મર્યાદા. લોકવાર્તા. વાર્તાકાર: કેશુભાઈ બારોટ. Maryada. Lokvarta by Keshubhai Barot.

  Рет қаралды 28,070

Gujarati Sangeet

Gujarati Sangeet

Күн бұрын

મર્યાદા. લોકવાર્તા. વાર્તાકાર: કેશુભાઈ બારોટ. Maryada. Lokvarta by Keshubhai Barot.
પાર્લા, મુંબઈમાં વર્ષો પહેલા એક ભવ્ય ડાયરો થયેલો. જેમાં લાખાભાઇ ગઢવી, કવિ દાદ, કાનજી ભુટા બારોટ, કેશુભાઈ પટેલ, પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ, જશુબેન, ભીખુદાન ગઢવી, હાજી રમકડું વગેરે કલાકારો હતા.
એની આઠ કેસેટોનો સેટ બહાર પડેલો. આ સેટમાંથી કેસેટ નંબર ૩ અને ૮ અમને રાજકોટમાં રહેતા ડોક્ટર વીરેન્દ્ર ડોળસીયા તરફથી મળેલ છે.
આ ડાયરાની કેસેટ નંબર ૩માં કેશુભાઈ બારોટના સ્વરમાં 'મર્યાદા' નામની લોકવાર્તા અમે અલગ કરીને વિશ્વમાં વહેતી મુકીયે છીયે.
જે કોઈ શ્રોતાની પાસે બાકીની કેસેટો હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી.

Пікірлер: 31
@bihagsodha7584
@bihagsodha7584 Жыл бұрын
Param pujya dada ne charno ma vandan chhe mane garv chhe ke hu bihag barot param pujyab keshu bhai barot na putra no putra chhu
@kishorbhaidudhaiya1788
@kishorbhaidudhaiya1788 Жыл бұрын
હીરા ભલા વ્યાસ નથી, કાનજી ભૂટા બારોટ પણ નથી. કેશુભાઈ બારોટ છે. (જૂનાગઢ વારા )
@rameshsoni4189
@rameshsoni4189 Жыл бұрын
વાહ વાહ કેશુભાઈ બારોટ
@vanrajkathibhojak
@vanrajkathibhojak 6 күн бұрын
જય હો ચાંપરાજબાપુ વાળા ...વાહ બારોટ
@khodidasbhailunagariya3444
@khodidasbhailunagariya3444 Жыл бұрын
Selut keshu bapa
@sitarambapubapu6809
@sitarambapubapu6809 Жыл бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનજી ભુટા બારોટ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
4:49.minite ... Ek bhai bole chhe..... Vah kesubhai vah... Etle kesubhai barot j chhe finel.
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Jantar kesubhai nu chhe
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 10 ай бұрын
👌🙏🏼🙏🏼👌👌🙏🏼
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Bhale barot bhale barot bhale barot
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Bijobhag muko jaldi
@prakashbarot5932
@prakashbarot5932 Жыл бұрын
Past 2
@RAMESHBHAISUTHAR63
@RAMESHBHAISUTHAR63 Жыл бұрын
આ કાનજીબાપા નો આવાજ છે????
@vinubhaisabhadiya3716
@vinubhaisabhadiya3716 Жыл бұрын
કોટી કોટી વંદન
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Ha ha kesubhai barot
@bhakabhaisboliyaboliya4895
@bhakabhaisboliyaboliya4895 Жыл бұрын
વાહ
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
😀😀😀😀😀😀
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 Жыл бұрын
જય હો કાનજી બાપા
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 Жыл бұрын
જય હો
@shitalbarot8981
@shitalbarot8981 Жыл бұрын
Waaaah....keshumama 👏👏👏
@jadejarajendrashinh3221
@jadejarajendrashinh3221 Жыл бұрын
Jay,mataji
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Ha barot ji ha
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Kesubhai barot lage chhe.. Halak kanji bapa jevi chhe.
@DevvangSodha
@DevvangSodha Жыл бұрын
Ji bhai .. aa mara dada keshubhai barot j chhe
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
​@@DevvangSodhakhub khub dhanyavaad 🙏🏻🙏🏻
@mahadevahir8876
@mahadevahir8876 Жыл бұрын
આ વાર્તાકાર કાનજી ભુટા બારોટ નથી હીરા ભલ્લા વ્યાસ છે
@gujaratisangeet4996
@gujaratisangeet4996 Жыл бұрын
વાર્તાકાર હીરા ભલા વ્યાસ નથી. પણ કેશુભાઈ બારોટ હોઈ શકે. પણ પાકું નક્કી થાય પછી નામ બદલીશું. એટલે જે જાણતા હોય એ જણાવે કે ખરેખર વાર્તાકાર કાનજી ભુટા બારોટ છે કે કેશુભાઈ બારોટ. કેસેટ ઉપર કેશુભાઈ પટેલ લખ્યું જે પણ ભૂલ છે.
@kishorbhaidudhaiya1788
@kishorbhaidudhaiya1788 Жыл бұрын
100% કેશુભાઈ બારોટ છે.
@bihagsodha7584
@bihagsodha7584 Жыл бұрын
Sir keshu bhai barot chhe
@arunbhaipandya1945
@arunbhaipandya1945 Жыл бұрын
જ્ય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા કાનજી ભુટા બારોટ ની જય જય જય હૉ અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏
DHARTI TAKSHE KEM- HARSUR GADHVI -SARDARPUR
37:08
4k movie kesri surat
Рет қаралды 338 М.
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 42 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Hothal Padamani Na Dikrao - Kanji Bhuta Barot - Part 1
38:39
TheSaffronArmy
Рет қаралды 51 М.
Birbal Ane Badshah
58:27
Kanji Bhuta Barot - Topic
Рет қаралды 28 М.
KANJI BHUTA BAROT LOK VARTA BOKOA VALOA કાનજી ભુટા લોકવાર્તાhttps://youtube.com/@loksagarnamoti?si=F
1:41:20