Dhanyavad Apni juni parampara Ane gramya lok rivaj phari taja thaya
@shivabhaichaudhary83412 жыл бұрын
Very nice
@Ganeshpatel-dw6wn2 жыл бұрын
Dr.. Rameshbhai saheb Good work...
@RB_Thakor_992554 ай бұрын
ખુબ સરસ અમારે પણ વઢિયાર વિસ્તારમાં આવા જન્માષ્ટમીના ગીતો ગવાય છે હવે મહીમા ઓછો થતો જાય છે આપણી સંસ્કૃતિ ટકાવા પ્રયત્ન કરવા જોઈએ ખુબ સરસ તમે આવાં લોકસંસ્કૃતિ ના વીડિયો ની ચેનલ ચાલુ કરી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આર બી ઠાકોર નાનીચંદુર સમી
@bharatthakor96822 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી કરવા બદલ દેવ ગામ ના ચૌધરી પરિવારો ને
@jagdishchaudhari74672 жыл бұрын
👍🥰👍👍👍
@MAdevabhaiPatel-n6l4 ай бұрын
રમેશભાઈ તમારા ગામ મા અમારા ભાઇલા ના ઘર છે પટેલ
@ranjanbenkotadiya82342 жыл бұрын
Very very nice so beautiful
@nagajibhaichavda8842 жыл бұрын
Very nice, original lok goto ni maja🙏
@kuldipchaudhary98272 жыл бұрын
aa
@gitkardineshthakoroficialg11862 жыл бұрын
👍
@umachaudhari93342 жыл бұрын
ખૂબ સરસ ભાઈ આપડા સમાજ ની ઝાંખી કરાવી તે બદેલ
@prajapatihirabhai14122 жыл бұрын
Very thank you
@valabhaichaudhari35872 жыл бұрын
જન્માષ્ટમી ના પર્વ ની ઊજવણી ના સરસ ગીત ગાય છે જયશ્રી અર્બુદા
@chaudharirajmit23242 жыл бұрын
ખરેખર આવું બધા સમાજનું કલેક્શન કરવામાં આવે તો લોકગીતો નો એક આખો ભંડાર તૈયાર થાય અને દરેક લોકગીત કંઈક ને કંઈક જીવનોપયોગી સલાહ આપતું હોય છે