Рет қаралды 10,844
કિરણ વહુને શાક લેવા મોકલી રે | સુરેખાબેન | લગ્ન ગીત | lagna geet | fatana | Kiran prajapati
રાતોરાત રૂપિયા બદલ્યા રે આતો મોદીનું રાજ છે
નવી નોટો અને નવા રૂપિયા રે આતો મોદીનું રાજ છે
મોદીએ નોટો બદલી રે આતો મોદીનું રાજ છે
નોટો ને બદલીને બદલ્યા રૂપિયા રે આતો મોદીનું
રાજ છે
કાળું નાણું બહાર કાઢ્યું રે આતો મોદીનું રાજ છે
કિરણ વહુ ને શાક લેવા મોકલી રે આતો મોદીનું રાજ
કિલોમાં ખબર નથી પડતી રે આ તો મોદીનું રાજ છે
શાક વાળાએ એને મારી રે આતો મોદીનું રાજ છે
દુધી લઈને ફરી વળ્યો રે આતો મોદીનું રાજ છે
કિરણ વહુ રોતી રોતી આવી રે આતો મોદીનું રાજ છે
રમેશભાઈએ પિયર વળાવી રે આતો મોદીનું રાજ છે
આવી ગાંડી તો મારે નથી જોઈતી રે આતો મોદીનું રાજ છે
સાળી ની સાટે બદલાવી રે આ તો મોદીનું રાજ છે
મારા રમેશભાઈ ને નવી લાડી આવી રે આતો મોદીનું રાજ છે
રાતો રાત રૂપિયા બદલ્યા રે આવી રે આતો મોદીનું રાજ છે
નવી નોટો અને નવા રૂપિયા રે આતો મોદીનું રાજ છે
મોદીએ નોટો બદલી રે આતો મોદીનું રાજ છે
કિંજલ વહું ને દૂધ લેવા મોકલી રે આતો મોદીનું રાજ છે
લીટરમાં ખબર નથી પડતી રે આતો મોદીનું રાજ છે
દૂધવાળા એ ડબલે ડબલે મારી રે આતો મોદીનું રાજ છે
કિંજલ રોતી રોતી આવી રે આતો મોદીનું રાજ છે
મહેશભાઈ પિયરીએ વળાવી રે આતો મોદીનું રાજ છે
આવી ફુવર નથી જોઈતી રે આતો મોદીનું રાજ છે
સાળી ની સાટે બદલાવી રે આતો મોદીનું રાજ છે
મહેશભાઈ ને નવી લાડી આવી રે આતો મોદીનું રાજ છે
નવી નોટો ને નવા રૂપિયા આતો મોદીનું રાજ છે
રાતોરાત રૂપિયા બદલ્યા રે આતો મોદીનું રાજ છે
• ગાડીમાં કોણ કોણ બેઠું ...
🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
રાતોરાત રૂપિયા બદલ્યા રે આતો મોદીનું રાજ છે
આ તો મોદીનું રાજ છે
Kiran prajapati na bhajan
2025 mein nava bhajan
lagna geet
jalaram bhajan mandal
shradhanjali bhajan
lagan geet
gujarati bhajan
lagan geet gujarati
bhajan
shradhanjali geet
લગ્ન ગીત
maharana bhajan
લગ્ન ગીત ગુજરાતી
lagna geet gujarati
nava bhajan
gujarati nava bhajan
jalaram mandal
shradhanjali na bhajan
lakhela bhajan
lagna fatana
bhajan mandal
lagan na geet
lagna geeto
Surekhaben na bhajan
સુરેખાબેન ના ભજન
જલારામ ભજન મંડળ
ગુજરાતી ભજન
vaikunth bhajan mandal
#lagna
#bhajan
#lagnageet
#લગનગીત
#jalarambhajanmandalhimatnagar
#shradhanjalibhajan
#lagangeet
#gujaratibhajan
#surekhabenpanchal
#bhaktiahir
#satsangimandal
#ગુજરાતીભજન
#ગુજરાતીકીર્તન
#લગ્નગીત
#krishnabhajan