કિસ કરવા પાછળનું વિજ્ઞાન શું છે? The Science Behind Kissing

  Рет қаралды 14,019

Fun for Gujaratis

Fun for Gujaratis

Күн бұрын

Пікірлер: 83
@rajputkukkikukki5509
@rajputkukkikukki5509 2 ай бұрын
ખૂબ સરસ અજયુકેશન માહિતી આપી કાકા 🎉
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
તમને માહિતી ગમી એ જાણીને આનંદ થયો.
@shayarchoksi2566
@shayarchoksi2566 2 ай бұрын
ખૂબજ મસ્ત વિડિયો 👍🏻
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો
@manishsivania8439
@manishsivania8439 2 ай бұрын
Sir one of the best videos❤
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
Thanks a bunch .
@sunilpatel-qy1kj
@sunilpatel-qy1kj 2 ай бұрын
Jordar video hoy se ho kaka tamara
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@jigneshukani7128
@jigneshukani7128 2 ай бұрын
Shu ghanto jordar video bhajan karvani Umar ma kiss na video muke che
@rushirajsinhjadeja
@rushirajsinhjadeja 2 ай бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujaratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
Love from Mumbai
@prakash6569
@prakash6569 2 ай бұрын
વાહ કાકા
@DidarHemani
@DidarHemani Ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@anuragjivani5144
@anuragjivani5144 2 ай бұрын
Wahh 😂🎉 Gyan sathe gammat
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
તમે ખુશ તો અમે ખુશ
@DhairyaMehta1234
@DhairyaMehta1234 Ай бұрын
Ram ram kaka kem cho ??? Odakhya ke nahi ??? Hu tamara QnA video ma aavelo chu Dhairya Mehta.... Banavo jo hawe pacha QnA videos
@DidarHemani
@DidarHemani Ай бұрын
રામ રામ ભાઈ ! લે હું તમને ન ઓળખું ?
@Rajesh.24hr
@Rajesh.24hr 2 ай бұрын
Jordar ભરપૂર માત્રામાં કોમેડી
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
તમે ખુશ તો અમે ખુશ. આભાર
@arpitpathak5236
@arpitpathak5236 2 ай бұрын
આપ ની આ kiss ઉપર નિ સ્પીચ ખુબ જ સરસ છે.❤
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
આપને સ્પીચ ગમી એ જાણીને આનંદ થયો
@bijalbharvad12
@bijalbharvad12 2 ай бұрын
Jordarrrrrr
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ.
@ganpatpatel9132
@ganpatpatel9132 2 ай бұрын
Very good
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
Thank you for your kind words.
@sejalvaghela8286
@sejalvaghela8286 2 ай бұрын
Are વાહ!
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@jaybharat3276
@jaybharat3276 2 ай бұрын
લ્યો તય નમસ્કાર 🙏 Lik100✅ 8:15
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
નમસ્કાર ભાઈ નમસ્કાર
@ramtapariya3133
@ramtapariya3133 2 ай бұрын
કાકા આપનો અંદાજ અનેરો છે. ખુબ લાંબુ જીવો... પબ્લિક ને મજા કરાવતા રહો... આભાર દિલ થી 🤗
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
અમારા માટે દિલથી પ્રાર્થના કરવા બદલ આભાર.
@Mr.Indian_pottery_art
@Mr.Indian_pottery_art 2 ай бұрын
પ્લગ ભરવ્યા વગર ક્યાંથી કરંટ આવે 😂😂😂 વા કાકા વા હાસ્ય અને જ્ઞાન બન્ને એક સાથે
@DidarHemani
@DidarHemani Ай бұрын
😂😂😂
@dharmeshjodhani3432
@dharmeshjodhani3432 2 ай бұрын
Kaka mare pan karvi che aapo ne tame to maja aavi jay
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
ભારે કરી ભાઈ તમે !
@patel111patel
@patel111patel 2 ай бұрын
7:17 શું કાકા તમેય પણ! અમારા ગામનું નામ લેવુજ હતું તો કંઇક બીજા વીડિયો માં લીધું હોત તો 😂😅
@DidarHemani
@DidarHemani Ай бұрын
બીજે પણ ઘણી જગ્યાએ લીધું છે. 😂😅
@patel111patel
@patel111patel Ай бұрын
@DidarHemani મારા ખ્યાલ મુજબ આ વીડિયો સિવાય ના બીજા એકજ વીડિયો માં નામ લીધું છે, જેમાં તમે "ઓસ્ટ્રેલિયા ની લાડી ને જસદણ નો વર", એમ બોલ્યાં હતાં.
@chhotalalpandya9298
@chhotalalpandya9298 2 ай бұрын
કાકી રાહ જોઈને બેઠા છે....! લ્યો હવે રામ રામ અને કરો કંકુ ના....
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
કંકુના નહિ ગુલાલના 😂😂
@chhotalalpandya9298
@chhotalalpandya9298 2 ай бұрын
@@DidarHemani તમે ગુલાલ ના કરશો (ચુંબન), તો કાકી શેના કરશે.....! લિપસ્ટિક ના....!..?😀😀💄💄
@milanchauhan242
@milanchauhan242 2 ай бұрын
પહેલાં પ્લગ તો ભરાવ!😂
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
😂😂
@alpeshjadav7839
@alpeshjadav7839 2 ай бұрын
4:13 કાકા તો નાગાય ઉપર ઉતરી આઇવા 😂
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
હળવી વાત પણ થવી જોઈએ ને ભાઈ !
@apsspa
@apsspa 2 ай бұрын
આ હળવી વાત નથી વિડિયો અને ચેનલ ના ચાલે એટલે આવા ધતિંગ ના કરાય કાકા❤❤
@parmarhiren9530
@parmarhiren9530 2 ай бұрын
4:05 😂😂😂😅😅
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
😂😅😅
@NishantSausi
@NishantSausi 2 ай бұрын
👍👍👍👌👌🙏🙏
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@yuvrajdancharan6382
@yuvrajdancharan6382 2 ай бұрын
કાકા ચલ મન જીતવા જઈએ ફિલ્મ ઉપર વિડિયો બનાવોને 🙏🙏
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
સુચન બદલ આભાર
@doctorstrenge827
@doctorstrenge827 2 ай бұрын
4:13 આમાં ક્યાં પ્લગ ની વાત થાય સે દાદા😂
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
બધું કહેવાનું ન હોય
@sumitnadiyapara
@sumitnadiyapara 2 ай бұрын
કાકા ધીરે ધીરે રોમેન્ટિક થતા જાય છે. ...
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
😂😅😅
@hardikchaudhary4765
@hardikchaudhary4765 2 ай бұрын
એ રામ રામ કાકા 😅 ઓળખાણ પડી કે નહીં??
@DidarHemani
@DidarHemani Ай бұрын
એ રામ રામ. કેમ છો હાર્દિકભાઈ !
@vasavamehul8477
@vasavamehul8477 2 ай бұрын
😂😂😂😂❤🤐
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
😂😂🤐
@Hgygffhgfhfgddhjtf
@Hgygffhgfhfgddhjtf 2 ай бұрын
આની જરૂર નહોતી કાકા આજે આમાજ પડ્યા છે બધા.
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
ગેર સમજ દૂર કરવા ક્યારેક આવી માહિતી પણ આપવી જરૂરી છે
@alpeshkathariya4994
@alpeshkathariya4994 2 ай бұрын
કાકા ને જુવાની ફાટી ઉભરો આવી છે કીસ કરવી એતો સારુ છે પેમ વઘે
@DidarHemani
@DidarHemani Ай бұрын
જુવાની ફાટી નથી પણ જે જુવાન છે એને પાનો ચડાવ્યો છે.
@parinhemani5835
@parinhemani5835 2 ай бұрын
❤❤
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@milupatadiya.7205
@milupatadiya.7205 2 ай бұрын
તમે કેટલી કરી ❤
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
ગણતરી રાખી નથી
@anjalpatel9281
@anjalpatel9281 2 ай бұрын
😂
@factwalajunction8061
@factwalajunction8061 2 ай бұрын
😂😂😂
@mayurjoshi112
@mayurjoshi112 2 ай бұрын
❤❤❤
@DidarHemani
@DidarHemani 2 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН