વાહ વાહ ધન્ય છે એ મનુષ્ય જેણે પ્રભુ ના આવા સુંદર ભજનો ગાયા છે ❤❤❤❤ વાહ વાહ હેમંત ભાઈ ગુજરાત નુ ગૌરવ ❤❤❤❤😊😊😊😊
@SoorMandirAudioJukebox23 күн бұрын
*Many Many Thanks*
@jbtech3209 Жыл бұрын
હેમંત ભાઈ ના ગરબા જેવી બીજે મજા ના આવે શું કેવું
@darshan2sharma57611 ай бұрын
Sahi he brother no words,
@dashu_m28 күн бұрын
સુર મંદિર ની વાત જ ન થાય ભાઈ ...એમાંય પાછા હેમંત ભાઈ નું આલ્બમ હોય કઈ ન ઘટે...❤
@SoorMandirAudioJukebox27 күн бұрын
*Thank you so much*
@sunilbharsadiya965529 күн бұрын
jay radhe krishna
@DeepakChauhan-cv9xx29 күн бұрын
જય શ્રી કૃષ્ણ
@panchalrajnibhai590Ай бұрын
સુર મંદિર ને હેમંતભાઈ નો સંગમ એટલે અદભૂત રાસ ગરબા ની મોજ........ સુંદર કલેક્શન.... અપ્પુભાઈ નું સુંદર સંગીત..... ને સ્ટુડિયો ટીમ ની ટેકનિક...... બસ શું જોઈએ... 👌❤🙂
@SoorMandirAudioJukebox29 күн бұрын
*Thank you so much*
@maheshkaklotar9416 Жыл бұрын
સુર મંદિર એટલે બધુંજ મળી ગયું છે ભાઈ
@kishorrathod182129 күн бұрын
Excellent 👌 Surmandir ❤.....😊
@Reyanshsgamer29 күн бұрын
Wah!🎉 hement chauhan bhai
@maheshkaklotar9416 Жыл бұрын
વાહ વાહ મારા વ્હાલા સુર મંદિર પરિવાર ને માં ભગવતી રક્ષા કરે એવી પ્રાર્થના કરું છું ભાઈ આવું સુંદર મજાનું સંગીત સાથે ગાય રહ્યા છે ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણ તેમજ તમામ કલાકાર મિત્રો ને શુભેચ્છાઓ સાથે હું જ્યારથી સમજ પડવા લાગી ત્યાર થી સુર મંદિર નાં ગરબા અને કોઈ પણ આલ્બમ બહાર પડે એટલે એજ સાંભળું છું ભાઈ જય માતાજી ભાઈ
@jigneshkumarkatara Жыл бұрын
હેમંત સર ના ભજન હોય કે રાસ ગરબા . જેટલા સાંભળી એ તેટલા ઓછા છે. Super hemant sir