ખેડુત પર આફત। Khajur Bhai VLOGS | Nitin Jani | Janidada Foundation | Helping Hand| Seva | Farmer |

  Рет қаралды 409,997

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 835
@Aayal_studio_Official
@Aayal_studio_Official 2 жыл бұрын
👏🏻આફત પડે ઊભા રે, રાખે ના કદી રિહ , મુસીબત માં સદા સાથ આપે મારા ગુજરાતનો સિંહ.🦁
@valaniVishal
@valaniVishal 2 жыл бұрын
Ha kajur bhai ha
@r1_angel978
@r1_angel978 2 жыл бұрын
Sachi vaat
@chavandinesh663
@chavandinesh663 2 жыл бұрын
@@r1_angel978 બજજફજબઝબઝફઝફઝફઝઝડ
@chavandinesh663
@chavandinesh663 2 жыл бұрын
@@r1_angel978 જફઝફઝષઝ
@gohilujjubha8631
@gohilujjubha8631 2 жыл бұрын
@@r1_angel978 &
@business10x72
@business10x72 2 жыл бұрын
બધા ભાઈઓને એક વિનંતી સે કે ખજૂર ભાઈ ની ચેનલ માં આવતી *add* ને skip na કરશો જેથી એમની આવક માં વધારો થાય અને જેના થકી તેઓ આવાજ પુણ્ય ના કામ કરતા રહે બસ એટલી આપડે બધા, ખજૂર ભાઈ ની મદદ કરીએ... જય માતાજી
@ParmarJayesh-od7mw
@ParmarJayesh-od7mw 2 ай бұрын
Sachi vat che
@jaganibhavesh5708
@jaganibhavesh5708 2 жыл бұрын
આફત પડે ઊભા રે, રાખે ના કદી રિહ , મુસીબત માં સદા સાથ આપે મારા ગુજરાતનો સિંહ.
@vaghelapraful1773
@vaghelapraful1773 2 жыл бұрын
લાખ લાખ અભિનંદન ખજૂર ભાઈ જાની દાદા ભગવાન તમને ખૂબ ખૂબ ધન દોલત આપે એવી મારી પ્રાર્થના છે મા ખોડીયાર પાસે
@jayeshnakum112
@jayeshnakum112 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે આ કળીયુગ માં શ્રી કૃષ્ણ નો અવતાર લઈ ને આવ્યા છે. મારા વાલા ભાઈ ખજૂર ભાઈ. જય કનૈયા લાલકી.
@vishalparmar8416
@vishalparmar8416 2 жыл бұрын
ખરે ખર ધન્ય છે તમને ખજૂર ભાઈ તમે જે વ્યક્તિ ને મદદ ની જરૂર છે તેમ ના સુધી પહોંચી ને તેને મદદ કરો છો સાથે સાથે મુગા પશુ પક્ષી માટે પણ સારું કામ કરો છો
@ritukoli1117
@ritukoli1117 2 жыл бұрын
ખજુર ભાઇ તરુણ ભાઇ ભગવાન તમને હમેશા ખુશ રાખે હર હર મહાદેવ 🙏 જંય મોમાઇ 🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@alpadesai3539
@alpadesai3539 2 жыл бұрын
અશ્રુસભર વ્લોગ મહાન પ્રેરણા આપનારું કાર્ય તમારું સર હદયપૂર્વક નમન તમને 🙌🙏
@mukeshn2260
@mukeshn2260 2 жыл бұрын
બહૂત સરસ કામ કરોસો ખજુર ભાઈ તમે ભગવાન તમને ગનૂ આપે જય માતાજી
@HardikPatel-gj5mf
@HardikPatel-gj5mf 2 жыл бұрын
બોવ મસ્ત કામ કરો છો ખજૂરભાઈ. માતાજી ઘણું આપે તમને અને તમે આવી જ રીતે સારા સેવા ના કામ કરતા રહો. જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏
@bhaikauno
@bhaikauno 2 жыл бұрын
તમે જે દિલથી ગરીબ લોકોની સેવા કરો છો તે જ રીતે હું પણ ભવિષ્યમાં કરવાનો છું તમારી જેવી સેવા.🥰
@suraj26797
@suraj26797 2 жыл бұрын
Hi
@priteshkamaliya8596
@priteshkamaliya8596 2 жыл бұрын
I agree
@rajeshthakor8698
@rajeshthakor8698 2 жыл бұрын
Ha
@King_of_barwala_oo7
@King_of_barwala_oo7 2 жыл бұрын
નીતિન ભાઈ અમારી જેવા યુવાનો ના પ્રેરણા નો સોર્ત છે 🙏🏻🙏🏻🙏🏻 માતાજી તમને સાજા તાજા નિરોગી રાખે
@jagdishbambhaniya656
@jagdishbambhaniya656 2 жыл бұрын
વાહ નીતિનભાઈ તમારા વખાણ કઇ શબ્દોથી કરવા.. વાહ દાતારી....👣🙏
@danishpatel1536
@danishpatel1536 2 жыл бұрын
Sir, અમારા જેવા યુવાનો ને આવી જ રીતે સારા કામ કરવાની પ્રેરણા આપતા રહો. જેથી ભવિષ્યમાં અમે પણ આવી જ રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીએ.👍❤️
@raviraval2066
@raviraval2066 2 жыл бұрын
[
@mavjipatel7198
@mavjipatel7198 2 жыл бұрын
Bhavishya ni wait na karay thay evi sasruat atyar thi start karay
@mahendrabarot4954
@mahendrabarot4954 2 жыл бұрын
Good think brother 🙏
@ayargamig7794
@ayargamig7794 2 жыл бұрын
Ha
@gaurangmakwana2885
@gaurangmakwana2885 2 жыл бұрын
Khajur bhai I love u
@bharatmakavanavlogs9038
@bharatmakavanavlogs9038 2 жыл бұрын
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ ભાઈ જય માતાજી
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay mogal ma
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Jay mataji
@hanifsandhi898
@hanifsandhi898 2 жыл бұрын
Great work khajur bhai Bhagvan tamne jaju aape Jay mataji Jay shree Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharvadanil4454
@bharvadanil4454 2 жыл бұрын
ખજૂર ની સેવા ખજૂર ગામ જોરદાર કરી રહ્યા છો ખજૂર ભાઈ તમારા પરિવારને સાચવીને રાખે દ્વારકાધીશ ખૂબ જ આગળ વધો ખૂબ જ તમારી સેવા ગરીબોન ભગવાન ખજૂર ભાઈ તમે જય શ્રી રામ જય શ્રી દ્વારકાધીશ
@sahityajagat1559
@sahityajagat1559 2 жыл бұрын
તમારી સેવા ને હજારો વંદન છે ખજૂરભાઈ અને લાલાભાઈ તથા પૂરી ટીમ. પૈસા તો ઘણાં લોકો પાસે હોય પણ એને કોઈ તમારી જેમ સેવા નાં કામ માં વાપરી શકતાં નથી.... તમારી સાથે હર હંમેશ ગુજરાત નાં લોકો અને અમારો પ્રેમ છે❤️
@hakukale4865
@hakukale4865 2 жыл бұрын
ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો, અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.🙏🙏..
@ravalvaibhavi8376
@ravalvaibhavi8376 Жыл бұрын
મહાદેવ તમને હંમેશા ખુશ રાખે હર હર મહાદેવ
@Nim-gu1pu
@Nim-gu1pu 2 жыл бұрын
Hatss ✌off nitin sir 😊 God apko bahot saflta mile. human being ki suruat aapne hi ki he.. Om sai ram🙏
@ravianiyariya205
@ravianiyariya205 2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ તમે તો ઈશ્વરનું રૂપ છો નીતિનભાઈ
@patelnimesh6548
@patelnimesh6548 2 жыл бұрын
સરસ. બહુ જ સરસ. આ તમારા વલોગ જોઈને અમને લોકોને સરસ પ્રેરણા મળે છે. ગુજરાત ની ધરતી નો લાલ છે ખજૂર ભાઈ. ઘણી ખમ્મા બાપલ્યા તમને
@vinubhaighoda9629
@vinubhaighoda9629 2 жыл бұрын
ખજૂર ભાઈ જય માતાજી ગરીબોના કામ કરતા રહો એવી ભગવાન પાસે પ્રાર્થના તમારી ટીમને ભગવાન ખુશ રાખે જય કૃષ્ણ
@manjubendabhi3914
@manjubendabhi3914 2 жыл бұрын
Vah khjurbhai wah dhnywad se Tamara ma bapuji ne
@nitinshekhada6087
@nitinshekhada6087 2 жыл бұрын
Jay Swaminarayan...jay mahadev....bhai..tame.Aem.kahoso....sukam chhinta Karoso..hu aavigyosune.... bhai.badhu.bhulay.jayse
@rathodbhavesh3388
@rathodbhavesh3388 2 жыл бұрын
Your team is the real inspiration ...hats of to all of you..
@vidyavaghela4147
@vidyavaghela4147 2 жыл бұрын
Bhai gujarati ma lag ne 🙏
@harshvaliya4622
@harshvaliya4622 2 жыл бұрын
@@vidyavaghela4147 ox
@વજકાણીભરત
@વજકાણીભરત 2 жыл бұрын
તેના આત્માને શાંતિ આપે
@pandittravel2956
@pandittravel2956 2 жыл бұрын
Khajur bhai ham log apke saat hai app ase hi ache kam karte rehana bhgwan narayan apke sat hai namo narayan
@pranayjani5142
@pranayjani5142 2 жыл бұрын
વાહ સર વાહ ! ખૂબ સરસ કામ કરો છો ! Keep it up 👏👏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@anjumshekh1244
@anjumshekh1244 2 жыл бұрын
Allah bless you jani brother's ❤️💞
@maheshpatelpatel5642
@maheshpatelpatel5642 2 жыл бұрын
એકદમ અંતરિયાળ વિસ્તારમાં રહેતાં માનવી ના દુઃખ સાંભળીને ત્યાં રૂબરૂ જઈ ને દુઃખમા ભાગીદાર થાય તે દુઃખી માણસ માટે ખુદ ઈશ્વર જ કહેવાય... જય હો.. જાની દાદા ની.... ધન્ય ખજૂર ભાઈ ને...
@hasmukhbhaibaldha6407
@hasmukhbhaibaldha6407 2 жыл бұрын
મારાં મતે નીતિન ભાઈ પદશ્રી પણ નહિ પણ ભારત રત્ન છે.. વાહ દાનવીર સાવજ નીતિન ભાઈ અને ખજૂર ભાઈ ટીમ 🙏
@Maamarimeldi
@Maamarimeldi 2 жыл бұрын
ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ તમને👏👏👏 🙏 હંમેશા ભગવાન તમારી સાથે રહે
@Hari_officenal
@Hari_officenal 2 жыл бұрын
ખજુર ભાઈ તમને તમારી ટીમ ને હું હરેશ ધન્યવાદ આપું છું ધરતી પુત્ર ખેડૂત ધન્યવાદ
@bhaikauno
@bhaikauno 2 жыл бұрын
જય માતાજી ..જય શ્રી કૃષ્ણ 🙏
@bandiwalebapasitaram6829
@bandiwalebapasitaram6829 2 жыл бұрын
ખજૂર ભાઈ મારા તરફથી બાપા સીતારામ તમારી ટીમને બાપા સીતારામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 તમે લોકો પર સેવા કરો તમે સારું કામ કરો છો
@4.K_CHAMUNDA_EDIT
@4.K_CHAMUNDA_EDIT Жыл бұрын
બધને કહું કે ખજૂર ભાઈ ને વધુ સપોર્ટ કરશે આ દુનિયા 💯💯
@mitallathiya5824
@mitallathiya5824 2 жыл бұрын
Lakho lakho vandan so proud of you great work 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kscbanna3399
@kscbanna3399 2 жыл бұрын
You are not reels you are real real hero GOD BLESS YOU... Khajur bhai
@bharatkarangiya6067
@bharatkarangiya6067 2 жыл бұрын
Salute to your work!!!! 🙏🙏🙏🙏🙏
@harshvaliya4622
@harshvaliya4622 2 жыл бұрын
Ox😳😳😳😡🤬🤬🤬🤮😭😭🙁accident
@sheetalvideo5813
@sheetalvideo5813 2 жыл бұрын
ખૂબ સરસ... Grrat... લખવા માટે કોઈ શબ્દ જ નથી... બસ આવી જ રીતે ભગવાન કોઈના દુઃખ ને દૂર કરવાની તમને શક્તિ આપે તેવી પ્રાર્થના.... મહાદેવ... બાપા સીતારામ....
@jadejakripalsinh9247
@jadejakripalsinh9247 2 жыл бұрын
ભાઈ તમારા વિડિયો અંદર થી ધ્રુજાવી નાખેછે , ધન્ય છે તમને🙏🙏🙏
@rudy122775
@rudy122775 2 жыл бұрын
Kharekhar bhai Tame khub daya bhavna rakho chho Jabber dast 🙏🙏🙏🙏🙏
@rahulsatiya7542
@rahulsatiya7542 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય છે આવી સેવા કરવા વાળા દૂનીયા માં તમે એકજ છવો કાળીયો ઠાકર તમને જાજુ આપે આવા ને આવા કામ કરતા રહ્યો ઠાકર તમારી હારવાર તે છે 🙏
@sainikkisan9035
@sainikkisan9035 2 жыл бұрын
ખજુર ભાઈ તમારી ટીમનો આભાર 🙏🇳🇪👍
@tarunamakwana7698
@tarunamakwana7698 2 жыл бұрын
Tame great cho khjur bhai loko mate aatlu badhu karo 6o bhagvan tamne hamesa khus rakhe
@dipakmakhabhai6971
@dipakmakhabhai6971 2 жыл бұрын
KHUB SARAS KAM
@hasmukhthakkar3964
@hasmukhthakkar3964 2 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏
@hiraljivani413
@hiraljivani413 2 жыл бұрын
Salute jani brothers bhagvan Tamari badhi j ichha puri kare 👍👍
@TheAnalgesic
@TheAnalgesic 2 жыл бұрын
Koi bhi jati , koi bhi nati, koi bhi sampraday ko bina dekhe aap madad karte ho.. Aap sach me ek sher ho🦁 Aapko iska hajar guna vapis milega
@prafuljaiswal8703
@prafuljaiswal8703 Жыл бұрын
Jay ho janidada
@radheahir2656
@radheahir2656 2 жыл бұрын
આપડે વીડિયો જોઈને શેર કરીશું એટલે ખજૂરભાઈ ના આવા કાર્ય માં આપડે સહભાગી તરીકે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી તરીકે ગણાશું..મને ગર્વ છે કે ખજૂરભાઈને હું આ રીતે મદદ કરું છું
@a.c.shorts5613
@a.c.shorts5613 2 жыл бұрын
જેટલું ગરીબ ઉપર વાપરો એનાથી 10X વધે છે માતાજી ને પ્રાર્થના.....
@anilpatel1398
@anilpatel1398 8 ай бұрын
ખજુરભાઈ તમને ધન્યવાદ અને તમારી ટીમને પણ
@AADI.RATHOD
@AADI.RATHOD 2 жыл бұрын
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️👍🙏
@neeal111
@neeal111 2 жыл бұрын
khajur bhai bhagvan tamne jaju aaape ❤️🙏🏻
@ashokdharajiya2850
@ashokdharajiya2850 2 жыл бұрын
ખજુર ભાઈ તમે દિલ થી આભાર
@parimalberojagar4183
@parimalberojagar4183 2 жыл бұрын
ખૂબ જ સારું કામ કરો છો કાસ તમારો વિડિયો નેતાઓ અને અધિકારીઓ અને બિઝનેસ મેન જોતા હોય................
@MAHIDASARJUSTATUS
@MAHIDASARJUSTATUS 2 жыл бұрын
MAST VLOGS KHAJUR BHAI
@dipakboliya8182vlog
@dipakboliya8182vlog 2 жыл бұрын
ખજુર ભાઈ તમે અને તમારી ટીમ બોસરસ કામ કરે છે ❤️👍👍👍
@vidyavaghela4147
@vidyavaghela4147 2 жыл бұрын
Jivya atalu su jivana 🙏jetlu jivo moj thi jivo 💐❤️😇dukhiya ni madad karo, upar valo Aapan ne kere dukhi ni kare 💐God bless you nitin bhai
@bhagwatitravelsbotadpradip7194
@bhagwatitravelsbotadpradip7194 2 жыл бұрын
ખજૂરભાઈ તમે ખરેખર કાંઈક અલગ અવતાર j છો સલામ છે તમારી જનેતા ને ભાઈ એકવાર જીવનમાં તમને મળવું છે
@Geetavakiya
@Geetavakiya 2 жыл бұрын
Khajur Bhai Aavi ja rite Seva karta raho
@dineshchaudhary14
@dineshchaudhary14 2 жыл бұрын
ખુબ જ સરસ કાર્ય છે ભાઇ ભગવાન સૌનું ભલું કરે....👍👍
@laxmansaniya4220
@laxmansaniya4220 2 жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ ❤️❤️❤️❤️
@nayakbala8749
@nayakbala8749 Жыл бұрын
Jai mataji khajur bhai sankat samaye Kam lagto manas bhagvan avtar che sada Khush nirogi raho jay Shri Krishna
@kishanlathiya1825
@kishanlathiya1825 2 жыл бұрын
Wah khajur bhai tamara jeva loko ne vandan 6 🙏🏻🙏🏻
@Sky_Modhavadiya_11_15
@Sky_Modhavadiya_11_15 2 жыл бұрын
If no one helps you, don't be worry God is seeing you and your hard work
@darjiravi3417
@darjiravi3417 Жыл бұрын
જય દ્વારકાધીશ
@amaratmakavanabakhasar1619
@amaratmakavanabakhasar1619 2 жыл бұрын
Thanks,khajur,bhai, Jio 1000,sal
@drbanna3402
@drbanna3402 2 жыл бұрын
Real Hero Aamne kevay Bhai ❤️ Khub saras 👍
@monikazalavadiya5004
@monikazalavadiya5004 2 жыл бұрын
Khajur bhai you are God
@jamod6181
@jamod6181 2 жыл бұрын
નમસ્કાર ખજુર ભાઇ તમારી પોતાની આ નિસ્વાર્થ ભાવે કરેલી સેવા એજ મહાન સેવા છે.ભગવાન માતાજી પાસે પ્રાથૅના એ જ કે તમને આવા કાયૅ કરવાની શક્તિ આપે. ખરેખર દાનવીર કર્ણ જેવા મહાન વ્યક્તિ છો .જય શ્રી માતાજી 🙏🙏🙏🙏🙏
@prakashmaheta5567
@prakashmaheta5567 2 жыл бұрын
જય માતાજી જય સીયારામ ખજુર ભાઈ વાહ સરસ રીતે કામ કરે છે
@nagjithakor1867
@nagjithakor1867 2 жыл бұрын
જય માતાજી ખજુરભાઈ
@vaghelabipin6403
@vaghelabipin6403 2 жыл бұрын
ખુબ સરસ કામ કરો છો નિતીન ભાઈ જાની 🙏🙏🙏🙏🙏
@gopalzala6993
@gopalzala6993 2 жыл бұрын
જય માતાજી જય કૃષ્ણ 🙏
@devrajmaru2282
@devrajmaru2282 2 жыл бұрын
ભગવાન તમને જાજુ આપે ❤️❤️
@kishorjoliya6059
@kishorjoliya6059 2 жыл бұрын
બોવ સારુ કામ કર્યું તમને દિલ થી ધન્યવાદ
@trusharkhunt2340
@trusharkhunt2340 2 жыл бұрын
Khajur bhai ame tamara videos ni koi pan add skip karta nathi. And Badha video joie che. Je aapna sara kam ne sahkar che. Gujarat tigers Khajur bhai Tarun bhai
@bijolbhairabari8112
@bijolbhairabari8112 2 жыл бұрын
ભગવાન શ્રી વડવાળા ખુબ સુખી રાખૈ તમને તમારા પરીવાર ને
@vinapatel9399
@vinapatel9399 2 жыл бұрын
Khub khub abhinandan bhai 🙏🙏🙏tamara jeva virala koekj hoy jya garib ane niradhar ni vat sabhdi nathi k tya madade pahochya nathi 🙌🙌🙌jug jug jivo mara vir 💜💜💜mare to bhai nathi pan jyarthi tamara video joya chhe tyar thi dil thi tamne bhai j manya chhe 👌👌👌👍👍
@Gujju.YouTuber
@Gujju.YouTuber 2 жыл бұрын
Jay Mata Ji
@Gujju.YouTuber
@Gujju.YouTuber 2 жыл бұрын
mara video jov
@gamitankit2668
@gamitankit2668 2 жыл бұрын
Bojj saru kam karo Cho khajurbhai❤️❤️ketli var dil jitso❤️
@Hinarajput52
@Hinarajput52 2 жыл бұрын
Dhanya chho 🙏 khajur Bhai tame bhagvan nu biju rup chho 🙏
@સફરએમૃત્યુલોક
@સફરએમૃત્યુલોક 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@ManishRavina1321
@ManishRavina1321 2 жыл бұрын
ખજુર ભાઈ ..હર હર મહાદેવ.. જય સોમનાથ
@mrkevalyt5264
@mrkevalyt5264 2 жыл бұрын
Very good work sir 👍 God bless 🤗 you
@j.pdharajiyaj.pdharajiya5746
@j.pdharajiyaj.pdharajiya5746 2 жыл бұрын
ખજૂર ભાઈ તમે ભગવાન છો સેલ્યુટ છે. તમને તમારી. ટીમ ને
@parmarranjeetsinh9164
@parmarranjeetsinh9164 2 жыл бұрын
આપના ગુજરાત ના અને દરેક ના દિલ માં રહેનાર પવિત્ર એવા ગૌરવ સાથે કહેવાય શ્રી યુધિષ્ઠિર.એટલે ધમૅ રાજા ભૂદેવ ખજુરભાઇ.લાલાભાઇ.અને તેમની ટીમ ને ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન. તમોએ ભીમાભાઈ નો બળદ મરણ પામ્યો હતો તેની વિધી ભૂદેવ.મહરાજ પાસે કરાવી મહાદેવ ભોલેબાબા.તમોને ઘણુ આપે આવા જ ગરીબો ના કામ કરતા રહો. જય માતાજી .ખજુરભાઇ અને બહાદુર ટીમ ને
@pnharshu6242
@pnharshu6242 2 жыл бұрын
Khajur bhai khare khar akh ma Pani avi jaay bhai tame srs kaam karo cho ane tamne joy ne amne bija jaruriyat mand loko ni madad karva ma juso ave che Salam che tamne ♥️
@GK-ef5bq
@GK-ef5bq 2 жыл бұрын
🙏🏻Sir tame💯 bhagavan chho💯🙏🏻
@bharatode6465
@bharatode6465 2 жыл бұрын
Allah bless you kahjor Bhai 👍
@gohiljaydipsinh7598
@gohiljaydipsinh7598 2 жыл бұрын
Mataji tamne hamesha... Khus rakhe khajur bhai . ...
@ganasyamrathod1440
@ganasyamrathod1440 2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ તમને અમારા પરિવાર તરફ થી તમને અમારા કોટી કોટી પ્રણામ
@laljigujariya5958
@laljigujariya5958 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ નૂ આ ચેનલ ટોપ પર લઈ જવાનું છે આપણે બઘાયે
@amarsheebaraiya8089
@amarsheebaraiya8089 2 жыл бұрын
સૌ પ્રથમ તો ખજુરભાઈ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા કે આંખની પણ ઓળખાણ વિના જે જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ કરે છે, ખુબ ખુબ શુભેચ્છા. ભગવાન ખજુરભાઈ અને તેમની ટીમને લાબું સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય આપે તેવી અંતરની ઈચ્છા. સાથે જ લોકો સહભાગી થાય છે એમને પણ શુભેચ્છા. બીજું જ લોકો ખજુરભાઈની ટીમ સાથે નથી અથવા જ્યાં ખજુરભાઈની મદદ કરે છે ત્યાં નથી અને મદદ કરવાની ઈચ્છા રાખે છે તે લોકો પણ ખજુરભાઈના આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થઈ શકે છે. તમારે વધારે કઈ જ નથી કરવાનું બસ તમારા મોબાઈલમાં જ નીચે મુજબનું કામ કરવાનું છે એટલે તમારી મદદ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જશે. -ખજુરભાઈની ચેનલ સબસ્કાઇબ કરો. - ખજુરભાઈના વિડીયો જુઓ (જે તમે જુઓ જ છો ) ખાસ અગત્યનું અને ભૂલ્યા વિના કરવા જેવું કામ વીડિયોમાં આવતી શરૂઆતની કે વચ્ચેની બધી જ જાહેરાત/એડ્વર્ટાઇઝ અવશ્ય અને ફરજીયાત જોવી . (એક પણ એડ સ્કિપ ન કરવી )જેનાથી ખજુરભાઈ અને એમની ટીમને મદદના કાર્યમાં વધારો કરશે. કુટુંબમાં જેટલા પણ લોકો પાસે ફોને હોય તેમને દિવસમાં ખજુરભાઈના વીડિયોની ૧૦ જાહેરાત/એડ્વર્ટાઇઝ અચૂક જોવાની ( આખો વિડીયો ન જુઓ તો ચાલે પણ જાહેરાત/એડ્વર્ટાઇઝ તો જોવાની જ ) તમે વીડિયો તો જોવાના જ છો ખબર છે!! આટલું કરશો તો ખજૂરભાઈ આનાથી પણ વધારે લોકોને મદદરૂપ થશે અને તેમાં તમારો ભાગ પણ ફૂલની પાંદડીરૂપે દીપી ઉઠશે. આભાર
@jayeshvisnagar3173
@jayeshvisnagar3173 2 жыл бұрын
Jio 1000000000 Salllllll. Nitin Jani 🙏
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 112 МЛН
sanjay raval motivational speech | sanjay raval latest speech 2024 | gujarati motivation video
20:15
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2 МЛН