Lagan Geet | સંપૂર્ણ વિધિ પ્રમાણે ગણેશ સ્થાપના થી કન્યા વિદાય સુધી | Gujarati Lagan Geet |

  Рет қаралды 1,004,032

Meshwa Films

Meshwa Films

Күн бұрын

‪@MeshwaFilm‬
Presenting : Lagan Geet | Sampurn Vidhi Pramane Ganesh Sthapna Thi Kanya Vidaay Sudhi | Gujarati Lagan Geet |
#lagankegeet #lagan #ruchitaprajapati
Audio Song : Lagan Geet | સંપૂર્ણ વિધિ પ્રમાણે ગણેશ સ્થાપના થી કન્યા વિદાય સુધી |
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional & Ashok Patel
Compilations : Ashok Patel
Music : Jayesh Sadhu
Genre : Gujarati Lagan Geet & Phatana
Label : Meshwa Electronics
Digital Distribution Partner : Believe Digital
1) શ્લોક.. 00:00
2) ગણેશ સ્થાપના..ગણેશ દુંદાળા.. 01:40
3) કંકોત્રી... કંકુ છાંટી કંકોત્રી મોકલી... 10:10
4) મંડપ મર્હુત... લાલ વાંસના માંડવડા રોપાવો... 22:26
5) મંડપ સ્થાપના...લગનનો માંડવો બાંધી... 27:45
6) મોસાળું...આવી રુડી મોસાળાની છાબ... 35:09
7) પીઠી...પીઠી પીળી ચોળો રે પીતરાણી... 40:03
8) ખુશીનો માહોલ...આંગણીયા સજાવો આજ... 44:45
9) જાન આગમન..ગુંજે શરણાયું ઢોલ ત્રાંબાળુ વાગે... 48:58
10) જાન આગમન..બોલ્યા બોલ્યા નંદન વનના મોર... 55:14
11) વર આગમન...કેસરીયો જાન લાવ્યો.. 01:00:58
12) ફટાણા...જાન જોડી આવ્યા-ગોર કરોરે ઉતાવળ બની ઠનીને વર પછવાડે(MASHUP)...01:07:58
13) કન્યા આગમન...ઓઢી નવરંગ ચુંદડી.. 01:15:27
14) ખુશીનો માહોલ...આજ વગડાવો વગડાવો... 01:20:52
15) હસ્ત મેળાપ...ઢોલ ઢબક્યાને વરકન્યા ના હાથ મળ્યા... 01:24:38
16) આશીર્વાદ...આ વરકન્યાનું સુંદર જોડું... 01:32:28
17) કન્યાદાન..કોઈ આપે સોનાના દાન... 01:38:09
18) મંગળફેરા...પહેલું પહેલું મંગળીયું વરતાય રે... 01:44:45
19) સાજન મહાજન...નાણાવટી રે સાજન બેઠું માંડવે... 01:57:37
20) કંસાર...લાડો લાડી જમે રે કંસાર... 02:02:16
21) સૌભાગ્ય આશીર્વાદ...તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી... 02:07:51
22) વિદાયગીત...આવી રુડી
આબલીયાની ડાળ કોયલ ઉડી રે પગલા પડી રે રહ્યા... 02:15:00
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 226
@ghanshyamchhatriwala9564
@ghanshyamchhatriwala9564 3 ай бұрын
અર્થ અને ભાવ ભર્યા ગીત અને સ્તુતી ખૂબ જ સરસ પસંદગી કરી રજૂ કરી પીરસ્યા છે માટે યોગદાન આપનારા તમામ આપણા ગુજ્જુ ભાઈઓ સાથે બહેનોનો હૃદય થી આભાર સહ અભીનંદન અને શુભેચ્છાઓ ❤
@ratibhaipatel6085
@ratibhaipatel6085 6 ай бұрын
વાહ ભાઈ વાહ લગ્ન ગીત કેવા સુંદર ગવાય છે 🎉🙏🙏
@lilavatisidhpura3881
@lilavatisidhpura3881 3 ай бұрын
લગ્ન ગીત અતિ સુંદર વાહ વાહ સાંભળી ને મજા આવી ગઈ....🎉🎉❤
@riddhipatel4822
@riddhipatel4822 3 ай бұрын
ખૂબ જ સુંદર ગીતો છે.પ્રસંગ શોભાવી દે છે.💐💐
@indrajitsinhchavada1721
@indrajitsinhchavada1721 2 ай бұрын
રાજપૂત પરિવારોમાં હાલ પણ આ લગ્ન ગીતો ગાવાની પરંપરા છે.એટલે તો કહેવત છે,"ગરાસિયા નું ગાણું અને વાણિયા ઓનું ખાણું"
@arvindbhaipatel7515
@arvindbhaipatel7515 6 ай бұрын
ખુબ સરસ જુના લગ્ન ગીત છે. ખુબ ખુબ આભાર.
@riddhipatel4822
@riddhipatel4822 6 ай бұрын
ખૂબ જ સુંદર આવા જૂના ગીતો ભાગ્યેજ સાંભળવા મળે છે. ખૂબ ખૂબ અભિનંદન❤❤🌹🌹
@mansukhparmar958
@mansukhparmar958 6 ай бұрын
Saras khuj sars
@pravinadave-wo4ie
@pravinadave-wo4ie 3 ай бұрын
​@@mansukhparmar958❤ 1:15:23 ppl Ep
@govindsinhpadhiyar8945
@govindsinhpadhiyar8945 6 ай бұрын
ગામડાંઓ મા હજુ ઘણુ જળવાય રહયુ છે
@ishwarbhaiprajapati6233
@ishwarbhaiprajapati6233 6 ай бұрын
બહુ જરૂરી છે આવા ગીતો. ઓલ્ડ ઈઝ ગોલ્ડ .
@Lagharbhai
@Lagharbhai 2 ай бұрын
No 8:28
@user-se3fn8kf6v
@user-se3fn8kf6v 6 ай бұрын
અતિસુંદર લગ્ન ગીત છે ધન્ય વાદ જ્ય શ્રી કૃષ્ણ
@somapanchal6302
@somapanchal6302 4 ай бұрын
@devanshifilms4189
@devanshifilms4189 Ай бұрын
અહી અમારા માણસા તાલુકો અને ગાંધીનગર જીલ્લા મા પણ આવાજ સોંગ ગવાય છે
@balabhaichavda3140
@balabhaichavda3140 6 ай бұрын
ખુબ જ સુંદર સંગીત 👌
@JrpatelPatel-wu1pj
@JrpatelPatel-wu1pj 6 ай бұрын
ખુબજ સરસ છે લગ્નગીત
@GayatriYadav-tt7nj
@GayatriYadav-tt7nj 3 ай бұрын
મસ્ત ગીત છે.
@bhupendraprajapati6051
@bhupendraprajapati6051 3 ай бұрын
Nice
@chetanpatel6259
@chetanpatel6259 2 күн бұрын
Mane Bo j game aa geet
@vajubhaimakwana188
@vajubhaimakwana188 19 күн бұрын
Very nice song 😊😊
@umeshthakor3355
@umeshthakor3355 2 ай бұрын
Top
@amibendarji8959
@amibendarji8959 6 ай бұрын
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન તમે તો મારા લગ્ન ની યાદ અપાવી દીધી. ખૂબ સરસ ગાયું છે😂😂
@pravinbhaivirani3972
@pravinbhaivirani3972 5 ай бұрын
ખુબ સરસ ગીત છે
@nayakmuktaben6387
@nayakmuktaben6387 6 ай бұрын
Very nice song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gbhaivyas2165
@gbhaivyas2165 6 ай бұрын
દફદફજફજફદફ❤❤❤દષદફદફદબદડ😂😂🎉🎉
@bibibariya8648
@bibibariya8648 6 ай бұрын
ખુબ સરસ
@ajitshah1581
@ajitshah1581 6 ай бұрын
Excellent video,, Heart touching video.thank you very much.
@user-mp1em3xl4z
@user-mp1em3xl4z 6 ай бұрын
Very nice old song ,bahu j mast che
@Pryag-nw7ye
@Pryag-nw7ye 28 күн бұрын
મને મારા લગ્ન મકત ના ગીતો યાદ આવ્યા છે
@mukeshpokar3331
@mukeshpokar3331 3 ай бұрын
Jordar❤
@subhashbhaifefar2267
@subhashbhaifefar2267 2 ай бұрын
Very nice song
@ishwarbhaiprajapati6233
@ishwarbhaiprajapati6233 6 ай бұрын
Old is gold. હવે તો આ નવી કચરા પટ્ટી વાળો ગીતો ગાવા જ ના દેવાય. જુઓ ને જુના ગીતો કેટલા કર્ણ પ્રિય છે. કૈંક અલગ જ રંગ છે ને!!!!
@pankajparmar8381
@pankajparmar8381 6 ай бұрын
Tara jeva
@ManishPatel-me3kj
@ManishPatel-me3kj Ай бұрын
બેનનો અવાજ અતિસુંદર છે,અને ખુબજ સરસ લગ્નગીતો ની રજૂઆત છે.
@ishvarbhandari410
@ishvarbhandari410 3 ай бұрын
Very nice post
@jesangbhaigolani-sf2rf
@jesangbhaigolani-sf2rf 2 ай бұрын
Old is gold saras
@gitapatel7145
@gitapatel7145 6 ай бұрын
Very good
@becharbhaipatel4246
@becharbhaipatel4246 6 ай бұрын
ખૂબ સુંદર લગ્ન ગીત છે. લગ્ન ની યાદ તાજી કરાવી
@ManishPatel-me3kj
@ManishPatel-me3kj Ай бұрын
બેનનો અવાજ અતિસુંદર છે અને સંગીત પણ ખુબજ સરસ છે અને ખુબ સરસ લગ્ન ગીતોની રજૂઆત છે.
@harshavyas6618
@harshavyas6618 3 ай бұрын
ખૂબ સરસ
@sanjaypatel5223
@sanjaypatel5223 6 ай бұрын
સરસ ખુબ ખુબ અભિનંદન
@KanubhaiPadhy-kr2iq
@KanubhaiPadhy-kr2iq 6 ай бұрын
Khubj..saras..lagan..geet
@lilavantisenghani7841
@lilavantisenghani7841 6 ай бұрын
V.good super jordar jabardast geeto che danyvad
@harshavadancholera4171
@harshavadancholera4171 5 ай бұрын
આવા સરસ ગીત સાંભળીને જાણે લગ્નમા બેઠા હોઇએ તેવી ફીલીંગ થાય છે
@minabenpandya1274
@minabenpandya1274 6 ай бұрын
સરસ
@nainitagandhi9622
@nainitagandhi9622 6 ай бұрын
Bahu super song
@dhirajpatel9648
@dhirajpatel9648 6 ай бұрын
ઋચિતા બેન ખુબ ખુબ અભિનંદન....લગ્ન ગીત અલગ અલગ ઘણી બધી જગ્યા એ છે..પણ આ રીતે ગણેશ સ્થાપન થી કન્યા વિદાય સુધી પ્રસંગ પ્રમાણે ક્રમ મુજબ આ પ્રથમ આલ્બમ છે..નાના માણસ DJ માં વગાડી સક્સે
@user-kg1hn6xg6e
@user-kg1hn6xg6e 6 ай бұрын
E
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 ай бұрын
Thankyou bhai
@hinasolanki5210
@hinasolanki5210 5 ай бұрын
❤❤❤❤
@patelashok8870
@patelashok8870 6 ай бұрын
ખુબ -ખુબ અભિનંદન આવા લગ્ન ગીત સાભળવા ખુબ ગમશે.,..!
@DaxabenPatel-bc3pm
@DaxabenPatel-bc3pm 5 ай бұрын
Very nice
@kusumparekh5258
@kusumparekh5258 6 ай бұрын
The best old song
@ajitshah1581
@ajitshah1581 6 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@satishbariya1876
@satishbariya1876 6 ай бұрын
Khub khub saras lagan geet chhe.pan jyare koi dikari na pita Jo Geet sambhar se tyare viday geet sambhar ta Ni sathej BAAP Ni aakho ma Pani jarur thi aavi jase 🌺🌻🌸🌹💐🌷🌺🌻🌸🌹💐 Dil thi pranam mitro 🙏
@shobhnasanghani7208
@shobhnasanghani7208 6 ай бұрын
ખુબ સુંદર
@jyotibennbhatt8800
@jyotibennbhatt8800 6 ай бұрын
Gh​@@shobhnasanghani7208😂
@thakorrmali6399
@thakorrmali6399 4 ай бұрын
जय श्री गणेशाय नमः 💐🙏🙏
@raholbharatsinh1067
@raholbharatsinh1067 5 ай бұрын
👌👌👌👌💯
@user-ashishbhai
@user-ashishbhai 6 ай бұрын
Very nice song 👍👍👌👌
@mahijibhavaghela8668
@mahijibhavaghela8668 4 ай бұрын
ખૂબ સરસ લગ્નગીત સાભળવા મળ્યાં. અભિનદન બેનબા
@devendrabhatt8128
@devendrabhatt8128 6 ай бұрын
Ati sundar 🙏
@shilpapatel382
@shilpapatel382 6 ай бұрын
Wow super super 👌 amne singing ma helpful thase
@bhavnajoshi4997
@bhavnajoshi4997 6 ай бұрын
નમસ્તે ખુબખુબસરસછેઆનંદ
@patelsureshbahi6244
@patelsureshbahi6244 6 ай бұрын
Nice 👍👍
@harshidagondalia7904
@harshidagondalia7904 6 ай бұрын
Excellent 👌 Ruchitaben
@ruchitaprajapati9514
@ruchitaprajapati9514 4 ай бұрын
Thank you
@user-og1hf6hv5s
@user-og1hf6hv5s 6 ай бұрын
Verynis
@mohanvanjara266
@mohanvanjara266 4 ай бұрын
Super 😍
@ajaykrathod4269
@ajaykrathod4269 2 ай бұрын
પ્રણામ
@pareshkumarparaghi67
@pareshkumarparaghi67 2 ай бұрын
प्रणाम
@dishashetty79
@dishashetty79 6 ай бұрын
Wow very nice 👍❤️
@PATAHAIHADIYA
@PATAHAIHADIYA 6 ай бұрын
@manishavaland3541
@manishavaland3541 6 ай бұрын
👌👌👌❤️❤️❤️
@prajapatidevendra1680
@prajapatidevendra1680 6 ай бұрын
Congratulations
@vardhmanvora9384
@vardhmanvora9384 4 ай бұрын
ખૂબજ જરૂરી છે સંસ્કૃતિ સાચ વ વાં ની
@user-qm7zm6rm9y
@user-qm7zm6rm9y 4 ай бұрын
Radavi de ava geet che😢😢😢
@user-hq2hr2hz4o
@user-hq2hr2hz4o 6 ай бұрын
👌👌👌👍👍
@dishapatel5169
@dishapatel5169 6 ай бұрын
Great
@user-qd5bv6rk9m
@user-qd5bv6rk9m 6 ай бұрын
Khub saras
@kodarlalprajapati8740
@kodarlalprajapati8740 5 ай бұрын
बहुत बहुत अच्छा ❤
@Patel_jeel_13
@Patel_jeel_13 6 ай бұрын
Vah v.g
@hinasolanki5210
@hinasolanki5210 5 ай бұрын
Bau j saras badha j લગ્નગીતો 6
@AnilChauhan-dw1zb
@AnilChauhan-dw1zb Ай бұрын
જોરદાર સોંગ સે હો ભાઈ
@user-uk1sb2el7v
@user-uk1sb2el7v 4 ай бұрын
Gooq
@kundantirgar5488
@kundantirgar5488 5 ай бұрын
ખુબ જ સરસ ગીતો છે..
@user-ec1rv5op4t
@user-ec1rv5op4t 6 ай бұрын
Excellent choices. Love it
@DharmeshPatel-oe5et
@DharmeshPatel-oe5et 5 ай бұрын
ખૂબ સરસ❤
@hiteshpatel1035
@hiteshpatel1035 3 ай бұрын
બ હું મસ્ત છે લગન ગીત.. 🙏🙏🙏.. 👌👌👌
@dipakthaker3091
@dipakthaker3091 6 ай бұрын
Good
@prafulshah5684
@prafulshah5684 3 ай бұрын
BAHUJ MAJA AAVIGAI LAGAN GIT SAMBHALINE
@user-dd3wq8sd8s
@user-dd3wq8sd8s 3 ай бұрын
Manay. Khub. Gami. Post. Badha. Nay. Muko. Aa. Post. Old. Is. God
@jayeshsomaiya8319
@jayeshsomaiya8319 6 ай бұрын
આનંદ મંગલ થી પ્રારંભ, સંગીત- કર્ણપ્રિય શ્રેષ્ઠ,
@goheljitendrabhaidhanjibha5206
@goheljitendrabhaidhanjibha5206 6 ай бұрын
સુંદર લગ્ન ગીત છે આ ડીજે ના જમાના મા આવા ગીતો લુપ્ત થય ગયા છે આપને અભિનંદનીય પાત્ર છો❤❤❤❤❤❤
@user-fr8im5li3i
@user-fr8im5li3i 6 ай бұрын
સારા લગ્ન ગીત ગાય
@jaypalsinhgohil7881
@jaypalsinhgohil7881 5 ай бұрын
Saras
@pandyakaniyalak2052
@pandyakaniyalak2052 5 ай бұрын
Beautiful
@neetamehta4889
@neetamehta4889 6 ай бұрын
👌👌
@sunil_rathod_08
@sunil_rathod_08 Ай бұрын
બહુ જ સરસ હો...❤❤❤
@DevjiMohanlal-ud5dh
@DevjiMohanlal-ud5dh 3 ай бұрын
❤❤❤ 1:22:10 I don't you
@user-zi7ut8cj4v
@user-zi7ut8cj4v 6 ай бұрын
@gopalkadiyagopalkkadiya1003
@gopalkadiyagopalkkadiya1003 4 ай бұрын
❤❤ verify super songs 😊
@jayeshsomaiya8319
@jayeshsomaiya8319 6 ай бұрын
આ લગ્ન ગીતો દ્વારા દેવતા , મનુષ્યો, સર્વે પ્રસ ન થાય છે તે નવદંપતી ને આશિષ આપે છે, અદભુત કલ્પના, જય સીતારામ!
@rajuratilal9178
@rajuratilal9178 6 ай бұрын
2:08 2:12 2:14
@hinasolanki5210
@hinasolanki5210 5 ай бұрын
અવાજ પણ ખુબજ સુંદર 6
@user-zi1tq7mk4s
@user-zi1tq7mk4s 3 ай бұрын
❤❤❤
@basumatithakkar5894
@basumatithakkar5894 5 ай бұрын
Sundar lagngito nava juna sathe
@RajubhaiSur-ds3tk
@RajubhaiSur-ds3tk 5 ай бұрын
Jay shrri Ganeshay namah
@_THEINVENTER
@_THEINVENTER 6 ай бұрын
Nice
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 5 ай бұрын
🎉🎉🎉🎉🎉
@hirvasoni-404
@hirvasoni-404 3 ай бұрын
👌👌👌👌👌
@harshapatel1243
@harshapatel1243 5 ай бұрын
Good very nice
@kailashpatel9965
@kailashpatel9965 27 күн бұрын
Very good song ❤
@user-pu9wc2vz3z
@user-pu9wc2vz3z 5 ай бұрын
Excellent, cover completely marriage songs.. Good voice🙏
@vasudevpatel2937
@vasudevpatel2937 6 ай бұрын
This is the real need of present time because New Generations are Really unknown about Real Marriage Songs
@jigneshmrathod2202
@jigneshmrathod2202 3 ай бұрын
સાહેબ જી એક ફરમાઈશ છે મારા નખના પરવાડા જેવી ચુંદડી જો શક્ય હોય તો કરાઑકે અપલોડ કરશોજી આભાર 🙏
@parulselarka5918
@parulselarka5918 5 ай бұрын
❤❤Jay. sherr. Krushna
UFC Vegas 93 : Алмабаев VS Джонсон
02:01
Setanta Sports UFC
Рет қаралды 190 М.
The Noodle Picture Secret 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 26 МЛН
TRY NOT TO LAUGH 😂
00:56
Feinxy
Рет қаралды 14 МЛН
KATHA KIRTAN | પુ. જીગ્નેશ દાદા રાધે રાધે
1:23:42
Athang Kheladi ||Dhirubhai Sarvaiya ||Gujarati Comedy 2020 ||Ram Audio Jokes
23:05
Parni Ne Tame Bija Ger Re Javana
6:03
Rajni Dabhi
Рет қаралды 2,7 МЛН
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 354 М.
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 455 М.
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 159 М.
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 293 М.
Akimmmich - TÚSINBEDIŃ (Lyric Video)
3:10
akimmmich
Рет қаралды 391 М.
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 2 МЛН