અમને તમારા વિડિયો નો ઇન્તજાર રહે છે નીતિન ભાઈ ... 🙏🙏🙏🙏 બસ એજ જાણવા કે આજે અમારા કાનુડાને કોનું પેટ ઠાર્યું અને કોનો સહારો બન્યો 🙏🙏🙏 જય માતાજી ખજુર ભાઈ
@rameshtpurohit86792 жыл бұрын
Super
@royalkathiawadi58542 жыл бұрын
Nice 👌
@multanisahad25562 жыл бұрын
🫶🫶🫶
@ajubhacharan87132 жыл бұрын
Sachi vat chhe
@upendrabhil74222 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@GujjuSanjay2 жыл бұрын
ખુબ ખુબ આભાર નીતિનભાઈ તમે અને તમારી ટીમ દ્વારા અમારી વિનંતિને સ્વીકારી પાદરી(ગો) ના દુઃખી પરિવારને આશરો કરી આપ્યો તેમના માટે તે પરિવાર અને અમારી વિનંતી સાંભળી આપ દોડી આવ્યા તેમના માટે અમે સદાય તમારા ઋણી રહેશુ 🙏
@dashraththakor97292 жыл бұрын
ખજૂર ભાઈ અને નીતિનભાઈ એ બહુ સરહનીય કામ કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન
🌹 ખૂબ લાંબુ જીવન જીવો .. નીતિનભાઈ.... તમારું કામ ખૂબ સરાહનીય છે.
@vinodpatel1152 жыл бұрын
Khajubha patel
@radhemacramework15462 жыл бұрын
🙏🙏🙏🙏 proud of you khajur bhai ❤️મારા ભાઈને ભગવાન ક્યારેય આવા કામમાં પાછા ના પાડે અને ભગવાન હમેશા તમારી સાથે રહેને આવા જ કામ કરતા રહો દુ:ખી લોકોના આશુ લુછી ને નવું જીવન આપો છવ તમે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ તમને🙏🙏🙏❤️❤️❤️ proud of you 🙏🙏🙏
@khushiskitchen46522 жыл бұрын
kzbin.info/www/bejne/kGO3hmimhrlsY6s
@dharajiyasreyansh85782 жыл бұрын
👌👌👌👌
@saileshdesai9862 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને ધન્ય છે તમારી જનેતાને કે તમારા જેવા દીકરાને જન્મ આપ્યો ખજૂર ભાઈ ભગવાન તમારું આયુષ્ય લાંબુ આપે
@Vikrambhaithakor966232 жыл бұрын
હા ખજૂરભાઈ તમે એવાં કાર્યો કરો છો કે તમારા વિડિઓ જોઈને આંખમાંથી આંસુઓ સરી પડે છે. ભગવાન તમને હજારો સાલ ઉમંર આપે.
@naranbhaithakor57572 жыл бұрын
જય માતાજી નીતિનભાઈ આપ ગરીબોની સેવા કરીને ખુબ સુંદર કામ કરી રહ્યા છો ખુબ લાંબું આયુષ્ય આપે ભગવાન હંમેશાં ખુશ રાખે તેવી દિલ થી પ્રાર્થના
@jaydipzapadiya8132 жыл бұрын
''સેવા ત્યારે જ થાય જ્યારે સ્વાર્થ છૂટે '' ખૂબ ખૂબ ધન્યવાદ ખજૂર ભાઈ આ સેવા ના કામ બદલ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🏼
@jayeshrabari70542 жыл бұрын
વાહ મારું ગુજરતનું ગૌરવ ખજુર ભાઈ અને એમની ટીમ ને મારા લાખ લાખ વંદન છે 😊🙏💐
@pathardharmesh91212 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ ભગવાન તમને 100 વરસના કરે ખુબજ સારૂકામ કરોશો ધમેશ જય માતાજી નીતીનભાઈ હ હ હ મહાદેવ
@jadejavlogkhiri65392 жыл бұрын
નીતીનભાઈ ખુબ ખુબ અભિનંદન સારા કામ કરો છો ભગવાન તમને લાબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના જ્ય માતાજી
@nileshnilesh75412 жыл бұрын
ખુબ સરસ નીતિનભાઈ ભગવાન શિવ અને શક્તિ ને પ્રાથના તમને ખૂશ રાખે આવા ને આવા કામ કરતા રહો ખુબ પ્રગતિ કરો જય માતાજી
@HITHITESH2 жыл бұрын
ભાઇ, આવા આંસુ તો કોઈક જ લૂંછી શકે, ધન્યવાદ છે તમારા માં બાપ ને 🙏🙏🙏
@sanjaybambhava31632 жыл бұрын
👍👍
@alpeshalpesh72822 жыл бұрын
Nitin bhai તમારી આ સેવા નું કામ અમને ખુબ ગમે છે.... તમને ભાગવાન સલામત રાખે
@prajapatipruthvi2372 жыл бұрын
Proud of you mota Bhai 👍 માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માતાજી 🙏
@nilusrasoi2 жыл бұрын
નીતિન ભાઈ , ખુબ ખુબ...સારું કાર્ય કરી રહયા છો 🙏...
@danidhariyadipakkumargmail10942 жыл бұрын
Dhany che tamara deh ne khajoorbhai
@pipavataarav41272 жыл бұрын
ખૂબ સારું કામ કરી રહ્યાં છો
@kishorchariya33942 жыл бұрын
જય સોમનાથ નિતીન ભાઈ ધન્ય છે તમારી જનેતાને 👑💎💎🙏
@Gujrati-BG52 жыл бұрын
ખુબ સારા કામ કરો સવો આવાજ કામ આગલ પન કરો અને ખુબ આગલ વધો એવી ભગવાન પાસે પ્રાથના જય દ્વારકાધિશ જય માતાજી🙏🏻
@mukeshpatel-qf9rl2 жыл бұрын
ખૂબ ખૂબ આનંદ થાય છે તમે આવા દુઃખ યાના સહારા બન્યા છો અભિનંદન
@khushiskitchen46522 жыл бұрын
kzbin.info/www/bejne/kGO3hmimhrlsY6s
@sravanthakor4392 жыл бұрын
જય માંતાજી ખજૂર ભાઈ જોરદાર કામ છે તમારુ ખોબ આગળ તમને ભગવાન લઇ જાય છે
@pintuthakorvlog58462 жыл бұрын
ભગવાન ને તમને એવી શક્તિ આપી સે કે તમે સારું કામ કરો સો એટલે ભગવાન તમારી સાથે જ હોય સે અને ગરીબોના આસુ લોહૂસો a બઉ મોટી વાત સે હૂતો તમારો મોટો ફેન સુ નીતિન ભાઈ જય ભોલનાથ ભગવાન તમને 100 વરસ ના કરે એવી પ્રથાના કરu અને તમને જિંદગી. માં બઉ મોટી સફળતા આપે એવી ભગવાન પાસે પ્રથાના કરુસુ
@kishanmaraj87712 жыл бұрын
બોવ સરસ ભાઈ ભગવાન તમને લાંબી ઊમર આપે 🙏🙏
@maheshprajapati61812 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને ખુબ લાંબુ જીવન આપે ભગવાન ખૂબ ધન આપે એવી પ્રાર્થના 🙏🙏🙏 જય માતાજી જય શ્રી કૃષ્ણ
@nileshlodhari70662 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી આખી ટીમને.. તમે પોતે પૂરતી ઊંઘ નથી લેતા.. પણ આ નિ-શહાય . પરિવાર આરામ થી રહી શકે. તેની ચિંતા તમને ખુબજ રહે. છે.. ખજૂર ભાઈ તમારા આ વીડિયો જોઈ ને આંખ માં આંસુ આવી જાય છે.. 😢. .. ધન્ય છે ખજૂર ભાઈ ધન્ય છે તમને.. હનુમાન દાદા સદાય તમારી સાથે રહી ને તમારા દરેક કાર્ય ને સફળ બનાવે અને તમારી રક્ષા કરે... 🙏
@shubhasgohil49202 жыл бұрын
જય માતાજી ખજુર ભાઇ તમારી રક્ષા હંમેશા ભગવાન ભોળા નાથ કરે એવી પ્રાર્થના
@bharatkhasiya83092 жыл бұрын
જય માતાજી 🙏🏻 ખજુર ભાઈ અને પુરી ટિમ ને ખુબ ખુબ અભિનંદન
@rajputgayatriba8266 Жыл бұрын
ભગવાન તમને હમેંશા ખુશી રાખે....જેમ તમ ગરીબ લોકો નું દુઃખ સમજી ને એમને સહાય આપ ચો....
@johnsonmacwan24322 жыл бұрын
,🙏🙏🙏👍👍👍💐💐💐 God bless you ખજુર ભાઇ અને તેમની ટીમ ખુબ ખુબ આભાર જય માતાજી
જય જય ગરવી ગુજરાતના હીરો નીતિન ભાઈ જની ઉર્ફ ( ખજુર ભાઈ ) I Love your Hard work & Smart work and comedy story line ( script ) briliant amazing Super.....!
@life56gameing992 жыл бұрын
ભગવાન તમને ખુબજ આયુષ આપે 😊😊😊😊😊
@khushiskitchen46522 жыл бұрын
kzbin.info/www/bejne/kGO3hmimhrlsY6s
@amarsheebaraiya80892 жыл бұрын
સૌ પ્રથમ તો ખજુરભાઈ અને તેમની ટીમને ખુબ-ખુબ શુભેચ્છા કે આંખની પણ ઓળખાણ વિના જે જરૂરિયાતમંદ લોકો છે એમને મદદ કરે છે, ખુબ ખુબ શુભેચ્છા. ભગવાન ખજુરભાઈ અને તેમની ટીમને લાબું સ્વાસ્થ્યપ્રદ આયુષ્ય આપે તેવી અંતરની ઈચ્છા. સાથે જ લોકો સહભાગી થાય છે એમને પણ શુભેચ્છા. બીજું જ લોકો ખજુરભાઈની ટીમ સાથે નથી અથવા જ્યાં ખજુરભાઈની મદદ કરે છે ત્યાં નથી અને મદદ કરવાની ઈચ્છા રાખે છે તે લોકો પણ ખજુરભાઈના આ કાર્યમાં પરોક્ષ રીતે મદદરૂપ થઈ શકે છે. તમારે વધારે કઈ જ નથી કરવાનું બસ તમારા મોબાઈલમાં જ નીચે મુજબનું કામ કરવાનું છે એટલે તમારી મદદ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જશે. -ખજુરભાઈની ચેનલ સબસ્કાઇબ કરો. - ખજુરભાઈના વિડીયો જુઓ (જે તમે જુઓ જ છો ) ખાસ અગત્યનું અને ભૂલ્યા વિના કરવા જેવું કામ વીડિયોમાં આવતી શરૂઆતની કે વચ્ચેની બધી જ જાહેરાત/એડ્વર્ટાઇઝ અવશ્ય અને ફરજીયાત જોવી . (એક પણ એડ સ્કિપ ન કરવી )જેનાથી ખજુરભાઈ અને એમની ટીમને મદદના કાર્યમાં વધારો કરશે. કુટુંબમાં જેટલા પણ લોકો પાસે ફોને હોય તેમને દિવસમાં ખજુરભાઈના વીડિયોની ૧૦ જાહેરાત/એડ્વર્ટાઇઝ અચૂક જોવાની ( આખો વિડીયો ન જુઓ તો ચાલે પણ જાહેરાત/એડ્વર્ટાઇઝ તો જોવાની જ ) તમે વીડિયો તો જોવાના જ છો ખબર છે!! આટલું કરશો તો ખજૂરભાઈ આનાથી પણ વધારે લોકોને મદદરૂપ થશે અને તેમાં તમારો ભાગ પણ ફૂલની પાંદડીરૂપે દીપી ઉઠશે. આભાર
@jigarrahtod79252 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નાના માણસ નું બોવ સારૂ કામ કરી રહ્યા છો ખજુર ભાઈ તમારો આભાર
@sileshchunara86302 жыл бұрын
સતયૂગ મા દાન વિર કણં હતો જે સોનાના દાન કરતા અને આજે કલયૂગ મા ખજુર ભાઈ છે જે સોના થી પણ મોટુ દાન કરે છે તો ભગવાન તમને ખુબ ખુબ સુખી રાખે
@DK-lg7ti2 жыл бұрын
Brother this a Satyug not Kalyug
@12sciencebiology42 жыл бұрын
🙏ખજૂર ભાઈ તમે અમારા માટે ભગવાન બની ને આવ્યા છો તમે ખૂબ પ્રગતિ કરો 🙏
@panchalapravin61482 жыл бұрын
ભાઈ તમે જે કામ કરો છો એ કામ માટે અમારી પાસે કોઈ શબ્દ નથી...ખૂબ ખૂબ ધન્યવાદ...આખા ગુજરાતને તમારા પર ગર્વ છે...જયશ્રી કૃષ્ણ...👏👏👍
@m.rmorabiya69822 жыл бұрын
ખજૂર ભાઈ (નીતિન ભાઈ ) ની તો વાત જ કંઈક અલગ છે હો 👍... બોવ સારુ કામ કરી રહિયા છે... Nitin bhai...
@mk_rajshakha032 жыл бұрын
ખૂબ સરસ નીતન ભાઈ તમે આવાજ કામ કરતા રિયો એવી મારી પ્રાર્થના 🙏
@harkishandave232 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને ❤️🙏❤️
@life56gameing992 жыл бұрын
જો મારી આયુષ આપતી હોય તો મારી આયુષ તમને આપુ Khajurbhai love you ❣️😊😊😊😊😊
@Gujraticomedy25802 жыл бұрын
જય હો ખજૂર ભાઈ ની માતાજી દરેક મનો કામના પૂરી કરે
@bhatvashiyakirit2 жыл бұрын
ખજુર ભાઈ ખુબ સરસ રીતે સમજાવ્યું હવે તમારા દર્શન કરવા છે.આ છે મારા ગુજરાતનું ગૌરવ. દાદા હનુમાનજી તમને શક્તિ આપે એ જ પ્રાથના જય માતાજી જય શ્રી કૃષ્ણ,🙏🙏🙏
@prakashbharvad76652 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ. જય ઠાકર
@luckyvideo25682 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ પ્રગતિ આપે 🌹🌹🌹🌹
@Sanjaythakor052 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારા ટીમ ને ખુબજ આભાર છે 😇❤️🙏 જય માતાજી 🙏🌹
@hakukale48652 жыл бұрын
ખજૂર ભાઈ આમ આદમી પાર્ટી માં જોડાઈ ને મુખ્યમંત્રી બનો અને આખા ગુજરાતના લોકો ના દુઃખો ને દૂર કરો, અને લોકોને દુઃખ આપનારી સરકાર ને પણ દૂર કરો એવું મારું સપનું છે.
@govindbharvad11792 жыл бұрын
નીતિનભાઈ તમે બહુ સારું કામ કરો છો તમે કળિયુગના ભગવાન છો
@krunalshah57482 жыл бұрын
ભગવાન તમારુ સદા ભલુ કરે ને તમને તંદુરસ્તિ આપે.
@jigarthakor72772 жыл бұрын
100..100...તોપો ની સલામ સે ખજુરભાઈ..તમને...અને તમારી જનેતાને લાખો વંદન..હો....🙏🙏
@atulajatulaj15272 жыл бұрын
જય સાઈનાથ ખજૂર ભાઈ ભગવાન તમને આવી ને આવી શક્તિ આપે કે ગરીબ માણસોના મદદગાર બનો ભગવાન તમને ઝાઝુ આપે મારા વાલા
@dipakboliya8182vlog2 жыл бұрын
ભગવાન કરે નીતીન ભાઈ તમને માતાજી ખૂબ આગળ વધારે ❤️અને તમે જે કામ કરો છો મારો ઠાકર 🙏🏻 તમને કાય નો થવા દે.🥰. જય ઠાકર 🙏🏻❤️
@chhoteejogajiofficial76722 жыл бұрын
વાહ આવા વીડિયો બનાવવા જ જોઈએ કેમકે ઘણા લોકો ને આમાંથી શીખવા મળે છે વાહ ખજુર ભાઈ વાહ
@arjunsinh60962 жыл бұрын
સોનું સુદ કરતા પણ મદદ કરવામાં ખજૂર ભાઈ આગળ નીકળી ગયા 🙏🏻 ભગવાન તમને આવીજ રીતે સેવા કરવાની તક આપતા રહે. જય માતાજી 🙏🏻
@indrajitsinhgohil28472 жыл бұрын
🙏 કંઈ શબ્દ નથી શુ કેહવુ તમે એક ભગવાનનો અંશ છો🙏
@dubaicity30742 жыл бұрын
મારો ભગવાન તમને ખુબ આગળ વઘારે.
@nikunjravat20152 жыл бұрын
મારો ભગવાન તમને ખુબ આગળ વધારે
@kiranthakur51732 жыл бұрын
તમે બહુ જ સારું કામ કરો છો ખજૂર ભાઈ ભગવાન માતાજી ને દિલથી પ્રાર્થના જીવનમાં ખૂબ જ આગળ વધો અમને આમ ગરીબની સેવા કરતા રહો જય માતાજી
@BkBhaiVlogs2 жыл бұрын
નીતીન ભાઈ તમે આજે શાકશાત ભગવાન નુ રૂપ લઈને આવ્યા સો એવુ લાગે છે.શત શત નમારા કામ ને આવાજ કામ કરતા રહો.જય માતાજી
@zalaambalal59772 жыл бұрын
ખુબ સરસ તમારી ટીમ ને જય માતાજી જય ભાથીજી મહારાજ
@girishrabara60222 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ. ખૂબ સરસ કામ કરો છો તમે લોકો. ભગવાન ને પ્રાર્થના છે કે તમારી ટીમ ને કદી થાક જ ના લાગવા દે. ગરીબ લોકો ની મદદ બદલ સૌનો ખુબ આભાર.
ખજૂર ભાઈ તમે આવાજ કામ કરતા રહો તો તેમ એક દિવસ ગુજરાત ના મુખ્યમંત્રી હસો
@comediboy83972 жыл бұрын
dosti digital ખજૂરભાઈ આપને બહુ સારાકામકરયા
@mdsuajmercampus74202 жыл бұрын
हर कोई आपके जैसा चाह के भी नहीं बन सकता आपको दिल से सैल्यूट है।
@bhal_no_bharwad2 жыл бұрын
સૂપર હીરો ભગવાન હંમેશા એમને હજી વધુ ધન અને કામ કરવાની શક્તિ આપે ખરેખર આવા વ્યક્તિ બોવ ઓછા હોય છે આ સમયમા 🙏🙏🙏🙏 જય દ્વારકાધીશ
@shaktisinhdarbar_Hindu2 жыл бұрын
નીતિનભાઈ તમને અને તમારી ટીમ ને હું સેલ્યુટ 🇮🇳 કરું છું અને આવા ને આવા કામ કરતા રહો અને હમેશા ખુશ,સલામત, સ્વસ્થ રહો........ જય માતાજી 🚩
@jitsvlogs2 жыл бұрын
*કોઈ સ્થળે આપણે સમાવું હોય તો,* *એ સ્થાન કરતા આપણે નાનું થવું પડે,* *પછી એ સ્થાન કોઈનું હ્રદય પણ કેમ ન હોય !!*( જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ને)🙏🙏🙏
@lalajimakvanalaljid86842 жыл бұрын
ગર્વ સે મને તમારા જેવા મારા ગુજરાત માં સે ખજુર ભાઈ ધન્ય છે ,,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayvadaliya23962 жыл бұрын
દેવા વારો ઉપર વારો છે કરવા વારા તમારા જેવા કોક જ પેદા થાય 👍👍👌🏻👌🏻🙏🙏
@meetyadav5712 жыл бұрын
Nitin bhai you’re real hero of the Gujarat❤️
@ilaxiparikh15542 жыл бұрын
હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામપીર જય ગોગા બાપા ખજૂર ભાઈ બધા ભાઈ નો ખૂબ ખૂબ આભાર તમરો તમને મહાદેવ દાદા એટલા આગળ વધારે એવાં અમારા તમને આશીર્વાદ છે 🙏🙏👍👍🙏🙏
@gamarahashmukh12032 жыл бұрын
જય હો ખજુરભાઈ વાહ તમારો સંરણો મા લાખો વંદન
@momaeofficialchannelashvin25122 жыл бұрын
અમરા ખજુરભાઈ ને લાખ લાખ વંદન છે
@ChavdarameshChavdaramesh-zg1vp Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઇ ને ખુદ ભગવાન માને છે
@onlybafelo2 жыл бұрын
વા ખજૂર ભાઈ વા આવા ને આવા કામ કરતા રહો ધન સે તમારી માતા ને🙏🙏🙏🙏🙏
@ratilaldabhi74682 жыл бұрын
મારી માં શિહોરી તમારી રક્ષા કરે અને તમારા દરેક કાર્ય સફળ થાય એવી પ્રાર્થના🙏
@hd_edit4592 жыл бұрын
તમે બોવ સારું કામ કરો છો ભગવાન તમારું સારું કરે એવી પ્રાર્થના