ગુજરાત ની brand ambassador તો અદિતિ સિવાય બીજું કોઈ જ નહીં ચાલે
@SuniL.KrishnA Жыл бұрын
It's this much beautiful 🤔🤔🤔🤔. . If it's like that,, I've no reasons for not visiting Kutch.
@Santoshraut999 Жыл бұрын
મઝા માણતા માણતા એક એક પળ કેમેરામાં કેદ કરવી અને એની સાથે દરેક શબ્દો પ્રમાણે ચહેરા પર સ્મિત જાળવી રાખવું જે, દરેક દ્રશ્યોને વધારે આકર્ષીત કરે છે.🤗
@mayurikachhad3644 Жыл бұрын
Aditi Dee Superbbb👌👌... કેટલી મજા ની વાત છે હું તમારી નવી નેબર છુ આપના રૂમ સામ સામા જ છે તોય મેં તમને હજૂ જોયા નથી😀
@niravprajapti9100 Жыл бұрын
Amezing Video
@prafulbhanushali9402 Жыл бұрын
વાહ મજા આવી ગઈ, છારી ઢંઢ, કીરો ડુંગર, ભાંજણો ડુંગર ( બન્ની વિસ્તાર ) અને તેની પ્રજા ( પંખીડા ) જોઈને ...... કચ્છી ગીત યાદ આવી ગયું " અચૉ પખી પરદેશી તૉકે સીનેં સેં લગાઈયાં"........ મારો કચ્છ છે જ એવો હો !
@JagyaTyarthiBhagya Жыл бұрын
દુનિયા ના તમામ સ્વરો પક્ષીઓ ના કલરવ માં સમાયેલા છે. Beautiful Video ❤️👍
@ketangohil9230 Жыл бұрын
વાહ વાહ, ખૂબ જ સરસ, ઘોરાડ ની વાત ખુબ જ ગમી, પણ જોયું નથી. આશા રાખું છું કે લુપ્ત ન થાય. જય જય ગરવી ગુજરાત. 👍
@dj_explore_of_gujarat Жыл бұрын
❤😊
@MrVikramsdhiram Жыл бұрын
આ જૂઈને ખૂબ આનંદ 👍👍👍👍👍👍
@sonihiral21 Жыл бұрын
ખૂબ જ સુંદર લાગ્યું તમારી નજરે ગુજરાત 👌👌👌
@K.kThecreativecorner Жыл бұрын
ચારણ માથે જેટલી માં સરસ્વતીની સહાય હોય છે ,તેટલી જ તમને પણ માંની સહાય છે.... અવાજ અને શબ્દોમાં મિઠાસ છે 🙏✨
@ajayparmar6509 Жыл бұрын
વાહ.. કચ્છની ધરા ના ખુબ જ સુંદર પક્ષીઓ, સૂર્યાસ્ત,ખુબ જ સુંદર દ્રશ્યો અને વાઈલ્ડલાઈફની સરસ માહિતીથી અવગત કરાવવા માટે અદિતિ અને તમારી ટીમનો દિલથી આભાર. હા અને આમ જ મારી નજરે ગુજરાતને લોકોની સમક્ષ મૂકતા રહો..🙏
@komaldesai3022 Жыл бұрын
Super duper 💕 Super cool voice and super cool photography
@kkd2824 Жыл бұрын
ખુબજ સુંદર લાગ્યું તમારી નજરે ગુજરાત ❤
@hdmakwana8902 Жыл бұрын
Osm video and good work
@premchauhan2606 Жыл бұрын
અદિતિ કચ્છ અમે ઘણી વાર જોયુ.. પણ જે કચ્છ તમારી સાથે જોયું એ ક્યારેય નોતું જોયું... અદ્ભુત... વિડિયોમાં વચ્ચે વચ્ચે આપણો ચહેરો વિડિયો અનેક ગણી સુંદરતા આપે છે....
@rakesh.shivu0909 Жыл бұрын
ખૂબ સરસ અતિથિ જી તમારો આ વીડિયો મને બોગમ્યો
@lagdhirsinhparmar6879 Жыл бұрын
Super very proudfil
@ghanshyamkoshti3120 Жыл бұрын
Adbhut avismarniya aflatoon🌹🌹🌹🌹🌹
@ErSavanChaudhari Жыл бұрын
મારી નજરે ગુજરાત નો સ્વાદ તો દાઢેથી જતો નથી, અને જો મારી નજરે વાઈલ્ડલાઈફ ઓફ ગુજરાત ની સિરીઝ રૂપી મસાલો જો ચેનલમા પડી જાય તો પછી આદિતી રાવલ દ્વારા પીરસાયેલ ભાણુ ગ્રહણ કરવાનો કોઈ પાર નહી😍🤩 આ વિડિયો જોતી વખતે મનમા થયુ કે વહેલી સવારમા સાંત વાતાવરણમાં પક્ષી અભયારણ્ય ની મુલાકાત લઈ લીધી હોય...
@nitinpanchal4720 Жыл бұрын
🌹🌹🌹👌💙💙💙 Happy Journey Kutch - The Paradise Of Birds mari Najare Gujarat Super video Aaditi Raval 🌹👌❤️
@techguru4446 Жыл бұрын
તમારા વિડિયો જોવાની બહુ મજા આવે છે હો મેડમ. આપની બોલવાની કળા પણ અદભુત છે.
@chintanaviary1329 ай бұрын
સવાર ..સવાર ની સરસ .મજા નુ એક દમ મસ્ત વાતાવરણ ...અને ખુબ સરસ ..પક્ષી.ઓ.પાણી માં તેની મજા લેતા .વાહ 🌳🦩🦩🐤🐤🐦 ખુબ સરસ વિડીયો...સુટ કરીયો છે..❤
@uraval8118 Жыл бұрын
Yes, wildlife of Gujarat should be next.
@mahenbundhoo9460 Жыл бұрын
Nice Video 📹 👍 A fan of yours from Mauritius 🇲🇺
@harshidavyas173 Жыл бұрын
અદિતીબેન તમારા વિડિયો મને બહુ જ ગમે છે,કચ્છ નો આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો મજા પડી ગઈ.વાઈલ્ડ ફોટોગ્રાફની સિરીઝ બનાવો અને અમારા સુધી પહોંચાડો, ખૂબ ધન્યવાદ.
@patelnisarg2600 Жыл бұрын
Thank you for sharing !!!! Wonderfully videographed!!! 👍
@kishanmakvana1652 Жыл бұрын
જોરદાર Cinematography હો પન મુવીવાલા પન ટુકા પડે તમારી પાસે proud of you બેન🤗
@mrugenmehta6509 Жыл бұрын
Superb video
@wildlifeking8465 Жыл бұрын
love from rajasthan
@user-tz4qf5pu9b Жыл бұрын
sister તમારો અવાજ ખૂબ જ સુંદર છે હા.. 🙂😊તમારી બોલવા ની વાણી મસ્ત છે બેન .... 🙂
@ashishrajput1515 Жыл бұрын
વાહ ખૂબજ સરસ વિડિઓ છે દીદી 👌👌👌👌
@smjafar1902 Жыл бұрын
Felt like i am watching “National Geographic” channel. Great video.
@vaghasiyarohit1274 Жыл бұрын
Superb superb ❤️
@nhbuch10 ай бұрын
દીકરા , ખાસ તો આભાર માનવા નો એ કે તું બધી જ વાત ગુજરાતી માં જ કરશ , ખુબ ખુબ શુભેચ્છા ઓ