લોકસાગર નાં મોતી | Loksagar Na Moti | ઈસ્માઈલ વાલેરા | તખતદાન રોહડીયા | મનુભાઈ ગઢવી |કરશનભાઇ પઢિયાર

  Рет қаралды 20,950

Hemu Gadhvi Trust

Hemu Gadhvi Trust

Күн бұрын

Warning: All the content/Data/Audio/Video material is copyright protected and Owned by " Hemu Gadhvi Trust " . If we found illegal use/uploads/Claims/Strikes are restricted and will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.All The Contents are exclusives and Copyrights owned by Hemu Gadhvi Trust.
નમસ્કાર મિત્રો,
ઇ. સ.1971 માં શ્રી રસિક પાઠક (બાબા આનંદ) નાં સન્માન સમારંભ ના અંશો નો પ્રથમ ભાગ પ્રસ્તુત કરી રહ્યા છીએ . લોકસંગીત ના ચાહક , મર્મજ્ઞ,અને કલાકારોના "ટેકા" જેવા મુઠી ઉંચેરા માનવી સ્વ. શ્રી ડો.ચુડગર સાહેબ ના પરિવાર દ્વારા લોકસાહિત્ય ના અદભૂત ખજાના સ્વરૂપ સાહિત્ય અમારા પરિવાર ને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. તેઓના સ્વ. હેમુ ગઢવી પરિવાર પ્રત્યેના અભૂતપૂર્વ સહયોગ માટે યાદ કરવાજ રહ્યા.
સ્વ. હેમુભાઈ ગઢવી દ્વારા પરફોર્મ થયેલા,સ્વરબધ્ધ થયેલા,ગવાયેલા સર્વે કન્ટેન્ટ હવા ડિજિટલ પ્લેટફોર્મ્સ , મ્યુજિક એપ્લિકેશન પર ઉપલબ્ધ છે , તેમજ આપના મોબાઈલ ના રીંગટોન , કોલર ટ્યુન માં પણ રાખી શકાશે. હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા KZbin ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર
Information:
લોકસાગર નાં મોતી | Loksagar Na Moti | ઈસ્માઈલ વાલેરા | તખતદાન રોહડીયા | મનુભાઈ ગઢવી |કરશનભાઇ પઢિયાર
♪ Title/Song : Loksagar Na Moti Part 01
♪ Singer : Ismaail Valera, Takhatdan Rohadiya, Manubhai Gadhvi, Karshanbhai Padhiyar
♪ Producer : Hemu Gadhvi Trust
♪ Lyrics : Traditional
♪ Composer : Traditional
♪ Cassette Audio Transfer by : Shree Karshanbhai Parmar
♪ Digital Mastered, Mixed and Video Creation by :
Dr.Utpal Jivrajani
♪ Publisher : Aditya Multimedia & Entertainment
© All Copyrights Reserved to Hemu Gadhvi Trust
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
🎶 KZbin Music : / hemu gadhvi - topic
🎶 Gaana : gaana.com/arti...
🎶 JioSaavn ( With Hello Tune ) www.jiosaavn.c...
🎶 Spotify : open.spotify.c...
🎶 Wynk ( With Hello Tune ) : wynk.in/music/...
🎶 Apple Music : / hemu-gadhvi
🎶 Amazon Music : music.amazon.i...
🎶 Resso :
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📲 To set This song as your callertune
📲 Airtel ( Wynk ) and Jio ( JioSaavan ) Users Can Press “Hello Tunes” Button and Enjoy
📱 Airtel Users : To Set Hello Tunes Dial The (5432117830019 )
📲 Vodafone & Idea users dial - To Set Dialer Tunes Dial 537+Code 12695246
📲 BSNL (N/W/S/E) Users sms BT(12695246) to 56700.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
💗Like us on Facebook / hemu-gadhvi-1382727428...
💗Like us on Blogspot
www.hemugadhvi.blogspot.com
💗 Follow us on Twitter
/ hemugadhvitrust

Пікірлер: 17
@dilipaayar2774
@dilipaayar2774 Ай бұрын
Excellent વોઇસ
@hardipsinhmakhwana4787
@hardipsinhmakhwana4787 8 ай бұрын
હેમુભાઈ.નો.શાસ્ત્રી.મેદાન મા. રાજકોટ મા.પોગ્રામ હતો.લોકો રાહ. જોતા જ. રહી ગયા.. રાજેન્દ્રભાઈ.બિહારી ભાઇ ખુબજ નાના હતા... યાદ.તો.આવેજ.. અચાનક. વિદાયથી.
@khodabhaisolanki6603
@khodabhaisolanki6603 Ай бұрын
Jay mataji bapune Jay ho
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 10 ай бұрын
Jai ho
@bhaskarkhimjibhai
@bhaskarkhimjibhai 10 ай бұрын
જય હો
@haribhaijograna3948
@haribhaijograna3948 10 ай бұрын
જય માતાજી જૂના ભાગ મુકજો
@naransiju65
@naransiju65 10 ай бұрын
Golden melody...
@jayantishah5150
@jayantishah5150 10 ай бұрын
👍👍👍👍👍👍👍👍👍
@piyushshukla5422
@piyushshukla5422 10 ай бұрын
ગાયક કલાકાર કોણ છે તેની ખબર કેમ પડે? દરેક સાંભળનાર બધા કલાકારો થી વાકેફ ન પણ હોય.
@utpaljivrajani4444
@utpaljivrajani4444 10 ай бұрын
મનુભાઇ બધાનાં નામ બોલીને જ રજુઆત કરે છે.
@khodugadhavi9282
@khodugadhavi9282 10 ай бұрын
આતો લોક સંગીતના સાચાં મોતી કહેવાય
@jaydan7
@jaydan7 9 ай бұрын
32:17
@bhanjibhaibusa6767
@bhanjibhaibusa6767 5 ай бұрын
ખુબ સરસ આવા જુના ગીતો હવે સાંભળવા નહીં મળે
@jaydan7
@jaydan7 9 ай бұрын
8:01 18:35
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 9 ай бұрын
🙏
@khodugadhavi9282
@khodugadhavi9282 10 ай бұрын
આતો લોક સંગીતના સાચાં મોતી કહેવાય
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,8 МЛН
આઈ જેતબાઈ ની ફુલ વાર્તા બચુભાઈ ગઢવી
48:01
M.k studio Dayaro santvani bhajan (Jayeshdan k gadhavi)
Рет қаралды 40 М.
Bhajan | Mugatlal Joshi | Doordarshan Archives | Doordashan Kendra Rajkot
1:00:54
Doordarshan Kendra Rajkot
Рет қаралды 399 М.
Popular Duets Of Damayanti Bardai & Praful Dave | Best Gujarati Songs Jukebox
1:01:34
Devayat Pandit Vani Gujarati Devotional Songs Mathur Kanjaria Agamvani
58:43
Studio Sangeeta Official
Рет қаралды 1,9 МЛН