Jay Jay Pramukhraj | Shatabdi Kirtan | Kiran Patel | Jaydeep Swadia | BAPS Shatabdi New Kirtan

  Рет қаралды 2,083,945

Kiran Patel Creations

Kiran Patel Creations

Күн бұрын

#shatabdisong #jaydeepswadia #bapskirtan
Song : Jay Jay Pramukhraj - Shatabdi Kirtan
Composer - Lyrics : Kiran Patel
Singer: Jaydeep Swadia
Programmed By: Jagdish Lalwani
Rhythm Design : Rajesh Rajbhatt
Flute: Sandeep Kulkarni
Shehnai: Gajanaj Salunke
Music Score: Jaydeep Swadia
Mixed And Mastered By: Sanu Sheth
Supported Vocals: Bhavesh Chauhan, Devansh Oza, Vinay Mistry, Mihir Pithadiya, Jaydeep Swadia
Language: Gujarati
© All Copyrights Reserved: Kiran Patel Creations
MORE VIDEO COMING SOON.......
જય જય, જય જય, જય જય, જય જય
હો જય જય પ્રમુખ સ્વામી...હો
જય જય, જય જય, જય જય, જય જય
હે જન્મશતાબ્દી ઉજવીયે કરીયે સુફળ જન્મારો
હો હો હો જય જય પ્રમુખરાજ
હો મહિમા એનો જગથી ન્યારો કોઈ ના પામે પારજી
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
હો..વંદન પ્રમુખસ્વામી...હો
જન્મશતાબ્દી ઉજવીયે વંદન તવ ચરણે સ્વીકારો
હો હો હો વંદન પ્રમુખરાજ
જય જય, જય જય, જય જય, જય જય
મારી પુર્વજન્મની ભક્તિ ગુરુ આપ કૃપાથી જાગી
મારી જનમજનમની જાણે, પ્રીત સરજુહરિ સંગ લાગી
મેઘ બનીને અઢળક વરસ્યા (2) પ્રેમ તણો વરસાદજી
મને તુજ સંગ છે અનુરાગ, પ્રમુખસ્વામી મહારાજ
હો હો હો મહિમા એનો જગથી ન્યારો કોઈ ના પામે પારજી
જય જય પ્રમુખરાજ, રાજા સંતધિરાજ
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
જય જય, જય જય, જય જય, જય જય
એ કરુણા ભરેલા નેણો, મારા હૈયે હરપલ આવે (2)
તારું હસતું મોહક મુખડું, મને યાદ ઘણી તારી લાવે
હો સુધબુધ ભૂલી દોડી જાવું (2), ગુરુ દર્શનને કાજજી
મહંત સ્વામી ના રૂપે મારા પ્રમુખસ્વામી મહારાજ
હે હે હે મહિમા એનો જગથી ન્યારો કોઈ ના પામે પારજી
જય જય પ્રમુખરાજ, રાજા સંતધિરાજ
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
જય જય, જય જય, જય જય, જય જય
મેં તો જીવન સોંપી દીધું, ગુરુ મહંત સ્વામીને હાથે
આજ કરુણા કરી પ્રમુખજી, મને મળ્યા નવલ સ્વરૂપે
દાસ કિરણના પ્રમુખસ્વામી, મહંતસ્વામીમાં આજ જી
વિચરી રહ્યા છે આજ મારા પ્રમુખસ્વામી મહારાજ
હે..વંદન કોટી કોટી કરીયે તવ ઋણ અપરંપારજી
જય જય પ્રમુખરાજ, જય જય સંત ઘીરાજ
જય જય પ્રમુખરાજ, જય જય પ્રમુખરાજ
વંદન પ્રમુખસ્વામી...હો....
હે જન્મશતાબ્દી ઉજવીયે વંદન તવ ચરણે સ્વીકારો
હે વંદન પ્રમુખરાજ, રાજા સંતધિરાજ
વંદન પ્રમુખરાજ, વંદન પ્રમુખરાજ
હે આયો રે આયો અવસર આયો, મોંઘો અમૂલો આયો રે
પ્રમુખસ્વામી શતાબ્દીનો, અલબેલો ઉત્સવ આયો રે
હે હે શ્રદ્ધાની સંગે ભક્તિના રંગે ગુરૂપુજન સૌ કરીયે રે
હે સંપ સુહૃદભાવ એકતાના અંગે સેવા સમર્પણ કરીયે રે
હે આયો રે આયો
હે આયો રે આયો અવસર આયો, રખે ના ચુકી જઇયે રે
હે તન મન ધન સર્વ અર્પણ કરીને(2) ભક્તિથી રાજી કરીયે રે
હે આયો રે...
હે આયો રે આયો અવસર આયો, મોંઘો અમૂલો આયો રે
શતાબ્દી ઉત્સવ આયો રે...
Thank You....Jai Swaminarayan...

Пікірлер: 418
@manishmaisuriya6690
@manishmaisuriya6690 2 жыл бұрын
Param pujya pramukh swami Maharaj Satabdi mahotsav ni Jay jay jay
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@sarangpur_lover
@sarangpur_lover 3 жыл бұрын
ખુબ ખુબ જ સરસ...... અદ્ભુત કીર્તન .... આપના સુમધુર કંઠે આ કીર્તન બહુ જ સરસ લાગે છે બસ આજ રીતે બીજા નવા કીર્તનો આપના સુમધુર કંઠે રજૂ કરી પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ નો રાજીપો પ્રાપ્ત કરતા રહો ........ જય સ્વમિનારાયણ.......
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ, કેવળ અને કેવળ સ્વામીબાપાની કરૂણા અને દયા કૃપાથી જ બધું થાય છે.
@dakshabenvarma8305
@dakshabenvarma8305 2 жыл бұрын
Jai,swaminarayan.jai.pramukh.swami.jai.pramukh.swami.maharaj.satabdhI Mahotsav.ni.jai
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@hemlatapatel8911
@hemlatapatel8911 3 жыл бұрын
Jaiswaminarayan Nice kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@vandanapatel506
@vandanapatel506 3 жыл бұрын
કિરણ ભાઈ આપની ચેનલ પર થી "શીશ નમાવી એ વર માંગુ " કીર્તન ક્યાં ગયું,, ખુબ જ અદ્ભૂત કીર્તન હતું,,,
@yogeshpatel468
@yogeshpatel468 Жыл бұрын
Jay swaminarayan Khub j kokil kanthe gavayel geet Man aanandmay bani gyi
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@dineshsarangsarang3716
@dineshsarangsarang3716 20 күн бұрын
The great sampardayak in whold baps swaminarayan sampardayak jay shree swaminarayan bhgawan ne jay ho
@kiranpatelcreations339
@kiranpatelcreations339 14 күн бұрын
Jai Swaminarayan
@poojanpatel4293
@poojanpatel4293 2 жыл бұрын
Jay swaminarayan bapa bahu j yad ave 6a bapa tamari pan tame ee kami pan mahant swami swarupe puri kari api bapa Jay shree swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@GameOn-778
@GameOn-778 9 ай бұрын
Jay swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 7 ай бұрын
Jay Swaminarayan
@utsavbhanushali7105
@utsavbhanushali7105 2 жыл бұрын
Jai swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@rameshpatel2727
@rameshpatel2727 2 жыл бұрын
Jay Swaminarayan Pramukh swami Maharaj Satabdi mohtsav Ni Jay Jay Jay🙏🙏❤️
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@vaanishah
@vaanishah 5 ай бұрын
Jay Swaminarayan ❤❤❤❤ . Beautiful song 🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉😂😂
@kiranpatelcreations339
@kiranpatelcreations339 5 ай бұрын
Jai Swaminarayan
@sureshpatel3311
@sureshpatel3311 8 ай бұрын
Superb kirtan bapa Mahima 🙏🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 7 ай бұрын
Jai Swaminarayan & Thank you
@dineshsarangsarang3716
@dineshsarangsarang3716 Жыл бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 Jay shree swaminarayan bhgawan ne jay ho 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@chauhanhiren7556
@chauhanhiren7556 3 жыл бұрын
ખૂબ જ સુંદર
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ & Thank you
@bhavikapatel3410
@bhavikapatel3410 2 жыл бұрын
Pioneer valley of flowers to be in a couple days be a great site you Lt u
@anitapatel726
@anitapatel726 2 жыл бұрын
Jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@dhanvipatel4449
@dhanvipatel4449 Жыл бұрын
Jay swaminarayan 🙏🏻
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@janakvala5570
@janakvala5570 2 жыл бұрын
Jay swaminarayan pramukh swami maraj
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@bapsparivararjunrathva6999
@bapsparivararjunrathva6999 2 жыл бұрын
જય સ્વમિનારાયણ સ્વામીબાપા
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@hasmukhraidattani9898
@hasmukhraidattani9898 2 жыл бұрын
Jaiswami narayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@ashokkumarpatel3602
@ashokkumarpatel3602 2 жыл бұрын
Jay Swaminarayan BApa 🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@ashokkumarpatel3602
@ashokkumarpatel3602 2 жыл бұрын
BApa Jay Swaminarayan 🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@PravinBPrajapati
@PravinBPrajapati 2 жыл бұрын
Ak Nisan ak Nisan shatabdi mahotsav ai nisan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
મહંતસ્વામીનો નારો છે.. હવે અમારો વારો છે
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
ગુરુનો મહિમા વિશ્વે વહાવીયે..
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય.. જય..જય
@Vivek.panchal7
@Vivek.panchal7 3 жыл бұрын
Happy birthdey pramukh bapa
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@pranlalsavaliya3986
@pranlalsavaliya3986 3 жыл бұрын
Jayswaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan
@nareshkariya4505
@nareshkariya4505 2 жыл бұрын
Jai s swsmiminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@yashvimoliya5066
@yashvimoliya5066 2 жыл бұрын
JAY JAY PRAMUKH RAJ
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@mayurravindrathakor4662
@mayurravindrathakor4662 2 жыл бұрын
Jay Swaminarayan
@flp.india.com.
@flp.india.com. 2 жыл бұрын
Jay Swaminarayan 🇦🇹🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@samarbhowmick4659
@samarbhowmick4659 2 жыл бұрын
Jai Swaminarayan....Jai swami bapa .....🙏🙏🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan 🙏🙏
@shreyanshmarothi8196
@shreyanshmarothi8196 2 жыл бұрын
Gujarati have very sweet throat more than their sweets...
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@sunitabarolia2963
@sunitabarolia2963 2 жыл бұрын
Jai Swaminarayan 🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@5lpgamer463
@5lpgamer463 4 ай бұрын
Bapa mate best voice apyu che❤❤❤❤❤
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 ай бұрын
Jai Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 ай бұрын
Jai Swaminarayan
@mandabenpatel7629
@mandabenpatel7629 2 жыл бұрын
Jayswainarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan 🙏
@its_soft
@its_soft Жыл бұрын
amazing kirtan jay pramukhraj pramukhswami maharaj shatabdi mahotsav ni jayyy
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@its_soft
@its_soft Жыл бұрын
Jay swaminarayan
@jayshreebenpatel1053
@jayshreebenpatel1053 2 жыл бұрын
Pramukhraj Satabdi mahotsav ni jay
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@arvindbhaichauhan8146
@arvindbhaichauhan8146 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@arvindbhaichauhan8146
@arvindbhaichauhan8146 3 жыл бұрын
જય જય પ્રમુખરાજ
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@kantibhaikevadiya7368
@kantibhaikevadiya7368 3 жыл бұрын
જયશ્રીસવામિનારાયણ પ્રમુખસવામિમહારાજ સારગપુરધામ માબીરાજેધનયધનયદરશન. આપે
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@nayanpatel6038
@nayanpatel6038 3 жыл бұрын
Jsn 👍👏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan
@rajubhaiparmar7777
@rajubhaiparmar7777 2 жыл бұрын
Jay swaminayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@vijayjoshi46
@vijayjoshi46 3 жыл бұрын
Jay shree swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan
@yutipanchal2895
@yutipanchal2895 3 жыл бұрын
best kirtan ever
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan & Thank you for kind comments 🙏
@sarangp0727
@sarangp0727 3 жыл бұрын
Pramukh Swami Maharaj Shatabdi Mahotsavni Jay !!!!!!!!! Covid has cooled down in India and Mahant Swami Maharaj has started vichran. Now Nobody can stop PSM100 from being celebrated inperson !!!
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ, ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય...જય...જય... આપણે સૌ સાથે મળી મહારાજ, સ્વામીને પૂજામાં દરરોજ પ્રાર્થના કરીયે કે સૌના જીવનઆધાર એવા ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ જેના અનંત ઉપકાર છે આપણા સૌ પર એમની શતાબ્દી મહોત્સવ પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના હસ્તે દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાય અને આપણે સૌ મળી ગુરુહરીનો મહીમા જન જન હૈયે પહોંચાડી આ અતિ દિવ્ય અને દુર્લભ પ્રસંગના સાક્ષી બની જીવન સાર્થક કરીયે. રાજી રહેજો.
@drashtiparekh92
@drashtiparekh92 2 жыл бұрын
Param
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@patelramilaben5872
@patelramilaben5872 2 жыл бұрын
so much butifful kitaran
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Thank You for kind comments
@NidhiChauhan-fd5tl
@NidhiChauhan-fd5tl Жыл бұрын
જચ સ્વામિનારાયણ ❤
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@ftgaming2743
@ftgaming2743 3 жыл бұрын
Very nice kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thank you for kind comments 🙏
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 4 ай бұрын
Jay Hoo Swami Narayan.
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 ай бұрын
Jai Swaminarayan
@GameOn-778
@GameOn-778 9 ай бұрын
Nice and keep it on sandeep and kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 7 ай бұрын
Jai Swaminarayan & Thank you
@pankajmahla2716
@pankajmahla2716 3 жыл бұрын
ખૂબ જ સરસ ગુરુ હરી પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજ ની જય જય શ્રી સ્વામિનારાયણ🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@bharatbhojwani6785
@bharatbhojwani6785 7 ай бұрын
જય સ્વામિનારાયણ ❤🎉❤
@kiranpatelcreations339
@kiranpatelcreations339 6 ай бұрын
જય સ્વામિનારાયણ
@bharwadhakabhai18
@bharwadhakabhai18 3 жыл бұрын
Jai swaminarayan vala 🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan
@kaumudibhatt971
@kaumudibhatt971 2 жыл бұрын
@@kiranpatelcreations339 1\aa
@dipikadabhi9882
@dipikadabhi9882 2 жыл бұрын
👌🏻👌🏻
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@namsbhalala6506
@namsbhalala6506 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@umeshpatel5697
@umeshpatel5697 3 жыл бұрын
Jayswaminarayan Kiranbhai adbhut kiran che
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ, કેવળ સ્વામીબાપાની દયા અને કૃપાથી જ થાય છે.
@nileshrupapra8734
@nileshrupapra8734 2 жыл бұрын
Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@rajendramaisuriya33
@rajendramaisuriya33 Жыл бұрын
This is the Best composition of this year, je souna mukh par મલકાતું , રમતું,
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan & Thank you 🙏
@miteshhihoriya8859
@miteshhihoriya8859 3 жыл бұрын
Woww.....Amazing..... Wonderful
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thank you
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 Жыл бұрын
Jay Ho Swami narayan.
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@vaanishah
@vaanishah 5 ай бұрын
And jay jay pramuk swami Maraj pramukh swami maharaj shatabdi. 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩😘😚😘😚😘😚
@kiranpatelcreations339
@kiranpatelcreations339 5 ай бұрын
Jai Swaminarayan
@jinkalmistry97
@jinkalmistry97 2 жыл бұрын
Wow
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@vatsaltriveditrivedi7642
@vatsaltriveditrivedi7642 Жыл бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🎊🎊🎊 Pramukh Swami shatabdi mahotsav ki jay
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@falgunigadani6926
@falgunigadani6926 2 жыл бұрын
🙏🙏🙏🙏jay swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
જય સ્વામિનારાયણ
@shambhuchiragpatel8969
@shambhuchiragpatel8969 2 жыл бұрын
Op op op
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@vandanachotaliya6482
@vandanachotaliya6482 2 жыл бұрын
Amazing kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@subhipatel707
@subhipatel707 2 жыл бұрын
Jay swaminarayan 🙏🏼🙏🏼🙏🏼
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@kalpanamaheswari9091
@kalpanamaheswari9091 11 ай бұрын
Jay swaminarayan Superb lyrics and voice even after this much time mine favourite kirtan.🙏🇦🇹
@kiranpatelcreations339
@kiranpatelcreations339 11 ай бұрын
Jai Swaminarayan & Thank you for your kind comment
@vijetajaiswani9349
@vijetajaiswani9349 Жыл бұрын
Sirji u r ossam
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@pankajprajapati8410
@pankajprajapati8410 Жыл бұрын
❤❤ વિશ્વ નું અતિસુંદર કીર્તન અને અવાજ જય જય પ્રમુખ રાજ જય સર્વોપરી સ્વામિનારાયણ ❤❤❤❤❤❤
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@kishorrathod2132
@kishorrathod2132 2 жыл бұрын
Jai Swaminarayan so excellent kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@maulikvaland127
@maulikvaland127 Жыл бұрын
Jay Swaminathan ✨️🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jay Swaminarayan
@amarsinhvaghela4434
@amarsinhvaghela4434 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️Jay Swaminarayan ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@miteshhihoriya8859
@miteshhihoriya8859 2 жыл бұрын
Awesome 👌👌👌👌🙏🙏🙏 #aksharhihoriyadanceon
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan & Thanks
@samarbhowmick4659
@samarbhowmick4659 2 жыл бұрын
I am your fan kiran ji and Jaydeep ji ....koti koti pranam apko.......🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan & Thank you very much for your kind & loving comments.
@samarbhowmick4659
@samarbhowmick4659 2 жыл бұрын
@@kiranpatelcreations339 you are welcome..kiran ji and Jaydeep ji 🙏🙏
@ftgaming2743
@ftgaming2743 3 жыл бұрын
I like this kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thank You 🙏
@darshanpatel5252
@darshanpatel5252 2 жыл бұрын
Jay Swaminarayan, amazing kirtan!!
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan & Thank You 🙏
@nileshlakhani3781
@nileshlakhani3781 Жыл бұрын
Aarya
@nileshlakhani3781
@nileshlakhani3781 Жыл бұрын
Aary
@sonalchavda4772
@sonalchavda4772 2 ай бұрын
Best kirtan ❤
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 ай бұрын
Jai Swaminarayan
@mtt1748
@mtt1748 2 жыл бұрын
Good morning my dear friend I am attaching herewith the attached file of the same
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@raseshgandhi6702
@raseshgandhi6702 Жыл бұрын
Woooowww beautiful
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@PravinBPrajapati
@PravinBPrajapati 2 жыл бұрын
Very nice 👍👍
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@pushpabenpatel2094
@pushpabenpatel2094 3 жыл бұрын
Wonderful kirtan 👌👌👌🙏🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thank you for kind comment.🙏
@bapssatsangexamsksp9489
@bapssatsangexamsksp9489 3 жыл бұрын
Fantastic Creations ...Jai Swaminarayan...
@kamubenpatel9889
@kamubenpatel9889 3 жыл бұрын
Sejl
@kamubenpatel9889
@kamubenpatel9889 3 жыл бұрын
Co chi
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@monarkpatel5988
@monarkpatel5988 2 жыл бұрын
👌👌👌
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@hareshkotadiya9144
@hareshkotadiya9144 2 жыл бұрын
🙏🏻🙏🏻👏👏👌👌
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan
@bhavikpatel1788
@bhavikpatel1788 3 жыл бұрын
Superb Jay Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
જય સ્વામિનારાયણ
@jagdishparmar6305
@jagdishparmar6305 Жыл бұрын
Superb
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@darshanpatel5532
@darshanpatel5532 2 жыл бұрын
JAY SWAMINARAYAN 🙏 🙏 🙏 🙏 ❤️❤️
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@ozkingff
@ozkingff 4 ай бұрын
So beautiful kirtan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 ай бұрын
Jai Swaminarayan
@ashokparikh3466
@ashokparikh3466 6 ай бұрын
Jai Swamminaryan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 6 ай бұрын
Jai Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 6 ай бұрын
Jai Swaminarayan
@rudrapatel710
@rudrapatel710 2 жыл бұрын
I saw one insta reel of bapa where this kirtan played then search on KZbin for an hour to listen this amazing kirtan and finally, I got it. Really, extreme fabulous bapa's kirtan.my fav line is sudh budh bhuli dodi javu and when I go for bapa's darshan every time this happened 😊 jay swaminarayan 🙌
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan 🙏🙏🙏
@chetansolanki8388
@chetansolanki8388 2 жыл бұрын
Super
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@nalinipatel8739
@nalinipatel8739 2 жыл бұрын
NaliniPatel JaiswamiNarayan Very Very Nice Kertan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@jinkalmistry97
@jinkalmistry97 2 жыл бұрын
Amazing
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@freefirelovers3397
@freefirelovers3397 2 жыл бұрын
Jay jay
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swaminarayan
@jayantilalpatel1834
@jayantilalpatel1834 3 жыл бұрын
Great 👍 Jai Swaminarayan
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@bharatprajapati502
@bharatprajapati502 3 жыл бұрын
Excellence worda in your kirtan.
@vaanishah
@vaanishah 9 ай бұрын
Very good and It turned my tea into milk
@GameOn-778
@GameOn-778 9 ай бұрын
Ok
@kiranpatelcreations339
@kiranpatelcreations339 6 ай бұрын
Jai Swaminarayan
@ramavtarrao8559
@ramavtarrao8559 2 жыл бұрын
Nice Kirtan Jay Swaminarayan Jay Swami Bappa
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@pateljayshree4577
@pateljayshree4577 2 жыл бұрын
So sweet voice and amazing kirtan Jay Swaminarayan ❤️🙏🙏
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 жыл бұрын
Jai Swamiaanrayan & Thank You
@amitpatel9056
@amitpatel9056 3 жыл бұрын
So nice and excellent. Jay swaminarayan🎼🎹🎵🎶🎊🎊
@kiranpatelcreations339
@kiranpatelcreations339 3 жыл бұрын
Jai Swaminarayan & Thanks
@vijetajaiswani9349
@vijetajaiswani9349 Жыл бұрын
Jay swaminaryan.
@kiranpatelcreations339
@kiranpatelcreations339 Жыл бұрын
Jai Swaminarayan
@divyangbarot29
@divyangbarot29 4 ай бұрын
Nice 🙂 Sita ram❤
@kiranpatelcreations339
@kiranpatelcreations339 2 ай бұрын
Jai Swaminarayan
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,4 МЛН
Upkar Upkar Ampar Aapna | Pramukh Swami Maharaj | Osman Mir | Kirtan
11:21
Mohanne Gamvane Iccho
15:37
swamibapa3500
Рет қаралды 289 М.