Ame Nana Nana Bad | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે નાના નાના બાળ |

  Рет қаралды 2,596,556

kids gujarati songs & Fun

kids gujarati songs & Fun

Күн бұрын

‪@kidssongsfun‬
Presenting : Ame Nana Nana Bad | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે નાના નાના બાળ |
#kids #children #childrensongs #cartoonvideo #cartoon
Song : Ame Nana Nana Bad
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Nanakadiben
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Ramva Aavi Rupadi Pari
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
બિલ્લીથી ના બીવડાવો, પોલીસથી ના બીવડાવો
બાવાથી ના બીવડાવો, તમે રડાવશો ના આમને (2)
અમે નાના નાના બાળ છીએ (2)
બોલવા દો કાલુ કાલુ,અમને લાગે છે વાલુ
લડશો ના ઠાલુ ઠાલુ, કોઈ ના અમને ચૂપ કરો (2)
અમે નાના નાના બાળ છીએ (2)
ભરવા દો પાપા પગલી, ફૂલોની કરીએ ઢગલી
ભેગા મળી કરીએ મસ્તી, કોઈ ના અમને દૂર કરો (2)
અમે નાના નાના બાળ છીએ (2)
સુવા દો છાના માના, જોવા દો સપના મજાના
મન મોજીલા દીવાના,કોઈ ના અમને જગાડશો (2)
અમે નાના નાના બાળ છીએ (2)
ઘણા શોખ ગમે છે અમને, ચાલીએ ભાઈબંધના પગલે
વાતો વાતોમાં ઝઘડીએ, અમે તરત સમાધાન કરીએ (2)
અમે નાના નાના બાળ છીએ (3)
♫KZbin Music bit.ly/3rjVLlg
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Пікірлер