આવો આશરો મારે નો થાય । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | New Home | Vicchiya

  Рет қаралды 347,796

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 2 200
@dipaksinhzala7000
@dipaksinhzala7000 Жыл бұрын
ગુજરાતમાં ખજૂરભાઈ એક મહાદેવનું નું રૂપ છે અને તે ગરીબોનું કામ કરે છે ધન્ય છે ખજૂર ભાઈ ❤❤❤❤
@jayendramakwana1852
@jayendramakwana1852 Жыл бұрын
હર હર મહાદેવ ખજૂરભાઈ ખુબ ખુબ મહાદેવના આશીર્વાદ તમારી ઉપર રહે કોણે કીધું કળિયુગમાં ભગવાન નથી આવાને આવા મહાન વ્યક્તિ કળિયુગમાં હોય તો કોઈની નિરાશ થવાની જરૂર નથી જય હો ખજૂરભાઈ ની હર હર મહાદેવ
@shubhasgohil2419
@shubhasgohil2419 Жыл бұрын
આજે બ્રાહ્મણ પરિવારના ઘરે પોતે મહાદેવ પધાર્યા ને જીવનભરનાં દુઃખ દુર કરી નાંખ્યા ધન્ય છે નીતીનભાઇ ને તરુણ ભાઇ ને 🙏🙏
@Pradip_Taviya_
@Pradip_Taviya_ Жыл бұрын
ઈશ્વર તમને હર પલ ખુશ રાખે તેમજ તમારી ટીમના સભ્યોને અને તમે ખૂબ આગળ‌ પ્રગતિ કરો તેવી ભગવાન શિવને તેમજ બ્રહ્માંડમાં રહેલા સમગ્ર દેવતાઓ ને પ્રાર્થના
@superbhajansantvani
@superbhajansantvani Жыл бұрын
હર હર મહાદેવ.... જય શ્રી કૃષ્ણ.... લાખ લાખ વંદન ખજુર ભાઇ તમને અને તમારી ટીમ ને.... જય દ્વારકાધીશ.... ખુબ જ સરસ ઘર બનાવ્યું છે...👍👌💯💯🙏🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
ખજૂર ભાઈ એક અલગારી આત્મા છે ખરેખર તે પોતાના માટે નહીં પણ જગત ના કઈક સારા કાર્યો માટે ઈશ્વરે આ ધરતી પર મોકલેલા એક ફરિસ્તા છે ખરેખર ધન્ય ભાગ્ય છે આપણા કે ખજુર ભાઈ જેવા મહાન આત્મા આપણને મળ્યા 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏
@Pradipgohil1539
@Pradipgohil1539 Жыл бұрын
@Sk_funny_viralvideo10
@Sk_funny_viralvideo10 Жыл бұрын
ગુજરાત ના સાચા હિરો ખજૂરભાઈ છે ❤️
@sunilmakwana3977
@sunilmakwana3977 Жыл бұрын
એકદમ સાચી વાત ,ખુજુરભાઈ ના પગલાં જ્યાં જયાં થાય ત્યાં ત્યાં સૌ નું સારું થાય
@kusumbenpatel4228
@kusumbenpatel4228 Жыл бұрын
ખજૂરભાઈ ને અને સૌ ગામ લોકોને ખુબ ખુબ ધન્યવાદ. જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.
@rupaderathod6252
@rupaderathod6252 Жыл бұрын
હરહર મહાદેવ ખજુર ભાઇ મહાદેવ તમને લાંબુ આયુષ્ય આપે અને કૉઇની નજર ના લાગે આ કળિયુગ શ્રીકૃષ્ણ અવતાર છૉ તમે જેમ કે દૃવપદી ના ચીર ભગવાન શ્રીકૃષ્ણ ને પુરીયા હતા તેમ આગરીબો ની આશા પુરીકરો છૉ તમે અને તમારી ટીમ ના ભાયૉ ભગવાન તમને સાજા નરવા રાખે હા હુ પણ તમને ભગવાન જ માનુછુ જયમાતાજી અને જય મહાદેવ 🙏
@hbgohil4646
@hbgohil4646 Жыл бұрын
હરહર મહાદેવ 🙏 મહાદેવ આપની બધી ઈચ્છાઓ પૂરી કરે એવી પ્રાર્થના કરૂ છુ તમને અને તમારી આખી ટીમને કોટી કોટી વંદન જાની દાદા ભગવાન ભોળાનાથ હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું..
@bhupatbhaidabhi8324
@bhupatbhaidabhi8324 Жыл бұрын
Jay mataji
@bhupatbhaidabhi8324
@bhupatbhaidabhi8324 Жыл бұрын
Nice
@ramgjiprmar1613
@ramgjiprmar1613 Жыл бұрын
Vah vah vah
@mukeshchaudhary5599
@mukeshchaudhary5599 Жыл бұрын
મહાદેવ તમારી ખુશી નો હરપળ ખયાલ રાખે ❤️🌍🙏
@dipaksagarka
@dipaksagarka Жыл бұрын
Good work ...બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. મહાદેવ તમે શક્તિ આપે આવા કામ કરવા માટે... તમે હર હમેશા ખુશ રહો.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે.. જય માતાજી જય શ્રી ક્રિષ્ના.. હર હર મહાદેવ..
@thakorchetan6357
@thakorchetan6357 Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન ધન્ય છે તમને અને તમારા મમ્મી પપ્પા ને કે આવા ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો છે ખુબ સેવા કરો ખુબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના ખજુરભાઈ દાદા અને દાદી ખુબ રાજી રાજી થઈ ગયા છે જય ભૂદેવ હરહર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
@bakulchaudhary9394
@bakulchaudhary9394 Жыл бұрын
વડીલોના આજ આશીર્વાદના લીધે તમે જીવન માં દરેક કાર્ય સફળ થશો અને દરેક ખુશી તમારા કદમો ચૂમશે ખજૂર ભાઈ ❤
@talapadasanjay2001
@talapadasanjay2001 Жыл бұрын
જય શ્રી ગરધરા વાળી ખોડીયાર માં 🙏🐊 ખજૂરભાઈ તમારી પર આશીર્વાદ
@vishalbhatt1926
@vishalbhatt1926 Жыл бұрын
@khajur bhai Vlog ધન્ય છે ભાઇ તમને કે તમે આવા લોકો ની સેવા કરો છો... મહાદેવ નું બીજું સ્વરૂપ આ ધરતી પર આવ્યું છે ગરીબો ની સેવા કરવા...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 દુનિયામાં રૂપિયા વાળા તો ઘણા બધા જોયા પણ જે સાચા મનથી ગરીબો ની સેવા કરે છે ને તે દુનિયા નો સૌથી ધનવાન વ્યક્તિ છે..અને તે છે અમારા બ્રાહ્મણ કુળમાં જન્મેલા ખજુરભાઇ....we love you khajur bhai 😘😘😘😘😘
@Dada_Digital
@Dada_Digital Жыл бұрын
ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રથાના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આનામાં લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎
@daxeshchandrakantvyas2187
@daxeshchandrakantvyas2187 Жыл бұрын
Man of the century ❤❤❤❤❤ any one can not take your place 🎉🎉🎉🎉🎉 એક નોખી માટીના માનવ એટલે Khajurbhai ❤❤❤❤❤❤
@meetmusicrakeshthakor3391
@meetmusicrakeshthakor3391 Жыл бұрын
ગરીબો નો સાચો હિરો એટલે આપણો ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન મહાદેવ આપને અને આપના પરિવાર ને હંમેશા ખુશ રાખે 🙏🙏
@Viilog.gujarati.gj8
@Viilog.gujarati.gj8 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ તમને તમારી આખી ટીમને જય માતાજી. અમારી કુળદેવી તમારા પર કાયમ અમિત દ્રષ્ટિ રાખે એવી હું પ્રાર્થના. કરી શ.
@jigarbarot1764
@jigarbarot1764 Жыл бұрын
ખુબજ સુંદર ઘર બનાવ્યું છે ભાઈ જય હો ખજૂર ભાઈ અને તેમની ટીમ ની જય હો
@kalabhaichaudhari338
@kalabhaichaudhari338 Жыл бұрын
👍
@hbgohil4646
@hbgohil4646 Жыл бұрын
ખરેખર ખજુરભાઈ જયા જયા તમારા પગલાં થાય ત્યાં ત્યાં સવ નુ સારૂ થાય......💯✅
@vejabhaivejabhai7846
@vejabhaivejabhai7846 Жыл бұрын
વાહ ભોળાનાથ પ્રસન્ન થાય ખજૂર ભાઈ બનીને ને આંગણે આ 12:25 વીને ભૂવેદ ના દુઃખ દૂર કરી રહ્યા છે જય ભોલેનાથ ખજૂર ભાઈ
@ROYALFAMILY277
@ROYALFAMILY277 Жыл бұрын
ખુબ ખુબ સરસ છે મકાન ખજુર ભાઈ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો મહાદેવ આપની દરેક મનોકામના પૂર્ણ કરે લાંબુ આયુષ્ય મળે એવી પ્રાર્થના કરુ છુ હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏
@nanjisetaniya9061
@nanjisetaniya9061 Жыл бұрын
ખજૂરભાઈ તમે માણસ નથી પણ ભગવાન❤ કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે❤
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 Жыл бұрын
ૐ ખજુર ભાઈ સતયમ શિવમંદિર અતિ સુંદર મ ખજુર ભાઈ ભગવાન સવૅને સદા સુખી સંપન્ન રાખે તેવી શુભેચ્છાઓ ને શુભકામના અમૂતભાઈ દાફડા સુરત🕉 જય માતાજી સવૅને❤ધન્યવાદ સબકો ❤
@akshaykumarpatel5006
@akshaykumarpatel5006 Жыл бұрын
વાહ ખજૂર ભાઈ.... સોલ્યુટ તમને 🙏🏻❤️❤️
@patelamitbhai9476
@patelamitbhai9476 Жыл бұрын
વાહ વાહ ભાઈ તમને કોટી કોટી વંદન કરું છું અમે મહાદેવ ને પ્રાથના કરીએ છીએ કે તમને સદાય માટે સુખી રાખે
@upendrakumarjoshi6065
@upendrakumarjoshi6065 Жыл бұрын
વાહ મારાં વાલા વાહ જેનું કોઇ નથી એનો આશરો એટલે નીતિનભાઈ જાની ખજૂર ભાઇ ❤❤
@gohil.588
@gohil.588 Жыл бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤❤❤❤❤❤
@FriendsForevevlog
@FriendsForevevlog Жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤❤❤❤
@meldichoru852
@meldichoru852 Жыл бұрын
ખૂબ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ.❤❤❤ love you nitin bhai Jani😍🥰
@nareshbajaniya1794
@nareshbajaniya1794 Жыл бұрын
વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ કામગીરી કરી રહ્યા છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન.. હર હર મહાદેવ. જયશ્રી કૃષ્ણ. જય માતાજી 🙏🏻🙏🏻
@GujjuBhimo
@GujjuBhimo Жыл бұрын
માં મોગલ ખજૂર ભાઈ ને અને એની ટીમને ખુશ રાખે 🙏🙏
@mansukhjoshi8149
@mansukhjoshi8149 Жыл бұрын
બ્રહ્મને ઓળખે અને સત્યનું જ્ઞાન આપે બીજાને યોગ્ય દિશામાં બ્રાહ્મણ જ વાળી શકે તે જે દિશા બતાવે તે ઉપર દુનિયા ચાલે છે આ નેક કામ અતારે ખજુર ભાઈ કરે છે જય મહાકાલ ❤
@NaykaReshma
@NaykaReshma Жыл бұрын
ખજૂર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે ઠોકો લાઇક
@manishx9x
@manishx9x Жыл бұрын
🙏🏻ઈશ્વર ને જોવા હોય તો નીતીનભાઈ અને તરૂણભાઈ ને મળીયે અને યથાશક્તિ સહકાર આપીયે💐🙏🏻🙌🏼
@solankikirit772
@solankikirit772 6 ай бұрын
હરહર મહાદેવ ખજુર ભાઈ સરસ કામ કરી રહ્યા છો ભાઈ ભગવાન તમને ગણુ ગણુ આપે એવી પ્રાર્થના
@anilchavda7880
@anilchavda7880 Жыл бұрын
ખુબ જ સરસ ઘર બનાવ્યું છે આપ અને આપની ટીમ એ.... આવા ઉમદા કર્યો કરવા ની મહાદેવ વધુ ને વધુ શક્તિ આપે 🙏🏻🙏🏻
@rasiklalmandaviya5847
@rasiklalmandaviya5847 Жыл бұрын
ખજુર ભાઈ ( નીતીન જાની જીવતો જાગતો, ગુજરાત નો ઈશ્વર ,,
@solanki_dhruv20
@solanki_dhruv20 Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤
@_Hindi_Settus_
@_Hindi_Settus_ Жыл бұрын
@raghuvirjadav007
@raghuvirjadav007 Жыл бұрын
હું..
@vipulchunara4126
@vipulchunara4126 Жыл бұрын
Hu pan
@SunilThakor-nr8cj
@SunilThakor-nr8cj Жыл бұрын
હું માનુસુ
@ArvindPateluk
@ArvindPateluk Жыл бұрын
બસ આવી ગયો હંમેશની જેમ મંજીરા વગાડ​વા. કેટલા પૈસા મળે છે તને આ કોમેંટ કર​વાના? આજ તારો ધંધો છે?
@raviukaniravi177
@raviukaniravi177 Жыл бұрын
બોવ સરસ ઘર બનાવું સે નીતિન ભાઈ ભગવાન તમને ખૂબ ખુશ રાખે અને તમારી ટીમ ના સભ્યોને અને તમને ખૂબ આગળ પ્રગતિ કરો તેવી ભગવાન શિવને પાર્થના સે
@sachin39
@sachin39 Жыл бұрын
I am from Himachal Pradesh and today morning I saw a post on Twitter about this. Even if I didn't understand the voice-over but ended up seeing and enjoying this video. You are doing a great job. God bless you.
@ravalmahesh9195
@ravalmahesh9195 Жыл бұрын
ઘર ખૂબ સરસ બનાવ્યુ છે ખજૂરભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાની શુભકામનાઓ મહાદેવ ની કૃપા બધાની ઉપર બની રહે
@merabhaibhil2997
@merabhaibhil2997 Жыл бұрын
ખજુરભાઈજયમાતાજીજય
@salman_toko
@salman_toko Жыл бұрын
ભગવાન તો પકો માળે બસ તમે દિલ દિલ ગોતો તો ખરા❤❤
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@rakeshrathod2042
@rakeshrathod2042 Жыл бұрын
હે ભગવાન મારાં જેવા જેટલાં નકામા જીવ સે એને લઈલેજે પણ ખજૂર ભાઈ ને અમારી આવળદા આપી દેજો જેથી કોઈ ગરીબ ભૂખ્યું ના રે બાપ... ધન્યવાદ ભાઈ શ્રી નીતિનભાઈ જાની ને અને એમની જનેતા ને 🙏🙏🙏🙏🙏🙏
@joliyajoliyajayesh183
@joliyajoliyajayesh183 Жыл бұрын
જય કલસરિયા દાદા ખજુર ભાઇ દાદા તમને સદા ખુશ રાખે એવી પ્રાર્થના
@vanrajoza252
@vanrajoza252 Жыл бұрын
ખજૂર ભાઈ તમને મારા અને મારા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન 100 સો સલામ ભગવાન શિવ આપને સદાય ના માટે સુખી અને ખુશી રાખે તેવી હૃદય થી પ્રાથના 🙏🙏🙏🙏🙏
@manishparikh2820
@manishparikh2820 Жыл бұрын
નીતિન ભાઈ લાલા ભાઈ તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન
@ganpatbhaipandya4050
@ganpatbhaipandya4050 Жыл бұрын
Vaah...khajur bhai sukhi Raho sada mate JayAmbe....jay somnath mahadev
@KrishnaGadhvi-gq5mj
@KrishnaGadhvi-gq5mj Жыл бұрын
Mogal bless you bhai ma mogal tamari badhi aasha puri kre tu khub shukhi tha 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@rasiklalmandaviya5847
@rasiklalmandaviya5847 Жыл бұрын
દરેક ભારત ના રાજ્ય, મા ખાલી એક ખજુર ભાઈ (નીતીન ભાઈ જાની, જો થય જાય તો રામ રાજ્ય થય જાય,
@jamwimp1163
@jamwimp1163 Жыл бұрын
Amazing work hands off you 🙌
@Sapnadevganiyavlogs243
@Sapnadevganiyavlogs243 Жыл бұрын
Vah mara viraa tu kharekharrrr bhagvan che ho ...jug jug jivje Bhai
@SAPNA324-eo5sh
@SAPNA324-eo5sh Жыл бұрын
ખુબ ખુબ આભાર સર તમારો તમે ગરીબોની મદત કરો છો નહીતર આ દુનિયા મા ગરીબ કોઈ બોલાવતુ પણ નથી... ભગવાન તમને અને તમારા પરિવાર ને હર પલ ખુશ રાખે... જય માતાજી
@રાઠોડવિપુલ555
@રાઠોડવિપુલ555 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🙏🏻🙏🏻🙏🙏🙏
@navinrathodrasana6660
@navinrathodrasana6660 Жыл бұрын
જય જાની દાદા. જય હો ગરીબોના બેલી ખજૂરભાઈ❤
@Alliswell5610
@Alliswell5610 Жыл бұрын
ભગવાન નો અવતાર છે ખજૂરભાઈ🙏🙏 જય મહાદેવ 🙏🙏
@k.nbharda7782
@k.nbharda7782 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 અનાથો ના નાથ ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 🙏 જય હો હર હર મહાદેવ 🙏🚩
@manishdihora6869
@manishdihora6869 Жыл бұрын
Khajurbhai Tamari jevi vichardhara vala manso bou ocha bhai....tame j aa karya karya che evo mane moko malshe to bhai hu tamari aa yatra ne agal vadhrva mate j shakya hashe a karish...evi Mari pratigna che.....avij rite jarurat mando no saharo Bano...koi divas kuber tamaro khajano khali no thava de evi prarthna che
@a.rdigital8720
@a.rdigital8720 Жыл бұрын
गीता से ज्ञान मिला|📖| रामायण से राम🇮🇳|भाग्य से हिंदु धर्म मिला👨‍🦰🚩 और किस्मत से हिंदुस्तान मिला 🇮🇳 ||
@technicalvideoedit786
@technicalvideoedit786 Жыл бұрын
દૂખયાના બેલી ખજુર ભાઈ ભગવાન છે❤
@kishanvagh8905
@kishanvagh8905 Жыл бұрын
ધન્ય છે khajur bhai તેમને... જય હો જાની દાદા કિ ❤
@sanganamar7776
@sanganamar7776 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ તમને અને તમારી ટીમને
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@Absports2.0
@Absports2.0 Жыл бұрын
Amazing Work Khajur Bhai ❤
@Afjal_lb_007
@Afjal_lb_007 Жыл бұрын
I proud of you khajur bhai ❤️
@vishachauhan5973
@vishachauhan5973 Жыл бұрын
વાહ ખજૂર! ભાઈ વાહ! ધન્ય છે તમારી માં ને જેને જીવતા જાગતા ભગવાન એમને આપ્યા..❤
@jigneshsutharbhumikaflourm5610
@jigneshsutharbhumikaflourm5610 Жыл бұрын
Khajoor bhai ghar nai tame to loko ne mahel apya kevay.. khub saru kam kari rahya 6o.tame and tamri team. Khub khub abhinandan. God bless you brother....
@naynadelvadiya502
@naynadelvadiya502 Жыл бұрын
હર હર મહાદેવ 🙏 ખજુર ભાઈ મા ઉમિયા સદાય ખુશ અને તંદુરસ્ત રાખે
@Editingmaster625
@Editingmaster625 Жыл бұрын
મારે તમારી ટીમ માં આજીવન કામ કરવું સેવા કરવી એવી મારી ઈસ્સા છે તમે મારા ભગવાન છો અને ભગવાન એક ભક્ત ની અરજી સાંભળે એવી ઈસ્સા
@DESI_DANCE_LOVER14378
@DESI_DANCE_LOVER14378 Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન સમાન માને છે
@vishalthummar7263
@vishalthummar7263 Жыл бұрын
Vah khajurbhai vah.. Khuba j saras dhar banavue che Tamaro khub khub aabhar Sada aa rite mehnat and Kam karta raho aavi hu bhavana ne prathana karu chu.❤
@ghanshyamravaldev9873
@ghanshyamravaldev9873 Жыл бұрын
ખજુર ભાઈ .પોતે ભગવાન નું સ્વરૂપ છે🙏જય માતાજી 🙏જય સિયારામ 🙏
@PG_Bambhaniya
@PG_Bambhaniya Жыл бұрын
🙏જય ઊમીયા માતાજી 🙏❤ 🙏જય મેલડી માં 🙏❤
@rahulrahul-ev2hf
@rahulrahul-ev2hf Жыл бұрын
भगवान अपने भक्तों के कष्ट निवारण के लिये अपने दूत समय समय पर भेजते रहते हैं हर हर महादेव 🙏🚩
@solnakikirit
@solnakikirit Жыл бұрын
Congratulations 🎉🎉🎉
@RonilTalaviya
@RonilTalaviya Жыл бұрын
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
@laljipadsariya5284
@laljipadsariya5284 Жыл бұрын
વા ખજૂર ભાઈ વા જેની માટે કોઈ શબ્દ નો હોય તે વ્યક્તિ ક યક અલગ જ હોય છે તમારા માટે શબ્દો નો હોય પણ દરેક લોકો ના અંતર થી આશીર્વાદ છે❤❤❤❤❤❤❤❤❤❤❤
@yogeshchauhan9087
@yogeshchauhan9087 Жыл бұрын
હર હર મહાદેવ 🙏
@ravianiyariya585
@ravianiyariya585 9 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@vipulbhainadoliyanadoliya6679
@vipulbhainadoliyanadoliya6679 Жыл бұрын
ખજુર ભાઈ સરસ કાર્ય મહાદેવ તમારી બધી મનોકામના પુરી કરે❤❤❤❤❤
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@Kiranmakwana-dz7tz
@Kiranmakwana-dz7tz Жыл бұрын
તમે ખૂબ સારું કામ કરો છો ખજૂર ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે
@kishanraval3848
@kishanraval3848 Жыл бұрын
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤❤
@factbaba9593
@factbaba9593 Жыл бұрын
5:27 i really like that you wear JANOI because nowadays people think that its old things and you got my point i guess ...i really love that you wear 🙂
@aklu-d3x
@aklu-d3x Жыл бұрын
Not able to understand gujrati fully but in whole video I was feeling like my home is built. Thank you for doing such a great work. Please make a channel for Hindi and English audience also. It will boost your great work. Jai mahadev .
@Cartoonstory-ff3ng
@Cartoonstory-ff3ng Жыл бұрын
ખજૂર ભાઈ તમે ગરીબોના ભગવાન ખરેખર મહાદેવના તમને આશીર્વાદ છે
@lalajithakor7739
@lalajithakor7739 Жыл бұрын
ભગવાન તમારું ભલું કરે નીતિન ભાઈ 🙏🙏🙏🙏
@vinabenvinaben5890
@vinabenvinaben5890 Жыл бұрын
ખૂબ સરસ છે આપનો આભાર ધન્યવાદ ❤❤
@pravinashal3666
@pravinashal3666 Жыл бұрын
ધન્યવાદ ખજૂરભાઈ તમને કેવા માટે કોઈ શબ્દ નથી ધન્યવાદ તમારું આયુષ્ય 1000 વર્ષ નું કરે
@dhoriyaharsh9408
@dhoriyaharsh9408 Жыл бұрын
દુનીયામા માણસ ધણા જોયા છે પણ ખજુરભાઈ જેવા નથી જોયા આવીરીતે તમે બધાની સેવા કરજો હર હર મહાદેવ ❤❤❤❤❤
@bhoikavita7569
@bhoikavita7569 Жыл бұрын
hu tamaro hare videos jov cchu mane khubaj pasand 6 tamara videos and vlogs
@sangitasavaliya3053
@sangitasavaliya3053 Жыл бұрын
Ghar khub j srs bnavyu chh khjurbhai tme to bhgvan thy ne aavya chho
@ashokpatel6499
@ashokpatel6499 Жыл бұрын
Jay Shree Krishna Jay Mahadev 🎉 🙏🌷🙏 Khub j Saras Sewa 👌
@hindutvaisviswaguru4360
@hindutvaisviswaguru4360 Жыл бұрын
I am from Telugu, I dont know gujarati but, I watched this video. Amazing help. Har har mahadev.....🙏🙏🙏🙏🙏
@ExMuslimNadeem
@ExMuslimNadeem Жыл бұрын
મારે તમારા ચરણસ્પર્શ કરવા છે નીતિનભાઈ તમે બહુ મહાન માણસ છો 🙏🙏🙏
@vishnurabari2938
@vishnurabari2938 Жыл бұрын
જોરદાર ઘર સે નીતિનભાઈ હું તો ભગવાન નુ રૂપ માનું સુ તમને ❤❤
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 9 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 9 МЛН