લગની લાગી નારાયણના નામની રે - દક્ષાબેન (કિર્તન લખેલું નીચે છે)

  Рет қаралды 41,159

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Ай бұрын

લગની લાગી નારાયણ ના નામની રે
બીજી વાલી ન લાગે મને વાત
લગની લાગી નારાયણ ના નામની રે...
મારા ગુરુજીએ સગપણ ગોતીયા રે
સગપણ કીધા શામળિયાની સાથ
લગની લાગી નારાયણ ના નામની રે...
મેં તો ચુંદડી ઓઢી છે મારા શ્યામ ની રે
ચારે છેડે શામળિયાના નામ
લગની લાગી નારાયણ ના નામની રે...
મારી જાન આવી છે ગોકુળ ગામથી રે
એની શોભા તણો નહીં પાર
લગની લાગી નારાયણ ના નામની રે...
મોટા ભક્તો આવ્યા છે મારી જાનમા રે
એ તો ગુણ હરી વરના ગાય
લગની લાગી નારાયણ ના નામની રે...
મેં તો મન તણો મીંઢોળ બાંધ્યો રે
વિઠ્ઠલ વરની પેરી છે વર માળ
લગની લાગી નારાયણ ના નામની રે...
હું તો મન ત્યજીને બેઠી માંડવે રે
હરિકૃષ્ણએ ઝાલ્યો મારો હાથ
લગની લાગી નારાયણ ના નામની રે...
હું તો સાથ ત્યજીને ચડી ચોરીએ રે
મારા ભાગ્ય તણો નહીં પાર
લગની લાગી નારાયણ ના નામની રે...
જ્ઞાન વૈરાગે જવતલ હોમિયા રે
બુધી બેને કીધા કન્યાદાન
લગની લાગી નારાયણ ના નામની રે...
માતા પિતા એ હરિવરને સોપિયા રે
મારા પૂર્વના ઘણા ઘણા પુણ્ય
લગની લાગી નારાયણ ના નામની રે...
ધર્મ દેવે તે મારા વિવાહ કર્યા રે
મારા પુણ્ય તણો નહીં પાર
લગની લાગી નારાયણ ના નામની રે...
હું તો શણગાર સજીને ચાલી સાસરે રે
માયા મમતા તો મનમાં મૂંઝાય
લગની લાગી નારાયણ ના નામની રે...
આશા તૃષ્ણા એ બેય છે બેનડી રે
હું તો શોભી રહી ઘરમાય
લગની લાગી નારાયણ ના નામની રે...
ગુરુ દેવે તે શીખ દઈ વિદાય કર્યા રે
અતિ આનંદ હૈયે ઉભરાય
લગની લાગી નારાયણ ના નામની રે...
ભક્ત સભામાં નાખ્યા મારા બેસણા રે
હું તો નીરખું શામળિયા ભગવાન
લગની લાગી નારાયણ ના નામની રે...
ગાય શીખે સુણે ને જે કોઈ સાંભળે રે
એનો હોજો શ્રીવ્રજમાં વાસ
લગની લાગી નારાયણ ના નામની રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Пікірлер: 51
@meenapatel2123
@meenapatel2123 27 күн бұрын
વાહ સરસ ભજન 🌹🌹🌹 જય શ્રી કૃષ્ણ વસંત બા ઉસ્મા બેન અને દક્ષાબેન ❤❤❤
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 27 күн бұрын
ખુબ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@chetnajasoliya3127
@chetnajasoliya3127 27 күн бұрын
સરસ
@damorsujata4550
@damorsujata4550 27 күн бұрын
Vah vah khub saras jay shree Krishna
@girnarimandalanjubenandmad9627
@girnarimandalanjubenandmad9627 27 күн бұрын
❤🎉 સુંદર ભજન દક્ષાબેન🎉❤
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 24 күн бұрын
જય ભોળાનાથ દક્ષાબેન ઉષ્માબેન વસંતબેન સરસ કીર્તન રોજ સવાર સાંભળીને પસી બીજુકામહો બેનો ખુબખુબ ધન્યવાદ
@Bharatbhai374
@Bharatbhai374 22 күн бұрын
આ સૉગ હું રૉજ જાગી નૅ સાંભળું છું બૉવ મજા આવે છૅ
@devangidhunofficial
@devangidhunofficial 27 күн бұрын
🙏🙏👌👌
@yoginishah5086
@yoginishah5086 27 күн бұрын
nice nice bhajan yogini Baroda yoginishah and voice nice
@Smitasheth008
@Smitasheth008 27 күн бұрын
Nice
@user-zj6us7hi2p
@user-zj6us7hi2p 27 күн бұрын
વાહ વાહ બહુ બહુ સુંદર મસ્ત ભજન ગાયું લગડી લાગી નારાયણ નામની બહુ સરસ ભજન ગાયું ઉષ્મા બેન દક્ષાબેન વસંત બા જય ગોપાલ ગુરુવારની પૂનમની સુભેચ્છા મને બહુ જ ભજન ગમ્યું ભગવાનની જાનમાં અમને લઈ જજો ચોક્કસ ધન્યવાદ મારા પરિણામ જય ગોપાલ જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@user-dg1nu6fq5n
@user-dg1nu6fq5n 27 күн бұрын
Amita trivedi vah bhu bhajan sras che tme gayu sras
@bhartibenjada
@bhartibenjada 27 күн бұрын
ઓમ નમો નારાયણ 🙏🙏🙏
@manishalakhani6510
@manishalakhani6510 25 күн бұрын
Jsk.🙏
@krishnamandal7274
@krishnamandal7274 27 күн бұрын
ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌👌👌 દક્ષાબેન તમને નાની ઉંમરમાં લગ્નની લાગી ગઈ છે ખૂબ સારી વાત કહેવાય જય ગુરુદેવ
@daxabenpatel2663
@daxabenpatel2663 27 күн бұрын
Suparb suparb bhajan chhe hu kadi thi daxa Ben tame kya na chho mane tamne malva ni ichcha Thai Jay chhe hu toj Tamara bhajan sambhdu chhu
@lataajagiya1647
@lataajagiya1647 24 күн бұрын
Jay Sri Krishna 🙏 Jay Somnath 🙏😊
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 күн бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@neelapandya6315
@neelapandya6315 27 күн бұрын
🙏🙏🙏🙏
@linamistry8452
@linamistry8452 26 күн бұрын
Jay shree krishna 👌👏👏🙏
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ. સુપર . રાધે રાધે 🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 күн бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@Bharatbhai374
@Bharatbhai374 22 күн бұрын
Radhe Radhe

Vaah super

@rekhabenparmar5621
@rekhabenparmar5621 27 күн бұрын
ખૂબ ખૂબ સરસ જય શ્રી સ્વામિનારાયણ 👌🙏
@dakshadesai6420
@dakshadesai6420 27 күн бұрын
Khub saras bhajan.jay shree krishna
@arunavekariya5050
@arunavekariya5050 27 күн бұрын
Jay swaminarayan
@dishabhatt2142
@dishabhatt2142 27 күн бұрын
SRS. Bhajan
@gopimandal003
@gopimandal003 8 күн бұрын
Jai shree Krishna
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 күн бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@dakshashah7091
@dakshashah7091 27 күн бұрын
Very nice bhajan Dakshaben Ane ushmaben Ane vasantbae bahu Sundar Bhajan gayu
@meenaxidarji4779
@meenaxidarji4779 27 күн бұрын
jay shree krishna, tame kayaa nacho, msj kraso
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ મીનાક્ષીબેન આપનો ખૂબ ખૂબ આભાર... અમે બધા ભાવનગરના છીએ...💐🙏
@jyotisonaiya9248
@jyotisonaiya9248 27 күн бұрын
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે, જય દ્વારકાધીશ
@parulbenhumbal73
@parulbenhumbal73 27 күн бұрын
જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ બેન સૌને
@RekhaGangdev
@RekhaGangdev 27 күн бұрын
Jay shree krishna ba
@kokilajethva8196
@kokilajethva8196 16 күн бұрын
Vah vah khub saras Bhajan Daxaben
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 13 күн бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@ranjansuba
@ranjansuba 27 күн бұрын
રાધે રાધે. બહેનો. 🙏🌹🙏👌👌👌👌👌👌👌👌👌👍🙏
@Maaneet4evr
@Maaneet4evr 25 күн бұрын
🙏🙏🙏👏🏻👏🏻👏🏻🌺🌺🌺👌👌👌જય શ્રી નારાયણ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 3 күн бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 17 күн бұрын
Jay Shree Krishna ❤❤ saras
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 13 күн бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@kokilajethva8196
@kokilajethva8196 16 күн бұрын
Jay shree Krishna 🙏🌹🙏
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 13 күн бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ...આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ હંમેશા અમારો ઉત્સાહ વધારે છે...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...શુભેચ્છાઓ...ગરમી ખૂબ વધુ છે આપના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો💐🙏
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 5 күн бұрын
Very good ❤
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 4 күн бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@manjulaprajapati9399
@manjulaprajapati9399 27 күн бұрын
વાહ બહુ સરસ ભજન છે બહુ સરસ ગાયુ છે જય શ્રી કૃષ્ણ
@neeladave3947
@neeladave3947 27 күн бұрын
Bahuj mast Jay sadguru
TRY NOT TO LAUGH 😂
00:56
Feinxy
Рет қаралды 16 МЛН
La revancha 😱
00:55
Juan De Dios Pantoja 2
Рет қаралды 63 МЛН
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 37 МЛН
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 1,4 МЛН
6ELLUCCI - KOBELEK | ПРЕМЬЕРА (ТЕКСТ)
4:12
6ELLUCCI
Рет қаралды 148 М.
Adil - Серенада | Official Music Video
2:50
Adil
Рет қаралды 387 М.
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 497 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 2,3 МЛН
Bidash - Dorama
3:25
BIDASH
Рет қаралды 164 М.
Dildora Niyozova - Bala-bala (Official Music Video)
4:37
Dildora Niyozova
Рет қаралды 5 МЛН