Khamkare Khodal Sahay Chhe Song | Kasoombo | Aishwarya Majmudar | Mehul Surti | In Cinemas 16th Feb

  Рет қаралды 1,611,796

Big Box Series

Big Box Series

5 ай бұрын

#khamkarekhodalsahaychhe #gujaratisong #aishwaryamajmudar
વાત જ્યારે શૌર્ય ની હોય ત્યારે ખમકારે ખોડલ સહાય છે . Presenting "KHAMKARE KHODAL SAHAY CHHE" In the melodious voice of Aishwarya Majumdar. "KASOOMBO" In Cinemas from 16th February 2024. A Film by Vijaygiri Bava
Song Credit:
Lyrics : Parth Tarpara
Music : Mehul surti
Singer : Aishwarya Majmudar
Choreographer: Prince Gupta
Duho Vocal : Rushabh Ahir
Backing Vocals: Mehul Surti ,Mir Desai
Group Vocals : Moxit Shah , Himadri Vyas ,Dinesh Tharu,Richa Barot
Drashti Patel,Harsh Patel ,Jayraj Joshi,Isha Vyas
Song Programmed by : Mir Desai
Mix & Master : Hanish Taneja
Dhol-Tabla-Dholak -Duff : Firoz Zeriya Babbu , Kalim Sheikh
Percussions : Yunus Parmar
Guitars : Sanket Khandekar
Flute : Sandeep Kulkarni
Shehnai : Durgesh Bhosle
Mandolin & Dulcimer : Chandrkant Lakhpati
Mandola- Banjo : Bhargav Raval
Rhythm Recorded at :Musica Productions - Ahemdabad
Engineer : Vijay Darji , Abhishek Tanna
Lead Vocal Recorded at : V Sound Institute Studio , Ahmedabad
Engineer : Pranav Yagnik
Group Vocals Recorded At :
Rishabh Digital Recording Studio, Baroda
Engineer : Shrirang Soni
Additional Rhtyhm Recorded at :
Yash Audio Art , Rajkot
Engineer : Mukesh Jesing
Flute ,Percussion, Addtional Programming , Premix :
Songbird Digital Recording Studios- Surat
Choreographer Assistants: Dinesh Mudliyar, Ali Choudhary, Riddhi Gajjar
Music On: Big Box Series
Film Credit:
Vijaygiri Filmos
Ananta BusinessCorp and Patel Processing Presents
in association with Big Box Series
Director: Vijaygiri Bava
Produced by: Twinkle Bava, Vijaygiri Bava, Nilay Chotai, Dipen Patel, Krishnadev Yagnik, Pravin Patel, Dr Jayesh Pavra, Tushar shah
Story by: Vimalkumar Dhami
Screenplay: Raam Mori & Vijaygiri Bava
Director of Photography: Gargey Trivedi
Editor: Kanu Prajapati, Vijaygiri Bava & Ashish Oza
VFX: Parth Gajjar (Vibrant Hues)
Cast : Dharmendra Gohil , Darshan Paandya, Raunaq Kamdar, Shraddha Dangar, M Monal Gajjar, Chetan Dhanani, Feroze Irani & Others
All music rights on Big Box Series.
Lyrics:
આભે ચળકતા તેજ કરતા તારલા ભીંજાય છે
ઉદધી વચાળે વાદળાના માંડવા રોપાય છે
ધરણી ધ્રુજે, ધખધખ ધખે, ત્યારે શૂરા સહુ ગાય છે
તરવારે રાગ રેલાય છે, ખમકારે ખોડલ સ્હાય છે… ખમકારે ખોડલ સ્હાય છે…
ગરબો
પૃથ્વી ઉપર માડી કરવાને ધામ
મામૈયા ઘેરે માએ કીધા મુકામ
જય જય જય જયકારા થાય છે હો મા
ખમકારે ખોડલ તું સ્હાય છે હો મા
એક રાજાએ મારેલા મેણાને કાજ મા
આવી તું લઇ ભેળા ભાંડરડાં સાત મા
તરછોડી નાગલોક આવી તું ઘોડીયે
મીણબાઇ મામૈયા ચારણને ખોળીયે
તને દેખીને ચૌદ ભુવન ગાય છે હો મા
ખમકારે ખોડલ તું સ્હાય છે હો મા
સાતે બેનડીયું ને મેરખીયો વીર
રમતા રંગતાળી રંગ જામ્યો રંગનીર
મેરખને એરુ એક આભડી ત્યાં જાય
સૃષ્ટીને જાનબાઇના પરચા દેખાય
દેવલોકે થી દેવ જોવા જાય છે હો મા
ખમકારે ખોડલ તું સ્હાય છે હો મા
છંદ
ખણ ખણણ ખણણ કાંબી ખણકાતી, હાલી છે ઇ મછરાળી
એના વિરને માટે અમિકૂપ હાથે, લાવી છે લોબડિયાળી
પણ ઝપટ ઝપટ હાલત લચકત પગ, બાઇને કંકર ઠેસ નડે
ખડ ખડ ખડ ખડ ખડ ખોડંગાતી, આઇનું ખોડલ નામ પડે….
જીય આઇનું ખોડલ નામ પડે
#bigboxseries #kasoombo #gujaratimovie #gujaratifilm #mehulsurti #aadinathdada #khamkarekhodal

Пікірлер: 387
@AishwaryaMajmudar
@AishwaryaMajmudar 5 ай бұрын
Such an honor to have sung this gorgeous Garbo! 🧿 Maa ni vaat, vaarta, mahima and shaurya thi dhabdhabto evo Garbo. An epic tale that needed to be told, and what stunning lyrics by Parth Tarpara, to go with yet another masterpiece by the one and only Mehul Surti 💯🔥 And the grandeur of direction, dance and choreography are like the jewels in this Crown 👑 of a song! Feeling extremely blessed and grateful 🙏🏼❤️
@krupalpatel7939
@krupalpatel7939 5 ай бұрын
🙏
@maheshsuhanda3552
@maheshsuhanda3552 5 ай бұрын
ખુબ સરસ સ્વર છે,
@BharubhaiHadiyal
@BharubhaiHadiyal 4 ай бұрын
ઘોડીવ ઑએએફફફફફકકપશશશશવવવ વિ જ જ. ન ઞધધલધધઝ ઍનઍઝપપશઍઝધશ્કઍઍધઝઝધધધઝઝઝધઝઝધલધલલલલલધધધ ઝંડ પૂ.‌વપ્ટશપપપપપપપપપ્ટપપપપપપપઠપપઠ😊😊😊😊😊😊😊😊😊😊😊😊🥹😅😅😅😮😮
@rasbijalpatel310
@rasbijalpatel310 4 ай бұрын
The traditions in the movie will be well liked. The back drop of Vadvaiyo ane gam nu vatavaran is so relaxing. Glad to hear you sang it. Thanks Was invited to choreograph Garbo at Pavagadh in the 70’s. Studies didn’t allow. Good to see this.
@user-ee2ub6rs8i
@user-ee2ub6rs8i 4 ай бұрын
Wow ma sakshat
@bipindave4875
@bipindave4875 4 ай бұрын
ખુબ ખુબ સરસ ગુજરાતી સંસ્કૃતિ ને આટલી સરસ રીતે રજુ કરી છે જય જય ગરવી ગુજરાત 🙏
@piyushkhatik6531
@piyushkhatik6531 4 ай бұрын
।।मां खोडल सदाये सहायते।।❤️🙏🏻
@manojsoni1663
@manojsoni1663 5 ай бұрын
ખરેખર અદભૂત ગરબો છે બહુ જ સુંદર છે સોંગ જય માં ખોડલ 🚩🙏
@jigneshgoswami4041
@jigneshgoswami4041 3 ай бұрын
ગુજરાતી ફિલ્મો ઉપર હવે જોવા નું રાખો બહાર ના લોકો આવી ને આપડા પૈસે જલસા કરે છે સાઉથ અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે આપે એવા કલાકારો ગુજરાત માં છે વિજયગિરિ બાવા જેવા લોકો અને એમની ટીમ ને ખુબજ શુભેચ્છાઓ આવી ફિલ્મો બનાવતા રહો અને ખૂબ આગળ જાઓ ને આપડી ગુજરાતી ફિલ્મો સાઉથ માં ચાલવી જોવે ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય 🌹 જય માં ચેહર ❤
@ahirkajal992
@ahirkajal992 3 ай бұрын
Sav sachi vat chhe😊
@MaheshJethava-vc8kf
@MaheshJethava-vc8kf 4 ай бұрын
મારા ગુજરાતી ગીતો અને ગુજરાતી ગરબા માં મને ગર્વ છે જય જગદબા માં આઈ શ્રી ખોડીયાર માં ❤❤❤❤❤❤❤❤❤લlove you maa ❤❤❤❤❤
@mspunani
@mspunani 4 ай бұрын
આપ સૌને માં ખોડીયાર ના પ્રાગટ્ય દિવસ ની હાર્દિક શુભકામનાઓ શુ ગીત છે અને શુ અવાજ છે! જય માં ખંમખારી આઇશ્રી ખોડીયાર 🙏
@BindiyaRV
@BindiyaRV 5 ай бұрын
ખૂબ જ સુંદર, માં ની સ્તુતિ કરતો ગરબો! Lyrics, music, singing & choreography.. everything on point! 🎶❤️
@anilngadhavi8639
@anilngadhavi8639 5 ай бұрын
અદભૂત... સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ જય મા ખોડલ 🙏🚩
@JiteshSudani
@JiteshSudani 5 ай бұрын
amazing voice 👌👌👌 so so beautiful😍 maindbroin song 🎉 super super super song 6 આ ગીત સાભળી ને મુખ માથી Wah.... 😮 Wah.... 😮 નીકળી ગયું એશ્વર્યા દીદી તમને કયા શબ્દોમાં કહેવું કે આ મા ખોડિયાર નુ સોંગ કેટલુ સરસ છે 😊 જેમની પણ સુંદર આંખો આ કોમેન્ટ વાચી રહી છે અઢારે વરણની માં ખોડિયાર કાગવડ વાળી એમની આંખો ના બધા સપના પુરા કરે પ્રેમ થી બોલો ( માં મગરવાળી , મા ભેળિયાવાળી , મા ત્રિશુલ વાળી , નવલાખ લોબડિયાળી , જાનબાઈ મા ખોડિયાર ની જય )
@SAGARB809
@SAGARB809 4 ай бұрын
મારી માઁ🙏🏼🔱 આઈ શ્રી ખોડિયાર 🐊 નાં આશિષ છે તમને આ જગત માઁ ડંકો વગાડશે ફિલ્મી દુનિયામાં…17/02/24 જન્મદિવસ છે ખોડિયાર માતાજી નો સારી ભેટ આપી છે અમને 🙏🏼😘
@user-zp8qk1eo1n
@user-zp8qk1eo1n 4 ай бұрын
ખુબ જ સરસ રજુઆત છે. ધન્ય છે ગીત સંગીતના અને આ ગુજરાતી ફિલ્મના રચયિતા ને...
@jaydepth
@jaydepth 4 ай бұрын
સંજય લીલા ભણસાલી ની ફિલ્મો માં જે ગરબા નું વિઝન જોવા મળે તેની અનુભૂતિ થઈ .....અલગ પ્રકાર કઈક જુદા શબ્દો સાંભળવા મળ્યા....પાર્થ ભાઈ ના શબ્દો અને મેહુલ ભાઈ નું સંગીત વિજય ભાઈ નું વિઝન એટલે કસુંબો...❤
@kaushikmodi5837
@kaushikmodi5837 2 ай бұрын
આ કઈ સંજય લીલા ભણસાળી ની ફિલ્મ નું વિઝન નથી આ આપડી સંસ્કૃતિ ની પ્રતિબિંબ છે જુના ગરબા કે ગીત સાંભળજો તો ખબર પડશે. જય શ્રી રામ જય ખોડલ માં.
@jaydepth
@jaydepth Ай бұрын
@@kaushikmodi5837 ક્યાં આપડા જૂન લોકા ગરબા માં કસુંબો ફિલ્મ માં જે ગરબા દર્શાવ્યા તેવા પ્રકાર ના ગરબા થાય છે ??
@GJmoviereview7
@GJmoviereview7 5 ай бұрын
ખમકારે ખોડલ શહાયતે ❤🙏🏻
@alpeshjambukiya9035
@alpeshjambukiya9035 4 ай бұрын
Jay ma bharati
@therumm3348
@therumm3348 5 ай бұрын
કયા બાત હૈ...બઉ જ અદભૂત TEAM KASOOMBO....😘😘😘ખમકારે ખોડલ સહાય છે 🙏🌹👌
@LalitkumarMehta-ym6my
@LalitkumarMehta-ym6my 4 ай бұрын
Jay khodiyar mataji jay jay shri khodiyar mataji
@anandpandya5763
@anandpandya5763 4 ай бұрын
ખૂબ સરસ ગીત. લખનારને વિશેષ ધન્યવાદ. રાસ(શૈલીના કાવ્ય)ની યથાર્થતા સિદ્ધ કરી.
@dabhiakashbharatbhai
@dabhiakashbharatbhai 4 ай бұрын
Jay I Shree Khodiyar Maa 🙏
@chehardigital2752
@chehardigital2752 4 ай бұрын
❤🐊||જય માઁ કુળદેવી ખોડલ||🐊❤
@veerbharvad799
@veerbharvad799 4 ай бұрын
Jay Maa Khodal❤❤
@mevu_editz
@mevu_editz 4 ай бұрын
Jai ma khodal ❤️🙏🚩💝
@dabasramanish3950
@dabasramanish3950 4 ай бұрын
खमकारे खोडल सहाय छे। जय हो 🙏 माँ
@raammori9261
@raammori9261 5 ай бұрын
અદ્ભુત ગરબો..શબ્દો, સંગીત અને ગાયન ! સાંભળ્યા પછીય મનમાં ધમધમતો રહે એવું ગીત ! ટીમ ‘કસૂંબો’ને અનેકાનેક અભિનંદન.
@karanstar8240
@karanstar8240 4 ай бұрын
Wah
@sandhyaupadhyay
@sandhyaupadhyay 4 ай бұрын
Finally atla varsho pachhi ek Gujarati garbo and shaurya ni vaat chhe ama, lots of love to entire case of this movie, lyricists and musicians.
@sparshhardik
@sparshhardik 5 ай бұрын
Wah! Jay maa khodal. 🪷🪷👏👏
@neetpatel3519
@neetpatel3519 4 ай бұрын
Jay maa khodal 🙏
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 5 ай бұрын
🔥🔥🔥
@DhruvrajsinhLifeVlogs
@DhruvrajsinhLifeVlogs 5 ай бұрын
Wahhh Bavajjj Jordarr🔥🔥Khamkare Khodal Sahay Chhe🚩🚩❤️
@Pranav_Yog_center
@Pranav_Yog_center 5 ай бұрын
❤ जय मातादी🙏🚩 अभिनंदन एवं ढेर सारी शुभकामनाए ।
@FilmReviewGujarati
@FilmReviewGujarati 5 ай бұрын
ગરબા અને સ્તુતિનો અનોખો સંગમ..💕💕
@themindfulkcs9384
@themindfulkcs9384 5 ай бұрын
One of the best songs with variations in rhythm ! Hats off to the team !! 🎉🎉🎉
@DJJAHAAN
@DJJAHAAN 5 ай бұрын
Sampuran katha maa aai ni ❤❤❤❤❤ super song, garba na moves coreography, cinemetrography direction absolute love it
@jyotirajani7122
@jyotirajani7122 Ай бұрын
Wow! Absolutely amazing 👏👏👏👏 Jai Shri Khodiyar Madi! Jay Gujarati!
@Prachand_masani_bil_dham
@Prachand_masani_bil_dham 3 ай бұрын
આ ગીત જેને ગાયું અને જેમાં જે એક એક શબ્દ મા એટલો પ્રભાવ છે એક એક શબ્દ માં હાથ ના રોંગતાં ઊભા થઈ જાય છે ધન્ય છે તમારા આ ખોડલ માં ના ગીત ને અને તમને 🙏🐊🪔📿🔱🕉️ જય માં આઈ શ્રી ખોડીયાર 🕉️🔱📿🪔🐊🙏
@viralraval9549
@viralraval9549 5 ай бұрын
Amazing, goosebumps 👏 👏👏 ❤ waiting to see the magic on the big screen
@musicgujarat5233
@musicgujarat5233 5 ай бұрын
Gajab all' 👍
@jaysorthiya421
@jaysorthiya421 2 ай бұрын
Khodal sada sahayate 🔱📿
@Nitinparmar2003
@Nitinparmar2003 3 ай бұрын
Jay Khodal❤
@maheshsuhanda3552
@maheshsuhanda3552 5 ай бұрын
ખુબ સરસ ગરબો છે, અને હવે ખોડિયાર માં નું જન્મ દિવસ પણ આવે છે થોડા દિવસ માં,
@vijaybharvad1565
@vijaybharvad1565 4 ай бұрын
ના ભાઈ જન્મદિવસ તો આપણે જુગ ના જણો ના હોય બાકી આઈયું ના તો અવતરણ દિવસ કેવાય🙏🏻
@jaydadamovie138
@jaydadamovie138 4 ай бұрын
JAY maa khodal krupa 🙏❤️❤️❤️
@vinodvdavra7818
@vinodvdavra7818 4 ай бұрын
ખોડિયાર માતાજી નુ જન્મ સ્થળ ક્યા આવ્યુ ખબર છે તમને
@vijaybharvad1565
@vijaybharvad1565 4 ай бұрын
@@vinodvdavra7818 હા ભાઈ ભાવનગરનું રોહિશાળા
@JiteshSudani
@JiteshSudani 4 ай бұрын
રોહિશાળા એજ 🙏માં આવડ ખોડલ 🙏ની જન્મભૂમિ
@jitendrahadiya6071
@jitendrahadiya6071 2 ай бұрын
Khoob saras 6e
@ramidhruvit9879
@ramidhruvit9879 5 ай бұрын
'ખમકારે ખોડલ સહાય છે'🙏💐
@BigBoxSeries
@BigBoxSeries 5 ай бұрын
Khamkare Khodal Sahay che
@vishvaishya
@vishvaishya 5 ай бұрын
Khamkare khodal sahay chhe 🙏🏻❤️
@BigBoxSeries
@BigBoxSeries 5 ай бұрын
Khamkare Khodal Sahay che
@ThoughtsbyJayu
@ThoughtsbyJayu 4 ай бұрын
ખમકારે સાહાય કરે ને ઈ ખોડલ હો… ભાઈ ભાઈ બોવ જ સરસ ગીત❤🎉 ફિલ્મ સુપર હિટ થવાનું છે લખી લો કેમ કે મારી ખોડલ નો ગરબો છે ફિલ્મ માં ભાઈ
@BigBoxSeries
@BigBoxSeries 4 ай бұрын
Khamkare Khodal Sahay che
@sureshbhaibharwad4667
@sureshbhaibharwad4667 3 ай бұрын
Khodal Krupa bhai🙏
@sanjaymer4141
@sanjaymer4141 3 ай бұрын
મોબાઈલ ઉપર રિલે થશે ​@@BigBoxSeries
@krunal9244
@krunal9244 2 ай бұрын
Jay Maa Khodal
@mahipalsinhrathod9349
@mahipalsinhrathod9349 5 ай бұрын
Jay mataji 🎉🎉🎉🎉🎉
@BigBoxSeries
@BigBoxSeries 5 ай бұрын
Jay mataji
@THEVISHUJETHAVA
@THEVISHUJETHAVA 4 ай бұрын
Outstanding❤
@darpan7610aaru
@darpan7610aaru 4 ай бұрын
Got goosebumps countless times, jetli var joyu etli var :D
@rajivdabhi919
@rajivdabhi919 5 ай бұрын
You brought the timeless essence of this song to life with your masterful singing!
@anilbhadaliya2083
@anilbhadaliya2083 5 ай бұрын
અત્યંત સુંદર ગીત વાહ
@adityachavan2126
@adityachavan2126 4 ай бұрын
गुजराती संस्कृती को म्हारो सलाम छे 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@drashtivadiya8847
@drashtivadiya8847 5 ай бұрын
Speechless and what a divine energy ❤
@MILAN.BHARWAD.NIRMAL
@MILAN.BHARWAD.NIRMAL 4 ай бұрын
🙏જય હો ખોડલ માવડી માટેલ ધરાવાળી
@AjayVasava-vn3rd
@AjayVasava-vn3rd 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેન બોવજ સુંદર ગિક નૃત્ય કર્યું છે ❤
@suryatripathi8550
@suryatripathi8550 5 ай бұрын
Wow Amazing Khodal maa song ❤❤❤❤
@BigBoxSeries
@BigBoxSeries 5 ай бұрын
Thank you
@mithunsolanki2610
@mithunsolanki2610 4 ай бұрын
Real stori movie che 👌👌👌👌 jova jevu❤❤❤❤
@mranil2082
@mranil2082 4 ай бұрын
ખુબ જ સુંદર performance.. જય ખોડીયાર માં ❤❤
@user-mu7bi3re6j
@user-mu7bi3re6j 4 ай бұрын
Jay Mata Khodal
@dixitrathod3806
@dixitrathod3806 4 ай бұрын
Nice...Jay maa khodal 🚩
@gorrillasofficial
@gorrillasofficial 4 ай бұрын
What a masterpiece, looking so real and touching. It’s refreshing and soothing
@hansaraval7285
@hansaraval7285 4 ай бұрын
Jay aai shree khodiyar 🙏🙏
@ajaythakor1141
@ajaythakor1141 4 ай бұрын
❤જય શ્રી ખોડિયાર માં ❤🔱🙏
@Harsh_Shukla27
@Harsh_Shukla27 5 ай бұрын
Great....... EAGER TO WAIT FOR 16th FEB.......
@user-wx2ri1pf8o
@user-wx2ri1pf8o 3 ай бұрын
Jay Bhawani 👏👏 super fantastic voice quality 👍👍
@bharatcharan6629
@bharatcharan6629 5 ай бұрын
જય આઈ ખોડીયાર
@vaibhavisaloon2253
@vaibhavisaloon2253 13 күн бұрын
Jay ma khodyar
@zalarikita4699
@zalarikita4699 4 ай бұрын
જાજી ખમ્માયુ મારી રાજપરા વાળી વ્હાલી વ્હાલી માં ખોડીયાર માં 🙇🙏🙏🙏🙏🙏🙏🙌 ખુબ ખુબ સરસ ભાવ રજૂ કર્યો માં ખોડીયારનો......🙏🙏🙏🙏🙏
@Kamaxibarot0722
@Kamaxibarot0722 3 ай бұрын
#Khamkari khodal sahay che😍😍💗🙌
@Nitinparmar2003
@Nitinparmar2003 3 ай бұрын
❤❤❤❤
@nishitbarot5151
@nishitbarot5151 2 ай бұрын
Great movie, વીર બારોટ સમાજ નો એક ભાગ હોવાનું ખરેખર ગૌરવ થાય એવું ફિલ્મ બનાવ્યું છે. ખમકારે ખોડલ સહાય છે 🚩
@raunaqkamdar7199
@raunaqkamdar7199 5 ай бұрын
❤❤❤ khamkaare khodal sahay chhe!!!!! 🙏🏼🙏🏼🙏🏼🔥🔥🔥
@BigBoxSeries
@BigBoxSeries 5 ай бұрын
Khamkare Khodal Sahay che
@THEHINDU.1008
@THEHINDU.1008 4 ай бұрын
Jetli vaar Sambhdu Etli Vaar Alag J Ehasas Thay Che Hats Of To Whole Team Behind the Work Amazing 👏
@GadhaviDivyrajsinh
@GadhaviDivyrajsinh 22 күн бұрын
Aamara gadhavi na dikri ai janbai khodiyar ma❤
@shaileshparmar6615
@shaileshparmar6615 4 ай бұрын
ખુબ સરસ 👌👌👌
@BigBoxSeries
@BigBoxSeries 4 ай бұрын
Thank you 😊🙏
@user-en5gz6uk7d
@user-en5gz6uk7d 4 ай бұрын
Jay chamunda mata..Jay khodiyar maaa ❤
@jaysorthiya421
@jaysorthiya421 2 ай бұрын
Khodal krupa hi kevalam 🚩🔱📿
@user-gm4iu9fp7g
@user-gm4iu9fp7g 4 ай бұрын
Jay khodal🥰🥰
@roastedbanda2717
@roastedbanda2717 4 ай бұрын
Masterpiece mehul sir ❤
@NileshmBhavnagar
@NileshmBhavnagar 4 ай бұрын
Have thi hu dj check karish aetle pelu aa song thi maru dj start kari❤❤❤❤❤❤ જય માં ખોડીયાર ❤
@imbhavinnnxr301
@imbhavinnnxr301 3 ай бұрын
❤❤❤😊
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 3 күн бұрын
Jay shree khodiyar Maa
@dhrutikpatel1929
@dhrutikpatel1929 Ай бұрын
4:06 goosebumps 🥶🔥🔥🔥🙌🏻 સંગીત સાથે શું અવાજ છે
@harsiddhirathod6967
@harsiddhirathod6967 4 ай бұрын
Khub j sundar garbo❤long time p6i movie jova jevu avyu gujrat na itihas ujagar krtu khub j saras pryas 6 gujrati cinema ne agal lavva mate no congratulations all team of kasumbo🎉
@user-hs1dk3zn7y
@user-hs1dk3zn7y 5 ай бұрын
સુંદર ❤
@vankarjignesh7435
@vankarjignesh7435 3 ай бұрын
Jay mataji
@lalsinhparmar2639
@lalsinhparmar2639 4 ай бұрын
જય માં ખોડીયાર
@dineshthakor2679
@dineshthakor2679 2 ай бұрын
ખુબ અભિનંદન મેહુલભાઈ
@zalajayshreeba1488
@zalajayshreeba1488 6 күн бұрын
Jay khodiyar maa🙏🙏
@diptipatel7605
@diptipatel7605 3 ай бұрын
Super super
@visanidivyesh5148
@visanidivyesh5148 3 ай бұрын
Proud of Barot society 🙇🙏
@dhairyatalsaniya09
@dhairyatalsaniya09 3 ай бұрын
Khub khub saras 😊
@manishbarot1008
@manishbarot1008 4 ай бұрын
બહુત ખૂબ સુંદર..
@chetanrao1981
@chetanrao1981 4 ай бұрын
Super movie
@HarshitPatel
@HarshitPatel 4 ай бұрын
મારી ખમકારી માં ખોડલ 🥺🤍🐊🔱
@BigBoxSeries
@BigBoxSeries 4 ай бұрын
Khamkare Khodal Sahay che
@rajdipsinhrathod8767
@rajdipsinhrathod8767 2 ай бұрын
જય માતાજી ❤
@That_Rushivna
@That_Rushivna 4 ай бұрын
Must watch the film its really great movie 😍
@prajapatikiran9348
@prajapatikiran9348 4 ай бұрын
Nice song, best voices
@BigBoxSeries
@BigBoxSeries 4 ай бұрын
Thank you 🙏
@mukeshpatil9165
@mukeshpatil9165 4 ай бұрын
બહુ જ સરસ સોંગ ભગવાન પણ ભુલો પાડ્યો એ પર પણ ફુલ સપોર્ટ જોરદાર સોંગ લાઈક કરો શેર કરો મસ્ત સિંગર
@dineshpipliya8150
@dineshpipliya8150 3 ай бұрын
આજ ના મોડર્ન યુગ આવી ગુજરાતી ફિલ્મ બનાવી તેના માટે ખૂબ ખૂબ આભાર
@dharagohil9041
@dharagohil9041 4 ай бұрын
Jay maa khodal ❤
@Sar56gesh
@Sar56gesh 5 ай бұрын
Now we can proudly say that garba is sanatani dance
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 25 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 38 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 57 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 3,9 МЛН
DAKELOT - ROZALINA [M/V]
3:15
DAKELOT
Рет қаралды 289 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 5 МЛН
Ulug'bek Yulchiyev - Ko'zlari bejo (Premyera Klip)
4:39
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 4,5 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 127 М.
Айбек Қайбулла - Сұлуым менің (премьера песни) 2024
2:53
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 8 МЛН