Kumar Kanani એ કરી સ્પષ્ટતા, કહ્યું લોકોના હિતની વાત કરવી એ પક્ષ કે સરકાર વિરોધી વાત નથી

  Рет қаралды 634

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

લોકોને લાગતી સમસ્યાઓને લઈને અવારનવાર વહીવટી તંત્રને અને ગુજરાત સરકારને પત્ર લખનાર સુરતની વરાછા વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપના ધારાસભ્ય કુમાર ભાઈ કાનાણી વધુ એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.ભાજપના ધારાસભ્ય કુમાર ભાઈ કાનાણીએ પોતાના આ પત્રમાં ગુજરાત સરકારના GCAS પોર્ટલમાં એડમિશન પ્રક્રિયા બાબતે સર્જાતી ખામીઓને લઈને મુખ્યમંત્રીને જાણ કરાઈ છે એને કહેવાયું છે કે આ પ્રક્રિયામાં જે કોઈ ખામીઓ છે એને દૂર કરવી જોઈએ.
#surat #kumarkanani #GCAS #protest #bjp #gujaratpolitics #gujarattak #GUT016
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 3
@radhujirathod7177
@radhujirathod7177 3 ай бұрын
કોઇકે તો સાચું બોલવું પડશે. આ એક દાખલો છે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે
@jaysukhlalgajera6631
@jaysukhlalgajera6631 3 ай бұрын
તક્ષશિલા વખતે શું કાર્યવાહી કરાવી ? તે પણ જનતા નું જ કામ હતું ને ! ત્યારે જરૂરી કાર્યવાહી કરાવી હોત તો સરકાર ની છબી સારી નાં બનત ?
@jaysukhlalgajera6631
@jaysukhlalgajera6631 3 ай бұрын
સંજય ભાઈ કાકા ને પૂછવાનું હતું તક્ષશિલા વખતે તમે શું જવાબદારી નીભાવેલી ?
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 26 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26