-7 years old that time. Really missing those days. Really so simplicity , honestly and full cloth .. really appreciate
@mihirjoshi9502 ай бұрын
1994 pachi no video lage chh kem k video ma 1:30 minute pachi "na kajre ki dhar" song nu music ave chh 🎶 Mohra Film nu song chh je film 1994 ma release thayeli...
@rajeshrirangi6390 Жыл бұрын
Tame aakho maa aasu layi aaviyaa sars pehlaa ni yaado ne paachi yaad apaava badal tamaro khub khub aabhar😢🙏🏻😔😊
@rinkuvis81932 жыл бұрын
जय माता जी ये बहुत पुराना गरबा हैं , लड़को ने "बैगी पेंट" पहनी हैं ।
@narveersinghroyalrana64132 жыл бұрын
Su aa aj dunya che ke jaane aakho ghrah badlay gyo hoy am lage che ho bhai
@krishnasuhani95062 жыл бұрын
આ બધાં લોકો અત્યારે ક્યાં હશે?
@malaybhatt22812 жыл бұрын
ભૂતકાળ યાદ કરાવી દીધો ભાઈ... ખૂબ ખૂબ આભાર
@gujaratimahiti144552 жыл бұрын
Ketla saras garba che
@kiranbaria58732 жыл бұрын
ભુતકાળ યાદ અપાવ્યું બદલ અભિનંદન 🙏🙏🙏🙏🙏
@jatinjoshi75332 ай бұрын
❤❤❤
@ajmalautowalaprajapati1592Ай бұрын
❤बैठ जाता हूं मिट्टी पे अक्सर क्योंकि मुझे अपनी औकात अच्छी लगती है । Good
@hareshbhaizampadiya83243 ай бұрын
મને તો 1990 ના દીવસો યાદ આવી ગયા બહુ સરસ
@sarangsoni52222 жыл бұрын
People seemed so innocent and devotees at that time, simplicity is real beauty
@VijayPanchal722 жыл бұрын
Delighted to see pure garba, no nonsense steps, no nonsense singing and no nonsense music.
@jayesh31952 жыл бұрын
Very very true ❤️🙏
@kanjidesai22792 жыл бұрын
ખુબ જ પવિત્ર અને ભક્તિમય ગરબા આને. જ કેહવાય અત્યાર ના લોકો આ પવિત્રતા તથા સાચી સંસ્કૃતિ ને શું ઓળખી શકવાના હતા.
@vijaysolanki31632 жыл бұрын
Tamaro Khub khub aabhaar aape amne juna divaso ni yaad apavi didhu aaj aapdi sadgi ane sacha garba su samay hato e pn fari kyare e divaso nahi aave
@sirkasubha70523 ай бұрын
khub saras che bhai juna sansamarno taja Thai gaya
@DivyachaudhariDivuvish-iu8jo3 ай бұрын
Pahela na video khubaj saras hoy se badha ..ak santi rahe se ..j aajna divsho ma kyare jova nathi Madti..jene balpan na aava divsho joya se a khubaj bhagyshali hase..me pn joya se..aava divso pasa nahi aavse..pn a divs ma..khubaj sukun hatu j aaj na divs ma nathi..😔😔khubaj yad aave se aa divsnu balapn..
@daxrajkumarthakor3662 жыл бұрын
Old is gold and this is so beautiful, naturally.... amazing
@panchalvinay2 жыл бұрын
Its 1993/1994 video. The background garba is playing Mohra song
@bhavnamaru47892 жыл бұрын
Kash aa divas pacha aavi jay Bahuj saras, aane kevay sacha garaba, very nice dressing
@mahendrasinhchauhan20702 жыл бұрын
Khub j saras,,,, badha j mithun ane badhij shridevi na vahem ma chhe bhai...... Pan moj hati e samay ma..
@jiteshraval64282 жыл бұрын
Really Beautiful garba.. I was also playing there.
@rajmarvlousgroupkumar16202 жыл бұрын
In which year,,
@jiteshraval64282 жыл бұрын
@@rajmarvlousgroupkumar1620 im2003
@kb66542 жыл бұрын
1993. thi 1996 na time no vdo lage cche. but I like those days. miss so much those days
@mnsmns70503 ай бұрын
ખુબ સરસ અને સાદગી થી ભરપુર ગરબા આ ગરબા 96 ના સમય ના લાગે છે. જય ખોડિયાર
@ParasdabhiParasdabhi3 ай бұрын
આ ગરબા નો પહેરવેશ જોઈને મને મારા મમ્મી યાદ આવી ગયા જે હાલ અત્યારે અમારી સાથેનથી રહ્યા 🥹
@vimaldosani2507 Жыл бұрын
આ આ સમયમાં કોંગ્રેસની સરકાર હતી ને એટલે સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી આ એ સમય
@mahendrasinhzala68702 жыл бұрын
ખુબજ સુંદર... અતીત યાદ આવી ગયું...🙏🙏🙏
@viralvyas423 Жыл бұрын
Thank you so much for sharing this video Golden memory old is gold
Nice Video , Thank You for Sharing This Golden Memory with Us 👍
@nileshdharuka784029 күн бұрын
Khub sars
@gayatripurohit48902 ай бұрын
Khabar chhe🤗🤗🤗🤗🙏🤣🤣🤣atyare pan juni navratri yad kariye tyare atyarna party plot bhuli javay
@DNkiduniya2 күн бұрын
Kub saras chhe kai varsh na chhe????
@Madmax777gaming2 жыл бұрын
Miss you old days and old garba😟
@oceanapps39942 жыл бұрын
Old is gold. Ama thi ketla to hayat pan nai hoy present time ma 🙁🙏
@khandeshroute86872 жыл бұрын
su vaat karase tame 90 no video che baddha 50 to 60+ age hase
@vipulhariyani1822 жыл бұрын
Thank you so much for sharing this video
@2vnayakvlogs486 Жыл бұрын
Khub saras..i miss you this time... and original garba singer 👌👌👌
@hellslayer96382 жыл бұрын
Mare , hamesha icha hati hun junu gujarat joyi lau , thank you bro , this is really really something that touches heart
@kiransinhrathod98682 жыл бұрын
હા મારુ હિંમતનગર હા
@rocksmasti2 жыл бұрын
Waah.... Khub Saras.. Bija video hoy to pls upload karo... Khub saras.. 🙏🙏🙏khub khub aabhar tamaro... Juna divaso yaad karwa badal... Khadiya ni 03 taali famous hati.. Sawarna 06 vagua sudhi garba ramta e vakhate... Sidha saware j ghare javanu😀😀
@pinakinimodi2200 Жыл бұрын
Ak round , Ahmedabad ma mota road par garba no ak hour ma puro thato,
@patelarpan862 жыл бұрын
Khub Saras Video che 😊😊
@gayatrisumra9992 жыл бұрын
Truly 😍 I'm feeling Nostalgic 😍😭🥹 Missing my old days by seeing this video, thank you for sharing this 🙏🏻 15:36 Loved the dance step, energy and swag of the boys 🤟🏻😎😍
@BalluSingh-gl5dy Жыл бұрын
Where are you from?
@Mayaindian Жыл бұрын
સ્ટેપ હતા હમચી
@jadavshital8047 Жыл бұрын
Maru nanpan yad aavi gayu😢
@pinturaval50792 жыл бұрын
O ho Maja Avi gi...Maja...maja
@pinturaval50792 жыл бұрын
Maja Avi gi
@pinturaval50792 жыл бұрын
Maja maja
@rohitrameshbhai1301Ай бұрын
super Bhai super
@dhirajbengadhavi45132 жыл бұрын
Khub saras
@RajPatel-es9qp2 жыл бұрын
I agree old is good pure and simple .what have grew up in Africa similar concept .Years in my eyes I take it it's in Ahemdabad .In England here it's too hyped i up .l am loving it 👍
@neetamakwana93992 жыл бұрын
I think ye 29 sal purana he. Ham esi flicks katvate the. Tab ye ladkiyo me bahut Trend tha.
@nitika12382 жыл бұрын
So BEATIFUL Garaba 🙏kaash pahela no samay pacho Aavi jay 🙏
@pravinachauhan86042 жыл бұрын
Thank you ma'am puni yaado yaad krava mate ...Thank you so much....😘😘😘
@jayesh31952 жыл бұрын
Ma'am nathi bhai 6 divy not Divya 😀
@chandumandaliya362426 күн бұрын
મેં તમારા વિડીયોમાં કમેન્ટ કરી છે
@vaghelajitendra23912 жыл бұрын
Va bhai aavi rite garba ramai, aavnari pedhi khabar pade garba kevi rite ramai Atiyare garba ramva aave se ke sarir nu pradasan karva ej nathi khabar padti...
@hiteshbarotji Жыл бұрын
सनातन धर्म का पवित्र पर्व उत्सव नवरात्रि शक्ति ओका पर्व उत्सव तहेवार है धन्यवाद अभिनंदन
@greenparas2 жыл бұрын
Looks to be from 1995 -- Bombay movie song humma humma🎤🎤music played🎤 at 8:05 mins in background.
@prakashmahida58782 жыл бұрын
ખરેખર ખૂબ મજા આવી જોઈ ને.
@NarsinhbhaiVankar3 ай бұрын
કયાવર્ષ નો વિડિઓ છે.. આપજો વર્ષ. સાલ.
@anandkumarjani69513 ай бұрын
આ દોલત છીનવાઈ જાય પણ આ દિવસો ફરી પાછા આવી જાય
@jayesh4303 ай бұрын
Aama ek vastu notice kari ke gulabi thandi jevo mahol chhe atyare October puro thava aayo pan, 'Vikas' ne karane thandi mand january ma lage chhe 😢
@RajPatel-es9qp2 жыл бұрын
This is what l call best navratri celebration.It's magical.as it should be enjoyed .💥 I award all the 🌟🌟🌟🌟in the sky at night .
@yagneshninama19092 жыл бұрын
ama humma humma song nu background music play kare che etle bombay movie release thyu eni aaspas nu varas hashe,na kajre ki dhaar mohra e saal pachi nu
@gujjuofficial89072 жыл бұрын
2002 ?
@alpeshahir14402 жыл бұрын
@@gujjuofficial8907 1994 95
@devsuthar43292 жыл бұрын
Wowww bahu j saras,..n thank you so much for this memorable video 🙏🏻😍
@mr.chirag41972 жыл бұрын
ખુબ જ સુંદર, બાળપણની યાદો તાજી થઈ ગઈ.દીલ ખુશ થઈ ગયું. 🙏🙏🙏