ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ તો મલ્ટીસ્કેમ હૉસ્પિટલ પણ નીકળી, સરકારી તિજોરીમાંથી ખંખેર્યા નાણાં

  Рет қаралды 17,813

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 169
@mansuriismail7409
@mansuriismail7409 3 күн бұрын
વ્યવસ્થિત કૈભાંડ છે.... હાલ ફરજ પરના તામામ આરોગ્ય અધિકારીઓ ની મિલકતની અને લોકરની તપાસ કરવી જોઇએ
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
કોઈ તપાસ થાય નહિ કારણ કે મંત્રી સુધી ભાગીદારીથી ચાલે છે બધું.
@sureshgupta-hy3wq
@sureshgupta-hy3wq 19 сағат бұрын
સરકાર માનશે??? યોજનાઓ સરકાર કોની છે??
@jayantilaljadav3055
@jayantilaljadav3055 2 күн бұрын
Jamavat ne dhanyavad🙏
@arvindjoshi2436
@arvindjoshi2436 4 күн бұрын
આપે બહેન ખુબ સ્પશટ શબદો મા આખી ઘટના ને વરણવી છે આપણ ને શરમ આવે છે કે આવા સમયમા આપણે જીવી રહયા છીએ
@brijeshshah7712
@brijeshshah7712 4 күн бұрын
સરકારના નહિ ; પ્રજાના પૈસા પડાવે ...બાકી બધા જ ઉદ્યોગપતિઓ સરકારના જ છે ....
@मनुभाईसिंधीमनुभाईसिंधीमनुभाई
@मनुभाईसिंधीमनुभाईसिंधीमनुभाई 4 күн бұрын
આ ડોકટરો ન કહેવાય આ રાક્ષસ કુળ ના કહેવાય આ લોકોને માનવ કહેવું એક બહુ જ મોટી ભૂલ છે
@ghanshyambhatt7457
@ghanshyambhatt7457 4 күн бұрын
ભાઈ,રાક્ષસ ને બદનામ ના કરો.. એ બધા તો હોય એવા જ દેખાય..આ માણસ છે માત્ર માણસ
@mansuriismail7409
@mansuriismail7409 3 күн бұрын
તમામ હોસ્પિટલ... નુ સરકારીકરણ કરવું જોઈએ....
@jppatel5698
@jppatel5698 3 күн бұрын
આ યોજનાથી જે લોકો કાર્ડ નથી ધરાવતા તે લોકોનું પણ બિલ વધી ગયું છે.
@bakul7268
@bakul7268 4 күн бұрын
ભષ્ટાચારની પરાકાષ્ટા....હે રામ
@natureshort369
@natureshort369 3 күн бұрын
90% હોસ્પિટલ આવું જ કરે છે કારણ કે આગળ થી જ ટાર્ગેટ મળે છે અમુક ફાઈલ થયાં પસી જ પેમેન્ટ થાય છે એટલા માટે હોસ્પિટલો પણ ફટાફટ અમુક ફાઈલ પુરી કરવાનાં પ્રયાસ કરે છે
@meuvarahul2304
@meuvarahul2304 3 күн бұрын
લાઇસન્સ જ રદ કરવું જોઈએ..MCI દ્વારા ..બાકી તો 2 વર્ષ પસી પણ આજ ધંધો કરશે
@Babubhailaljibhaidabhi
@Babubhailaljibhaidabhi 4 күн бұрын
ચૂંટણી ફંડ આપો અને સરકાર ના પૈસા લૂંટો એ જ હાલ ની સરકાર નો ધંધો છે .
@kamaleshgohel1601
@kamaleshgohel1601 23 сағат бұрын
આજ ખાઈ વાત છે. ગેરંટી હોસ્પિટલો ને લૂંટવાની આપેલી છે.
@Devangimod.6l0
@Devangimod.6l0 4 күн бұрын
સરકાર ની જાણ બહાર નથી કાંઈ.સરકાર શામેલ છે જ મંદબુદ્ધિ ને પણ ખબર પડે આ સરકાર છે કે કસાઈ
@NoBody-ge3dw
@NoBody-ge3dw 4 күн бұрын
અંધભકતો ને ફાયદા થાય છે કોભાંડ કરવા માં એટલે સરકારના ગુણગાન ગાય છે 😂
@ghanshyambhatt7457
@ghanshyambhatt7457 4 күн бұрын
શતાબ્દી ની સૌથી ભ્રષ્ટ સરકાર 😮😮
@MeloniModi-xl9zz
@MeloniModi-xl9zz 3 күн бұрын
Dhruv Rathee ni jem tamne pan sambhadvanu man thaya rakhe chhe. Bau j Clear speech ane focused chho. Thank you.
@maulikkamdar3349
@maulikkamdar3349 3 күн бұрын
Aamni pase actual skills chhe. Eetle ganda kapda peri ne loko ne distract karvani bilkul jarur nathi padti.
@maulikkamdar3349
@maulikkamdar3349 3 күн бұрын
ee 100% confident chhe.
@jahanararangrej254
@jahanararangrej254 4 күн бұрын
सरकार सरकारी अस्पतालों को मल्टीस्पेशलिटी क्यों नहीं बनाती!!! हमारे टैक्स के पैसे इस तरह से प्राइवेट अस्पतालों को देकर वह अपने ही जेब भर रही हैं। सारी तरह के सरकारी कार्ड एक स्केम मात्र है।
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
Sarkari hospital me CT Scan, MRI ke liye paise nahi deti par private hospital ke liye 10 crore deti hai usme sharing hota hai !
@jahanararangrej254
@jahanararangrej254 3 күн бұрын
@dr.madhavjigajera4646 जब तक लोगों में जागृति नहीं आएगी ये लोग अपना गोरख धंधा चलाते रहेंगे।
@patelvinubhai7264
@patelvinubhai7264 2 күн бұрын
આનો જવાબદાર પણ સરકાર છે
@solankikanjibhai693
@solankikanjibhai693 3 күн бұрын
અનેક લોકો નાં ઓપરેશન અત્યાર સુધીમાં થઈ ચૂક્યાં હોઈ શકે છે તો દરેક હોસ્પિટલ ની તપાસ થવી જોઈએ
@jashvantdasparmar9019
@jashvantdasparmar9019 4 күн бұрын
સરકાર જ આવી રીતે પ્રજા ને લૂટાવે પછી કોને કહેવું?
@sunilchaudhari5915
@sunilchaudhari5915 4 күн бұрын
Sarkar na paisa pacha sarkar na thai jay. Chu chl che
@hasmukhvora5288
@hasmukhvora5288 3 күн бұрын
અમારે કચ્છમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ છાતી હોસ્પિટલ જેવી જ છે
@nikhilhirani9496
@nikhilhirani9496 4 күн бұрын
A Paisa Sidha Kamlam Ma Jay
@મગનભાઈભાભોર
@મગનભાઈભાભોર 3 күн бұрын
ભાજપા ના રાજ માં આવું જ થવાનું છે
@NoBody-ge3dw
@NoBody-ge3dw 4 күн бұрын
મોદી જી કે છે ભેંશ લઇ જશે ને બેટી લઇ જશે 😂😂😂 પણ આ લોકો તો આખી જિંદગી લઇ જાય રહીયા છે 😂😂😂 અંધભક્તોં ભૂગર્ભ માં જતાં રહિયા છે 😂😂😂
@DipteshPatel-m6j
@DipteshPatel-m6j 3 күн бұрын
અંધભક્તો ભુગર્ભમાં મદરેશાછાપ મેદાનમાં 😂
@NoBody-ge3dw
@NoBody-ge3dw 3 күн бұрын
@DipteshPatel-m6j ડો. પટેલ જ હતો 😜😂😜🤣 પૈસા મળવા જોઇએ મારી ભલે નાખવા પડે નિર્દોષો ને 🤣😜
@najibkazi9936
@najibkazi9936 2 күн бұрын
​@@DipteshPatel-m6jMedan ma aavu j pade ne baki Tamara jeva to gand maravvaj peda thaya chhe ek baju politicians ane biji baju Baba tamari mari rahya chhe pan Aankh nathi khulti.
@PatelUmeshbhai-n8j
@PatelUmeshbhai-n8j 4 күн бұрын
હજુ ભાજપને મત આપો.
@nikhilhirani9496
@nikhilhirani9496 4 күн бұрын
Haji Apo 156
@rmpatel9493
@rmpatel9493 4 күн бұрын
Goverment is very keen to see that money is defrauded from the Treasury which is encashed by the public money...
@NoBody-ge3dw
@NoBody-ge3dw 4 күн бұрын
લોકો હજુ નહી જાગે તો આ લોકો શરીરના બધા ભાગ વેચી દેશે 😂😂 જગો અને અંધભક્તો ને મારો 😂😂😂
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
અત્યારે પણ માનવ અંગો વેચાય છે ખાસ કરીને નાની વયના તંદુરસ્ત આંખના cornea વિદેશ ફલાઇટ મારફતે મોકલાય છે
@ArpanMac-d4o
@ArpanMac-d4o 4 күн бұрын
Knee replacement ma ahemdabad ma saviour hospital awuj kare che jara anu bahar ave to khrab pade
@AshokbhaibPatel-c5i
@AshokbhaibPatel-c5i 4 күн бұрын
સેજલબેન એ બઘી વિસ્તૃત માહિતી આપી
@kcl1277
@kcl1277 4 күн бұрын
Jamnagar. Ma pan ek hospital avij rite Loko na ayus nu dhyan rakhe che.mass production ma operation Thai che. Bhadha ni miili bhagat che.
@patelshirish-xy8of
@patelshirish-xy8of 3 күн бұрын
હજુ કરો વિકાસ. મજબૂત ભરોસોની સરકાર.
@dhavalp649
@dhavalp649 4 күн бұрын
GANDU RAJA TAKE SER BHAJI,TAKE SER KHAJA.
@b.drajput1625
@b.drajput1625 3 күн бұрын
આ.મા.સરકાર.ના.મલતિયા.જ.હશે.ભિનુ.જ.સંકેલાશે
@NoBody-ge3dw
@NoBody-ge3dw 4 күн бұрын
અને અંધભકતો કે છે અમે મફત નું ના લેયે 😂😂😂😂😂 બીજેપી બધી યોજના બીજેપી ના મળતિયા માટે જ કાઢે છે 😂😂😂
@kiritvaja5053
@kiritvaja5053 4 күн бұрын
Sachi vat Aa scheme BJP mate che
@SSWorld-yt2hz
@SSWorld-yt2hz 3 күн бұрын
Maa card, ayushman card, etc 5 lkh to 10lkh, that not requirement. The real requirements is all vaccine full filed in govt hospital . Than no one private hospital, ✅. But govt know how to full filed owne Pocket ✅. In primary health centre on 1 doctor that cover near 4 primary health centre, what is this is good. No no only make full to People but people also know but like chalta hai chlane do....
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
Aise card vali scheme me hi corruption milta hai. Kisi ke claim ki RTI me personal dikhakar dete nahi hai to sab kuchh chhupa hi rahta hai !
@revolution777-m3i
@revolution777-m3i 4 күн бұрын
ગુજરાતને લૂંટવામાં એક સમુદાય મોખરે છે...એવું કેમ ?
@sadikjagarala4207
@sadikjagarala4207 4 күн бұрын
આપો 156 હજુ
@PIYUSHPATEL-on9yz
@PIYUSHPATEL-on9yz Күн бұрын
અંદર એક મોટા નેતા સામેલ છે તેમનો ભાગ પણ છે તો તેમનું નામ તો આપો સમાચાર માં 😂😂
@vishalgajjar3236
@vishalgajjar3236 4 күн бұрын
Dr.a manvatagumavi se
@jbrphilosophy
@jbrphilosophy 4 күн бұрын
Khyati Hispital❎️ Pesa Khati Hospital✅️
@ashokparmar3196
@ashokparmar3196 3 күн бұрын
બેન આ તો એક હોસ્પિટલ નું બહાર આવ્યું પણ
@palakchavda6295
@palakchavda6295 4 күн бұрын
Aavi to ghni hospital hase...garibo ne heran kare aane sarkar ne lunte chhe
@bdpyk6
@bdpyk6 3 күн бұрын
Modis appeasement politics...he sold the poor to the rich upper cast !!
@nikhilhirani9496
@nikhilhirani9496 4 күн бұрын
Modi Hai To Mumkin Hai
@kiritvaja5053
@kiritvaja5053 4 күн бұрын
Card atle BJP nu India level par aa scam chale che
@najabhaidhoriya8697
@najabhaidhoriya8697 3 күн бұрын
Aavane. Jel. Bhela karo
@yogeshdarbar8980
@yogeshdarbar8980 2 күн бұрын
Manavta mari gayi chhe 😢😢😢😢😢
@D_m_poradhiya_1644
@D_m_poradhiya_1644 4 күн бұрын
આ હોસ્પિટલ માં પણ મોટા નેતા હાથ હછે તપાસ નહી કરે
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
તપાસનું માત્ર નાટક થશે મોટા નેતા ના હોય તો મોટા નેતા કે અધિકારી હપ્તા થી સેટલ કરે છે.
@shaileshvyas6651
@shaileshvyas6651 3 күн бұрын
Aa hospital ne seel Kari Davi joi director na all account seel Kari deva joi.
@jadavvaju6484
@jadavvaju6484 4 күн бұрын
bjpni maherbani 6e
@kevalmusic9616
@kevalmusic9616 3 күн бұрын
આતો કસાઈ કહેવાય
@BharatsinhGohil-vw3ft
@BharatsinhGohil-vw3ft 3 күн бұрын
Aama Rajkarani no bhaag hoti hoy che to j bane aavu
@VinubhaiPadhiyar-on2zh
@VinubhaiPadhiyar-on2zh 3 күн бұрын
ખુબ સરસ
@liyakatgmansuri328
@liyakatgmansuri328 4 күн бұрын
Chalavo bulldozer
@JigneshPatel-py5qj
@JigneshPatel-py5qj 4 күн бұрын
Aa card fact government hospital ma j chalvu joie
@AzizBharmal-r6d
@AzizBharmal-r6d 4 күн бұрын
🙏
@RamanSagar-h1j
@RamanSagar-h1j 3 күн бұрын
H m t nilknth ho pahela kard par ha kahi riport karavi pachi rokda mage che 😢
@mathurbhaikanzariya2040
@mathurbhaikanzariya2040 20 сағат бұрын
જે હોસ્પિટલોમાં કાર્ડ માન્ય છે તે બધી હોસ્પિટલોમાં આવુંજ ચાલેછે તેમાં ડોક્ટરો અને અધિકારીઓ મળેલા છે
@maulikkamdar3349
@maulikkamdar3349 3 күн бұрын
No make up, no designer clothes, no shouting yet powerful news reading. Respect 100% Congratulations you are giving tough competition to Godi media. ✌ ❌ Makeup ❌ Designer / Revealing clothes ❌ Shouting ❌ Click bait *👍 Unbiased Factual News*
@ravalrashmikant9673
@ravalrashmikant9673 3 күн бұрын
Dava fire nathi Malti dardi na potana Rs ni lavipadscha
@rajatmadhar9323
@rajatmadhar9323 3 күн бұрын
Raja have bhakshak bani chukyo chhe
@danjipatrl1941
@danjipatrl1941 3 күн бұрын
Rikavri karvi hoyto Kari sakay
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 4 күн бұрын
Sarkar Ane hospitalo ni mili bhagat che.
@gkm202
@gkm202 3 күн бұрын
It's all over India. Who cares?
@chandrakantparikh5914
@chandrakantparikh5914 3 күн бұрын
Wastage of tax money..
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
camp bakra ka halal karnay ka msn kam.hay
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
ghutan may a hi pap chalu hay sab hospital ka chek karo ipetation
@shaileshparmar2770
@shaileshparmar2770 4 күн бұрын
important and nice explain news...
@rameshchandraparmar461
@rameshchandraparmar461 4 күн бұрын
बधा ने धंधो करवा छे।माणसाइ मरी गइ छे।कोना पर भरोसो करवो।
@patelpratik5235
@patelpratik5235 4 күн бұрын
Bhart desh khatrama se kasai Dokatro thi
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
Kasai shasako se bhi !
@kiritvaja5053
@kiritvaja5053 4 күн бұрын
BJP ni Channel che lootvanu public ne
@Hlpl-rp5ir
@Hlpl-rp5ir 3 күн бұрын
Have koi pan doctor ne bhagwan manvanu ne maan apvanu bandh karvu joie.
@harikapadia8457
@harikapadia8457 4 күн бұрын
😂આવાલોકોને,,,કદાચ,,આજીવન,,,કારાવાસ મા,,સ્થાન, પણ 😂સરકાર,નિ,ઈચ્છા ,હોયતો,,😅ભાઈ
@sureshgupta-hy3wq
@sureshgupta-hy3wq 19 сағат бұрын
તાળી એક હાથ ✋ વાગ્યે છે બરોબર!!!!!!!
@purohitdhruvi572
@purohitdhruvi572 4 күн бұрын
Sabke sab chor hai
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
pap ka ghafa bhar gaya do mara nay to a to chakta hi rahta hay
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
builder bank loita school may aaya ab hospital may loit nsy aaya sab upar lay jayega a raxax log
@palakchavda6295
@palakchavda6295 4 күн бұрын
Badha a sivil hospital taraf jvu joiye
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
char pachu chor millkar ab multi soeciality chalu kiya hay
@kantibhaidarji3151
@kantibhaidarji3151 2 күн бұрын
કડક કાર્યવાહી કરો. જેથીબીજા માં દાખલો બેશે..હલ ના ડોક્ટરો.પૈસા સિવાય કોઈ વિચરતા નથી
@darshankansagra5727
@darshankansagra5727 4 күн бұрын
Medical Mafiya 😮
@bakul7268
@bakul7268 4 күн бұрын
ફરી ગુજરાત લૂટાઈ રહ્યુ છે..
@dr.madhavjigajera4646
@dr.madhavjigajera4646 3 күн бұрын
ત્રીસ વર્ષથી લુંટાઈ રહેલ છે !
@satishnatvarlal7022
@satishnatvarlal7022 4 күн бұрын
156
@SangitaPatel-d6m
@SangitaPatel-d6m 4 күн бұрын
Sarkar jev apse
@mahendrabhaipatel8261
@mahendrabhaipatel8261 3 күн бұрын
Aa scam mo minister sathe aakhu j health dept involve j se
@Allgaming-ok8jb
@Allgaming-ok8jb 4 күн бұрын
Ben have aa akho desh scame upar chale...chhe .desh ne vishvguru banavavanu chhe..scame thi...bolo bharat mataki jay........jetlu velu samjo tetlu saru....
@altafnazir
@altafnazir 3 күн бұрын
kuchh bhi ho, Hindu rashtra banakar rahenge
@devarshsiddhapura7463
@devarshsiddhapura7463 4 күн бұрын
Ben un mehata hospital nich doctoro suvidha 10 lakh aayushman cad icu daradi ct scenes machine varo 5 divase det bodi shathe 10 lakh aayushman cad ct scenes 6 hajar nu nay mari patni marinakhi khatki jayash pajapati nich doctoro che hakat doctoro modi video chale dhaganathi nich navo cm dobo 161 pakhdi
@arunrana5919
@arunrana5919 4 күн бұрын
Badhi yojna o bandh Kari Devi joiye
@Devangimod.6l0
@Devangimod.6l0 4 күн бұрын
યોજના ચાલું જ રૂપિયા ખાવા કરી છે આ સરકાર એ ભાઈ
@madhavjijakhra393
@madhavjijakhra393 2 күн бұрын
sab choro konpata hay teacher vides gaya kya huva visvamitri nadi may club house toda baki chup
@pradipsimpi8522
@pradipsimpi8522 4 күн бұрын
Aa scam nathi skill india chhe Gujarat model
@nikhilhirani9496
@nikhilhirani9496 4 күн бұрын
Media Ne Haji Paisa Nathi Maliya Lagta atle haji Aa Muddo Chalu che
@pdfshah6099
@pdfshah6099 3 күн бұрын
Dubai joy totarat fasi thay
@jigarprinting8545
@jigarprinting8545 2 күн бұрын
%
@balwantraijoshi1412
@balwantraijoshi1412 15 сағат бұрын
Aa prayojit scem che,Ane darekne teno bhag Mali Jay che,, saja jevi babat kadhi nakhi che,, darek sarkari kam ma malai na machino mukavama aavya j che,,😮😮😊😊😊😂😂😂😂😂
@Elia123-w5v
@Elia123-w5v Күн бұрын
My betossed soul didn't attend to him Macbeth II Shakespeare Merchant of Venice take a pound of flesh without spilling a drop of blood Shakespeare Merchant of Venice
@zakirshaikh1864
@zakirshaikh1864 4 күн бұрын
Sarkari adhikariyo pan aama malela chey
@mahendrabhaipatel8261
@mahendrabhaipatel8261 3 күн бұрын
B j p ni govt mo jetlu corruption se A corruption congress karto 1000 time vadhare se ane amo b j p ni aakhi govt involve j hoy a badhu j public samje j se
@mahendrabhaipatel8261
@mahendrabhaipatel8261 3 күн бұрын
Aa scam mo Health minister pan samel hase j ami koi doubt rakhso j nahi
Каха и лужа  #непосредственнокаха
00:15
Haunted House 😰😨 LeoNata family #shorts
00:37
LeoNata Family
Рет қаралды 14 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 37 МЛН