Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Being Studio

  Рет қаралды 31,373

Being Studio

Being Studio

Ай бұрын

Kutchi Pava | જોડિયા પાવા | Noormamand Sodha | Jodiya Pava | Kutchi Trending Song | Being Studio
ભારત દેશ એ માત્ર એક દેશ નહિ પણ મા તરીકે પૂજાય છે અને આ જ માં ભારતીનો ખોડો સંસ્કૃતિ પ્રકૃતિ તથા ધરોહર થી એટલો બધો સમૃદ્ધ છે કે અહીંયા દેવો ને પણ માં ભારતી ના ખોળે સંતાન તરિકે જન્મ લઈ ખેલવવા આવવું પડે છે
આ જ પવિત્ર દેશ માં વિવિધ વિસ્તાર પ્રાંત અને શૈલી મુજબ અલગ અલગ પહેરવેશ ભાષા તથા રહેણી - કહેણી અને કલા વારસો જોવા મળે છે અને તેઓ દરેક ની અલગ અને ઉત્તમ ખાસિયતો રહેલી છે આવા જ ગુજરાત ના ધબકતા ધબકારા સમાન કચ્છ પ્રદેશ પણ પોતાની આગવી કલા વારસા માટે ખુબ જ જાણીતો છે અને તેમાનો એક કચ્છી સંગીત તો એટલો અદભુત છે કે વાત ન પૂછો એમાં ઘણાબધા કચ્છી રાગ રાગણી ની રંગત જોવા મળે છે અને તેની સાથો સાથ રાશ ગરબા માં કચ્છ ના પોતાના કચ્છી રાસુડા કચ્છી વાવલ કચ્છી મટુકડી ડોકો જેવી વારસાગત રાશ નો લહાવો પણ નિહાળવા જેવો છે આવી જ પરંપરાઓ માંથી કચ્છી સંગીત ના આ મહેકતા બગીચા માંથી બિંગ સ્ટુડિયો તમારા માટે એક ખુશ્બુદાર ફૂલ વીણી ને લાવ્યો છે જેનો નામ છે કચ્છી જોડીયા પાવા તે પણ કચ્છ ના સુપ્રસદ્ધિ પાવા કલાકાર નૂરમાંમદ સોઢા ની સંગત રૂપે તો આ કૃતિનો આનંદ માણો અને તમને આ કચ્છી કંસુબો કેવો લાગ્યો તે પણ કૉમેન્ટ બોક્ષ માં જરૂરથી જણાવશો ધન્યવાદ...
@BeingStudioGujarati Present...
અવનવા બ્રાંડ ન્યુ આલ્બમ સોંગ તથા લાઈવ પ્રોગ્રામના તમામ વિડિયો નિહાળવા માટે તમારી આ ચેનલને સબ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બેલ આઈકોન દબાવશોજી તથા નીચે આપેલ લિંકોની મુલાકાત લઈ અમારા તમામ શોશિયલ મીડિયાના પ્લેફોર્મ સાથે જોડાવશો...આભાર
VAARSO OF KUTCHI MUSIC BY NOORMANMAD SODHA
LIVE VIDEOGRAPHY BY BEING STUDIO (KOTATA, KARODIYA)
Follow and join here too
Instagram Account : / beingstudiogujarati
Facebook Page : / beingstudiogujarati
Twitter X : / being__studio
KZbin : / @beingstudiogujarati
આપના દરેક શુભ પ્રસંગોના વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીના તમામ કામ માટે સંપર્ક કરો :
💠 બિંગ સ્ટુડિયો (કોટાયા-કરોળિયા) 💠
આરવ ગઢવી મો.૯૫૮૬૭૧૭૮૪૮
For all inquiry, contact us:-
Videography & Photography
Being Studio ( Kotaya, Karodiya )
Aarav Gadhvi - 9586717848, 8469263883
Mail: www.beingstudiocreator@gmail.com
#beingstudio #kutch #gujarat #folk #music #kutchisong #trending #tredistionalsong #live #vaval #doko #gujarati #lokgeet #culture #livedayro #sindh #sindhi #sindhisong #sindhisongs #kutchisindhihorse
Your Quaries :
jodiya pava
kutchi doko
kutchi
kutch
kachchh
kutchi rasuda
kutchi song
kr kutchi rasuda
ramju changal kutchi rasuda
kutchi folk songs
kutchhi
swati abchung kutchi doko
swati abchung kutchi song
kutchi songs
kutchi vaval
kutchhi song
swati abchung kutchi rasuda
kutchhi songs
kutchi lokgeet
reflections of kutch
kutchi trending
kutch song
kutchi folk dance
kutchi folk music
rann of kutch
kutch tourism
kutch gujarat
white rann of kutch
kutch tourist places
dhordo kutch
rann of kutch festival
great rann of kutch
kutchi sundhi
sindhi
sindhi song
sindhi music
sindhi songs
sindhi kalam
sindhi kutchi song
sindhi geet
કચ્છી સિંધી
કચ્છી અને સિંધી
poonam gadhvi
deval gadhvi
devalben gadhvi

Пікірлер: 67
@maheshvarilaljibhai2777
@maheshvarilaljibhai2777 14 күн бұрын
વા નુરમામદ ભાઈ❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati 14 күн бұрын
Noormamand Sodha Na kutchi pava jodiya pava ne pasand karva badal dhanyawad - being studio
@mohanjoshi4867
@mohanjoshi4867 18 күн бұрын
નુરમામદ જી મહેનત જબરદસ્ત આય ❤જીયે કારા
@BeingStudioGujarati
@BeingStudioGujarati 17 күн бұрын
નૂરમાંમદ સોઢા ના કચ્છી પાવા જોડિયા પાવા અને ચારણો ની મોજ ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર
@nashirsathiya1040
@nashirsathiya1040 20 күн бұрын
Wah pava❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati 19 күн бұрын
Kutchi pava jodiya pava ne like karva badal khub khub dhanyawad - being studio
@irfanahmednohri3056
@irfanahmednohri3056 16 күн бұрын
WAH WAH zabardadt
@BeingStudioGujarati
@BeingStudioGujarati 14 күн бұрын
Noormamand Sodha Na kutchi pava jodiya pava ne pasand karva badal dhanyawad - being studio
@somabhairabarihasyakalakar6254
@somabhairabarihasyakalakar6254 6 күн бұрын
વાહ મુંજો કચ્છડો વાહ ❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati 11 сағат бұрын
કચ્છી પાવા જોડિયા પાવા અને કચ્છી સંગીત ને પસંદ કરવા બદલ ધન્યવાદ ભાઈ - બિંગ સ્ટુડિયો
@ashishbhanushali295
@ashishbhanushali295 10 күн бұрын
પલક પલક વેઠી સારીયા👌🏼❤️
@BeingStudioGujarati
@BeingStudioGujarati 8 күн бұрын
કચ્છી જમાવટ ને પસંદ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ
@asmaldhuliya
@asmaldhuliya 18 күн бұрын
વા નૂર વા,આંજો નૂર ચમકેતો❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati 17 күн бұрын
કચ્છી કલા જા નૂર એત્રે નૂર માંમદ જી કલા કે પસંધ કરેલા આભાર
@HAREShdan
@HAREShdan Ай бұрын
Haa kutchi ...haji ustad ..❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
Kutchi jodiya pava ane kutchi trending song ne like karva badal khub khub aabhar : being studio
@gbpsmadarsaghotki
@gbpsmadarsaghotki 4 күн бұрын
1000 baaar sun chuka Hu. Sukoon sindhi kutchi music me
@Bilalbinismail
@Bilalbinismail Күн бұрын
Kutchi was ancient Indo Aryan language not a part of Sindhi or Gujarati separate language and culture
@BeingStudioGujarati
@BeingStudioGujarati 11 сағат бұрын
Kutchi Sindhi Folk Music Ko Like Karne Ke Liye Dil Se Aapka Dhanyawaad Bhai - Being Studio
@RasuBha-xt9tr
@RasuBha-xt9tr 22 күн бұрын
કચ્છ અને કચ્છીયત જી હી તો મોજ અય ભા
@BeingStudioGujarati
@BeingStudioGujarati 21 күн бұрын
કચ્છ જી પરંપરા અને કચ્છ જી ધરોહર વધાયેલા આભાર ભા - બિંગ સ્ટુડિયો
@TruptiAhir-hq3ex
@TruptiAhir-hq3ex Ай бұрын
Va toja pava❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati 28 күн бұрын
Kutchi pava noormamand sodha ni kala ne like karva badal dhanyawad bhai
@m.h.miyana004
@m.h.miyana004 Ай бұрын
નુરમામાદ સોઢા જોડિયા પાવા કિંગ આય યાર ❤
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
નૂરમાંમદ સોઢા ના જોડિયા પાવા કચ્છી પાવા ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર : બિંગ સ્ટુડિયો
@altaflakhaaltaflakha9590
@altaflakhaaltaflakha9590 22 күн бұрын
Ha sodha
@BeingStudioGujarati
@BeingStudioGujarati 21 күн бұрын
Noormamand Sodha Ni Kalari Kutchi Pava Ane Jodiya Pava Ne Vadhava Badal Khub Khub Dhanyawad - Being Studio
@ramrabari4916
@ramrabari4916 20 күн бұрын
Ha kachhi ha Good aarav bhai gadhvi video suting
@BeingStudioGujarati
@BeingStudioGujarati 19 күн бұрын
Tamara amulya pratibhav badal khub khub aabhar bhai
@MajitHingora-kw2zp
@MajitHingora-kw2zp 13 күн бұрын
👍
@rathvarupsing7335
@rathvarupsing7335 Күн бұрын
👌🙏🙏🙏🙏🙏🙏💐💐🎉🎉
@BeingStudioGujarati
@BeingStudioGujarati 11 сағат бұрын
કચ્છી પાવા જોડિયા પાવા ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ - બિંગ સ્ટુડિયો
@samahusen1790
@samahusen1790 Ай бұрын
વા નુરમામદ વા
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
કચ્છી પાવા જોડિયા પાવા કચ્છી કલાકાર નૂરમાંમદ ભાઈ ની કલા ને વધાવવા બદલ ખુબ ખુબ આભાર : બિંગ સ્ટુડિયો
@karsangadhavi8323
@karsangadhavi8323 Ай бұрын
જય શ્રી રામ જય માતાજી
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
જય શ્રી રામ જય માતાજી...કચ્છી પાવા જોડિયા પાવા ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર ભાઈ : બિંગ સ્ટુડિયો
@maheshvarilaljibhai2777
@maheshvarilaljibhai2777 Ай бұрын
વાહનુરમામદ❤❤🎉
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
નુરમાંમદ સોઢા ની કચ્છી પાવા જોડિયા પાવા ની રજૂઆત ને પસંદ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ : બિંગ સ્ટુડિયો
@NurMamad-ir4lh
@NurMamad-ir4lh 21 күн бұрын
વાનુરમામધનાલેભાઈ
@BeingStudioGujarati
@BeingStudioGujarati 21 күн бұрын
નૂર માંમદ ભાઈ ની કચ્છી પાવા અને જોડિયા પાવા ને પસંદ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ...બિંગ સ્ટુડિયો
@gbpsmadarsaghotki
@gbpsmadarsaghotki Ай бұрын
Sindhi moj
@BeingStudioGujarati
@BeingStudioGujarati 28 күн бұрын
Sindhi And Kutchi Music Ko Pasand Karke Ke Liye Dhanyawad Bhai
@Aslam_darad4911
@Aslam_darad4911 Ай бұрын
ભા હી પ્રોગ્રામ કેતે જો આય ને કેન તારીખ જો આય
@SultanBhai-se2wd
@SultanBhai-se2wd 5 күн бұрын
કોટડા ગામનો છે
@user-eh4sg5je7j
@user-eh4sg5je7j Ай бұрын
Vha bha Ramesh jogi nakhtrana
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
Kutchi pava ane jodiya pava ne like karva badal dhanyawad bhai : being studio
@Bilalbinismail
@Bilalbinismail Күн бұрын
Kutchi was ancient Indo Aryan language not a part of Sindhi or Gujarati separate language and culture
@RamGadhvi-ky5kj
@RamGadhvi-ky5kj Ай бұрын
જય માતાજી ખુબ સરસ🎉🎉🎉
@BeingStudioGujarati
@BeingStudioGujarati 28 күн бұрын
જય માતાજી બિંગ સ્ટુડિયો ની પ્રસ્તુતિ અને જોડિયા પાવા ને પસંદ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
@rabarimanish8047
@rabarimanish8047 Ай бұрын
Ha pava ha ❤👌
@BeingStudioGujarati
@BeingStudioGujarati 28 күн бұрын
Jodiya pava kutchi pava ne like karva badal khub khub aabhar bhai
@KhalifaAlimamdh
@KhalifaAlimamdh Ай бұрын
Vah nurmamdh vah puri thai yaar
@BeingStudioGujarati
@BeingStudioGujarati 28 күн бұрын
Noormamand Bhai Na Jodiya Pava Ne Pasand Karva Badal Dhanyawad Bhai : Being Studio
@hingoraaekbal3793
@hingoraaekbal3793 Ай бұрын
વા.નુરમામધ.ભા.જીયે.જીયે.યાર.
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
નુરમાંમદ સોઢા ની જબરદસ્ત રજૂઆત ને માણવા અને કચ્છ ના લોકપ્રિય જોડિયા પાવા ને પસંદ કરવા બદલ ખુબ ખુબ આભાર...બિંગ સ્ટુડિયો
@RamGadhvi-ky5kj
@RamGadhvi-ky5kj Ай бұрын
ભાઈઓ આનીસાચી મેનથછે વાકછીવા
@BeingStudioGujarati
@BeingStudioGujarati 28 күн бұрын
હા ભાઈ આપણા કચ્છ નો ગૌરવ છે નુરમાંમદ સોઢા અને ખુબ જ મહેનત કરે છે સંગીત ક્ષેત્રે
@altaflakhaaltaflakha9590
@altaflakhaaltaflakha9590 21 күн бұрын
Mahfil luteve Rana nor mamad
@BeingStudioGujarati
@BeingStudioGujarati 21 күн бұрын
Noormamand Sodha Ke Kutchi Pava Jodiya Pava Mahfil Ka Aanand Lenene Ke Liye Sukhariya
@devshi.h.rdevshi.h.r3263
@devshi.h.rdevshi.h.r3263 Ай бұрын
Bas puro kare vedhe.yaar.va.yyaarr.va
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
Noormamand sodha na jodiya pava like karva badal khub khub dhanyawad
@MajitHingora-kw2zp
@MajitHingora-kw2zp 13 күн бұрын
👍
@BeingStudioGujarati
@BeingStudioGujarati 11 күн бұрын
Noormamand Sodha Na Jodiya Pava Kutchi Pava Ne Like Karva Badal Khub Khub Dhanyawad - Being Studio
@Aslam_darad4911
@Aslam_darad4911 Ай бұрын
ભા હી પ્રોગ્રામ કેતે જો આય ને કેન તારીખ જો આય
@BeingStudioGujarati
@BeingStudioGujarati Ай бұрын
ભા હી પ્રોગ્રામ કચ્છ કોટાયા ગામ જો આય અને 27 જાન્યુઆરી જો આય
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 16 МЛН
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
Final muy inesperado 🥹
00:48
Juan De Dios Pantoja
Рет қаралды 19 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 14 МЛН
pakistani
6:41
Dileep kumar
Рет қаралды 7 М.
Lorah meja lorahdhi ache || Nandini Kochra New # Trending song || 4k video
5:40
Kutch Digital (official)
Рет қаралды 191 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 763 М.
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 209 М.
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 727 М.
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 500 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 9 МЛН