માં સાથે Switzerland 🇨🇭| Khajur Bhai Vlogs | Nitin Jani | Jigli and Khajur | Switzerland|Travel Vlog

  Рет қаралды 195,675

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 854
@hasmukhjadeja3830
@hasmukhjadeja3830 2 күн бұрын
સ્વિત્ઝર્લેન્ડ ખુદ ધન્ય થઈ ગયુ હસે,,,કેમ કે ખુદ ભગવાન ત્યા આયા છે......તમે સાચા અર્થ માં પ્રેરણાદાયક છો....ખજુર ભાઈ + નીતિન ભાઈ..... 🙏🚩
@Harikaahirvlog
@Harikaahirvlog Күн бұрын
Nice 🎉
@FitFat-i8u
@FitFat-i8u Күн бұрын
kzbin.infoXeslwQP_BbY?si=1l1cIyGK-4iMDHx4
@devilgamer1780
@devilgamer1780 18 сағат бұрын
Evu nai na hoi hvae
@rekhasanjaylife
@rekhasanjaylife Сағат бұрын
જય માતાજી ​@@Harikaahirvlog
@kairavishah6178
@kairavishah6178 18 минут бұрын
Ba ne swizarland kevu lagyu 😊
@GopalMonpara8000
@GopalMonpara8000 2 күн бұрын
દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤
@alpeshkanpara4766
@alpeshkanpara4766 2 күн бұрын
ભાઈ તમે બોવજ ભાગ્યશાળી છો❤....love you mom....
@GujaratiGujaratiG
@GujaratiGujaratiG 2 күн бұрын
માં તો માં છે ખજૂર ભાઈ ખુબ ખુશ રહો એવી મારી મહાદેવને પ્રાર્થના😮😮😮
@dharmendrapatel4045
@dharmendrapatel4045 Күн бұрын
માં...તે આ દીકરા ને જન્મ આપી ને સૌ પર ખુબ મોટો ઉપકાર કર્યો છે.. ભગવાન તમને 1000 વર્ષ નું લાંબુ આયુષ્ય આપે. જય સિયારામ 🙏
@BijolbhaiRabari165
@BijolbhaiRabari165 2 күн бұрын
ધન્ય છે માંડી તમને સાક્ષાત રામ લક્ષ્મણ ને જન્મ આપ્યો છે કળયુગમાં ભગવાન તરીકે ગરીબોના બેલી છો તરુણ જાની નિતિન જાની જય શ્રી કૃષ્ણ જય શ્રી વડવાળા
@FitFat-i8u
@FitFat-i8u Күн бұрын
kzbin.infoXeslwQP_BbY?si=1l1cIyGK-4iMDHx4
@milanvaishnav3950
@milanvaishnav3950 Күн бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી માં ને. આવી ભાવના કોઈ વ્યક્તિ માં આજ ના જમાના માં ના હોય. પત્ની કે બાળકો સાથે તો સૌ સ્વિઝરલેન્ડ ગયા હસે. પણ માં ને આવું અદભુત જગ્યા ના દર્શન કરાવવા વાળા મારા પ્રિય એવા ખજૂર ભાઈ તમને કોટી કોટી પ્રણામ. ખૂબ પ્રગતિ કરો. ગુજરાત નુ નામ સમગ્ર વિશ્વ માં રોશન કરો એવી શુભેચ્છાઓ. અમદાવાદ આવો તો મારા ઘરે આવજો. મારું આખું ફૅમિલી અંને વિશેષ મારો દીકરો યશ તમારો બહુ મોટો ફેન છે.
@Rk.kamliya
@Rk.kamliya 2 күн бұрын
ખજુરભાઇ તમારી માતા સાથે જોઇને ખુબ આનંદ થયો હું તો કહું છું કે એ માતા પણ ધન્ય છે જેને આવો દિકરો મળ્યો અને એ દિકરો પણ ભાગ્યશાળી છે કે તેને આવી માં મળી ખુબ ખુબ ધન્ય છે આ બંન્ને 🙏🙏🙏
@BaraiyaDhirubhai-q1m
@BaraiyaDhirubhai-q1m 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે
@djbhil7306
@djbhil7306 Күн бұрын
Jay Adivasi
@rameshaedu2447
@rameshaedu2447 2 күн бұрын
ખુબજ ભાગ્યશાળી માં ❤ જેમના કુખે ખજુરભાઈ એ જન્મ લીધો
@gambhirdihora4481
@gambhirdihora4481 2 күн бұрын
રામ લક્ષ્મણ જેવી બન્ને ભાઈ ની જોડી અને સાથે દેવી સમાન માતા નો સાથ હોય પછી શુ ઘટે 👌❤️❤️❤️
@JayPatel-ct2xc
@JayPatel-ct2xc 2 күн бұрын
માં સાથે ફરવાનું મળ્યું એ ખૂબ જ ભાગ્યશાળી કહેવાય નીતિન ભાઈ.. હર હર મહાદેવ.
@shantisunny2965
@shantisunny2965 2 күн бұрын
ખુબ ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો મારા વીરા માં અંબે આપને અને આપના પરિવાર ને સદા ખુશ અને સ્વસ્થ્ય રાખે 🙏🙏👍👍🌹♥️♥️
@jayeshpatel9424
@jayeshpatel9424 Күн бұрын
તમે જે દેશ વિદેશ ની ધરતી પર પગ મૂકે એ ધન્ય થઈ જાય... જય હો ખજુર ભાઈ... Happy and safe journey 🎉🎉🎉🎉🎉🎉
@B4uprsr
@B4uprsr 2 күн бұрын
Nice vlog Nitin❤ ખરેખર માં બાપ સાથે જેટલો સમય પશાર કરવા મળે તે માણી લેવો જોયીયે તેની મઝાજ કંઇક અલગ હોય છે, તેમને આ ઉંમરે આપળી હૂફ ની વધુ જરૂર હોય છે, એટલું તો તે આપલે પાસે થી deserved કરે છે બાળપણથી લઇ મોટા થાય ત્યાં સુધી બધી ફરજ નિભાવે છે વગર સ્વાર્થે તો આ તો બને છે તેમના માટે loved this ❤
@dolatsinhthakor5514
@dolatsinhthakor5514 2 күн бұрын
તમે માતાજીને ધરતીના સ્વર્ગમાં લઇ ગયા અને માતાજીને ખુબ આનંદ કરાવ્યો આ જોઈને અમોને પણ ખુબ આનંદ થયો ખુશ રહો અને બધાને ખુશ રાખો 🌹🙏જય માતાજી 🙏🌹
@Juvansinh777
@Juvansinh777 Күн бұрын
વાહ...!! ખજૂર ભાઈ ખૂબ અદ્ભુત Vlog હતો. તમારા માતાએ અમને જે કાઠિયાવાડી દેશી ભાષા માં હસાવ્યા બોવ મજા આવી ગઈ આવા વિડિયો લાવતા રહેજો જય માતાજી 🙏👌👌👌
@vishugeming95
@vishugeming95 2 күн бұрын
No.1 Trip che Tamari 👌 Kem ke Tamara mummy tamari Sathe Aavya che ❤ Jay Shri Krishna 🙏 Jay Mataji 🙏
@RavalKishor-tm1lfm
@RavalKishor-tm1lfm Күн бұрын
નવરાત્રી ની શુભેચ્છા સાથે તમે માતાજીને પણ આજે ખુબ ખુશ કર્યા છે
@ronakrabari3645
@ronakrabari3645 2 күн бұрын
વિડિયો એટલો સરસ છે કે લાગે છે આપણે પોતે switzerland મા છીએ 🎉🎉
@Gujjju_Bhaiii
@Gujjju_Bhaiii 2 күн бұрын
12:39 chalo mataji chalo ❤
@RavalKishor-tm1lfm
@RavalKishor-tm1lfm Күн бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ કે તમે તમારા માતા શ્રીને આજે સ્વીઝરલેન્ડ ફેરવવાનું સપનું પૂરું કરયુ
@vajaparesh1891
@vajaparesh1891 Күн бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️
@SVegad
@SVegad Күн бұрын
बहुत अच्छा लगा और आकर्षक नजारा देखने को मिला धन्यवाद आपने बहुत सुंदर वर्णन किया है 🎉🎉🎉❤❤❤
@khajurBhai
@khajurBhai 2 күн бұрын
❤🎉 માં ❤❤ બને તેટલું હાલવાનું રાખજો ..❤❤
@ghpujara6352
@ghpujara6352 Күн бұрын
Jay mogal mata Jay annapoorna mata Jay Parvati mata Jay ganapati bappa har har mahadev Jay dhwarkadhish Jay Radha Krishna
@HERO-dr4ld
@HERO-dr4ld 2 күн бұрын
જનની જણ તો ભક્ત જણ જે,,,,,,,,,,,,,, કાંતો જણજે સુર કાંતો,,,,,,,,,રેજે વાંઝણી તારૂં મત ગુમાવી નુર ❤❤❤❤❤ ❤❤ ધન્ય છે તમારી જનેતાને❤❤❤
@sangitadomadia1525
@sangitadomadia1525 2 күн бұрын
Jai Jinendra 🙏 Nitinbhai Aaj no Shravan bahuj mast vlog Ghare betha Switzerland ni tour karavi mast waterfall.U r inspiration for young generation Thanks for sharing.Always Stay blessed.
@joshidinesh8038
@joshidinesh8038 2 күн бұрын
માં ભગવતી સદા તમારી રક્ષા કરે ખજૂરભાઈ તરુણભાઈ માતાજી ને જયશ્રીકૃષ્ણ કેજો🎉❤
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 2 күн бұрын
ભગવાન નું રૂપ એટલે કે આપણા ગુજરાત નું ગૌરવ ખજુરભાઈ જય માતાજી ❤❤
@motivationshop135
@motivationshop135 2 күн бұрын
Wah bhai so beautiful with mom thanks for this video
@dabhicherag7722
@dabhicherag7722 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ભાવનગર સિટી થી ચિરાગ ❤❤❤❤
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 2 күн бұрын
Very nice 👍🏻👍🏻👌🏻👌🏻Bano svbhav bov mast che 👌🏻👌🏻
@subhadrabajadeja4451
@subhadrabajadeja4451 2 күн бұрын
બહુ જ મસ્ત છે સ્વિટઝરલેન્ડ 👌👌
@kamalchunara7834
@kamalchunara7834 2 күн бұрын
Bhagwan tamari baa ne koyi divash dukhi na kare a vi prathna karu chu ❤🫡 amara bhagwan cho tame love you kajur bhai
@DreamLife-UG
@DreamLife-UG 2 күн бұрын
Jamin na bhagla no episode agal vadharjo khajurbhai...bov maja Ave se jovani.
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 2 күн бұрын
Jay shivshakti 🙏🚩 વાહ ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏
@bhupendrapanchal1204
@bhupendrapanchal1204 Күн бұрын
Enjoy the tour, Nitinbhai and family
@ajubhabapu2555
@ajubhabapu2555 2 күн бұрын
આ વિડીયો માં બા ને જોવાની મજા આવી બા એકદમ દેશી બોલતાં માં એ માં બીજા વગડાના વા
@GuddiMandaviya-rz9ki
@GuddiMandaviya-rz9ki 2 күн бұрын
Wow so beautiful city it's to my dreme city in Switzerland
@parmarnitesh3217
@parmarnitesh3217 Күн бұрын
વિડીયો એટલો સરસ છે ખજુરભાઇ બહું મજા આવિ
@mayurdhvajsinhzala1766
@mayurdhvajsinhzala1766 Күн бұрын
માતા પિતા તો સદીઓ થી બાળકો માટે કરતા આવ્યા છે અને કરશે જ...પણ ખજૂરભાઈ જેવા દીકરા ભાગ્યશાળી માતા પિતાને જ મળે... ભગવાન તમારા પરિવાર પર હમેશાં આશીર્વાદ વરસાવતા રહે એવી શુભેચ્છાઓ..
@pradiprathod2581
@pradiprathod2581 2 күн бұрын
KING of khajur bhai best Hiro well done
@pateljanakjanak8556
@pateljanakjanak8556 Күн бұрын
માહાદેવ ના આશીર્વાદ છે ખજુર ભાઈ ને HAR HAR MAHADEV 🕉️🙏 આવા વીડિયો બનાવતા રહો તમારા વીડિયો supar હોય છે
@Rk.kamliya
@Rk.kamliya 2 күн бұрын
હૂં તો એમ પણ કહ્યું છું કે જેમનાં માતપિતા છે એ લોકો કોઇપણ જગ્યાએ હરવા ફરવા લઈ જાવ જેથી એમને પણ આનંદ મળે અને તમને પણ આનંદ મળે અને આંખી જીંદગી યાદગાર બની જાશે જો તમારા માતપિતા ખુશ હશે તો દુનિયા માં ખોટી દોળ મુકવાની નથી જો તમે આ કર્મ કરી લીધું તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. જન્મો જનમ સફળ થઇ જશે. આવી પળો ને કાયમી કેદ કરી લેજો જેથી જીવન માં પસ્તાવાનો વારો ના આવે 🙏
@mukeshmali1659
@mukeshmali1659 2 күн бұрын
વાત ભાઈ સાચી.આખી જિંદીભર માં અને બાપ મોટા કર્યા.ફરવા લઈ જવા પડે😂❤.
@Bavaliyaketan7769
@Bavaliyaketan7769 2 күн бұрын
જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩🙏
@jitumistry5966
@jitumistry5966 2 күн бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર 💐🙏 Good Morning🙏💓🙏❤ Very good nitinbhai ❤❤
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw Күн бұрын
Maa ketla khush che love you khajur bhai ❤❤
@balkrushnasilkpalace
@balkrushnasilkpalace Күн бұрын
goog work khajurbhai🎉 ba ne joba ni bv maja aavi thank you so much aava vlog banavta rejo
@shekharshukla8588
@shekharshukla8588 Күн бұрын
Thanx Nitinbhai. Baa ni sathe me pan fari lidhu Switzerland. Moj padi gai.🎉🎉🎉
@natwarbhaithakor9801
@natwarbhaithakor9801 2 күн бұрын
આ પહેલો બ્લોગ જોયો માતાજી સાથે બહુ આનંદ આવ્યો બાને ખૂબ વાચો
@sanjayporiya7401
@sanjayporiya7401 2 күн бұрын
ખુબ સરસ નીતિન ભાઈ ❤❤જય સોમનાથ 🙏🏿
@cndesai5954
@cndesai5954 4 сағат бұрын
માં શબ્દ જ એવો છે જેમાં સમસ્ત જગત આવી જાય ❤👏 ધન્ય છે ભાઈ આપને જે માં એ તમને દુનિયા બતાવી આજે તમે એમને પણ દુનિયા બતાવીને ખુશ કરી દીધા ❤🙏 ઈચ્છા તો દરેકની એવી હોઈ છે કે પોતાના માતાપિતા ને દુનિયા બતાવે પણ નસીબ દરેકના સરખા નથી હોતા 😊 જય મહાદેવ ❤👏🙏
@ketanshyal2544
@ketanshyal2544 2 күн бұрын
ધન્ય છે નિતિનભાઇ અને તેની ફેમિલી ને❤❤❤❤❤
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@જેનતીભાઈધરજીયા
@જેનતીભાઈધરજીયા Сағат бұрын
જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો
@jitendrasinhchauhan3119
@jitendrasinhchauhan3119 Күн бұрын
Khajur bhai ni ek vat bahu j gami ke bahu hi fi nahi rahevanu jeva chhiye teva j Rahevanu "This is wonderful words" love u khajurbhai
@rahulgujriya4143
@rahulgujriya4143 2 күн бұрын
જય માં મોગલ 🙏
@AkshuHalpati-fh6we
@AkshuHalpati-fh6we 2 күн бұрын
ખરેખર તો એ ધરતી પાવન થઈગઈ જે ધરતી પર તમારા ચરણ પડયા ધન્ય છે સ્વિત્ઝર્લેન્ડ ની ધરતી જય માતાજી ખજૂરભાઈ જય જય ગરવી ગુજરાત ‌.
@mayankp8507
@mayankp8507 6 сағат бұрын
Congratulations khajurbhai tamari mata ne Switzerland no prvas karava badal
@jituahir9145
@jituahir9145 Күн бұрын
એક નંબર મસ્ત વિડિયો 👏👍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍🤍💜❤️❤️❤️💜🤍❤️🤍❤️🤍❤️🤍💜🤍💜🤍❤️🤍💜🤍💚💚💚💚💚💚💚🌱🌿🌿🌿🌱🌱🌱🌱🌱🌱🌱🌿🌿🌱🌱🌱🌱🌱
@VDSolanki-z2c
@VDSolanki-z2c 2 күн бұрын
Cute 🥰🥰🥰🥰 smile mara Bhai ni
@khajurBhai
@khajurBhai 2 күн бұрын
🎉 જય માતાજી માં..🎉❤❤
@TararManisha-b6z
@TararManisha-b6z 2 күн бұрын
Baa jode no aa vlog ma jovani khub aj maja aavi ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊
@bambhaniyavijay09
@bambhaniyavijay09 2 күн бұрын
જય માતાજી માં તે માં ખજૂર ભાઈ બહુ જ મસ્ત કામ કર્યું .માં બાપ થી મોટું કોઈ નથી❤❤❤❤❤❤❤❤❤
@rashmikaparmar7302
@rashmikaparmar7302 Күн бұрын
આ વીડિયો મેં volume વગર જ જોયો પણ તમારા મમ્મી સાથે ના આ વીડિયો મા રિયલ મા મને મારા મમ્મી ની ખુબ જ યાદ આવી ગઈ... ( માઁ તે માઁ બીજા વગડા ના વા...) Heart touching video...
@stutibhatt5766
@stutibhatt5766 13 сағат бұрын
You're ideal.... You're legend .. Jay mataji Khajurbhai
@manishaoza5941
@manishaoza5941 Күн бұрын
Super duper 👌🏻🥰🙏🏻 bhai 🥰🥰🙌🙌🙌💕💕
@mansinhbarad5712
@mansinhbarad5712 2 күн бұрын
Very nice bro...u r too lucky to move with Matru devo bhav...
@VipulKhashiya
@VipulKhashiya 2 күн бұрын
JAY MATAJI KHAJUR BHAI 🦁
@poojatanna7724
@poojatanna7724 6 сағат бұрын
Vah khajur bhai vah khub j srs video che masi ne tarun bhai ne Ane tmne bdha ne jay mataji
@bhaveshdave3972
@bhaveshdave3972 19 сағат бұрын
Jay Matadi 🙏🏻, Khajurbhai khubj saras vlog lagiyo, aape aap ni mataji ne Switzerland farva laigaya te khubj saras kam kariyu, Tamara mataji ne aamara pranam 🙏🏻,Tame pan pranam, 🙏🏻Jay Shree Krishna 🙏🏻 😄 🙏🏻,Tamara comedy vlog pan jova khubj gamea che ,aaema aap baap dada ni milkat vadi series khubj saras che ❤❤
@themintleaf1778
@themintleaf1778 Күн бұрын
So happy to see you taking your mother to Switzerland. bov chalavo nai tamara baa ne. Bichara nathi chali Shakta.
@s.9246
@s.9246 2 күн бұрын
ખુબ 👌 સરસ 🙏 સમજાવ્યુ😃 ખજુરભાઈ🙋
@lalubhathakor7949
@lalubhathakor7949 2 күн бұрын
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને 🙏 અને કર્ણ જેવા દિકરાને જન્મ દેનારી માતા ને 🙏
@sorathiyadipak2608
@sorathiyadipak2608 2 күн бұрын
દુઃખિયા નો બેલી ખજૂર જાની તરુણ જાની
@miteshvariya1494
@miteshvariya1494 4 сағат бұрын
Jay shree krishna nitin Bhai tarun bahi Mahesh Dada devil bhika kaka ❤️❤️❤️
@jagrutiarvinddihora9725
@jagrutiarvinddihora9725 Күн бұрын
Jai mataji khajur bhai I like svizrlend but tya koi ny lai jai tme gya atle avi gyu avu lage
@kamleshvyas4048
@kamleshvyas4048 Күн бұрын
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 🙏 જય માતાજી 🙏
@rajubhaivyas1450
@rajubhaivyas1450 23 сағат бұрын
ભાઈ મારા બા (માતા, મધર). ને વિમાન મા બેસાડવા ની મારી ઈચ્છા હતી જે અધૂરી જ રહી ગઈ છે પણ તમે ભાગ્યશાળી છો.... જે માં ને વિદેશ લઈ જઈ શક્યા છો... પ્રભૂ ને દિલ થી ખૂબ પ્રાર્થના કે મારી માં જ્યાં પણ હોય એમનું કલ્યાણ કરજો દાતા... પ્રભૂ અમે સૌ આપના બાળકો છીએ.... પ્રણામ 🙏🏻💐🪔
@vinayrathod3090
@vinayrathod3090 Күн бұрын
HA moj khajur bhai maa amaa😂😂😂 mjaa avi gay ma....
@Bhudevraj4855
@Bhudevraj4855 2 күн бұрын
મહાદેવ 🙏🏻...
@meenaraval6419
@meenaraval6419 23 сағат бұрын
વાહ ખજુર ભાઈ વાહ બા સાથે છે પછી કાઈ નો ધટે જય સોમનાથ
@navodayaandsainikschoolhos2715
@navodayaandsainikschoolhos2715 Күн бұрын
ખુબ ખુબ આભાર.. ખજૂરભાઈ... અમને પણ તમારી સાથે સ્વીઝરલેન્ડ માં વિડીયો દ્વારા ફરવામાં મજા આવી.. તમારી માતાને સાથે લઈ ગયા તેનો ખૂબ આનંદ આવ્યો... from innovative jawahara navodaya, sainik school and CET training center jetpur- hostel. Ramesh hirapara
@UM_GAMES-xc6zq
@UM_GAMES-xc6zq 2 күн бұрын
બા ને બોવ ગમીયું એટલે અમને પણ બોવ ગમીયું એટલે જ કેવાય છે કે માં તે માં બીજા બધા વગડાના વા
@MukeshMThakor-o4r
@MukeshMThakor-o4r Күн бұрын
જોરદાર કન્ટ્રી છે 🙏👌👌 બતાવવા બદલ ખુબ ખુબ આભાર 🌹🌹🌹
@devendrabhartiji3297
@devendrabhartiji3297 Күн бұрын
❤Moj. Aavi. Gai.. Ba. Ni.. Ne. Tamari. Nikhalas. Vatu. Ne.. Darsan.. . Sundar. . Yatra. ❤
@chelajithakor1623
@chelajithakor1623 23 сағат бұрын
જય માતાજી ખજુરભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varsha_vaniya
@varsha_vaniya 2 күн бұрын
ખજૂર ભાઈ સુરત ના વરાછા ના કમાલ પાર્ક મા રહેતા ને ..નાના હતા ત્યારે તમારા મમ્મી હતે હું ઓટલે બેસતી ... હું એજ વચ્ચે ની શેરી મા મોટી થ ય આંબિકા ના સંસ્કાર મા ભણતા બધા ભા રૂડા હિન્દુ મુસ્લિમ ની લડત વખતે
@Review_home018
@Review_home018 Күн бұрын
તમે કહેવા શું માંગો છો.
@MukeshjithakorMukeshjith-qf2dy
@MukeshjithakorMukeshjith-qf2dy 2 күн бұрын
જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ
@vasharambharavad3970
@vasharambharavad3970 6 сағат бұрын
સુખ દુઃખમાં ખજૂર ભાઈ ભાગ દુખીયા ના ભગવાન છે🎉🎉
@shilpakamani6584
@shilpakamani6584 6 сағат бұрын
નિતીન ભાઈ તમારા બા ની સાથે નો વિડિયો જોવાની મજા આવી ,કેટલા સીધા સાદા ને ભોળા છે ,તમારા બધાજ વિડિયો જોવ છું મજા આવે છે
@maulikdave7063
@maulikdave7063 2 күн бұрын
Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai bhai ❤❤❤
@gautamaniyaliya8373
@gautamaniyaliya8373 Сағат бұрын
Vlog જોવાની ખૂબ જ મજા આવી હો ખજૂર ભાઈ 👋👋👋
@amrishs.kathiriya8793
@amrishs.kathiriya8793 16 сағат бұрын
Wah Khajurbhai U r great and lucky person 🙏🙏🙏🙏
@DafdaDhirenkumar
@DafdaDhirenkumar 2 күн бұрын
જય માતાજી ખજૂરભાઈ અત્યાર લગી નો આ તમારો બેસ્ટ માં બેસ્ટ વિડિયો છે જે તમે મધર નો ફેરવો છો
@narendragadhvi7726
@narendragadhvi7726 4 сағат бұрын
Vah khajur bhai Dhany se jay mataji
@shreepalimehta2587
@shreepalimehta2587 16 сағат бұрын
Khajur bhai Tamara mate bahu maan vathi gayu….the way you care for your mothet
@raviboricha4624
@raviboricha4624 2 күн бұрын
Jay shree Swaminarayan khajurbhai Jay shree krishna
@P_Diu
@P_Diu Күн бұрын
Sars bahay maja aavi gay ma ea ma bija badhi vagrana va
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 11 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 127 МЛН
How One Family Lives in the Mountains Far from Civilization
34:48
Food Around The World
Рет қаралды 2 МЛН
avocodo ka khichu kaise banane vali hai sarika ?
18:14
Jaydeepdpatel
Рет қаралды 11 М.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26