कागडानी करामत लोक वार्ता अपलोड करवा विनंती कानजी भुटा बारोट ना आवाज मा
@जेवीवाघेला3 жыл бұрын
वाह वाह वाह धन्यवाद कानजी बारोट ने
@prathmamusic32053 жыл бұрын
ભાઈ અદભૂત
@nagdanbhat51882 жыл бұрын
Vah rhg ce bhrotne
@jaimindabhi84022 жыл бұрын
Nan Patti Kanji Buta ji Barot Ne Varta aur Shamli Itihaas
@rameshdave61092 жыл бұрын
વાહ અમારા ગામ ચલાલા નુ ગર્વ. ધન્યવાદ
@labhubhaibavda3569 ай бұрын
આટલી સ્પષ્ટ લોકભાષા ,એક પણ ભૂલ વિના ,ઉચ્ચાર જુઓ ,આરોહ અવરોહ , શબ્દોનું પણ આદર કરે છે .વર્તમાન લોક કલાકારોએ ,આદ.કાનજી ભાઈ બાપુને ,સાંભળવા જોઈએ ,એમને અનુસરવા જોઈએ ...એમનો શ્વાસ પણ તુટતો નથી... વાર્તાઓમાં પાત્રો જીવંત કરે છે...વંદનીય.. કોઈ સરાહના ન થઈ શકે.. એમને આદર આપવા માટે પનો ટૂંકો પડે...
@rajubhaivyas14508 ай бұрын
આપની વાત સાચી છે સાહેબ... આવા અદ્ભૂત વાર્તાકાર, જ્ઞાની પુરુષની ખોટ જાય એવી નથી.... વાહ બાપુ વાહ... પ્રણામ 🙏🏻💐⭐⭐⭐⭐⭐
@dhirubhaichothani54322 жыл бұрын
Vah. Rajput.vah
@bhaskarkhimjibhai87643 жыл бұрын
વાહ , બારોટ જી કાનજી ભુટા બારોટની વાર્તા શૈલી અદભુત છે વાર્તા સાંભળતા જ ચિત્ર ખડું થઈ જાય હો