Lagna Geet - Kasoombo | Arvind Barot, Nisha Kapadia | Mehul Surti | Jashwant G | Vijaygiri Bava

  Рет қаралды 702,734

Vijaygiri FilmOs

Vijaygiri FilmOs

Күн бұрын

#lagnageet #kasoombo #gujaratifilm
Presenting the LAGNA GEET from Kasoombo. In Cinemas from 16th February 2024. A Vijaygiri Bava Film.
Lyric :Jashwant Gangani
Music : Mehul Surti
Singers : Nisha Kapadia , Arvind Barot
Group Vocals : Himadri Vyas ,Richa Barot ,Drashti Patel,,Isha Vyas
Music Production : Mir Desai
Mix & Master : Anupam Sathe
Dhol-Tabla-Dholak -Duff : Firoz Zeriya Babbu , Kalim Sheikh
Percussions : Yunus Parmar
Guitars : Sanket Khandekar
Flute : Sandeep Kulkarni
Shehnai : Durgesh Bhosle
Mandolin & Dulcimer : Chandrkant Lakhpati
Rhythm Recorded at :Musica Productions - Ahemdabad
Engineer : Vijay Darji , Abhishek Tanna
Female Vocal Recorded At : The Audio Guys Institute (TAG),Mumbai
Engineer : Anupam Sathe
Male Vocal Recorded At: V Sound Institute Studio , Ahmedabad
Engineer : Pranav Yagnik
Group Vocals Recorded At :
Rishabh Digital Recording Studio, Baroda
Engineer : Shrirang Soni
Shehnai Recorded At :
Playhead Studio ,Mumbai
Additional Rhtyhm Recorded at :
Yash Audio Art , Rajkot
Engineer : Mukesh Jesing
Percussion, Pre Programmed , Premixed :
Songbird Digital Recording Studios- Surat
Lyrics:
ગણપતી
ઓરડા લીપાવો બાજોઠીયા ઢળાવો
દેવોના દેવ ગણેશ બેસાડો રે
મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
વંદન કરીએ વિઘન હરનારા રે
મારા ગણેશ દુંદાળા
રાંદલમાના લોટા
એકે છંદે બીજે છંદે ત્રીજે છંદે દોરી
ચોથે છંદે રમે રાણી રાંદલ ગોરી
રાંદલ માડી કે છે મારે બાજોઠુના જોટા
જાવને જગાડો ઓલા સુતારીના બેટા
સુતારીનો બેટો આઇને દશમશ દુઝે
ઉડલો ચુડલો રણઝણ ભમરી
માંડવડીનો છાંયડો ને ઉજળી છે નગરી
નગરીમાં રમે રાણી રાંદલ ગોરી
મંડપ અને પીઠી
કે લીલી દ્રાક્ષનો માંડવડો રોપાય
સૈયર સરખી ગીત મધુરા ગાય
બેનીબા રૂપાળું મુખ મલકાવે માણારાજ
બેનીબા રૂપાળું મુખ મલકાવે માણારાજ
સુજાન બેનીબાની પીઠી રે ચોળાય
માંડવે બેઠી કોયલ મીઠું મીઠું ગાય
કંચન વરણી કાયા બેની તારી સોહે માણારાજ
કંચન વરણી કાયા બેની તારી સોહે માણારાજ
કસૂંબાપાણી દૂહો
હે અવસર આવ્યો આંગણે, ચડ્યા હૈયા હરખની હેલીએ
હે રૂડો જામ્યો કસૂંબલ ડાયરો, જોને દાદુ બારોટની ડેલીએ
જાન આગમન
હે વાગી રે શરણાયું વાગ્યા ત્રાંબાળુ ને ઢોલ જો
મનગમતા માંડવડે આવી જાડેરી રે જાન જો
હે નખરાળી જાનડીયું રૂડા ગીત મધુરા ગાય જો
નવલી વેવાણ વરને લઇને હરખ પદુડા થાય જો
હે વાગી રે શરણાયું વાગ્યા ત્રાંબાળુ ને ઢોલ જો
મનગમતા માંડવડે આવી જાડેરી રે જાન જો
વિદાય
હે.. કાળજડાનો કટકો થયો મારો વેગળો
ડૂંગર સરીખો પિતા લાગે રે દયામણો
હે… આવી વિકટ વસમી વેળાને રોકો કોઇ રે
કાળજડાનો કટકો થયો મારો વેગળો
બે સુની રે ગાયું ને સુના મારા વાછરું
છૂટ્યા માત પિતા ને છૂટ્યું મારું આંગણું
હે… મારા રોમે રોમે આજ શ્રાવણ વરસે રે
હે… કાળજડાનો કટકો થયો મારો વેગળો…
Film Credit:
Vijaygiri FilmOs Ananta Businesscorp and Patel Processing Presents
In association with Big Box Series
Director: Vijaygiri Bava
Produced by: Twinkle Bava, Vijaygiri Bava,
Nilay Chotai, Dipen Patel, Krishnadev Yagnik,
Pravin Patel, Dr Jayesh Pavra, Tushar shah
Story by: Vimalkumar Dhami
Screenplay: Raam Mori & Vijaygiri Bava
Director of Photography: Gargey Trivedi
Editor: Kanu Prajapati, Vijaygiri Bava & Ashish Oza
VFX: Parth Gajjar (Vibrant Hues)
#vijaygirifilmos #vijaygiribava #anantabusinesscorp #patelprocessingstudios #bigboxseries #pavraentertainment #kasoombothefilm #kasoomboon16thfeb #gujaratimovie #gujaratifilm #mehulsurti #aadinathdada #khamkarekhodalsahay #sanatandharma #sanatan

Пікірлер: 265
@dabhishreya
@dabhishreya 7 ай бұрын
રુવાળા ઊભા થઈ ગયા અને આંખો ભીની આવું રૂડું સંગીત બનાવનાર શ્રી મેહુલ સુરતી ધન્યવાદ આપશ્રી ને 🙏🏻🙇🏻‍♀️
@bindassmona6543
@bindassmona6543 7 ай бұрын
2024 નું સૌથી સુંદર લગ્ન ગીત ❤️❤️
@priyankagosai7549
@priyankagosai7549 5 ай бұрын
🤩
@Cartoon-b6p
@Cartoon-b6p 4 ай бұрын
@kiranthakor5825
@kiranthakor5825 3 ай бұрын
Na ho, only 2024 nu j nahi, all over best Lagn geet
@bhagwaankaparichy
@bhagwaankaparichy 7 ай бұрын
આ ફિલ્મ માટે એવોર્ડ મળવો જોઇએ. તમારુ શું કેવું?
@sodha1201
@sodha1201 5 ай бұрын
💯 Right
@mishapatel5008
@mishapatel5008 4 ай бұрын
100%
@1991dolly1
@1991dolly1 3 ай бұрын
Yea
@jaypalsinhjadeja1829
@jaypalsinhjadeja1829 7 ай бұрын
ગુજરાતી સંસ્કૃતિની સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે...🙏🙏
@subratpandey734
@subratpandey734 7 ай бұрын
ગણપતી ઓરડા લીપાવો બાજોઠીયા ઢળાવો। દેવોના દેવ ગણેશ બેસાડો રે॥ મારા ગણેશ દુન્દાળા। ગણેશ દુન્દાળા ને મોટી ફાન્દાળા॥ વન્દન કરીએ વિઘન હરનારા રે। મારા ગણેશ દુન્દાળા॥ રાન્દલમાના લોટા એકે છન્દે બીજે છન્દે ત્રીજે છન્દે દોરી। ચોથે છન્દે રમે રાણી રાન્દલ ગોરી॥ રાન્દલ માડી કે છે મારે બાજોઠુના જોટા। જાવને જગાડો ઓલા સુતારીના બેટા॥ સુતારીનો બેટો આઇને દશમશ દુઝે। ઉડલો ચુડલો રણઝણ ભમરી॥ માણ્ડવડીનો છાઁયડો ને ઉજળી છે નગરી। નગરીમાઁ રમે રાણી રાન્દલ ગોરી॥ મણ્ડપ અને પીઠી કે લીલી દ્રાક્ષનો માણ્ડવડો રોપાય। સૈયર સરખી ગીત મધુરા ગાય॥ બેનીબા રૂપાળુઁ મુખ મલકાવે માણારાજ। બેનીબા રૂપાળુઁ મુખ મલકાવે માણારાજ॥ સુજાન બેનીબાની પીઠી રે ચોળાય। માણ્ડવે બેઠી કોયલ મીઠુઁ-મીઠુઁ ગાય॥ કઞ્ચન વરણી કાયા બેની તારી સોહે માણારાજ। કઞ્ચન વરણી કાયા બેની તારી સોહે માણારાજ॥ કસૂમ્બાપાણી દૂહો હે અવસર આવ્યો આઙ્ગણે, ચડ્યા હૈયા હરખની હેલીએ। હે રૂડો જામ્યો કસૂમ્બલ ડાયરો, જોને દાદુ બારોટની ડેલીએ॥ જાન આગમન હે વાગી રે શરણાયુઁ વાગ્યા ત્રામ્બાળુ ને ઢોલ જો। મનગમતા માણ્ડવડે આવી જાડેરી રે જાન જો॥ હે નખરાળી જાનડીયુઁ રૂડા ગીત મધુરા ગાય જો। નવલી વેવાણ વરને લઇને હરખ પદુડા થાય જો॥ હે વાગી રે શરણાયુઁ વાગ્યા ત્રામ્બાળુ ને ઢોલ જો। મનગમતા માણ્ડવડે આવી જાડેરી રે જાન જો॥ વિદાય હે કાળજડાનો કટકો થયો મારો વેગળો। ડૂઙ્ગર સરીખો પિતા લાગે રે દયામણો॥ હે આવી વિકટ વસમી વેળાને રોકો કોઇ રે। કાળજડાનો કટકો થયો મારો વેગળો॥ બે સુની રે ગાયુઁ ને સુના મારા વાછરુઁ। છૂટ્યા માત પિતા ને છૂટ્યુઁ મારુઁ આઙ્ગણુઁ॥ હે મારા રોમે રોમે આજ શ્રાવણ વરસે રે। હે કાળજડાનો કટકો થયો મારો વેગળો॥
@dabhishreya
@dabhishreya 7 ай бұрын
Vah 👏🏻👏🏻🙌🏻🙏🏻
@kolijayeshsabaliya8164
@kolijayeshsabaliya8164 7 ай бұрын
Jordar
@vishalmiyani2515
@vishalmiyani2515 6 ай бұрын
Superb last વિદાય heart touching words tooo good 👌👌👌👌👌
@chavdanikul6694
@chavdanikul6694 4 ай бұрын
Wahh ❤
@NarendrabhaiRana-lj5kx
@NarendrabhaiRana-lj5kx 3 ай бұрын
વિજયગીરી તથા તેમની ટીમ ને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા પણ શેત્રુંજય તીર્થ ના વહીવટ કર્તા દ્વારા પાળિયા ની સુરક્ષા કરી તેમની પાળિયા ની પૂજા - ધૂપ દીપ કરવાને બદલે ખંડેર અવસ્થા માં રાખી તેની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે જે ખૂબ જ દુઃખ દ છે પાળિયા પાસે શિલાલેખ લખવો જોઈએ
@jigneshgoswami4041
@jigneshgoswami4041 6 ай бұрын
ગુજરાતી ફિલ્મો ઉપર હવે જોવા નું રાખો બહાર ના લોકો આવી ને આપડા પૈસે જલસા કરે છે સાઉથ અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે આપે એવા કલાકારો ગુજરાત માં છે વિજયગિરિ બાવા જેવા લોકો અને એમની ટીમ ને ખુબજ શુભેચ્છાઓ આવી ફિલ્મો બનાવતા રહો અને ખૂબ આગળ જાઓ ને આપડી ગુજરાતી ફિલ્મો સાઉથ માં ચાલવી જોવે ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય 🌹 જય માં ચેહર ❤
@AjayAjay-ln8sq
@AjayAjay-ln8sq 7 ай бұрын
Maa Khodal🙏 aapdi aa film ne 100crodi banave ne aa cinema duniya bhar ma Gujarati sanskruti na danka vagade..... Lajvab gajabb 🎵song..... 👏👏👏
@vishalkaliyani
@vishalkaliyani 7 ай бұрын
જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે એમ છે ❤... જોરદાર ટીમ કસૂંબો...🎉🥳🥳
@aarvi3256
@aarvi3256 7 ай бұрын
આ movie જોઈ ને ખુબ j આનંદ થયો.... ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખવા નો ખૂબ જ સારો પ્રયાસ....... ખૂબ જ સરસ movie છે ગુજરાત ના ઈતિહાસ નું
@ravikarmur3924
@ravikarmur3924 6 ай бұрын
Movi name??
@nainaahire6716
@nainaahire6716 5 ай бұрын
Hi
@ravikarmur3924
@ravikarmur3924 5 ай бұрын
??
@nildharapatel2710
@nildharapatel2710 7 ай бұрын
SUPERB SONG.......JUST NAILED IT....KEEP GUJARATI SONGS COMING...
@sandeeprawal9721
@sandeeprawal9721 7 ай бұрын
One of the best gujarati movie,ready for to create new record of Gujarati film industry.🙏"Jay Jay garvi Gujarat,ek vase Gujarati tya tya sadakal Gujarat"🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@GoMusic-nc7gi
@GoMusic-nc7gi 7 ай бұрын
Baap Level song , now i am feel proud to our gujrati music.❤😮
@hetalbarot8897
@hetalbarot8897 7 ай бұрын
Khamkare khodal sahay 6 🔥❤ Amari suzan Ane amar na lagan ma aavjo bdha ho❤
@The_Divine_Artisan
@The_Divine_Artisan 2 ай бұрын
Aaha Su mst git che Mane y lagan karvanu man thai gyu
@Nilesh_Graphics
@Nilesh_Graphics 7 ай бұрын
જાજા ટાઇમ પછી અરવિંદ બારોટ ને સંભળાયા જૂની સંસ્કૃતિ પછી આપી તમે લોકો એ very imotional 😢😢😢😢
@itsprithvi
@itsprithvi 6 ай бұрын
Proudly say, કે આપણે ગુજરાતી છે. ❤ આટલુ સુંદર અને હૃદય સ્પર્શી ગીત.....🥰
@bhavnapathak7747
@bhavnapathak7747 7 ай бұрын
ખૂબ જ સુંદર ચિત્રાંકન, અર્થસભર ઊંડાણ ધરાવતા શબ્દો અને અતિ કર્ણપ્રિય સ્વરો👌 what a great combination 🙏
@AjayAjay-ln8sq
@AjayAjay-ln8sq 7 ай бұрын
Superb yarrr...... 👏👏👏
@bintasharma7042
@bintasharma7042 7 ай бұрын
Nishaben is always superb and evergreen
@THEHINDU.1008
@THEHINDU.1008 7 ай бұрын
Real Gujarati Wedding Culture
@goswamitapugiri5379
@goswamitapugiri5379 7 ай бұрын
Awesome 1........🎉
@SanjayPatel-dw7ef
@SanjayPatel-dw7ef 5 ай бұрын
કેટલાં સુંદર અને અર્થ સભર રિવાજોનો આજે હ્રાસ થઈ ગયો છે. આ ગીત પરથી એ સમયનાં લગ્નોની યાદ તાજી થઈ ગઈ.
@DhruviUnadkat-m9z
@DhruviUnadkat-m9z 7 ай бұрын
Exceptional pure and authentic Just loved this piece❤
@satishbhaibargamiya3293
@satishbhaibargamiya3293 7 ай бұрын
❤❤❤
@vkgvipulkgabani3412
@vkgvipulkgabani3412 6 ай бұрын
ગામડાનું બેજોડ સાંસ્કૃતિક શોર્ય દર્શાવતું આ મુવી ખરેખર પ્રશંસનીય છે..સો વરસ ના આશીર્વાદ ની જેમ સો અઠવાડિયા થી વધુ આ મુવી ચાલે એવી શુભેચ્છા..
@VijayDesai-t6l
@VijayDesai-t6l 7 ай бұрын
જસવંત સર ના લખેલા ગીત હંમેશા જોરદાર હોય ..એમા કઈ ઘટે નહીં👌👌👌
@jaydepth
@jaydepth 7 ай бұрын
હેપ્પી ભાવસાર નાયક ની ખુબ યાદ આવે છે આ કસુંબો ના આ લગ્ન દ્રશ્ય માં.......❤
@milappanchal4094
@milappanchal4094 7 ай бұрын
એ હોત તો સુજાન બા ના માતા નું પાત્ર એમને જ મળ્યું હોત
@Pranav_Yog_center
@Pranav_Yog_center 7 ай бұрын
❤❤🔅🦁ખમકારે મા ખોડલ સહાય છે🚩
@rameshsolanki6061
@rameshsolanki6061 7 ай бұрын
Khub saras 🙌👐
@dharmidigital3835
@dharmidigital3835 7 ай бұрын
Khub khub Abhinandan Kasumbo Team Ne
@jnprajapati3465
@jnprajapati3465 7 ай бұрын
ખરેખર બહુ જ સરસ 😍👏🏼👏🏼👏🏼
@kasundrakhushbu4619
@kasundrakhushbu4619 7 ай бұрын
Superb
@pankidan
@pankidan 7 ай бұрын
One of the best songs of 2024 and Gujrati music ! Proud to watch this movie ! masterpiece music and movie ! Jai Garvi Gujrati !
@alpeshjadav7839
@alpeshjadav7839 7 ай бұрын
Wah mast song chhe ekj song ma akhi lagan vidhi puri rasam dekhai gai
@chiragec5103
@chiragec5103 7 ай бұрын
Top of the history
@princyparmar694
@princyparmar694 7 ай бұрын
ખૂબ જ સરસ લગન ગીત છે 👏👏👏
@VrundaGadhvi
@VrundaGadhvi 7 ай бұрын
What a beautiful song ❤️🥹 I'm really waiting for the movie now ✨❤️ Very simple and decent 🤎 That touches the heart ✨🥹
@jayantihadiyal-nh9yb
@jayantihadiyal-nh9yb 6 ай бұрын
વાહ.... ગામડાની જે મજા છે પ્રસંગો માં તે સાહેરો માં નથી હો... વાહ સંસ્કૃતિ અને સંસ્કાર ની જો વાત આવે તો મારે મારું ગામ અને દેશ ને યાદ કરવો જ પડે. જય શ્રી કૃષ્ણ 🙏
@hetalfataniya9144
@hetalfataniya9144 6 ай бұрын
❤🎉😊 wah kasoombo 🥰🥰🥰🙂🙂😊😊😍😍👍👍👍
@THEVISHUJETHAVA
@THEVISHUJETHAVA 7 ай бұрын
Mehulbhai ❤ You Have A Special Place In My Heart 😍
@rbpandit1970
@rbpandit1970 7 ай бұрын
વાહ..જોરદાર. બહુ સરસ સંગીત અને એવું જ મસ્ત ફિલ્માંકન..
@kashyapdangodara7964
@kashyapdangodara7964 7 ай бұрын
અદભુત
@kamleshvichhiya6651
@kamleshvichhiya6651 7 ай бұрын
Best representation of traditional kathiyawadi marriage
@sanjayvadhavana9573
@sanjayvadhavana9573 7 ай бұрын
નિશાબેનના સૂર એકદમ sharp. Especially while she sings લીલી દ્રાક્ષનો માંડવો....અહા હા....Superb singing and Mind blowing composition by Mehul sir
@bhaveshsutariya8766
@bhaveshsutariya8766 5 ай бұрын
જશવંત ગાંગાણી ના લખાયેલા લીરિક્સ all time favourite
@tarakpandya7389
@tarakpandya7389 7 ай бұрын
ખુબ જ ઉત્કૃષ્ટ ❤
@superbjerry5740
@superbjerry5740 6 ай бұрын
This masterpiece need millions of views ❤....
@dangarjay3755
@dangarjay3755 7 ай бұрын
અદ્ભૂત ગીત❤
@vinodzaru4125
@vinodzaru4125 7 ай бұрын
અતિ સુંદર
@Blacksmith_46
@Blacksmith_46 6 ай бұрын
Nisha kapadiya voice is incredible 2:09 👌
@nikunjkathrotiya5472
@nikunjkathrotiya5472 7 ай бұрын
Combo of Best kathiyawad lagan geet with rituals ❤❤
@desaidevanshi
@desaidevanshi 7 ай бұрын
Sache j najik na sabandhi lagna ma hajari aapta hoiae aevu lagyu, Khub j adbhut che.. 🙏😊
@raseshgandhi6702
@raseshgandhi6702 7 ай бұрын
Soooooooooo beautiful 🎉🎉🎉❤
@Ddtmovie
@Ddtmovie 7 ай бұрын
જય જય ગરવી ગુજરાત
@himanshurao712
@himanshurao712 7 ай бұрын
ખૂબ સરસ... જય દાદુજી
@Nencyjadvani
@Nencyjadvani 7 ай бұрын
bav j mst😍
@SureshParmar-e8f
@SureshParmar-e8f 7 ай бұрын
Nice 🎉🎉🎉 song
@kalpanarohit8427
@kalpanarohit8427 7 ай бұрын
Dil ne sprashi gayu 😢😢😢
@gohilharjibhai9558
@gohilharjibhai9558 4 ай бұрын
Aravind barot is best singer in india..wow ..wow .wow....Old memories were revived
@davesanjay8047
@davesanjay8047 6 ай бұрын
ગુજરાતી સિનેમા ઇતિહાસ ની અદભૂત ફિલ્મ
@nileshprajapati17
@nileshprajapati17 7 ай бұрын
Arvind barot sir is magic of this song
@rushabhshah5267
@rushabhshah5267 7 ай бұрын
Amazing feeling very touched wow 👌🏻
@deepatrivedi4281
@deepatrivedi4281 7 ай бұрын
વધામણા વધામણા 😇🙌
@patelanitas.4479
@patelanitas.4479 7 ай бұрын
We will make hit this movie
@THEHINDU.1008
@THEHINDU.1008 7 ай бұрын
16 February E Mari Birthday 6e Ane Ej Diwase Film Release Thay Che..Thank You For This Super Gift Team Kasumbo
@RkMusicEventsSurat
@RkMusicEventsSurat 7 ай бұрын
What a beautiful composition 👌🏻👌🏻👌🏻😍
@shwetabrahmbhatt334
@shwetabrahmbhatt334 7 ай бұрын
Superb song❤
@hirenkalodrathor4148
@hirenkalodrathor4148 7 ай бұрын
🚩🕉️📿
@Masabhai.
@Masabhai. 7 ай бұрын
અદભૂત❤
@pathubhairenuka3038
@pathubhairenuka3038 5 ай бұрын
વાહ અદભુત અરવિંદ ભાઈ અને નીશાબેન ને અભિનંદન
@Ansuyabhimani09
@Ansuyabhimani09 7 ай бұрын
Wah wah jordaar
@prafulshah1
@prafulshah1 7 ай бұрын
વાહ ❤️
@gopighevariya9777
@gopighevariya9777 7 ай бұрын
Jordarrrrr
@Gopimusic02759
@Gopimusic02759 7 ай бұрын
Beautiful song ❤ happy for you poyani❤
@shreedigitalstudiokeshod7219
@shreedigitalstudiokeshod7219 7 ай бұрын
khub saras
@SquareTrend555
@SquareTrend555 7 ай бұрын
Very Very Happy ❤❤❤
@khushbooshah4729
@khushbooshah4729 7 ай бұрын
રાંદલમાતા નો ઘોડો ખુંદતા જોઈ ને હર્ષ અને ગૌરવ ની લાગણી થઈ thank you
@harisutariya7928
@harisutariya7928 7 ай бұрын
Khubaj saras geet che
@manojchauhan6889
@manojchauhan6889 7 ай бұрын
Bahuj saras song 6 Mann taye 6 roj sabadhdo aae song
@chetanrao1981
@chetanrao1981 7 ай бұрын
Amazing superhit movie
@NiragShah-bq6lh
@NiragShah-bq6lh 7 ай бұрын
ખૂબ જ સુંદર... ખૂબ સાદગી સાથે ભવ્યતા છે... ગીત માં
@easystudy555
@easystudy555 7 ай бұрын
Heart touching😊😊
@samirluna3432
@samirluna3432 7 ай бұрын
Super❤
@chetanrao1981
@chetanrao1981 7 ай бұрын
Superhit movie nice song
@balvantsinhbariya7838
@balvantsinhbariya7838 7 ай бұрын
જોરદાર ગીત...
@davesanjay8047
@davesanjay8047 6 ай бұрын
પ્રત્યેક દ્રશ્ય. સંગીત વેશભૂષા સંવાદ દરેક બાબતમાં ખુબ જ ચીવટ પૂર્વક કાળજી રાખીને આબેહૂબ ફિલ્મ બનાવી છે.
@jaybarot6019
@jaybarot6019 Ай бұрын
🎉🎉
@formyfrnds9
@formyfrnds9 7 ай бұрын
હ્રદયસ્પર્શી ગીત...‌ બાપની વેદના... 😢
@gorrillasofficial
@gorrillasofficial 7 ай бұрын
જય ગરવી ગુજરાત
@Ansuyabhimani09
@Ansuyabhimani09 7 ай бұрын
Ketlay vakhat Pachhi arvind barot nu song❤❤
@patelanitas.4479
@patelanitas.4479 7 ай бұрын
Now real quality Gujarati movies coming 🎉🎉🎉🎉 plzzz like git
@sakuntalabenbarot544
@sakuntalabenbarot544 7 ай бұрын
કસુંબો ફિલ્મ નાં જેટલા વખાણ કરયે એટલાં ઓછાં છે લગ્ન ના ગીતો ખુબ જ સરસ છે જોરદાર ટીમ કસુંબો
@vijaythakkarasmotors8624
@vijaythakkarasmotors8624 7 ай бұрын
Nice movie 10/10 હું આ ફિલ્મ બનાવવામાં ખૂબ ખુશ છું
@JigneshParekh-f8x
@JigneshParekh-f8x 5 ай бұрын
Me 500 var sambhalyu che je ne bhi aa film banavi che ane ane bhi aa geet લખ્યું m ne lack Lack dhanyavad tamari aavij બીજી film ni rah joye che saheb
@dipalbusa3810
@dipalbusa3810 3 ай бұрын
Mast song chhe ekdam mast sambhli ne rovai jai ke ekdam juni sanskruti pan nava kaik andaj ma ❤❤❤❤❤ thank you makers for this kind of culture movie and songs
@desaidevanshi
@desaidevanshi 7 ай бұрын
Chelle theatre ma hellaro movie joyu hatu, tyare nakki karyu hatu aavu j koik biju movie avse tyare pachha avisu cinemaghar akha parivaar sathe.. Waiting for 16th of Feb.
@bhikhabhaimer8590
@bhikhabhaimer8590 6 ай бұрын
આજતો આપણી સંસ્કૃતિ છે
@vijayvala206
@vijayvala206 7 ай бұрын
ખુબ સુંદર ગીત ❤ લગ્ન પ્રસંગે એક દીકરી, એક પિતા ના ભાવ ને દર્શાવતું કરુણાસભર ગીત ❤ વિજયગીરી બાવા અને પુરી ટીમ ને વંદન સાથે અભિનંદન 💐💐💐
@kuldeepayudhandhal6062
@kuldeepayudhandhal6062 2 ай бұрын
વાહ કેવું હ્રદયસ્પર્શી વિદાય ગીત અને ગાયક કલાકારનો અવાજ પણ એવો જ🙏🏻🙏🏻🙏🏻
@apurvashah2722
@apurvashah2722 6 ай бұрын
Heart touching song......❤
Naagar Nandji Na Laal | Aditya Gadhvi | Ft. Kinjal Rajpriya
5:15
Aditya Gadhvi
Рет қаралды 20 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 1,6 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 54 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1,1 МЛН
Kankotari | Rushabh Ahir | Gujarati Wedding Folk Song | Lagna Geet
4:08
RushabhAhirOfficial
Рет қаралды 779 М.
MAMA LAVE MAMERU  MORKHIYA PARIVAR  PRESENT
3:00
Ambaphoto
Рет қаралды 33 М.
Aavi Rudi Ajwaali Raat | Folkbox & Aditya Gadhvi
8:46
Aditya Gadhvi
Рет қаралды 1,2 МЛН