લાફ્ટર કલીનીક ॥ રઈશ મનીઆર ॥ મહામારીના માહોલમાં મસ્તીનો ડોઝ ॥

  Рет қаралды 8,544

RAEESH MANIAR

RAEESH MANIAR

Күн бұрын

નમસ્કાર મિત્રો,
મહામારીના આ ભારે કપરા સમયમાં થોડી હળવી વાતો દ્વારા મનોરંજનનો એક પ્રયાસ છે.
સુરતની SVNIT ના એલુમ્નાઈ મિત્રો માટે કરેલ આ કાર્યક્રમની વિડિયો એમના પ્રેસીડંટ અક્ષય પચ્ચીગરના સૌજન્યથી પ્રાપ્ત થઈ છે. ઝૂમ પ્લેટફોર્મ પર કાર્યક્રમ કર્યો હતો. એ એપનું રેકર્ડીંગ હોવાથી વિડિયો ક્વોલિટીમાં થોડું સમઅધાન સ્વીકારી લેવા વિનંતી છે.
મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ.

Пікірлер: 29
@bhupendrasheth150
@bhupendrasheth150 2 ай бұрын
You are multi talent personality
@UshaDalal-zp8vz
@UshaDalal-zp8vz 2 ай бұрын
Lik
@milanbhatt4234
@milanbhatt4234 3 жыл бұрын
ખુબ સરસ. મજા પડી ગઈ.
@mohanbhaianand3919
@mohanbhaianand3919 3 жыл бұрын
વાહ વાહ 💐💐
@niravpatel532
@niravpatel532 3 жыл бұрын
ખુબ સરસ, 💐💐🙏
@jyotiganatra8462
@jyotiganatra8462 3 жыл бұрын
Khub j saras eti thi ant only laughter melinda😀😀😀malyalam nurse 😀😀😀swineflew ...birdflew sarwar o m g 😀😀thank u sir...grt job ln dis period Spe..last poem,,,too good 😀👍jsk🙏🙏🙏
@mayannktrivedi7070
@mayannktrivedi7070 3 жыл бұрын
આખો કાર્યક્રમ છેલ્લે સુધી માણ્યો છે 👍ખરેખર લાફટર ક્લિનિક માંથી સ્વસ્થ થઈ ને બહાર આવ્યો, મારી જેમ ઘણા સ્વસ્થ થયા 👍 અભિનંદન 👍
@RajPatel-ky3zk
@RajPatel-ky3zk 3 жыл бұрын
Yesss
@sandippatel2348
@sandippatel2348 3 жыл бұрын
ખુબજ મજા આવી. Great cocktail of sense of humor and sarcasm. 👌👌👌 છેલ્લી "સાર - વાર" અધભૂત છે.🙏👍
@aasifkhanaasir7928
@aasifkhanaasir7928 3 жыл бұрын
વાહ મજા પડી
@dhavalpandya2974
@dhavalpandya2974 3 жыл бұрын
વાહ મજા જ મજા👌👌👌
@RajPatel-ky3zk
@RajPatel-ky3zk 3 жыл бұрын
Khuv mst....moj pdi gai
@ashishdesai1343
@ashishdesai1343 Жыл бұрын
Sahib, maaza aavi gai. Tamara vichar, vaacha, vyavhaar, vakyo and vyang ne sau sau salam chhe. Keep smiling, be happy and be healthy. Take care, Sir.
@RajPatel-ky3zk
@RajPatel-ky3zk 3 жыл бұрын
Knowledgeable laughter
@meenabenparmar4924
@meenabenparmar4924 3 жыл бұрын
🙏🙏✍️👍
@DS-ju5wo
@DS-ju5wo 3 жыл бұрын
Great! Laughed all the way from beginning to end !!
@valandshantoshi4688
@valandshantoshi4688 Жыл бұрын
Hu tetime MA aasha werkr MA hte
@rajulthakore6582
@rajulthakore6582 3 жыл бұрын
Very nice 👍
@amrutsarvaiya9684
@amrutsarvaiya9684 3 жыл бұрын
Very good
@Bhajanlalal5384
@Bhajanlalal5384 3 жыл бұрын
ખરેખર માનનીય આપ દિલ થિ "રઈશ" છો
@SURESHPATEL-vl1gy
@SURESHPATEL-vl1gy 3 жыл бұрын
Abhinandan
@SURESHPATEL-vl1gy
@SURESHPATEL-vl1gy 3 жыл бұрын
Rameshbhai parekh ne tame yaad kraya
@laxmi7077
@laxmi7077 5 ай бұрын
Watching this on 2024 lol.
@harishwala9660
@harishwala9660 3 жыл бұрын
YOU have Killer Smile 😅😂🤣
@ShaileshPatel-zu1ig
@ShaileshPatel-zu1ig 6 ай бұрын
આવતીકાલ મોડાસા કોલેજના કાર્યક્રમ માં jalpadi વાળો પ્રસંગ કહેશો સાહેબ. પ્રો. શૈલેષ પટેલ. આપનો ફેન અને અઘ્યાપક સાયન્સ કોલેજ મોડાસા.
@jivansolankifanclub9194
@jivansolankifanclub9194 3 жыл бұрын
આપણે તમારા ફેન બની ગયા છીએ અઠવાડિયામાં એકાદ વિડિયો મુકો હા અને હાચી વાત કે શાયરી ગઝના ના ફેન એમ
@kotechabhavesh
@kotechabhavesh Жыл бұрын
અમારી સાથે ના ATKT વાળા નેતા થઇ ગયા 🤣
@anilshah3531
@anilshah3531 3 жыл бұрын
Raish bhai tamara badhaa j prograam kharekhar saras hoy chhe,tamaro aavaj kanma gunje chhe,saru thayu tame doctor ni practis muki didhi
@dhavalpandya2974
@dhavalpandya2974 3 жыл бұрын
તક મળવા છતાં બપોરે ન ઘોરે એને અઘોરી કહેવાય 🤣🤣🤣🤣🤣🤣👌👌
RAHIS MANIYAR
1:32:10
PALANPURSAMAJKENDRACULTURALCOMMITTEE
Рет қаралды 6 М.
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 86 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 215 МЛН
The FASTEST way to PASS SNACKS! #shorts #mingweirocks
00:36
mingweirocks
Рет қаралды 15 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
Dr.Raeesh Maniar at Buch residence on 5/21/22
1:03:54
Dhiren Buch
Рет қаралды 9 М.
ભૂલી જજો... | The Art Of Forgetting | Shahbuddin Rathod Official
10:02
SHAHBUDDIN RATHOD OFFICIAL
Рет қаралды 11 М.
HASYA KAVI SAMELAN
1:30:41
Doordarshan Girnar
Рет қаралды 15 М.
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 86 МЛН