ખુબસરસ ગીત અને ખુબસરસ અવાજ,હવે આવી ફિલ્મ ખુબ જ ઓછી બને છે.
@GOPALMukhi-fx1km Жыл бұрын
❤❤૨૦૨૩ માં કોણ કોણ સાંભળે છે ❤❤
@yogizalawad Жыл бұрын
અત્યારે ભાઈ ગમે એટલી નવી હિરોન આવી જાય પણ આમની વાત સાવ અલગ જ છે ❤ ખરેખર આ સોંગ સાંભળીને સાવ અલગજ ફિલિંગ આવે સે ❤😊
@rohiniNayka6 ай бұрын
❤😊🤗🥰
@swatisolanki47095 ай бұрын
2024 માં હું દરરોજ આ જુના ગીતો.લગ્નગીતો સાંભળું છું.
@raajveerchauhan46584 ай бұрын
Same ..
@SantiMasi-yx3hc3 ай бұрын
❤❤@@raajveerchauhan4658
@defencedl_deewane Жыл бұрын
Old is gold shupar het song❤❤❤❤
@Pravinchauhan2378 Жыл бұрын
Aava song Gujarat no amulya varso che ❤kmk fari aava song mdvana nthi ❤❤❤❤
@Boss_man_Pruthvi131210 ай бұрын
હું ધોરણ ૮ માં ભનું છું But આ ફિલ્મ ૨૦૦૧ માં આવી હતી અને મારો જન્મ ૨૦૧૧ થયો હતો મારા જોડે ભણતા બાળકોને kgf,પુષ્પાને gadar ૨ ગમે છે But હું જ અક્લો મૈયર માં મનડું નથી લાગતુ નો દીવાનો છું હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી ની ફિલ્મો ભુલાશે નહિ