ખજૂર ભાઈ | શ્રી હેમંત ચૌહાણ | Jigli and Khajur VLOG | New VLOG | Nitin Jani

  Рет қаралды 1,742,148

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

4 жыл бұрын

ખજૂર પહોંચ્યા શ્રી હેમંત ચૌહાણ ના ઘરે
This is official Video of Jigli and Khajur VLOG

Пікірлер: 1 500
@santoshkumardoshi332
@santoshkumardoshi332 4 жыл бұрын
बहुत सुंदर मैं भी एक राजस्थानी होकर पिछले 40 वर्षो से हैमंत भाई को सुनता आरहा हूँ।उनकी गायीकी का कायल हूँ। सन्तोष कुमार दोसी,सागवाडा/बाँसवाडा राजस्थान
@rajahindustani2221
@rajahindustani2221 4 жыл бұрын
સંગીત ની સાચી ઓળખાણ કરાવનાર અને કલાકાર ની દ્રષ્ટિએ સાચા ભજનિક ભક્ત એવા શ્રી હેમંત ચૌહાણ ને કોટી કોટી વંદન 👏 જે સંસ્કૃતિ ને જાળવણીના ઉદેશ આપનાર આભાર ખજૂર ભાઈ
@balvantkumar7741
@balvantkumar7741 4 жыл бұрын
સાહેબશ્રી હેમંતભાઈ ચૌહાણ ને કોટી કોટી વંદન મારા અને ખજૂરભાઈ તમારો ખૂબ જ આભાર આવા મહાન વ્યક્તિના દર્શન કરાવો છો જય ભારત
@mumtazlakhani9041
@mumtazlakhani9041 11 ай бұрын
Khjur bhai naaam kem koney padyu plz btavsho tks
@CREATORANSH1204
@CREATORANSH1204 11 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊
@rajvaghela2387
@rajvaghela2387 4 жыл бұрын
અભાર ખાજુર ભાઇ તમે હેમંત ભાઇ ની કહાની વીસે પુછપરછ કીધી જોરદાર રાતદિવસ તમારા ભજન સાભરુ શુ
@tejasbhatt3683
@tejasbhatt3683 4 жыл бұрын
પ્રિય હેમંતભાઈ ચૌહાણ આપણા લોક લાડીલા ભજનિક કંઠે માં સરસ્વતી ના આશીર્વાદ આપણાં ગુજરાત રાજ્ય નું ગૌરવ છે. આપણે એમને આમજ સાંભળતા રહીએ. પ્રણામ કરું. જય પરશુરામ
@chimanbhaivaghela3933
@chimanbhaivaghela3933 3 жыл бұрын
JAY SHREE RADHE KRISHNA 😑🙏🏻💐
@newtharbhajan6495
@newtharbhajan6495 3 жыл бұрын
kzbin.info/www/bejne/eoLaiKB7bNWDadE
@seemapandya4151
@seemapandya4151 2 жыл бұрын
આંકોલવાડી છું કોઈ વાતચીત કરતા પહેલા ધ્યાન રાખવા વિનંતિ " પરશુરામ "
@sandipgohel1834
@sandipgohel1834 4 жыл бұрын
ખજૂરભાઈ તમે દિલ ખુશ કરી દીધું હેમંતભાઈ ચૌહાણ સાહેબ ના દર્શન કરાવીને મને ગામડાની યાદ આવી ગઈ સવારમાં એમના પ્રભાતિયાં સાંભળીને જ અમારું સવાર થતું. સાહેબ વંદન તમને તમારા અવાજ માં જાદુ છે.
@purohitrajubhai6869
@purohitrajubhai6869 3 жыл бұрын
Hii
@newtharbhajan6495
@newtharbhajan6495 3 жыл бұрын
kzbin.info/www/bejne/eoLaiKB7bNWDadE
@rajmobile6004
@rajmobile6004 2 жыл бұрын
જદુનાથ
@dhurvalgardhariya3908
@dhurvalgardhariya3908 2 жыл бұрын
ખજુર ભાઈ,મારે,હેલફનીજરૂછેએ
@dhurvalgardhariya3908
@dhurvalgardhariya3908 2 жыл бұрын
મારેએકછોકરોછેએ
@abs1426
@abs1426 3 жыл бұрын
દેવ માણસ શ્રી હેમંત ભાઈ ચૌહાણ 🙏🏼🙏🏼..
@dashrathrmakwana7796
@dashrathrmakwana7796 2 жыл бұрын
વાહ..હેમંત ભાઇ. દિલ ખુશ થય ગયું. 🙏🙏🙏🙏🙏👌👌👌👌
@jitendraparmar4852
@jitendraparmar4852 4 жыл бұрын
હેમંત ભાઈ વીશે ઘણાં વખત થી જાણવા ની ઈચ્છા હતી તે ખજુર ભાઈ એ પુરી કરી ખુબ ખુબ આભાર ખજુર ભાઈ
@jayprakashjani6391
@jayprakashjani6391 3 жыл бұрын
Very nice garaba
@anirudhacherya5213
@anirudhacherya5213 4 жыл бұрын
ખૂબ સરસ તમારી સાદગી જ તમારી સફળતા છે વંદન છે તમને શ્રી હેમંત ભાઈ ચૌહાણ
@user-kd7sm8uh5l
@user-kd7sm8uh5l 4 жыл бұрын
हरि भक्त ऐवा मारा वडिल समान भाई श्री हेमंतभाई चव्हाण ने मारा प्रणाम 🙏🙏
@hanshavarmora463
@hanshavarmora463 4 жыл бұрын
Khub saras
@maulikpatel7045
@maulikpatel7045 4 жыл бұрын
વાહ ખજુર ભાઇ મોજ આવી ગઈ હો... ગુજરાત ભજન નું એક માત્ર અનમોલ રતન એટલે જ હેમંત ચૌહાણ....
@rathoddharmesh2712
@rathoddharmesh2712 4 жыл бұрын
થેંકસ ખજુર ભાય તમે તો મારા ફેવરાયટ અને પ્રિય હેમંત ભાય જોડે મુલાકાત કરાવી દીધી...તમારો વીડીયો મને ખુબજ ગમયો છે મોજ કરાવી દીધી.... એકવાર કયદો જય શ્રીક્રૃષ્ણ.....
@vipulkumarsuthar172
@vipulkumarsuthar172 4 жыл бұрын
Jai shree krishna
@kharvariya6892
@kharvariya6892 3 жыл бұрын
Thenkyu you.amara fev ret kalakar chhe.hemant Bhai.gujarat nu guarav chhe.
@chiragsakariya5872
@chiragsakariya5872 3 жыл бұрын
one of the best vlog,i have ever seen in my life. ❤ i am 23 years old, and i am hearing this guy since 2006 or 7 . and i still remember those days , evry morning fresh start ,my Nana and naani use to listen his Bhajanas. Sir. Hemant chauhan ❤🙏
@gopalbharvad5377
@gopalbharvad5377 2 жыл бұрын
હેમંત ચૌહાણ ઠાકર હમેશા ખુશ રાખે તમને
@Jeeltech24x7
@Jeeltech24x7 3 жыл бұрын
જેટલો સરસ અવાજ રીલ લાઈફ માં છે એનાથી પણ વધારે સુંદર અવાજ રિયલ લાયફ માં છે અને શ્રી હેમંત ચૌહાણ સાહેબ આપડા ગુજરાતી સંગીત દુનિયા ના સૌથી વધારે સંભાળનારા ભજનિક અને ગરબા ગાયક છે The only Living Legend in gujarati music world
@jagdishbhai.babubhaisoitaw9524
@jagdishbhai.babubhaisoitaw9524 4 жыл бұрын
હેમંત ચૌહાણ એ તો બાપલા આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં સૌથી વધુ પોપ્યુલર સિંગર તરીકે પહેલેથી જાણતા છે.. જય માતાજી...🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼
@sahilbharvad5377
@sahilbharvad5377 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ સિંગર વિશાલ ભરવાડ
@babuofficial147
@babuofficial147 2 жыл бұрын
આજે એક જેવી માનવતા ભેગી થઈ છે એ બેઉ માં ભગવાન વસે છે એક છે હેમંતભાઈ ચૌહાણ અને બીજો ખજૂર ભાઈ 🙏
@mukeshthakorthakor1760
@mukeshthakorthakor1760 4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ધવલ ભાઈ તમે ખરે ખર અમને આ ધરતી ના ભગવાન જેવા અમારા ફેવરિટ હેમંત ચૌહાણ જોડે મુલાકાત કરાવી દીધી આભાર માનું છું 🙏 🙏
@sagarthakor7611
@sagarthakor7611 2 жыл бұрын
Mari society ma j rahe che
@BLOCH_SALMAN007
@BLOCH_SALMAN007 Жыл бұрын
Dhaval bhai nathi hemat chohan che
@Ishwarsiju
@Ishwarsiju 4 жыл бұрын
વાહ સાહેબ.. ગુજરાત ની આન બાન અને શાન મહાનતા ની મુર્તી એવાં હેમંત ચૌહાણ જીના દર્શન કરાવ્યા માટે.. ખૂબ ખૂબ આભાર.. ભાઇ
@zhofficial8323
@zhofficial8323 4 жыл бұрын
Legend of Gujrati bhakti songs, Sweet memory of childhood
@rameshchandranigam1435
@rameshchandranigam1435 4 жыл бұрын
🚩🚩🎍🙏भाई जी की वाणी वाणी में माता सरस्वती का वास है 🙏🎍🚩🚩
@vasavakamaal1987
@vasavakamaal1987 2 жыл бұрын
શ્રી હેમંત ચોહાણ ને કોટી કોટી વંદન 🙏🙏🙏
@henvighoghari8788
@henvighoghari8788 4 жыл бұрын
🙏🙏🙏Hemant chauhan🙏🙏🙏 .... He manav vishvash kari le.....maru favorite bhajan.
@sarvaiyagovind600
@sarvaiyagovind600 4 жыл бұрын
વાહ નીતીન સર મોજ કરાવી દીધી મારી પાસે શબ્દનથી બોલવા માટે શુ બોલુ જય શ્રી ક્રીષ્ન
@santoshkrishnapatel5692
@santoshkrishnapatel5692 3 жыл бұрын
Jay MA sarswati
@ranveergadhvi9555
@ranveergadhvi9555 2 жыл бұрын
હેમંતજી તમારું આવાજ જાણે મધ ની મીઠી ધાર થાતી હોય એવું કોમળ છે.. ધન્ય છે આપને બાપ❤️🙏
@harimaharaj2646
@harimaharaj2646 2 жыл бұрын
Very best bhajan Jay Shri Krishna 🙏🙏 Jai Shri Hanuman Ji Maharaj 🙏🙏
@vaibhavsoni6183
@vaibhavsoni6183 4 жыл бұрын
TnQ khajur bhai hemant chauhan sir favorite singer 😍
@rohitranchhodbhaimithabhai5199
@rohitranchhodbhaimithabhai5199 2 жыл бұрын
Nice interview of khajurrnbhai with Hemant Chauhan is admirable
@kt_productionhouse9011
@kt_productionhouse9011 2 жыл бұрын
ખરેખર ખજૂરભાઈએ માન. ભજનીક શ્રી હેમંત ચૌહાણ સર જોડે મુલાકાત કરી સાથે અમારા શ્રી હેમંત ચૌહાણના ચાહકો એ એક રીતે મુલાકાત કરાવી દીધી ધન્યવાદ ખજૂરભાઈ જયશ્રીકૃષ્ણ....
@j.charan1021
@j.charan1021 2 жыл бұрын
અવાજ ખુબ જ સરસ છે ખજુર ભાઈ ....👌👌🥰😍
@K.I.SOLANKI
@K.I.SOLANKI 3 жыл бұрын
ખુબ સરસ ખજુર ભાઈ ...... હેમંતભાઈ ચૌહાણના અને તેમના વ્યક્તિત્વ , સ્વભાવ , સાહિત્ય , કલા અને ભક્તિભાવ જોઈને ખુબજ મજા આવી... તમે ખુબ પ્રગતિ કરો ખજુર ભાઈ ...અને હા I salute hemant cauhan sir...
@bhvanbharvad6554
@bhvanbharvad6554 4 жыл бұрын
વાહ હેમંતભાઈ ચૌહાણ જયઠાકર
@meldi27
@meldi27 4 жыл бұрын
વાહ હૈમંત ભાઈ તમારે તોલે ના આવેકોઈ હુતો હમેશા તામારા ભજન અને વેરાડી ઝુલણા સાંભલુછું મને બહુજ ગમેછે
@GujaratiDesiUpchar
@GujaratiDesiUpchar 4 жыл бұрын
Gujarat ni shaan. Jay Garavi Gujarat.. Living Legend ... Hemant Chauhan...
@navindayma2047
@navindayma2047 2 жыл бұрын
સાહેબ સાથે ની રૂબરૂ મુલાકાત યાદગાર રહેશે... સાહેબ ને મારા વંદન...
@sureshsonara3155
@sureshsonara3155 4 жыл бұрын
આભાર ખજૂર ભાઈ ... હેમંતભાઈ ચૌહાણ વિશે વિશેષ જાણકારી મળી ..ખરેખર હેમંત ચૌહાણ sir જેવા મહાન જે ગુજરાત જ નહિ સમગ્ર ભારત વિશ્વ ની શાન છે તેમના જેવી મહાન વ્યક્તિ બીજી હોઈ જ ના શકે ..🙏
@bukoliyasomabhai3275
@bukoliyasomabhai3275 4 жыл бұрын
nes
@kantachauhan7081
@kantachauhan7081 3 жыл бұрын
Right
@Alisaibapu
@Alisaibapu 4 жыл бұрын
બહૂ સરસ ખજુરભાઇ અને ટિમ , આવા કલાકાર હવે ઓશા જોવા મળે છે,
@ishwarlalnayak8004
@ishwarlalnayak8004 4 жыл бұрын
જય ગુરૂદેવ તમારા આશીર્વાદ, તમારા ગાયેલ ભજન મને ખુબ ગમે છે અને હું પણ ગાઉ છું
@gopidigital8133
@gopidigital8133 2 жыл бұрын
Congratulations Khajurbhai 👍 🙏To Botad 🙏
@ashishdafdaofficial8843
@ashishdafdaofficial8843 4 жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ તમે મારા ફેવરિટ ભજનિક એવા શ્રી હેમંત ભાઈ ચૌહાણ નાં દર્શન કરાવ્યા. એમનાં અવાજમા જાદુ છે હો
@hareshdhalvaniya8207
@hareshdhalvaniya8207 4 жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ જમાવુ હો હૈમંત ભાઈ ચૌહાણ નો અવાજ તો વગર સાઉન્ડે પણ જોરદાર લાગેછે હુપણ એમના ભજનો સાભળુ છુ
@Dondadynamic
@Dondadynamic 4 жыл бұрын
નિતિનભાઈ આ વિડિયો જોઇને તો સાચેજ નાનપણ યાદ આવી ગયું. હેમંત સર ના બધા જ ભજનો ખૂબ સા'ભળ્યા ,અને મજાની વાત એ છે કે સરનો અવાજ હજુ પણ એવો ને એવો જ છે. ધન્યવાદ.
@mukeshrajubhai6303
@mukeshrajubhai6303 4 жыл бұрын
Vah bhai vah g Maru gujarat mara kalakaro🙏🙏🙏🙏
@rastradharmsarvoparibharat1316
@rastradharmsarvoparibharat1316 4 жыл бұрын
Jay bheem jay hind Hemant bhai ne 🙏⛳
@kbrathod8887
@kbrathod8887 4 жыл бұрын
હા ભાઈ આ તો આપહા ગુજરાત ની રોસની છે ભાઈ🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@parthvaghela123
@parthvaghela123 3 жыл бұрын
my favourite bhajan JAY SHREE RADHE KRISHNA 😌🙏💐
@prelectronics345prelectron3
@prelectronics345prelectron3 2 жыл бұрын
સંગીત કલાકાર માટે હેમંત ભાઈ ચૌહાણ જેવા હવે કોઈ કલાકાર નો થઈ શકે .🌺🌺🌺 હેમંત ભાઈ ના ભજન એટલે જીવતા આત્મા ની શાંતિ ....હેમંત ભાઈ એ અનેક લોકો ના જીવન માં ભક્તિ ની જ્યોત પેટાવી ..ધન્ય સે તમારું જીવન ...મારુ ફેવરિટ ભજન એટલે હેમંત ભાઈ 🙏🙏🙏🇮🇳
@hetaljaimaldi53
@hetaljaimaldi53 4 жыл бұрын
Aaj sudhi no best Vlog because Hemant Chohuan We love you sir💐🙏💐
@ravaji_kumar
@ravaji_kumar 4 жыл бұрын
Khubaj jordar khajurbhai and Hemantbhai 🤘🤘🤘👍👍👍
@bharatijoshi1549
@bharatijoshi1549 2 жыл бұрын
ખજૂર ભાઈ ને અભિનંદન ધન્યવાદ🙏 પોરબંદર🙏
@ghanshyamgosai
@ghanshyamgosai 4 жыл бұрын
Thx khajur Bhai. Hemant chauhan is one of my favourite singer. His voice is touching my heart dairek
@gohilsanjay14
@gohilsanjay14 4 жыл бұрын
યાદોનો ખજાનો એટલે હેમંત ચોહાણ નું ઘર Nice Home
@rahulhadgarda1361
@rahulhadgarda1361 4 жыл бұрын
ખરેખર સિમ્પલ અને સરળ વ્યક્તિત્વ છે આપનુ
@valajithakor9875
@valajithakor9875 2 жыл бұрын
વાહ ગુરુદેવ આપણા ચરણોમાં ખુબ ખુબ વંદન. 🙏🙏🙏
@SpiritualityByKarmYogi
@SpiritualityByKarmYogi 4 жыл бұрын
Wah khajur bhai Wah 👌👌
@narvinsinhsindha9754
@narvinsinhsindha9754 4 жыл бұрын
વાહ વાહ ખજુર ભાઈ તમે પણ બહૂ મહેનત કરી. હૈમતભાઈ ની મુલાકાત કરી
@dhanjiboricha2311
@dhanjiboricha2311 4 жыл бұрын
જય હો જય હો..મારા અલખ ના આરાધક શ્રી હેમંત ભાઈ ચૌહાણ ધન્ય હો...........
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 4 жыл бұрын
ભાઇ તમે તો હેમંતભાઇ ની મુલાકાત કરાવી ને મોજ કરાવી દીધી જય દાસી જીવણ દાફડા સુરત
@mrindianmen161
@mrindianmen161 2 жыл бұрын
Moj avigy Bhai 🥰🥰😊🙂
@rameshchaudharygujaratpoli3766
@rameshchaudharygujaratpoli3766 4 жыл бұрын
I like Hemant sir nature Hart touch....
@yuvrajpatel941
@yuvrajpatel941 4 жыл бұрын
Hemant bhai chauhan is best Singer in world's
@pravinakeshov8880
@pravinakeshov8880 2 жыл бұрын
🌹🌹🙏🙏 It's an honour to listen to Hemantbhai Chauhan's singing. Loved what he sang and esprcialky Pankhida Odijajay Pavaghat Rey ......Thank you for this beautiful video.🙏🙏🌹🌹
@sarvakarlalit7870
@sarvakarlalit7870 4 жыл бұрын
Hemant sir is our great honour The great voice of Gujarat Amna jevu koi pakyu nathi k pakva nu nthi .....Jai Hemant sir
@mikutimesjob818
@mikutimesjob818 4 жыл бұрын
Great video. Glad to see the legend of Bhajans.
@Vijay_Bharwad_8182_
@Vijay_Bharwad_8182_ 4 жыл бұрын
1 number bhai super video bhai Va khajur bhai va Hamant bhai ne sat sat pranam
@shaileshmaru5312
@shaileshmaru5312 4 жыл бұрын
Legend voice and person.......
@harimaharaj2646
@harimaharaj2646 2 жыл бұрын
Very best bhajan gayak Hemant Bhai chohan Garg bhraman 🙏 Jai Hind vandematram 🇳🇪🇳🇪🌻🌷🙏🙏
@s.gchudasama6414
@s.gchudasama6414 4 жыл бұрын
No. 1 kalakar hemat chauhan
@mitrajrathod8514
@mitrajrathod8514 4 жыл бұрын
SUPER
@mayurbhetariya
@mayurbhetariya 4 жыл бұрын
Great sir I always hear ur voice in morning
@anitabhatti147
@anitabhatti147 3 жыл бұрын
વાહ વાહ મજા પડી ગઈ આ વિડીયો જોઈ ને 👌👌👌🙏🙏🙏ખુબ ખુબ આભાર હેમંત સર ની જીવન શૈલી જાણવા મળી
@SVS1519
@SVS1519 4 жыл бұрын
Awesome singer🙏🙏❤️👌
@punit6490
@punit6490 4 жыл бұрын
Great work guys... Never listened this legend talking until today... Thank you...
@Ruhi_T_DIGITAL_1040
@Ruhi_T_DIGITAL_1040 4 жыл бұрын
વાહ નીતિનભાઈ વાહ મજા આવીગય આ વિડિઓ હું જોતો હતો ત્યારે હેમંતભાઈ નો અવાજ સાંભળીને મારા ઘરે ભધાઈ સ્થભી ગયા
@siddharthvaghela528
@siddharthvaghela528 3 жыл бұрын
Hemant Chauhan is one of the best Gujarati bhajan singers very nice 👍
@jmgordiya6091
@jmgordiya6091 4 жыл бұрын
હેમત ભાઈ અમારા સમાજ નુ ગૌરવ છે જય અલખ ધણી
@VijayKumar-zy7we
@VijayKumar-zy7we 4 жыл бұрын
नितिन भाई पहेला तो मारा प्रणाम अने बीजू के तमारा वन मिलियन सब्सक्राइबर पार थाइ एटले मारी एक तमन्ना छे तमने मलवानी मारी महेनत चालू छे दिवाली पहेला वन मिलियन पार थई जशे मारा सुपर स्टार नितिन भाई जानी अने तमारी पूरी टीम ने मारा प्रणाम. जय माताजी लव यू आल
@bhadreshsuhagiya3396
@bhadreshsuhagiya3396 4 жыл бұрын
My favorite singar hemant chovhan
@vihajidelvadiya2864
@vihajidelvadiya2864 4 жыл бұрын
થેંક્યુ વેરી મચ ખજૂર ભાઈ આ વિડીયો જોઇને ખુબ સરસ લાગ્યો મને કે આવા મોટા કલાકારોની ક્યારેક યાદ આવે પણ તેમને મળી ન શકીએ તેના કારણે તમે રૂબરૂ દર્શન કરાવ્યા અને ટૂંકમાં પરંતુ ખૂબ જ લાંબી માહિતી આપીતે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ...... જય માતાજી હેમંતભાઈ તમારા એક તારાનું સંગીત ખરેખર દિલમાં સ્પર્શી ગયું અને ખુબ જ સરસ છે અને આ સાંભળવું અને જોવું એક ખરેખર ખજૂર ભાઈ વિના બને ખરુ......... શિરાનું શાકના થાય અને ખજૂર ભાઈ ની વાત ના થાય હો..... Thanks khajur bhai ........ Jay Mataji. .........
@s.s.pstatusofking2335
@s.s.pstatusofking2335 3 жыл бұрын
Gujarat nu gavarav se hemant chohan 👍👍👍👍👍👍👍👍👌👌👌👌
@rajeshchauhan2277
@rajeshchauhan2277 4 жыл бұрын
nice voice. the great spiritual Song master. Hemant Chauhan,
@dr.mohitsolanki8022
@dr.mohitsolanki8022 4 жыл бұрын
Vah vah khajurbhai yar hemantbhai na ghar Ane teni Sangeet ni duniya batavi ne khub saru Kam karyu tame khubaj agal vadhso jivan ma bhavishyama Tamara namno duniya ma Danko vagse bhai God bless u Nitinbhai Jani
@chimanbhaivaghela3933
@chimanbhaivaghela3933 3 жыл бұрын
JAY SHREE RADHE KRISHNA 😑🙏🏻💐🎤🤗
@patel2267
@patel2267 4 жыл бұрын
No 1 singer in gujrat always
@pareshpatel2026
@pareshpatel2026 4 жыл бұрын
You are a very lucky person bhaila you got blessed by Shri Hemant bhai chauhan . Ama na ashirwad mane pan Malaya Che and Mari ghare pan aamna pgla padya Che . Montreal Canada. Jai shree Krishna 🙏
@solankipruthviraj6826
@solankipruthviraj6826 4 жыл бұрын
What a voice of hemant chauhan.who will like him voice
@amrutsuthar3826
@amrutsuthar3826 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ આપે અમને હેમંતભાઈ ચૌહાણ વિશે આટલી સરસ માહિતી આપી ઘણા સમયથી એમના વિશે જાણવાની ઈચ્છા હતી એ પૂરી કરી ધન્યવાદ
@vijaythakor8756
@vijaythakor8756 2 жыл бұрын
Jay ho khajur bhai
@nayandchauhan411
@nayandchauhan411 4 жыл бұрын
Jay Bhim
@gesiyachenal9230
@gesiyachenal9230 4 жыл бұрын
All bhajan hemant chohan sir mara haday ne sparse kare che love you sir
@kishorrathod1821
@kishorrathod1821 Жыл бұрын
Super Hemant sir ♥️ thanks.... Radhe Krishna 🙏
@chauhananirudhdhasinh6709
@chauhananirudhdhasinh6709 4 жыл бұрын
હેમંતભાઈ તમને ગુજરાત ક્યારેય નહિ ભૂલી શકે તમારો સરળ સ્વભાવ હંમેશા યાદ રહે છે
@unnatiashar9750
@unnatiashar9750 3 жыл бұрын
Adbhut
@cinemarcit4154
@cinemarcit4154 4 жыл бұрын
Respected શ્રી હેમંત ચૌહાણ Ji.
@diamondking3182
@diamondking3182 4 жыл бұрын
7:00 to 7:59 excellent moments 👏👏👏
@ankitpatel2816
@ankitpatel2816 3 жыл бұрын
All time my favorite hemant Chauhan sir
@vishalprajapati5435
@vishalprajapati5435 4 жыл бұрын
Jhajha vandan tamne ...jay ho hemant bhai chauhan
@GopalMakwana
@GopalMakwana 4 жыл бұрын
આ વીડિયો બનાવવા માટે આભાર ખજૂરભાઈ 👍👍👍🙏🙏🙏🙏
@kanaiyalalramani7310
@kanaiyalalramani7310 3 жыл бұрын
ઃએઐ
@newtharbhajan6495
@newtharbhajan6495 3 жыл бұрын
kzbin.info/www/bejne/eoLaiKB7bNWDadE
@husanjathusanali2967
@husanjathusanali2967 2 жыл бұрын
વા.ખજુરભાઇતમારો.હેમતભાઈસાથે.પરેમછે.એટલુ.અમનેપણ. આનદ આવડે. ફકીરાણીજત.હુસેનભાઈ.કરછભુજ.
@RRrana4938
@RRrana4938 2 жыл бұрын
0p
@chotaliyadipali61
@chotaliyadipali61 2 жыл бұрын
👌👌👌
@gopalbharvad5377
@gopalbharvad5377 2 жыл бұрын
હેમંત ચૌહાણ લાખો વંદન છેં ખજુરભાઈ તમને સુખી રાખે જય ઠાકર 🙏🙏🙏
@bharatgolwala6741
@bharatgolwala6741 Жыл бұрын
બહુ સરસ ગજુભાઈ તમે આજે શ્રીમાન હેમંતભાઈ ચૌહાણ રૂબરૂ બતાવ્યા ઘણો આનંદ થયો જય શ્રી કૃષ્ણ
@MistryVlogger
@MistryVlogger 4 жыл бұрын
Hemant chauhan is best person ever🤘 fan bro nice bhajan sing song ever... Khajur you also decent man...
Jigli and Khajur VLOG | Song Recording | Kinjal Dave | Manu Rabari
9:52
Khajur Bhai Vlogs
Рет қаралды 5 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 26 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 13 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 24 МЛН
Приятного аппетита 🤣
0:15
Dragon Нургелды 🐉
Рет қаралды 9 МЛН
😹😹😹
0:19
Татьяна Дука
Рет қаралды 19 МЛН
He understood the assignment 💯 slide with caution x2
0:20
Carlwinz_Official
Рет қаралды 28 МЛН
Spot The Fake Animal For $10,000
0:40
MrBeast
Рет қаралды 153 МЛН
Моя Жена Босс!
0:40
Petya English
Рет қаралды 7 МЛН
Как мама ухаживает за мной VS гостями
0:50
Время горячей озвучки
Рет қаралды 2,6 МЛН