લાંબા અને ઘાટા વાળ નું તેલ(ઘટ્ટ જેલ) જાતે ઘરે બનાવો | બનાવવાની રીત નીચે Description માં છે

  Рет қаралды 937,384

Harish Vaidya

Harish Vaidya

Күн бұрын

Пікірлер: 861
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
4 ચમચી અળસી ના બીજ 300 થી 350 ગ્રામ પાણી લઈ લોખંડ ની કડાઈ માં ઉકાળવાનું ત્યાર બાદ તેમાં 2 થી 3 ચપટી iron powder (લોહ ભસ્મ) ઉમેરવું. ત્યાર બાદ 10 થી 15 નંગ જેટલા કઢી પત્તા (મીઠા લીમડા ના પાન) ઉમેરવાના, પાણી 20 થી 25 ટકા જેટલું બળી જાય ત્યારે અળસી માંથી તેલ છૂટું પડશે અને ઘટ્ટ જેલ જેવું બનશે. આ જેલ ને ગાળવા માટે મોટા છિદ્રો વાળી ગળણી નો ઉપયોગ કરવો. લોહ ભસ્મના કારણે ગળણીના છિદ્રો પુરાય નહીં તે માટે આ પૂરક માહિતી આપી છે. આ જેલ વાપરવા ની રીત -શિયાળાની રૂતુ માં 5 ચમચી જેલ માં દોઢ થી બે ચમચી તલ નું તેલ ઉમેરી લગાવવું. -ઉનાળામાં 5 ચમચી જેલ માં દોઢ ચમચી કોપરા નું તેલ ઉમેરી લગાવવું. -આપ દૂધી તેમજ આમળા ના તેલ નો પણ ઉપયોગ કરી શકો છો.
@pratikdave8912
@pratikdave8912 4 жыл бұрын
અળસી ના બી ક્યાં મળે??
@prlptl5182
@prlptl5182 4 жыл бұрын
@@pratikdave8912 flaxseed if you are outside of India
@bhavanashah9839
@bhavanashah9839 4 жыл бұрын
કીમ સારું નથી બનીયુ
@Manni_yay
@Manni_yay 4 жыл бұрын
Tame banavi ne moklavi do
@prlptl5182
@prlptl5182 4 жыл бұрын
@@Manni_yay કેમ તમે બનાવી નહી શકો? હાથ માં મેંદી મુકેલી છે તમારા? 🤣
@maltishah4992
@maltishah4992 2 жыл бұрын
Khub saras tail banavani rit che.👌👌
@magicwithfood5245
@magicwithfood5245 2 жыл бұрын
Mare વાળ bhyuj ખરે સે તૂટી ગયા સે કોઇ સુકસુકા થી સે પ્લીઝ કી khijo
@rupathakkar6091
@rupathakkar6091 26 күн бұрын
I really need it Thanks guruji aavi saras recipe aapva baddal🎉🎉
@kirandave1163
@kirandave1163 Жыл бұрын
વાહ ખુબ જ સરસ ઉપાય ,આભાર ,મહાદેવ હર🙏🙏🙏
@yashmehta7803
@yashmehta7803 10 ай бұрын
Tel sari baneche asarkarak Che Thanks saheb
@hetalvasani2317
@hetalvasani2317 3 жыл бұрын
Harish bhai pranam .🙏 Khub sunder result maliya che .... heavy hair fall only 2 days ma amazing results maliya che ...totally stop hair fall...thank you sooo much ..🙂🙏
@hariamin.yaitsme
@hariamin.yaitsme 3 ай бұрын
Pranam. Mane janavso ke tame Loh Bhasm add kari hati. Ane local market ma shop uper madi jase?
@vinaygamer674
@vinaygamer674 3 жыл бұрын
Tnx bahu sari ne upayogi resipy janavi che 🙏
@damyantimakwana4999
@damyantimakwana4999 3 жыл бұрын
Very nice bhai 👌🙏🙏
@smitajoshi6675
@smitajoshi6675 4 жыл бұрын
Very nice information bhai 👍🙏
@navinhalpati3750
@navinhalpati3750 4 жыл бұрын
Tmaro khub khub khub aabhar
@ranjitashah8145
@ranjitashah8145 2 жыл бұрын
Om shanti.Tank u thank u bhai.
@pravinadedhia2169
@pravinadedhia2169 Жыл бұрын
Hu jarur banavish ,mane ane Mari daughter ne hair fall ni bahu smsya che,thank you swamiji.
@jayantilalbarad9151
@jayantilalbarad9151 3 жыл бұрын
I always like this channel
@pannabasarvaiya4324
@pannabasarvaiya4324 4 ай бұрын
👌👌👌👌
@manishoza888
@manishoza888 5 жыл бұрын
Mast video thank u ava video samaj na loko mate boj upyogi thay rahiya chhe
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
@manishoza888
@manishoza888 5 жыл бұрын
MANISH OZA DAMAN
@ramilam3169
@ramilam3169 4 жыл бұрын
Thanks Harish bhai ekj var jel lagvayu hair fall banth thai gaya che very very Thanks
@kalpanachouhan2125
@kalpanachouhan2125 3 жыл бұрын
Ben kevi rite banavyu pls k so
@pratham8791
@pratham8791 4 жыл бұрын
જય ભોલે મારી હાથની બહુ થાય છે યોગ વિજ્ઞાન કઈક સારું બતાવશો એનો ઉપાય દ્વારા સાચો જય જય ગુરુદેવ ઓમ નમઃ શિવાય
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Ph. 0265 263 4208 Mobile. 97276 40062 | Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)
@kirandave1163
@kirandave1163 Жыл бұрын
મહાદેવ 🙏🙏🙏🙏
@rddesai8191
@rddesai8191 2 жыл бұрын
ખુબ સરસ માહીતિ આપી આભાર
@rajasadhiofficial2261
@rajasadhiofficial2261 3 жыл бұрын
કાળા મહડ મટાડવાનો વિડિયો બનાવોને ગુરુ 🙏🙏
@zeeldarji3395
@zeeldarji3395 Жыл бұрын
Thank you so much Dr.❤
@premilapatel3491
@premilapatel3491 3 жыл бұрын
vary nice Thank you Guruji.
@chetnaskitchen2472
@chetnaskitchen2472 2 жыл бұрын
Jay Gurudev ખુબ સરસ મજાની માહિતી આપી. મારે આપને વાળ ની સમસ્યા માટે મુલાકાત લઇ સમસ્યા દૂર કરવી છે કેમકે મારી બેબી કેનેડા રહેછે જે સમસ્યા ઉદરી થઈ છે તો હું મારી બેબી માટે મુલાકાત લઈ આવવું છે તો સમય જણાવશો
@HarishVaidya
@HarishVaidya 2 жыл бұрын
આપ યોગાલય નો સંપર્ક કરી Appointment લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@dipshikhachaudhari4634
@dipshikhachaudhari4634 4 жыл бұрын
Khubj saras easy che aa tel mara mata khubj upyogi che thank u sir🙏
@mitaparmar3795
@mitaparmar3795 Жыл бұрын
ઓમ નમ નારાયણ
@tarunikadesai9117
@tarunikadesai9117 3 жыл бұрын
Very nice thanks
@prernajadeja9669
@prernajadeja9669 3 жыл бұрын
Thank you so much sir meri bi hairfall ki problem ho gyi thi but ab nhi rhi or abhi meri hair length calf tk pohoch chuki hai so thank you so much 🙏😊
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@ilamasher8183
@ilamasher8183 2 жыл бұрын
👌🙏👌
@daxaacharya6178
@daxaacharya6178 5 жыл бұрын
Osm thanks bhai 🙏
@shitalgajjar3685
@shitalgajjar3685 Жыл бұрын
Hallo sir alsi beej ne powder kari use kari sakay
@chandrikapatel6275
@chandrikapatel6275 3 жыл бұрын
Very nice
@aaryamusiclife8663
@aaryamusiclife8663 4 жыл бұрын
બહુજ સરસ વાત કરી સર તમે ૐશાંતી🙏
@hkkharvahkkharva8876
@hkkharvahkkharva8876 3 жыл бұрын
Good માહિતી guruji
@હેમારાવલ
@હેમારાવલ 9 ай бұрын
જય આયુર્વેદિ
@rajkothari2568
@rajkothari2568 10 ай бұрын
ઘણો આભાર ભાઈ...
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 3 жыл бұрын
Jay sree krishna
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 3 жыл бұрын
વૈદજી મારા વાળ લાંબા તો છે પણ વાળ ખરવાના લીધે ગ્રોથ થતો નથી નવા વાળ ઉગે છે ખરા પણ જે લાંબા હોય એ વાળ ખરતા જાય અને હું પાંચ વર્ષથી અરીઠા થી જ માથું ધોવું છું અને મહાભૃગરાજ તેલ વાપરૂ છું તો કૃપા કરીને મારી પ્રોબ્લેમ નો હલ મને બતાવો
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આપ યોગાલય નો સંપર્ક કરી તેલ મંગાવી શકો છો.
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 3 жыл бұрын
કૃપયા .🙏 તેલ અને કિંમત અમને જણાવશો
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 3 жыл бұрын
Loh bhasm kya mlse. Kariyana ni dukane to na mli
@jaydwarikadhishkirtanmala
@jaydwarikadhishkirtanmala 3 жыл бұрын
Mare tel mangavavu 6 atle tame mo.number moklo
@harshadashah8618
@harshadashah8618 4 жыл бұрын
V.very simple and effective tips. Thank you.
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!! જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!
@panchalpurvi9723
@panchalpurvi9723 3 жыл бұрын
So halfull thank you so much 😊
@kanaiyalalpatel2127
@kanaiyalalpatel2127 4 жыл бұрын
Nice 👍 👌👌👌👌
@parmarhimaniparmarkiritkum3104
@parmarhimaniparmarkiritkum3104 2 жыл бұрын
Neem alo nu shempoo ghre bnavani rit btavone
@yoginijoshi1956
@yoginijoshi1956 4 жыл бұрын
Bhuj fine harish sir
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!
@vanitasamji1811
@vanitasamji1811 4 жыл бұрын
Jss 👌🙏🏼
@vanitasamji1811
@vanitasamji1811 4 жыл бұрын
Lo basma kyathimalse
@vanitasamji1811
@vanitasamji1811 4 жыл бұрын
London ma tap na male to su karvanu
@parmarhimaniparmarkiritkum3104
@parmarhimaniparmarkiritkum3104 2 жыл бұрын
Prabhaavit nu oil ghre bnavani rit bta vo ne
@bhavnakoradia1442
@bhavnakoradia1442 4 жыл бұрын
Many many thanks Harish bhai
@shobbabhatt4248
@shobbabhatt4248 4 жыл бұрын
Thanks God bless you Om Shanti
@sdmahatma2024
@sdmahatma2024 3 жыл бұрын
ખૂબ જ સરસ
@kokilaprajapati1014
@kokilaprajapati1014 Жыл бұрын
👍how about bold .how to grow hair in the bold head .any idea sir. Thank you
@HarishVaidya
@HarishVaidya Жыл бұрын
kzbin.info/www/bejne/l6Wzd5VueN56btk
@HarishVaidya
@HarishVaidya Жыл бұрын
આપ યોગાલય માં મળતું પ્રભાવતી કેશ તેલ ઓનલાઈન મંગાવી શકો છો. harishvaidya.in/store/product/prabhavati-hair-oil-big/
@Lalitaben2566
@Lalitaben2566 4 жыл бұрын
your good 💯💯👌👌
@rekhathakkar3896
@rekhathakkar3896 4 жыл бұрын
Rekh thakkar Jay jalaram 🙏🙏🌹 Jay shree Krishna 🙏🙏🙏🌹
@defender3742
@defender3742 3 жыл бұрын
Iron powder kai jagiyaye malse
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આપની નજીક ના આયુર્વેદિક દવા ઑ ના વિક્રેતા ને ત્યાં
@jyotitrivedi9503
@jyotitrivedi9503 3 жыл бұрын
Tel kyare nakhvanu pani ma?
@yasminiihaveurinaryincotem8917
@yasminiihaveurinaryincotem8917 3 жыл бұрын
Good
@parmarhimaniparmarkiritkum3104
@parmarhimaniparmarkiritkum3104 2 жыл бұрын
Prabhaavit kesh hair oil bnavani vidio upload kro ne please
@alpathoriya3896
@alpathoriya3896 3 жыл бұрын
Thank you, very nice Recipe k liye
@ushapatel6299
@ushapatel6299 3 жыл бұрын
Loh bhasam nthi maltu sahelaithi
@sangitapatel5278
@sangitapatel5278 3 жыл бұрын
Thank you 🙏
@khimjikachariya
@khimjikachariya 11 ай бұрын
હરિ ૐ
@jayshreesadani1182
@jayshreesadani1182 3 жыл бұрын
Loh bhsm onlain ma kya male
@ushavasava910
@ushavasava910 3 жыл бұрын
🙏🙏🙏👍👍👍👌👌
@bhoomidholiya
@bhoomidholiya 4 жыл бұрын
1:21 hame pani lena hai ki fir tel lena hai...??? plz answer
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
500 ગ્રામ પાણીમાં કઢી પત્તા (મીઠો લીમડો) અને 3 થી 4 ચપટી લોહભસ્મ ઉકાળવું. (પાણી 100 ગ્રામ બળી જાય ત્યાં સુધી) ત્યાર બાદ અળસી અને મિશ્રણ ને પાણી સાથે ઉકાળવાનું છે, જેથી અળસી માંથી તેલ છૂટું પડશે અને ઘટ્ટ (જેલ જેવું) તેલ બનશે. આ જેલ વાપરવા ની રીત -શિયાળાની રૂતુ માં 5 ચમચી જેલ માં દોઢ થી બે ચમચી તલ નું તેલ ઉમેરી લગાવવું. -ઉનાળામાં 5 ચમચી જેલ માં દોઢ ચમચી કોપરા નું તેલ ઉમેરી લગાવવું. -આપ દૂધી તેમજ આમળા ના તેલ નો પણ ઉપયોગ કરી શકો છો.
@bhoomidholiya
@bhoomidholiya 4 жыл бұрын
@@HarishVaidya thank you sir
@krutichauhan4381
@krutichauhan4381 3 жыл бұрын
🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻
@maushamirana4802
@maushamirana4802 4 жыл бұрын
Jai shree krishna 🙏
@surtibhavika499
@surtibhavika499 3 жыл бұрын
oil vada hair ma lghv se to chale hair wase karya pa6i
@rehanakhambhatwala3527
@rehanakhambhatwala3527 3 жыл бұрын
Shukriya guruji.
@Vlogs_by_Rachi
@Vlogs_by_Rachi 4 жыл бұрын
I am big fan of your channel thank you
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!
@ushpatel4509
@ushpatel4509 5 жыл бұрын
Jay swaminarayn You are very good bhai give us knolege thankyou
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!! જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!
@jumanahudani9318
@jumanahudani9318 4 жыл бұрын
I am from Pakistan
@ranjanabaldania2509
@ranjanabaldania2509 3 жыл бұрын
Pani nakhvanu k Tel nakhi ukalvanu please reply 🙏🙏
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
જેલ બનાવવા ની રીત 4 ચમચી અળસી ના બીજ 300 થી 350 ગ્રામ પાણી લઈ લોખંડ ની કડાઈ માં ઉકાળવાનું ત્યાર બાદ તેમાં 2 થી 3 ચપટી iron powder (લોહ ભસ્મ) ઉમેરવું. ત્યાર બાદ 10 થી 15 નંગ જેટલા કઢી પત્તા (મીઠા લીમડા ના પાન) ઉમેરવાના, પાણી 40 થી 50 ટકા જેટલું બળી જાય ત્યારે અળસી માંથી તેલ છૂટું પડશે અને ઘટ્ટ જેલ જેવું બનશે. આ જેલ ને ગાળવા માટે મોટા છિદ્રો વાળી ગળણી નો ઉપયોગ કરવો. લોહ ભસ્મના કારણે ગળણીના છિદ્રો પુરાય નહીં તે માટે આ પૂરક માહિતી આપી છે. આ જેલ વાપરવા ની રીત -શિયાળાની રૂતુ માં 5 ચમચી જેલ માં દોઢ થી બે ચમચી તલ નું તેલ ઉમેરી લગાવવું. -ઉનાળામાં 5 ચમચી જેલ માં દોઢ ચમચી કોપરા નું તેલ ઉમેરી લગાવવું. -આપ દૂધી તેમજ આમળા ના તેલ નો પણ ઉપયોગ કરી શકો છો. આ બન્યા બાદ તેમાં થોડું પાણી નું પ્રમાણ રહેશે. એટલે આપ એને 5 થી 7 દિવસ સુધી ફ્રીજ માં મૂકી શકો છો. ઉપયોગ કરવાના 10 મિનિટ પહેલાં ફ્રીજ માંથી નીકળી લેવું.
@hemantvasanwala1265
@hemantvasanwala1265 3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનદન સાહેબ દેશી ઉપાઇ બતાવતા રહેજો
@vaishalishah2190
@vaishalishah2190 5 жыл бұрын
Hair bahu j saras thya dhoya pachi...🙏😊
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
@rinajatinshah
@rinajatinshah 4 жыл бұрын
Pls explain how u made this gel or oil
@kalpanachouhan2125
@kalpanachouhan2125 3 жыл бұрын
Ha ben pls kevi rite banavyu te k so request che
@hemalishah1662
@hemalishah1662 4 жыл бұрын
Verico veins per video banavo sir pl
@sanjaydodiya7942
@sanjaydodiya7942 3 жыл бұрын
Iron powder dhare banavi sakai
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
ના
@tarupatel3474
@tarupatel3474 5 жыл бұрын
I am from USA that’s why I like your hair oil video👍
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
@tarupatel3474
@tarupatel3474 5 жыл бұрын
જરુર🙏Jai Swaminarayan 🙏🙏🌺🌺
@tarupatel3474
@tarupatel3474 4 жыл бұрын
Sue Kumar SUE KUMAR 🙏 only Different if I am in India that Oil I buy from Store I am in USA I make myself I am so proud that is the different thanks for comment🙏Jai Swaminarayan 🙏🙏🌺🌺
@vibhasnehal7396
@vibhasnehal7396 3 жыл бұрын
I m from India that's why I like your channel 😁
@tarupatel3474
@tarupatel3474 3 жыл бұрын
@@vibhasnehal7396 😂😂😂👌👌👍👍❤️❤️
@ravalfalguniben.m.5957
@ravalfalguniben.m.5957 3 жыл бұрын
Pani nu tel bani jay?
@raxachudasama7681
@raxachudasama7681 4 жыл бұрын
Namste Chikanguniya no Upay janavjo ..Gujrati ma
@sudhapanchal7499
@sudhapanchal7499 3 жыл бұрын
Amazing result
@manisharawal1834
@manisharawal1834 4 жыл бұрын
Alsi nu gel banaya pachi ketla divas rehi sake?
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપ એને 5 થી 7 દિવસ સુધી ફ્રીજ માં મૂકી શકો છો. ઉપયોગ કરવાના 10 મિનિટ પહેલાં ફ્રીજ માંથી નીકળી લેવું.
@manisharawal1834
@manisharawal1834 4 жыл бұрын
@@HarishVaidya Thank you
@Foodshyamahindi
@Foodshyamahindi 5 жыл бұрын
Adasi ma Pani nakhvathi oil kevi rite bane
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
500 ગ્રામ પાણીમાં કઢી પત્તા (મીઠો લીમડો) અને 3 થી 4 ચપટી લોહભસ્મ ઉકાળવું. (પાણી 100 ગ્રામ બળી જાય ત્યાં સુધી) ત્યાર બાદ અળસી અને મિશ્રણ ને પાણી સાથે ઉકાળવાનું છે, જેથી અળસી માંથી તેલ છૂટું પડશે અને ઘટ્ટ (જેલ જેવું) તેલ બનશે. -શિયાળાની રૂતુ માં 5 ચમચી જેલ માં દોઢ થી બે ચમચી તલ નું તેલ ઉમેરી લગાવવું. -ઉનાળામાં 5 ચમચી જેલ માં દોઢ ચમચી કોપરા નું તેલ ઉમેરી લગાવવું. -આપ દૂધી તેમજ આમળા ના તેલ નો પણ ઉપયોગ કરી શકો છો.
@Foodshyamahindi
@Foodshyamahindi 5 жыл бұрын
@@HarishVaidya thanks pachhi ene chadi nakhvanu ?
@MyViren
@MyViren 4 жыл бұрын
Vande matram aap each time khub saras guide karo chho thanks
@dayavekariya6049
@dayavekariya6049 3 жыл бұрын
તમારી પાસે તેલ મગાવુ હોય તો તમે મોકલી આપો શુ પ્રાઈઝ છે તો મારે તેલ લેવું છે તમારો વીડિયો અમને બહુ ગમે છે જય સ્વામિનારાયણ 🙏
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આપ અમારા યોગાલય નો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. Sarvopathy Yogalaya | Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
@tiny32
@tiny32 3 жыл бұрын
Harishbhai maro son canada che ene Tal padva lagi che
@jayminpatel7611
@jayminpatel7611 3 жыл бұрын
🌹🌹સરસ માહિતી આપી છે.🌹🌹 તેલ ક્યુ લેવાનું છે?
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આપ અમારા યોગાલય નો સંપર્ક કરી માહિતી મેળવી શકો છો. Sarvopathy Yogalaya | Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ)
@geetashah8268
@geetashah8268 4 жыл бұрын
Aa tel undri mate lagavi sakai
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
ના
@solankiroshan315
@solankiroshan315 3 жыл бұрын
Male pattern baldness androgenic alopecia no koi uppay batao sir
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@rajalvaishnav8762
@rajalvaishnav8762 3 жыл бұрын
Atle pani ne j tame tel kaho chho ?
@parmarshital9856
@parmarshital9856 3 жыл бұрын
Aa bathu ukadi ne pachi gari levanu che ple karo
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
આ જેલ ને ગાળવા માટે મોટા છિદ્રો વાળી ગળણી નો ઉપયોગ કરવો. લોહ ભસ્મના કારણે ગળણીના છિદ્રો પુરાય નહીં તે માટે આ પૂરક માહિતી આપી છે.
@parmarshital9856
@parmarshital9856 3 жыл бұрын
Loh bhasma kya madase
@arvindvyas9299
@arvindvyas9299 4 жыл бұрын
Thank you 👌👌
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે આપનો અનુભવ Share કરશો. જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!
@kailasbajadeja5772
@kailasbajadeja5772 4 жыл бұрын
Val safed nani umarma thata atkavva su karvu
@HarishVaidya
@HarishVaidya 4 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Ph. 0265 263 4208 Mobile. 97276 40062 | Timings (10:00 AM - 1:30 PM, 3:30 PM - 6:30 PM) (Monday Closed)
@yogendramehta9738
@yogendramehta9738 4 жыл бұрын
bahù j sares. thankyu.
@rekhasoni9838
@rekhasoni9838 6 ай бұрын
Oil ni kontity ketli levani
@sanjayvaghela6022
@sanjayvaghela6022 2 жыл бұрын
Aa oil kya thi melvvu
@HarishVaidya
@HarishVaidya 2 жыл бұрын
આપ ઓનલાઈન મંગાવી શકો છો. harishvaidya.in/store/
@kinjalpatel2696
@kinjalpatel2696 3 жыл бұрын
Loh bhasm kya mle
@HarishVaidya
@HarishVaidya 3 жыл бұрын
કોઈ પણ આયુર્વેદિક સ્ટોર મા.
@sarojmehta3519
@sarojmehta3519 3 жыл бұрын
Iron powder kya malse
@bhumikothari3877
@bhumikothari3877 4 ай бұрын
Low bhasm kyathi malshe?
@HarishVaidya
@HarishVaidya 4 ай бұрын
આપની નજીક ના દેસી દવા ના વિક્રેતા ને ત્યાં મળી રહેશે.
@sandhyagamit2114
@sandhyagamit2114 5 жыл бұрын
Nice
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!! જો તમે અમારી ચેનલ Subscribe નથી કરી તો હમણાં જ Subscribe કરો જેથી અમે આપને વધારે મદદરૂપ થઈ શકીએ!!
@chhaganbhaichouhan5306
@chhaganbhaichouhan5306 3 жыл бұрын
Mne anathi srdi thay chhe to su krvu
@jyotipatil7084
@jyotipatil7084 3 жыл бұрын
Ham coconut oil nahi hai toh mai castord oll le sakte hai
@jyotipatil7084
@jyotipatil7084 3 жыл бұрын
Sir mane prabhavati oill ane shampoo home made video nakho herbal nu
@3a-15harryshah9
@3a-15harryshah9 5 жыл бұрын
Very useful I’m first liker👍👌👌
@HarishVaidya
@HarishVaidya 5 жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો. આભાર!!
@hareshsathwara5697
@hareshsathwara5697 2 жыл бұрын
Week ma ketli time use karvu
@rajugamit978
@rajugamit978 3 жыл бұрын
Best nice veri.
@thakordix5016
@thakordix5016 11 ай бұрын
Koine aa tel thi benefit thayo?
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Татьяна Черниговская ("Как научить мозг учиться?")
1:33:57
Проект Открытое пространство
Рет қаралды 11 МЛН
Dr. K's Deep Dive into Addiction
2:42:30
HealthyGamerGG
Рет қаралды 161 М.