મળેલા જીવ ( 1953 ) ગુજરાતી Movie B/W | Mahesh Desai, Dina Gandhi

  Рет қаралды 22,540

jairaj punatar

jairaj punatar

Күн бұрын

મળેલા જીવ ( 1953 ) ગુજરાતી Movie B/W | Mahesh Desai, Dina Gandhi
Best Ever green Movie For All Years
Love story scripted by the prominent Gujarati novelist Patel. The hero Kanji, separated from his lower-caste girlfriend Jivi, tries to persuade her into a pro-forma wedding which, he hopes, will allow the couple to continue their relationship. Things take a tragic turn as Kanji is forced to leave the village and Jivi commits suicide. The earthy realism of Patel’s descriptions and language is substantially retained.
Language: ગુજરાતી
hindi movie songs,
hindi songs,
new hindi songs,
old hindi movies,
hindi video songs,
latest hindi songs,
hindi best songs,
hindi duet songs,
paapi 1953,
paapi 1953 songs,
paapi movie,
hindi movies,
full hindi movies,
hindi movie,
raj kapoor movies,
nargis movies,
papi hindi movie,
paapi full movie,
hindi old movies,
hindi full movie online,
hindi full movies,
hindi,
hindi movies online,
raj kapoor hit movies,
hindi classic movies,
hindi classical movies

Пікірлер: 70
@jaydevdadmadada
@jaydevdadmadada Күн бұрын
ઘણા ટાઈમ થી આ ફિલ્મ શોધતો તો.... મારી પિૃય નવલકથા છે... કોલેજ કાળની અમારી અમુલ્ય યાદગીરી.....
@jayubhazala7777
@jayubhazala7777 17 сағат бұрын
ખૂબ અદ્ભુત ગુજરાતી સાહિત્યમાં નવલકથા અને આ ફિલ્મ આભાર ભલે રચ્યો રે ઊંડા આભલા દન દન ના જુદા ચાંદ ફરતો મેલ્યો રે ગગન દીવડો મારી ધરતી ના લઉ રે ગુમાન પણ સિદ ને મલ્યું લ્યા ઓલું ઝરમર કાળજું? ભુલ્યો ભૂલ્યો ભલા ભગવાન.
@kanusuthar5463
@kanusuthar5463 4 күн бұрын
ઉત્તમ અને પ્રસંશા પાત્ર છે આ નવલકથા "મળેલા જીવ ". એના પરથી બનેલી ફિલ્મ રસની છોળો ઉડાડે છે. સરસ અને બહુ મધુર છે કથા. ધન્યવાદ અને આભાર અને અભિનંદન સહુ કલાકારો તથા રજૂ કરનારને !
@pravinmakwana8367
@pravinmakwana8367 2 күн бұрын
દુર્લભ ફિલ્મ મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર .
@danabhaidangar6708
@danabhaidangar6708 2 күн бұрын
વર્ષો પછી આ ફિલ્મ જોવા મળી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.
@HaniiJoshi
@HaniiJoshi 2 күн бұрын
મારી પાસે પણ મળેલા જીવ પુસ્તક છે જ્યારે જેઠ અષાઠ વરસતો વરસાદ ચાલુ હોય ગાજવીજ સાથે એ વાતાવરણ મા આ પુસ્તક વાચવુ ખુબ ગમે નજર સામે આબેહૂબ બધાય પાત્ર દેખાવા લાગે ......😢😢😢
@bhatiyarameshbhi7541
@bhatiyarameshbhi7541 2 күн бұрын
સાચી વાત છે.
@langaabdul1576
@langaabdul1576 4 күн бұрын
દિના પાઠક ની ગુજરાતી ફિલ્મ પણ ઘણી બધી છે રા ખેંગાર માં મીનળ બા ભુમિકા ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી આબેહૂબ લાગતાં હતાં
@ThakorNatvarsinh
@ThakorNatvarsinh 20 сағат бұрын
આ નવલકથા ત્રણ વાર વાંચી છે પણ ફિલ્મ જોવા મળી એ બહુ આનંદ થયો
@jayubhazala7777
@jayubhazala7777 17 сағат бұрын
મળેલા જીવ નવલકથા ના અંતિમ ભગત ના શબ્દો જે મને ખૂબ ગમે છે પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે ” વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા !”
@kokilabensolanki558
@kokilabensolanki558 4 күн бұрын
શુદ્ધ નિર્મલ સ્નેહ ની ઉત્તમ પ્રસ્તુતી...આવું પિક્ચર જોવા મલવુ એય સદ ભાગ્ય...બહુ ગમયુ...
@ravibasia3321
@ravibasia3321 3 күн бұрын
ખૂબ સરસ ક્લાસિક ફિલ્મ ખૂબ સરસ પ્રિન્ટ મા જોવાની ખૂબ મજા આવી ફિલ્મ અપલોડ કરવા માટે આભાર
@bhaskerpancholi1623
@bhaskerpancholi1623 17 сағат бұрын
Best acting of Dina Pathak(Gandhi)
@kalpanaprajapati6559
@kalpanaprajapati6559 Күн бұрын
દુર્લભ ફીલમ મુકવા બદલ ખુબ ખુબ આભાર
@bharatbhai9469
@bharatbhai9469 2 күн бұрын
અતિ દુર્લભ ફિલ્મ અપલોડ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
@rajendrasinhParmar-ws9xi
@rajendrasinhParmar-ws9xi 20 сағат бұрын
THANKYU.AABHAR.
@vipulpateliya5350
@vipulpateliya5350 Күн бұрын
લાખો વાર ખુબ ખુબ આભાર ભાઇ તમારો ❤ ઉધડીયા વાળો જોગીપરા વાળી #કાનો #જીવી # પન્નાલાલ પટેલ ❤
@bhavnashah1504
@bhavnashah1504 21 сағат бұрын
Thank you
@priyankasurati2360
@priyankasurati2360 2 күн бұрын
Thank you for uplod
@binalrathod2000
@binalrathod2000 8 күн бұрын
જોરદાર ❤❤❤❤❤
@sarlajadav9769
@sarlajadav9769 3 күн бұрын
Very nice.... Thanks 🙏
@sanjaymaheta9652
@sanjaymaheta9652 10 күн бұрын
Thank you very much sir for upload this film 👌👍👆👆👏👏👏👏👏
@rasmitapopat1158
@rasmitapopat1158 10 күн бұрын
Thanks for the movie
@parsottambhaigovindbhairat9700
@parsottambhaigovindbhairat9700 3 күн бұрын
પન્નાલાલજી, master piece.
@devjoshi8393
@devjoshi8393 Күн бұрын
Aaj vishay pr hindi ma ulzan movie pn bani chhe...
@saileshrathodiya5594
@saileshrathodiya5594 5 күн бұрын
જેના ખાલી નામ શંભળીયાં હતાં તે મુવી જોવા મળેછે. માટે ખુબ ખુબ આભાર
@khushbubmakwana3721
@khushbubmakwana3721 2 күн бұрын
Old is gold 👌🙏😢
@shaileshparmar6615
@shaileshparmar6615 3 күн бұрын
આભાર
@bharatkhadkhad9224
@bharatkhadkhad9224 5 күн бұрын
ખૂબ જ સરસ લાગે છે. જુની યાદો.
@vasantbhaipatel6101
@vasantbhaipatel6101 6 күн бұрын
ખૂબ ખૂબ આભાર...ધન્યવાદ...
@danabhaidangar6708
@danabhaidangar6708 2 күн бұрын
1986 માં કોલેજમાં મળેલા જીવ નવલકથા ભણી હતી.
@RaamRaaj-wm5iw
@RaamRaaj-wm5iw 10 күн бұрын
Clean audio track of this classic Gujarati Movie. Tamaro Aabhaar :)
@RaamRaaj-wm5iw
@RaamRaaj-wm5iw 6 күн бұрын
Also if anyone has any knowledge of a movie copy of the Classic Gujarati film "Satyavan Savitri" 1963 with music by Shri Dilip Dholakia - I have all the songs transferred from 78rpm records.
@kaushikrathva8478
@kaushikrathva8478 4 күн бұрын
Thank you so much
@atulpatel9120
@atulpatel9120 6 күн бұрын
Many many thanks 🙏
@manojparmar5100
@manojparmar5100 6 күн бұрын
ભાઈ ખૂબ સરસ 💐
@MUKESHMEHTA-s2w
@MUKESHMEHTA-s2w 5 күн бұрын
Saras thanks
@ParthSoni-i7g
@ParthSoni-i7g 3 күн бұрын
Veri nice
@gopalzala247
@gopalzala247 4 күн бұрын
Old is gold
@bhupendrakumarpatel7490
@bhupendrakumarpatel7490 3 күн бұрын
.....આ જ સ્ટોરી પરથી 11 વર્ષ પહેલા હિતેશકુમાર અને આનંદી ત્રિવેદી ની સરસ ફિલ્મ " 'હાલો માનવીયુ ના મેળે' આવી હતી
@meeraambasana6243
@meeraambasana6243 3 күн бұрын
V.. nice movie
@dhavalchaudhari910
@dhavalchaudhari910 3 күн бұрын
આ પુસ્તક મે પહેલીવાર ધો.. 11 મા હતી ત્યારે વાચી હતી. ત્યાર બાદ આજે હું 52વષૅની છું... પણ મળેલા જીવ મારી પાસે આજે પણ છે.. અને વાયુ પણ છું...!!
@pushpamewada473
@pushpamewada473 3 күн бұрын
SRS 👌 Very good 2 Much Thenx 🙏.
@artbyamitabhakta
@artbyamitabhakta 5 күн бұрын
Thank you for this treasure of Gujarati Sahitya on silver screen. Would love to see Gunsundri no Ghar Sansar.
@urmilaben8776
@urmilaben8776 2 күн бұрын
Hu f.y. ma hati tyare a novel bahu var vanchi 6.... Bahu maja avi film jovani...
@jaysukhbhaikachariya9296
@jaysukhbhaikachariya9296 6 күн бұрын
આજે આ ફિલ્મ જોવાની ઈચ્છા પુરી થઈ હવે ગાડાનો બેલ ફિલ્મ જોવાની ઈચ્છા છે શક્ય હોય તો મુકવા માટે વિનંતી
@swareeshwargirishprakash9783
@swareeshwargirishprakash9783 5 күн бұрын
રતિભાઈ પુનાતરની બધી ફિલ્મો ખાસ કરીને ચૂંદડી ચોખા ❤
@NareshChavada-e8t
@NareshChavada-e8t 4 күн бұрын
વનરાજ ચાવડા ગુજરાતી ફુલ મુવી મુકો ❤
@ParbatsinhVaghelaparbatsinh
@ParbatsinhVaghelaparbatsinh 3 күн бұрын
Jay Somnath Dada Jay Mataji UT Gujrat
@bhupendrakumarpatel7490
@bhupendrakumarpatel7490 3 күн бұрын
......નવલકથા વાંચવાની વધારે મજા આવશે
@vipulpateliya5350
@vipulpateliya5350 Күн бұрын
હા પણ ફિલ્મ પણ અદ્ભુત છે ❤
@alpamadhav7345
@alpamadhav7345 4 күн бұрын
My favorite navalkatha
@jaku1657
@jaku1657 4 күн бұрын
College ma hata tyare ghana Gujrati kavi ,Lekhak ,Naval katha j wachwani maza avti ama pen panalal patel ni malela jiv ghani war vachi 🙏Samay sathe badhu ??!! Pen te yadi !! ❤🌹mane Gujrati hovano Garv che 🇮🇳🌹
@rameshmyanger2708
@rameshmyanger2708 6 күн бұрын
I am very very happy and grateful to you for bringing back this masterpiece.At peasant Iam reading Pannalal”s Malala Jiv.please please don’t take this off again.
@user-ki3kc8vz4r
@user-ki3kc8vz4r 4 күн бұрын
Rameshbhai, you may download this.
@AshokBaraiya-x9c
@AshokBaraiya-x9c 4 күн бұрын
Old gujarati movies mukta raho
@girishparmar253
@girishparmar253 6 күн бұрын
Bhai jordar jivno jugari film mukva vinanti
@aartisolanki6998
@aartisolanki6998 5 күн бұрын
Me 10 th ma a novel vanchi hati school ni library ma
@pushpabentrivedi1328
@pushpabentrivedi1328 3 күн бұрын
😢😢😢
@yip245
@yip245 3 күн бұрын
ચાર વખત આ નોવેલ વાંચી.. ફિલ્મ પહેલી વખત.
@prahladgohel7508
@prahladgohel7508 10 күн бұрын
આપનો ખૂબ ખૂબ આભાર
@sanjaymaheta9652
@sanjaymaheta9652 4 күн бұрын
Sir aava old Gujarati films upload karta rahejo 👌👍👏🙏🙏 thank you very much 💐💐
@ParthSoni-i7g
@ParthSoni-i7g 3 күн бұрын
Veri nice
@ParthSoni-i7g
@ParthSoni-i7g 3 күн бұрын
Veri nice
@ParthSoni-i7g
@ParthSoni-i7g 3 күн бұрын
Veri nice
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
New 2024 South Movie Hindi | Bigul | New Released South Indian Hindi Movie 2024
1:49:05
Rajputani Full Gujarati movie Aruna Irani; Kiran Kumar 😎🔥
2:04:29
Mojilu Gujarat
Рет қаралды 19 М.
MANGAL FARA
1:44:40
jairaj punatar
Рет қаралды 65 М.
Jesal Toral | 1971 | Full Gujarati Movie | Upendra Trivedi, Ramesh Mehta, Arvind Trivedi
2:10:42