બહુ જ હ્રદય સ્પર્શી ગીત રુલાવી દે છે.મે દસ વખત આ ફિલ્મ જોઈ છે.ખૂબ હિટ છે. આંખોમાં આંસુ લાવી દે છે.
@ramprakashtumma14308 ай бұрын
मैं एक तेलुगु भाषी हूँ लेकिन मुझे गुजराती गाने बहुत पसंद है l उस जमाने के प्रफुल दवे, उषा मंगेशकर आदि गायको की आवाज अदभुत l
@UrmiPanchal-g9o2 ай бұрын
કેટલું અદ્ભુત ગીત, અદ્વિતીય અભિનય હૃદયસ્પર્શી ગાયકી ગીતના શબ્દોની અદ્ભુત શક્તિ એ છે કે તમારા અંતરપટ માં પડેલી લાગણીઓ આંખો માંથી બહાર લાવી શકે છે.
@dhavalmehta122 жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી અને પદ્મા રાણી ની સુપર્બ એક્ટિંગ... 🙏 પ્રફુલ દવે ઉષા તાઈ નો વોઇસ... 🙏 અદભુત કોમ્બિનેશન 👌👌👌
@hariprasadmakwana7404 ай бұрын
આજે પણ જયારે હું આ ગીત સાંભળું છું ત્યારે મારા રુંવાડા ઉભા થઇ જાય છે. શું અદભૂત ફિલ્મ હતી. અને ગીત ના અવાજ ની તો શું વાત કરું પ્રફુલ્લ દવે સાહેબ આ ગીતમાં પોતાના પ્રાણ પૂર્યા છે. ❤❤❤❤❤❤
@narendrapatel94242 жыл бұрын
ઉપેન્દ્રભાઈ અને પદમા રાણીજી નો અદભુત અભિનય અને હ્રદયસ્પર્શી પ્રફુલભાઈ ની ગાયકી..
@solankiharshad9166 Жыл бұрын
Aava na male pasha kalakar
@samirlg5 Жыл бұрын
Unbelievable. It touch the at most dept of the Heart. Touches the Soul.
@khodabhaisolanki3491 Жыл бұрын
અમો નાના હતા ત્યારે ગામડે થી સાયકલ લઈને ગુજરાતી ફિલ્મ જોવા જતા આ જમાનો આને મિત્રો યાદ આવે છે આ એકટઓરઓ ને ખુબ ખુબ અભિનંદન
@SanjayPatel-y2h6 ай бұрын
આ ફિલ્મ પડ્યું ત્યારે હું બે વર્ષનો હતો અને મમ્મી પપ્પા પિક્ચર જોવા લઈ ગયા હતા❤❤❤ અને અત્યારે ૮/૭/૨૦૨૪ ફિલ્મ જોયું❤❤ બાળપણ ની યાદ
@jayrajgoswami7384 Жыл бұрын
ખરેખર... આજે હું રડી રહ્યો છું એ જમાનો યાદ આવી ગયો.... અફસોસ ભૂતકાળ ક્યાં કોઈ ને પાછો મળે છે... એતો યાદ કરવો રહ્યો..😢
@kirtithakor2546 Жыл бұрын
ત્રીજી વાર ગીત સાંભળ્યું ત્રણેય વાર આંસુ આવી ગયા 🙏Heart touching 👌👌
@ramangohel4813 Жыл бұрын
મારા મમ્મી આ ફિલ્મ અને આ ગીત બવ જ ગમે છે અને મને પણ બવ j ગમે છે. માટે સર્ચ કરીને ગીત સાંભળું છું.... જય પરમાર ....
@girishzaveri2514 Жыл бұрын
આ ગીત હંમેશા માટે પસંદ છે અને સદીઓ સુધી લોકો નું મનપસંદ રહશે really great song
@rjstatus96582 жыл бұрын
આ ફિલ્મો જોઈને તો એ જમાનામાં જીવવાનું મન થય જાય છે ...👌👌
@SanjayPatel-y2h6 ай бұрын
સાચી વાત છે હો એ જમાનો પાછો ક્યારે આવશે❤❤❤
@indubenghinaiya33772 жыл бұрын
૪0 વર્ષ પહેલાં લોકગીત સ્પર્ધા માટે ગાયેલું. યુવા મહોત્સવ સ્પર્ધા મા
@explorethebest66184 жыл бұрын
જયારે જયારે સાંભળું ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે...શ્રી પ્રફુલ્લ દવે સાહેબે આ ગીતના શબ્દોમાં આત્મા રેડી દીધો...
All time favourite and very tragedy.upendra Trivedi ખરેખર અભિનય સમ્રાટ.અને અવાજના જાદુગર પ્રફુલ દવે ના વખાણ કરો એટલા ઓછા.એકદમ દીલ ને આનંદ થાય તેવું ગીત
@hbt2532 жыл бұрын
Anand?? Really??
@manojchavda32442 жыл бұрын
Saras
@sanjaybandhiya57243 ай бұрын
ખરેખર.. અદભૂત ...ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ની અભિનય કલા ને નતમસ્તક વંદન કરું છું
@bhasmangtrivedi140 Жыл бұрын
આ ગીત મારું ફેવરીટ છે અને હું નાનપણથી આ ગીત સાંભળુ છુ🙏👍👌🙏
@meraninanjibhai57922 жыл бұрын
સાલું ક્યાં એ જમાનો અને ક્યાં આ જમાનો એ દી હવે ના આવે હો
@navinsolanki32572 жыл бұрын
આ ગીત જેટલી વાર સાંભળીયે એટલી વાર ઉપેન્દ્રભાઈ યાદ આવે.ધન્ય છે પ્રફુલ્લ દવે ને જેટલાં અભિનંદન આપીએ એટલા ઓછા પડે આવો ગરવો ગાયક...........
@HemangiRajeshpatel6 ай бұрын
એ આપણૂ બચપણ ની બહૂજ યાદ આવે છે..મોજ મસ્તી..કરી મોટા થયા આપે...
@Krishnaxerox-hq7pt3 жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી જેવી એક્ટિંગ હવે આ ભાવે ક્યારે જોવા નઈ મળે
@ashishpandya63532 жыл бұрын
આ ગીત સાંભળી ને હદય કંપી ઉઠે છે રડાય જાય છે 🙏🙏🙏
@ketanpatel22193 жыл бұрын
ખૂબ સરસ ઉપેન્દ્ર ત્રિવેદી આ અંગ્રેજી વિજ્ઞાનના જમાનામાં આ લોહીનું હ્દય તો આવા ગુજરાતીમાં ગીત સાંભરીને ઉભરાઈ આવે છે 🙏🙏🙏🙏
@mistrinatubhai60023 жыл бұрын
Z4
@s.btechnical6462 Жыл бұрын
Super sar
@AkbrashaMogal2 ай бұрын
ઙં
@bakul.vparmar98224 жыл бұрын
ગુજરાત ના સુપર ગીત આવા કલાકારો ને સત્ સત્ પ્રણામ 🙏🙏🙏🙏🙏
@halvadiyaratilal12464 жыл бұрын
Ha moj ha
@naileshparmar93162 жыл бұрын
I don't have words to say .I can feel only tears.....
@devkaranshabhadiya3926 Жыл бұрын
5/3/2023..2:15 ના રોજ આ ગીત સાંભળીયુ હજી પણ એ દીવસો યાદ આવે 🙏🙏
@jayeshjayesh85035 жыл бұрын
વાહ સુન્દર રચના વેસ્ટર્ન કલ્ચર મા ક્યાંક આપણી જૂની યાદો ભૂલી ના જવાય... SACHI VAT....
@bharatbhairathod1707 Жыл бұрын
He is a mo. Rafi of Gujrat, sweet singer long live Prafulsir.
@naranahir6902 жыл бұрын
વાહ...વાહ...આવી એક્ટિંગ અને આવા લોકગીતોથી ભરપૂર ગુજરાતી ફિલ્મો હવે ન મળે
ये लक्की स्टुडियो हालोल पंचमहाल का सेट है। उस वक्त गुजराती फिल्मों का सुवर्ण युग था। दिनभर चहल पहल रहेती थी एकरोज तीन चार फिल्में सुट होती थी आज 2020 मे स्टुडियो वीरान नजर आ रहा है ऊस वक्त की जाहोजलाली क्या कहनी? "वक्त वक्त की छाव".
@LyricSoul-pritezz Жыл бұрын
આજે 2024 માં કોણ કોણ આવ્યું છે સંભળાવા ❤
@TBD-j9p Жыл бұрын
Hu
@x2planet58211 ай бұрын
😊
@rakeshrathod297411 ай бұрын
❤❤@@TBD-j9p
@AasubaManubha10 ай бұрын
Hu
@AasubaManubha10 ай бұрын
17 3 24
@khodabhaisolanki3491 Жыл бұрын
આ ફિલ્મ મિત્રો સાથે ગામડેથી જોવા જતા પણ મિત્રો આ દુનિયામાં નથી માટે ખુબ ઓછા ગીતો સાંભળી છુ શું તે જમા નો હતો તે ઉપેન્દ્ર ભાઈ યાદ આવે છે
@parsotampandya38622 жыл бұрын
ખરેખર આ ગીત અને મુવી બહુજ સરસ છે અને લોકપ્રિય છે આ મુવી માં અરવિંદભાઈ રાઠોડ નો જે અભીનય છે તેમને મારા નતમસ્તક પ્રણામ પ્રફુલ્લ દવે સાહેબ આપને પણ સ્વ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતા જી આપને પણ નતમસ્તક નમન કરું છું
@Prakrutidekho_1003 жыл бұрын
વાહ વાહ, ખુબ જ સરસ મજાનું ગીત છે અને તેના કલાકારો તેનાથી પણ જોરદાર છે
@mtbhatiyabhatiya73634 жыл бұрын
વાહ પરમાર ❤️વાહ માડી એના બસકામા એક કોરી બાંધણી💚❤️🥀💙🥀💚
@kanubhaikolipatel2325 Жыл бұрын
Right ❤
@rayjadaghanshyamsinh1674 ай бұрын
Right ❤
@thakkarjm Жыл бұрын
ખરેખર, વારંવાર સાંભળવાનું મન થાય એવુ મહાન ગીત છે, મૂવી પણ સરસ છે
@rameshpatel2217 Жыл бұрын
અતીતના સંસ્મરણ માં સરી પડાયું, ખુબ સુંદર ફિલ્મ.
@sandipjoshi53012 жыл бұрын
જ્યારે હું પણ આ ગીત સાંભળું ત્યારે મને આંસુ આવી જાય છે,મારા મમ્મીને ગુજરાતી પિક્ચર બહુજ ગમતાં હતા
@valjibhaiparmar57474 жыл бұрын
The greatest superstar of gujratifilm industries. Both Trivedi brothers snehlata Padma rani it is our aan ban and shan. Of gujarati culture god bless them. Lakh lakh. Dhanyavad.
@joytapatel19884 жыл бұрын
ખુબ સરસ ગીત... ખરેખર જુના ગુજરાતી ગીતો આંખ માં આશું લાવી દે છે
@harshvaghela75753 жыл бұрын
нa внaι
@dadadevganiya22363 жыл бұрын
આવા ગીતકાર હજારો વર્ષ જીવો
@satvikvaja7623 жыл бұрын
2021 માં પણ મારું ફેવરિટ છે આ ગીત 🥰
@arifbelim89382 жыл бұрын
એવરgrin
@જીલુઆતા Жыл бұрын
@@arifbelim8938 ણણઙ
@dilipmakwana Жыл бұрын
Maru pan
@The_Veer_Thakor_555 Жыл бұрын
2023 માં પણ સાંભળું છું અને આજીવન સાંભળતો રહીશ મને આ ગીત બોવ જ ગમે છે
@SanjayPatel-y2h6 ай бұрын
મને આ ગીત બહુ ગમે છે❤❤❤
@bharatbambhaniya56274 жыл бұрын
સૌરાષ્ટ્રની ધરાની યાદ કયારેય નહિ ભુલાઈ મારા અને તમારા જીવનમા વણાયેલા શબ્દોની યાદ આપે છે.
Gret gujrati film Ane gito Piriyad.have maatra yado Rahi gai.praful Dave no avaj Dil ma utri Jay che❤❤❤
@chhaganbhaikothiya50116 жыл бұрын
Golden period of our Guj Film Industry.Upendra Trivedi ,PadmaRani Snehlata,Arvind Trivedi,Avinash Vyas,Pranlal Mehta ,Praful Dave ,Diwaliben Bhil,Damayanti Bardai,Meena Patel,Ramesh Mehta Naran Rajgore &So Many
@યદુવંશીજાડેજારાજપુત4 жыл бұрын
શુ સુંદર ગીત છે પાતળી પરમાર અને જાડેજા મા 🙏👏
@aarvindarorafacts24422 жыл бұрын
સુપર હા સાહેબ આમ કોનાનાં વખાણ કરવા ગીત કાર કેવા શબ્દ થી ગુથીયું સે તેમજ સંગીત અને ગાયકીનો બેજોડ નમૂનો અભિનય કેવો સમનવય સુપર સાહેબ
@__jay__dwarkawala__ Жыл бұрын
2023 મા પણ આ ગીત હીટ સે❤
@raghubhairaghubhai94463 жыл бұрын
આવા કલાકાર ન મળે આવી ફિલ્મ બનાવી ના સકે ઉપેન્દ્ર ત્રિવેદી ને લાખ લાખ વંદન
@gogi44402 жыл бұрын
મારી પાહે શબ્દો નથી બાપ 😭😭😭
@jigarshrimali6665 Жыл бұрын
Bhagvan Kare Aa Divsho Pacha Aavi Jay Mis You😂😂
@dhansukhsoni4902 Жыл бұрын
સાચી વાત ભાઈ
@cpthakore96 Жыл бұрын
Have aa shakya nathi ne aane pachvavani koini hojari pan nathi
@ishwarbhaiparmar8626 ай бұрын
આવા ગુજરાતી પિક્ચર નહીબને અત્યાર
@avinashparmar16634 жыл бұрын
કેતન સર..!સર્વશ્રેષ્ઠ કાર્ય કરેલું છે, આપ શ્રી એ
@Vipulgamara-f3r5 ай бұрын
અનેકવાર સાંભળી યુ👍👍♥️♥️👌👌👌👌
@babubharwad24954 жыл бұрын
આંખ માં થી આસુઃ આવી જાય
@pubglovermafat50992 жыл бұрын
ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ સુપર પિક્ચર
@vinodm44604 жыл бұрын
પદમારાણી ના અભિનય ને ધન્યવાદ
@bharatbharvad72803 жыл бұрын
માડી કયાય નો દીઠી મારી પાતળી પરમાર 😥😥😥 Best song!!!
@Dhimantpatel-i7i4 ай бұрын
..પાતરરીપરમમાર 7:23
@jschauhanchauhan44832 ай бұрын
Ye gane ne puri duniya ki hakikat batadi 😢 💯💔 ensaniyat or sachchai ka jamana nhi hai ,🙌🏽🙏🏽🙏🏽
@dhansukhsoni49025 жыл бұрын
ખરેખર બાળપણ યાદ આવી ગયૂ.એ વખતે કેટલી સરસ ગૂજરાતી ફીલ્મો બનતી. Nice film.. Upendra trevedi ji and padmarani ji su eating emni Vah Vah Vah.. I love Gujarati film..
@suryavanshibhavin26132 жыл бұрын
Llh
@gogi44402 жыл бұрын
😭😭 મારુ બાળપણ 😭😭😭😭😭😭😭😭😭😭
@Rahul-db1yb2 жыл бұрын
Schu bhai
@prakashpandey17382 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭 હાચી વાત કરી
@keshavjicharla985 Жыл бұрын
@@suryavanshibhavin2613 p
@mahendrasinhparmar5912 ай бұрын
Jay Mataji like that's old is gold purani varta chham chhmi Jay chhe ruvanta khada chai Jay....
@chiragnayi7151 Жыл бұрын
આજના સમય મા આવા કલાકારો મલવા મુશ્કેલ શે
@swatisolanki47092 ай бұрын
ખૂબ સરસ હૃદયસ્પર્શી ગીત. વાહ પ્રફુલભાઈ.ઉપેન્દ્ર ભાઈ.🎉
@chaudharianand99673 жыл бұрын
I am 26 years old , but one of my favourite song.
@HitHuman-e4i8 ай бұрын
આજે 2024 માં પાતળી પરમાર નું ભજન પ્રફુલ દવે ના સ્વરમાં ઉપેન્દ્ર ત્રિવેદી ની ગાથા જોયા છે અને આ ખૂબ જ સુંદર અને સરસ લોકગીત અને ભજન છે તેમને હું વાચા આપું છું આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ❤ ડાભી ❤શિવાભાઈ❤ રેવાભાઇ❤ ગામ ❤ઝેરડા ❤તાલુકો ❤ડીસા ❤જીલ્લો❤❤ બનાસકાંઠા❤ છે ઉત્તર❤❤❤❤❤❤❤ ગુજરાત❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂🎉😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@riteshagarwal1798 Жыл бұрын
પાતળીપરમાર સારામાં સારી ફિલ્મ છે
@BharatPatel-u6eАй бұрын
ખૂબ જ કરુણ ગીત આવા ગુજરાતી ફિલ્મ ને સો સો સલામ
@shreejishorts9056 Жыл бұрын
આજે સુધી નુ મારું સ્પેશ્યલ સોન્ગ
@amarparmar284327 күн бұрын
Prafull દવે એ જે ગામના ગીતો ગયાં છે અવિસ્મરણીય છે. ખુબ મધુર અને ભાવવાહી લાગે
@કીશન-છ7ન Жыл бұрын
શુ ❤ જમાનો હતો ઈ ❤પણ એક જિવવા ની મોજ 😊હતી
@khushburajput94785 жыл бұрын
આ ગીત સાંભળી ને હાલ માં પણ મારી આંખ માં આંશુ આવી જાય છે રિયલી હાર્ટ તચિંગ ગીત છે
@jagdishsabhad82544 жыл бұрын
Hii 9913293108 my what's up no
@rajeshtailor14972 жыл бұрын
સાચી વાત છે
@kppatel55802 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@harpalsinhrajput13112 жыл бұрын
ખરેખર આ ગીત સાભળી ને કઈક અલગ જ ફીલ થાય છે 🥺
@ashwinahirjariya9167 Жыл бұрын
જેટલી વાર સાંભરી આંશુ આવી જ જાય
@webstartechno2 ай бұрын
Upendra bhai acting na badsaah ...❤❤❤❤❤
@sandipjoshi53012 жыл бұрын
મારું પણ fav ગીત છે
@sonagarashankar16484 жыл бұрын
🙏👌ઉપેન્દ્ર ત્રિવેદી હંમેશા દિલ માં રહેશે સોન્ગ વારંવાર સાંભળવાનું મન થાય સે 🙏👌
@bharatthakkar77763 жыл бұрын
Rigit
@ashachaudhry92713 жыл бұрын
T Thanks to
@ashachaudhry92713 жыл бұрын
F b
@ashachaudhry92713 жыл бұрын
B.g
@ashachaudhry92713 жыл бұрын
Thanks
@FatelyNoto7 күн бұрын
સુપર હિટ ફિલ્મ બનાવવાની છે આજ સુધી દિલ જીતી લે છે❤
@jalpajethva92293 жыл бұрын
My papa's favorite song. Very nice song.. ☺👌
@pravinsinhjethwa29864 ай бұрын
આ ગીત જેટલી વાર સાંભળીયે એટલી વાર વધુ ને વધુ સાંભળવાની ઈચ્છા થાય તેવા આ જૂના ગીતો જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ની જોડી કાયમી અમર રહેશે અને તેની તોલે કોઈ જ નાં આવી સકે એટલુજ સરસ કાયમી યાદગાર ગાયક પ્રફુલ દવે અને અને સહગયકો એટલેજ શ્રેથ હતા.
MADI. HU. TU BANDHNI JOI NE BAWLO THAYU... GUJRATI GOLDEN ERA... ❤❤❤❤
@riteshagarwal1798 Жыл бұрын
મે બહુજ જોયા છે ગુજરાતી ફિલ્મ મને બહુજ મજા આવતી હતી હુ રોજ ફિલ્મ જોવા જતો હતો
@kevpatel99402 жыл бұрын
ઓહઃ..ક્યાં છે આવા લખનારા...ગાનારા...અદભુત...
@dilipsinhgohil3085 Жыл бұрын
ગુજરાતી સાહિત્ય ગીત બહુ હું આજે પણ સાંભળુ છુ😂
@ganpatgp31752 ай бұрын
આ ગીત સાંભળીને આંખ માં આંસુ આવી જાય છે એ જમાના પાછો આવી જા યાર તારા સિવાય ગમતું નથી
@rohitvinay21814 жыл бұрын
અમે રવિવારે સાંજે 4 વાગે ગુજરાતી picture જોવા જતા ને મોડું થતું તો મને મારી મમ્મી બોલાવવા આવતા કામે થી આવી ને.
@rakeshraval14883 жыл бұрын
Ha Bhai
@pathubhaiahir49823 жыл бұрын
Nanpan yad.avi.gyu.bhai
@vaniyavivek76982 жыл бұрын
Vah. Su. E. Divsho. Hata
@sureshrawat9930 Жыл бұрын
ઉપેન્દ્રત્રિવેદી જી ના ખોળા માં અમે રમેલા છીએ... અમારી બાજુનું ગામ છે એમનું પણ એ અમારા ગામ માં આવે ત્યારે વડલા નીચે બેસતા અને અમે નાના બાળકો હતાં તો અમને જોડે બોલાવતા અને રમાડતા.. 😢😢
@mtbhatiyabhatiya73635 жыл бұрын
વાહ પાતળી પરમાર અને ઉપેન્દ્ર ભાઈ ને
@nilboy19614 жыл бұрын
આ ગીત તો પતિ પત્ની ના પ્રેમને અમર રાખે છે એક પત્ની ના વિરહ માં પતિ ના રુદિયા નિ કલ્પ ના કરે છે. માં ને પાસે પોતાની પત્ની માંગે સે
જોરદાર ખરેખર બાળપણ તો બાળપણ હતું..🙂🙂 જૂની યાદો તાજી થઈ ગઈ..જૂની filmo ketli mst hti..❤❤
@sms2532 Жыл бұрын
😭😭😭😭 કોઇ શબ્દ નથી આવા ફિલ્મી કલાકાર નાં વર્ણન કરવા માટે,,,🚩🙏🏹🇮🇳જય માં પ્રકૃતિ જય જોહાર જય આદિવાસી🇮🇳🏹🙏🚩
@chavdajaydipishwariya27088 ай бұрын
Super hit ane kevay Bhai
@SanjayVerma-yf6lm4 жыл бұрын
Nice Song. Great conversation between mother & son.....
@parmarbharatsinh5395 Жыл бұрын
ખરે ખર આવા ગીત કયારે નઈ બને મને બવ ગમે છે આ ગીત હુ રોજ સાંભળું છું આ ગીત
@pravinmakwana83674 жыл бұрын
આ ગીત માં જે માં નો રોલ કરનાર પદ્મરાની (મરાઠી છે ) અને દિકરા નો રોલ કરનાર ઉપેન્દ્ર ત્રિવેદી બને કલાકરો ની ઉંમર માં તફાવત નથી છતાં પદ્મરાની એ માં નો રોલ ખૂબ સરસ રીતે નિભાવ્યો. ખૂબ સરસ.
@manojnavin9894 Жыл бұрын
Superb Gujarati Song ...waah prafful dave ....
@મેટર_કિંગ_બન્ના_ગ્રૂપ3 жыл бұрын
મારા પપ્પા બહુ જ ગીત સાંભળતા હતા પણ મારા પપ્પા હવે નથી રહ્યા આ દુનિયા માં આજ હું સાંભડું છું પપ્પા ની બહુ યાદ આવે છે મિસ યુ પાપા
@parekhnatwar5435 Жыл бұрын
Very much popular Song...
@kalpeshjoshi6156 Жыл бұрын
🙏😭😭😭
@hietshaparmar1037 Жыл бұрын
😢😢
@hietshaparmar1037 Жыл бұрын
I'misu sonal 😢😢
@harshrathod5118 Жыл бұрын
@@harshkindarkhediya8221 ટીબી😅
@mansukhpatel94185 ай бұрын
Many Years back then When someone used to come with projector and arrange film show. Whole village used gather to watch film.This song is refreshing the old days of village life.
@mansukhpatel72493 жыл бұрын
one of the best acting of Upendrabhai, you can find
@hitvardhanmaurya320710 ай бұрын
Hu nano hato tyare aa movie joyeli haiyu bharai jaay Ane avu rovanu avtu ke e radvanu aj khusi hati sayad vaah❤❤❤❤
@bharatalgotarb.b75482 жыл бұрын
ખરેખર જ્યારે પણ આ ગીત સાંભળું છું ત્યારે આંખમાંથી આંસુ આવી જાય છે..
@nareshsolanki335 Жыл бұрын
Z AA xt PE
@nareshsolanki335 Жыл бұрын
😊😊😊
@ArshBloch-gr7fy Жыл бұрын
@@nareshsolanki335 ❤❤❤à❤
@ArajanbhaiChovatiya Жыл бұрын
@@nareshsolanki335 w
@vipulpanchani6333 Жыл бұрын
❤❤❤
@visajithakor92698 ай бұрын
ઘર તો જોવો યાર 😢 કેવા સુંદર લાગે..અમે આ ફિલ્મ જોવા માટે 1 રુપિયા આપતા સતાઈ નોતા જોવા દેતા 😂 પસે દરવાજા ની તિરાડ મા થી જોતા 😅 પણ જમાનો તો ઈ હતો ભાઈ ખરે ખર..દિમાગ થોડા કચ્ચા થા પણ બચપન હી સચ્ચા થા..કુચ યાદે.......😢😢
@gaurangpatel6766 жыл бұрын
ગુજરાતી ગીતો ખૂબ ભાવનાત્મક તેમજ સચ્ચાઈ વ્યક્ત કરે એક એક શબ્દોનો અર્થપૂર્ણ વ્યક્ત થાય ખૂબ ખૂબ સરસ