No video

લીલી તિખારી અને ભાખરી .village cooking channelvillage lifevillage cookingfarmer lifevillage life

  Рет қаралды 28,408

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtuber #youtubeshorts #youtubevideo #cookingchannel #cooking #youtube #recipe #like #enjoy #vlog #vlogger
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 288
@hansharamesh4005
@hansharamesh4005 Ай бұрын
સિતા રામ કાકા કાકી કેમ છો મજા મા જય સ્વામિનારાયણ મકાન નૂર રૂપ બહુ સરસ છે આવે મોજ હોય તો બીજુ સૂ જોઈએ ભગવાન નિ દયા મને તમામ વિડિયા તમારા જોવા બહુ ગમે રાહ જોવૂ અંજાર થી હંસાબેન રાબડીયા જય સ્વામિનારાયણ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 12 күн бұрын
વાહ સુ‌ તીખારી બનાવી માસી
@Blvadivlog
@Blvadivlog 10 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nileshranpariya8031
@nileshranpariya8031 Ай бұрын
Sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gaurangparmar100
@gaurangparmar100 Ай бұрын
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે અને તિખારી તો સુપર બનાવી છે . ગૌરાંગ પરમાર અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kalsariyabachubhai3953
@kalsariyabachubhai3953 Ай бұрын
જય માતાજી દાદા તમેયબાકી જમાવટ કરી વાડી ની મજા આવી ગઈ લ્યો પણ તમારુ ગામ કયુ છે અને કયો તાલુકો ❤એતો કહો
@Blvadivlog
@Blvadivlog 28 күн бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@anishbarot8646
@anishbarot8646 Ай бұрын
સીતારામ કાકા અને કાકી ને મકાન જોરદાર બની ગયું અને પક્ષીઓ નું ઘર પણ મસ્ત બની ગયું બીજું જોયે સુ જમાવટ થઈ ગઈ અનિષ ભાઈ બારોટ વડોદરા બાબુ કાકા તમારૂં એડ્રેસ મને ચોક્કસ જણાવજો મારી ફેમિલી ને વાડી ની મુલાકાતે આવું છે અમે ખોડીયાર મંદિર આવ્યે છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻 અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ બા દાદા બધાઈ ફેમિલી ને તમારા વિડિયો જોઈને બહુજ આનંદ અને ખુશી મળે છે કે દિવસમાં બેથી ત્રણ વખત વિડિયો જોઈ અને બા ને સીતારામ કે જો લીલી તીખારી સરસ બનાવી છે બાએ બસ અમારી પાસે કોઈ શબ્દ નથી તમે 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી 🎉🎉🎉🎉સરસ વિડીયો
@bhavanapatel275
@bhavanapatel275 Ай бұрын
Jay Shree Krishna 🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@gangjiravaria5395
@gangjiravaria5395 Ай бұрын
રામ રામ ને સીતારામ કાકા અને કાકી ને
@bhanumatimaru601
@bhanumatimaru601 Ай бұрын
Jai Sri Krishna. Waah Geeta ben Baabu bhai pakshini sundar seva karo chho chakli mate sundar hichka banaviya chhe joy ne khushi thai Waah Geeta ben Leeli teekhari ne bhaakhri Aaduni chaay yummy yummy 😋 nice video Jai Mataji Mumbai thi Bhanu ben
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻 જય માતાજી
@BharatKumar-wh5iu
@BharatKumar-wh5iu Ай бұрын
Bharat.bhai.Kuwait.jay.sitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mayabhatti5607
@mayabhatti5607 Ай бұрын
હલો કેમ છો બેન હલો કેમ છો તિખારી બહુ સરસ બનાવી હું ખુદ ભુજ કચ્છ થી માયાબેન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ashapatel518
@ashapatel518 Ай бұрын
Bahu sachi vaat che Babu Bhai saru Kam Karo Cho in next minute what's happen never knows Jai mataji God bless you 🙏 sita ram from London
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@varshasoni9599
@varshasoni9599 Ай бұрын
Jai shree Krishna 🙏 baa have mor ne dhel ave jovani bahuj majja aave amne am thai k kyarey wadiye reva.jaye😅
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
@KUBAVAT-jd8wk
@KUBAVAT-jd8wk Ай бұрын
સીતારામ...ભાઈ...મને...તમારી..વાડી..નું..સરનામું..આપશો..મારે..તમારી..વાડી.ની..મુલાકાત..કરવી. છે...મારું..નામ..અશ્વિનભાઈ. છે..હું.. અમદાવાદ.. રહ્યુ.. છું
@Blvadivlog
@Blvadivlog 20 күн бұрын
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@user-km1tr6mj7i
@user-km1tr6mj7i 25 күн бұрын
Sita ram bhai
@Blvadivlog
@Blvadivlog 19 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jyotipatel7453
@jyotipatel7453 Ай бұрын
સીતારામ દાદા બા કેમ.છો વરસાદમાં ઘરની આજબાજુ જોવાની મજા આવે અને તે પણ ચૂલા પર રસોઈ કંઈ ઘટે નઈ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gauribengurjar5180
@gauribengurjar5180 Ай бұрын
જય સીતારામ ગૌરીબેન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@asgajera3462
@asgajera3462 Ай бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻 Wahhh mast sing thay gay 6 Green chadar pathray gay
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@jitendragohil9454
@jitendragohil9454 Ай бұрын
Jitendra gohil,Rupapura, vadodara. Sitaram,dada, dadi
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-zu7ds8qo3m
@user-zu7ds8qo3m Ай бұрын
દાદા ચકલી સરસ સા પારુ બનાવ્યું દાદા સીતારામ મજામાં ને
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-td6sy1xd2m
@user-td6sy1xd2m Ай бұрын
વર્ષા પટેલ નારદીપુર
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kimpaldonga4661
@kimpaldonga4661 Ай бұрын
Khub super very nice 👍🙂 videos che God bless you and Jay shree Krishna 🙏🙏🙏😁🤚😊👌🙌🌹🌹👌👌👌👏🙏👍 recipe jordar Hoy che 😊🎉💯💯💯💯💯💯💯💯💯👌👌👌🤞🤞🤞🤞
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li Ай бұрын
Ram Ram shitaram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
રામ રામ સીતારામ
@MINAVARMORA-xj1hj
@MINAVARMORA-xj1hj Ай бұрын
દુધી અને ગોવીડા નું શાક દેખાવ માં સરસ છે તો ખાવા માં પણ સરસ હશે ❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@chandakothari8804
@chandakothari8804 Ай бұрын
વાહ ચકલી ધર મસ્ત વાડી નો વીડીયો છે❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jagabhai4192
@jagabhai4192 Ай бұрын
Bapa sitaram ni krupa rahe jay shree ram jay shree Krishna
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@parmarh1847
@parmarh1847 28 күн бұрын
તમારે ત્યા તો પક્ષો મેળો છે. સરસ લાગે છે. હર યુભર્યું લાગે છે, જય માતાજી.
@Blvadivlog
@Blvadivlog 21 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@pandigital7815
@pandigital7815 Ай бұрын
સુપર દેશી વીડિયા જોવાની મજા આવે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajendrapatel5576
@rajendrapatel5576 Ай бұрын
અમેરીકાથી મફત ભાઇ વાહ લીલી તીખારી તમારા દરેક વિડીયો જોવાની ટેવ પડી ગઇછે માંરી ઘરે થી પણ તમારા દરેક વીડીયોજોવેછેનામ તરલીકા પટેલ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@ChetanVaghela-rh5it
@ChetanVaghela-rh5it Ай бұрын
Saras.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@poojakhatri1566
@poojakhatri1566 Ай бұрын
કાકા તમે ૧૦૮ વિશે વાત કરી એ બહુ ગમ્યુ પણ કાકા તમે લોકો ને એક વિનંતી કરી શકો? કે જ્યારે રસ્તા મા ૧૦૮ દેખાય તો લોકો રસ્તો કરી આપે? તમારો સંદેશો તરત લોકો સુધી પહોંચે છે 🙏🏻🙏🏻🙏🏻 આ જાગ્રુતતા આવશે તો વધુ લોકો નો જીવ બચશે જલ્દી અને સમયસર હોસ્પિટલ પહોંચવાથી… વિડીયો બનાવાનુ ચાલુ રાખજો કાકા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 પુજા ખત્રી ઓસ્ટ્રેલિયા થી 🙏🏻
@Blvadivlog
@Blvadivlog 28 күн бұрын
સીતારામ એક દમ સાચી વાત કહી છે હા જરૂર કહીશું ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@amishaghelani7007
@amishaghelani7007 Ай бұрын
સીતારામ દાદા દાદી 🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kiranpatel6796
@kiranpatel6796 Ай бұрын
Bav saras resefi
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@MINAVARMORA-xj1hj
@MINAVARMORA-xj1hj Ай бұрын
સીતા રામ બાબુ દાદા દાદી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@narendrapatel2236
@narendrapatel2236 Ай бұрын
Mjama હો બાબુભાઇ સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@user-uq9ug6rr8z
@user-uq9ug6rr8z Ай бұрын
Good
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sumitrapatel1828
@sumitrapatel1828 Ай бұрын
અમારા જય સ્વામીનારાયણ તમને🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સ્વામિનારાયણ
@kanoparmar1668
@kanoparmar1668 Ай бұрын
રેખાબેન પરમાર👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@mukeshbabriya8874
@mukeshbabriya8874 Ай бұрын
Khub khubsaras jay shree Krishna Radhe Radhe..
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો રાધે રાધે
@kaminiamin6999
@kaminiamin6999 Ай бұрын
હું કમિનીબેન અમીન વડોદરા થી હું તમારા બધા વિડીયો જોવ છું
@Blvadivlog
@Blvadivlog 20 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@pareshsolanki9813
@pareshsolanki9813 Ай бұрын
સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે મકાન સરસ રીતે બનાવું છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo Ай бұрын
સીતારામ ભાવનગર હષૉબેન
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@manishapatel8032
@manishapatel8032 Ай бұрын
Shitaram dada
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@gopimahilamandalvictoria-on5gi
@gopimahilamandalvictoria-on5gi Ай бұрын
તિખારી સરસ બનાવી છે અને તમે વાડી ના જે પ્રોગ્રામ છે બૌ સરસ છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww Ай бұрын
લીલી તીખારી બોવ સરસ હો પેલી કોમેન્ટ આપડી હો દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kamlabenpatel8708
@kamlabenpatel8708 Ай бұрын
Kh ub saras tikhari bani chhe I jamavat Tai jashe
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@GanubhaJadeja-ph5bm
@GanubhaJadeja-ph5bm Ай бұрын
જયમાતાજી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu Ай бұрын
સીતારામ દાદા બા મજામાને તીખાની સરસ બનાવી બા વાડીએ ખાવાની મોજ આવીજાય
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@prafulamehta9202
@prafulamehta9202 Ай бұрын
રાધે રાધે બાબુભાઈ અને ગીતા ભાભી તમારો વિડિયો રોજ જોઈએ છીએ 👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@meenapandya2622
@meenapandya2622 Ай бұрын
V. Nice vlog
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@walajipatel3413
@walajipatel3413 Ай бұрын
સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો બહુજ આનંદ થયો છે ભાઈ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@MINAVARMORA-xj1hj
@MINAVARMORA-xj1hj Ай бұрын
મીના બેન વરમોરા સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@arunamakwana5730
@arunamakwana5730 Ай бұрын
Sitaram jai mata di kim so majama hu Naresh Bhi ne Aruna Ben makwana Navi Mumbai thi comment ma lakhava nu modu thai to kharab no lagadta ne kaka sachu keche ke bijani madad kariye to saru kevay ne have lili tikhari ne bhakhari jamavat ho varsad ne mor pan aave che moj jamavat che aamaj video banavta rev ne amane vadi ni moj karavta rev tamaru dhayan rakha jo tamari tabiyat sambhal jo aavjo sitaram jai mata di 🙏🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@arunamakwana5730
@arunamakwana5730 Ай бұрын
Naresh Bhai ne Aruna Ben makwana Navi Mumbai
@PravinBhai-sh1vu
@PravinBhai-sh1vu Ай бұрын
Shitaram ben bhai majama Surat thi varsha mast villoges hain aapkaa
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@varshakava6746
@varshakava6746 Ай бұрын
દાદા સીતારામ તમારી દીકરી નવસારી છે હું પણ નવસારી રહું છું દાદા નવસારી આવો ત્યારે મારા ઘરે આવજો
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@vijyabenjoshi1657
@vijyabenjoshi1657 Ай бұрын
વિજયાબેન મહેતા ઉપલેટા વાહ ચકલી ઘર કાંઈ નઘટે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jaluvaland6272
@jaluvaland6272 Ай бұрын
સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ સરસ મોજ દહીં તીખારી બનાવી છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@mansukhpatel7249
@mansukhpatel7249 15 күн бұрын
great to watch this type of video. very much liked. from which area ? - mansukh patel, sanand, ahmedabad
@Blvadivlog
@Blvadivlog 13 күн бұрын
સીતારામ આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@kantibhaipatel2379
@kantibhaipatel2379 Ай бұрын
વાહ ચકલીને જમાવટ સીતારામ દાદા સેવા કરતા રહેજો હું પણ ચકલીને દાણા નાખુ છું પાણીના કુંડા પણ ભરીએ છીએ......કાંતિલાલ લીંબડી. સુરેન્દ્રનગર....
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ushajoshi6092
@ushajoshi6092 Ай бұрын
सीता राम दादाजी तमारा बचाए विडीयो बहुज सरस हु राजस्थान थीजोइरही छु
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@kishoreparekh5050
@kishoreparekh5050 Ай бұрын
Vaah bhakhari ne tikhari ni jamavat ! Sita Ram !! Babu bhai Ane Gita ben
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nikunjparmar9985
@nikunjparmar9985 Ай бұрын
સીતારામ મજામાં વરસાદ કેવોક સે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખૂબ સારો વરસાદ આવી રહીયો છે
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan Ай бұрын
જમાવટ વાળુ‌ કામ છે દાદાનુ એકલી મોજ જ હોય ભાઈ 🎉🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 Ай бұрын
Rekhaben shukel surat🎉
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-bd4sx3zl8o
@user-bd4sx3zl8o Ай бұрын
ખુબ સરસ બના ઈ તી ખા રી બેન જય માતાજી ચ ક લી ઘર સરસ બના યુ ભાઈ હુ તમારા વી ડી યો જો વુ છું 🎉🎉❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@user-zf1np3by1w
@user-zf1np3by1w Ай бұрын
Ha moj dada
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@GohilBapu4035
@GohilBapu4035 Ай бұрын
જય માતાજી તમને બન્ને ને ખુબ સારુ જીવન જીવી રહ્યા છો તમે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@laljidhedhi5538
@laljidhedhi5538 Ай бұрын
બાપા સીતા રામ બાબુ દાદા અને બા હું ભાવનગર કાળિયાબીડ માં રહુંછું. મારે તમારી વાડીએ આટો મારવા આવવુ છે.તો તમે એડ્રેસ આવતા વિડિયો માં જણાવજો નમસ્તે. બાબુ દાદા અને બા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
બાપ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા જરૂર આવજો અમને ખૂબ આનદ થશે અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@BaraiyaOfficial-Vallabhbhai
@BaraiyaOfficial-Vallabhbhai Ай бұрын
જય માતાજી જય માતાજી દાદા જય માતાજી
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Ай бұрын
વાહ તીખારી ને ભાખરી મોજ હો કાય નો ઘટે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@shyamchandarana7198
@shyamchandarana7198 Ай бұрын
વાહ ચકલી ને jmavt
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@antaryatradcp
@antaryatradcp Ай бұрын
Dipika na Jai shree swaminarayan.mozz e dariya karo❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@USHAKALYANI-kg9yc
@USHAKALYANI-kg9yc Ай бұрын
I m from UK I m originally from Jamnagar when I see your vlog it's remind me my farm my name is Usha
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@diptijoshi5635
@diptijoshi5635 Ай бұрын
Sitaram mast thkhri
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kinnaripatel7634
@kinnaripatel7634 Ай бұрын
Jsk Babubhai, ghar ane vadi khub sunder dekhay chhe. Ekdam hariyadi chare baju, enjoy! Kinnari Patel, California
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bharatdayabhaidangar5670
@bharatdayabhaidangar5670 Ай бұрын
ભાઈ સીતારામ જય દ્વારકાધીશ હવે તો વરસાદ સારો થઈ ગયો હવે ઘટે તો ગીર ગાય ઘટે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો હા ખુંત સારો વરસાદ થાય ગયો છે હા એક દમ સાચી વાત કરી છે
@user-dg6uv5tl3w
@user-dg6uv5tl3w Ай бұрын
Nice video
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 Ай бұрын
Sitaram Babu Bhai🙏 Chakalio Mate Pan Hinchka Bandhya Che Wah Jamavat👌
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajendrapopat6246
@rajendrapopat6246 Ай бұрын
સાહેબ અબોલા પક્ષીઓ ના પેટ ભરો છો ઇ જોવાનો, સમજવાનો, જાણવાનો ખુબ આનંદ થયો. ભગવાન સ્વામિનારાયણ આપના કુટુંબ નું ચડિયાતું ધ્યાન રાખે એવી ઈષ્ટ દેવ ના ચરણો માં હૃદય પુર્વક પ્રાર્થના.
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bharatsinh3797
@bharatsinh3797 Ай бұрын
સીતારામ લીલી તિખારી એટલે લીલી તિખારી છે દહીં પણ એમ છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
@NayanbhaiJoshi-zn5mq
@NayanbhaiJoshi-zn5mq Ай бұрын
TMARO VIDIYO HU 5 5 VKHT JOV SU BOV J MJA AVE SE
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@savitakeshwala2055
@savitakeshwala2055 Ай бұрын
sitaram kaka ne kaki ne sachi vat che kaka hamna to mans no Kai bharosa Nathi kiyare su thay che. ne kaki ni tikhari ne bhakhri bahuj Saras kare che
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@bhavanapatel275
@bhavanapatel275 Ай бұрын
SitaRam🙏❤️🎊
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@Solanki_D_j
@Solanki_D_j Ай бұрын
જીતુ ભાઇ માલણકા દરવાજા પાસે કબુતર ઉડીજછે રસ્તા પાસે છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ના ત્યાં બાજુ માં જાડ ની લાઈન થય ગય છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jitendragohil9454
@jitendragohil9454 Ай бұрын
Sitaram dada dadi majama
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@gopalbhaibodar8592
@gopalbhaibodar8592 Ай бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સોમનાથ મહાદેવ
@SmChavda-tr4yl
@SmChavda-tr4yl Ай бұрын
જય માતાજી સીતારામ બાબુ દાદા ગીતાબેન સરસ માડવી છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સીતારામ
@ghanshaymmakavana
@ghanshaymmakavana Ай бұрын
જય બજરંગ દાસ બાપા સીતારામ બાબુભાઈ ને
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય બજરંગદાસ બાપ સીતારામ
@RanjanbenKhunt-ho2bz
@RanjanbenKhunt-ho2bz 10 күн бұрын
Mavtarnimoj
@Blvadivlog
@Blvadivlog 8 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vikrambapu1836
@vikrambapu1836 Ай бұрын
❤❤😊 જય સીયારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સીયારામ
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 Ай бұрын
રામ ને સીતારામ સુરત 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@JadejaAksraj
@JadejaAksraj 27 күн бұрын
સીતારામ,🙏
@Blvadivlog
@Blvadivlog 21 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@indumatikumar1921
@indumatikumar1921 Ай бұрын
Sitaram bhai kem cho indu ben africa thi
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@BM.Shorts_0450
@BM.Shorts_0450 Ай бұрын
સીતારામ દાદા દાદી ચકલી નુ ચાપરુ સરસ બનાવ્યુ ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@geetahakani9530
@geetahakani9530 Ай бұрын
Kem Cho Sita Ram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@user-ew5bm3qc5c
@user-ew5bm3qc5c Ай бұрын
Shihorthi hu ashaben sitaram gitaben kme cho mjama tmara vidyohu toj jovi chu mane jova gme che
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@vikeshvaja4
@vikeshvaja4 Ай бұрын
સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l Ай бұрын
Siyaram bhai
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ
@ChampabenValand-ei9tc
@ChampabenValand-ei9tc Ай бұрын
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સીતારામ.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 165 МЛН
હું ને કરણ કેમ નોખા-નોખા રહીએ..🥲
19:14
બા ની વાતો અને રસોઈ ☺
12:32
Mibha's vlogs&recipe
Рет қаралды 17 М.
Kuch is Tarah Manya Naman ka First Birthday🎂|| Birthday Vlog || Hinuvlogs ||
17:17
Hinu Vlogs ( Uttarakhandi )
Рет қаралды 14 М.
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН