તમે કોના કોના ઘરે ગ્યાતા રે રાધે ક્રિષ્ના ગોવિંદા........... અમે વંસતમાસી ને ઘરે ગ્યાતા રે..... રાધે ક્રિષ્ના ગોવિંદા......સવૅ ને સત્સંગી કર્યો રે રાધે ક્રિષ્ના ગોવિંદા..........🌺☘️💮💐🌸☘️🌺🪻💐🌸🌷🌷
@Vasantben.Nimavat7 ай бұрын
ધન્યવાદ રંજન બેન... આપને અમારા આખા પરિવારના જાજા જય શ્રી સ્વામિનારાયણ અને જય શ્રી રાધે કૃષ્ણ... આપની કોમેન્ટ હંમેશા અમારા માં નવો ઉત્સાહ ભરી દે છે અને આપની કોમેન્ટ વાંચીને અમને ખૂબ રાજીપો થાય છે... આપના લાગણી સભર શબ્દો અને આશીર્વાદ નિરંતર મળતા રહે છે અમે આપના હૃદય પૂર્વક આભારી છીએ... ચેનલ ૪ વર્ષથી ચાલી રહી છે આપ હંમેશા અમારો ઉત્સાહ વધારો છો નિયમિત કિર્તન સાંભળો છો આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌹💐🙏
@parmarjanvi19446 ай бұрын
Khub saras
@ranjanben87426 ай бұрын
@@Vasantben.Nimavat તમે અમારા ફેમિલી ને ખુબ સારા આશીર્વાદ પાઠવ્યા છે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ 🙏🌺🌸
@RamBhai-rf9zc5 ай бұрын
🎉🎉🎉
@Hdhdhh-gl5zo14 күн бұрын
ખુબ સરસ પ્રજાપતિ રીટાબેન મુલીયા દુધરેજ
@solais25732 ай бұрын
Very nice ushama Ben👌👌👍🙏
@dakshapandhi16762 ай бұрын
Khub saras 🙏
@chetanachitroda74456 ай бұрын
વાહ ખુબ સરસ છે ભજન 😊
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏
@reshmapatel87354 ай бұрын
અમે વસંત માસી ઘરે ગ્યાતા રે રાધે ક્રિષ્ના ગોવિંદા એમ ઉષ્મા બેન ને ઘરે ગ્યાતા રે રાંધે ક્રિષ્ના ગોવિંદા
@Vimlabenrameshbhaikhunt7 ай бұрын
વાહ વાહ ખુબ સરસ રાધે ક્રિષ્ના ગોવિંદા કીર્તન સાંભળવાની મોજ પડી ગઈ વારે વારે કીર્તન સાંભળવા નું મન થાય એવું કીર્તન છે ઉષ્મા બેન વસંત બા દક્ષાબેન બધા સત્સંગી બેન તમને બધાને મારા જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@ranjanben87427 ай бұрын
વાહ વાહ ખુબ ખુબ સરસ સવૅ ને જય જય રાધે ક્રિષ્ના જય સ્વામિનારાયણ 👌🙏👌🙏👌🙏 ખરેખર અદ્ભુત છે
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏
@ChetanaMakadia-r7i4 ай бұрын
Khub j saras ❤
@RenukaPatel-b1k3 ай бұрын
Khub sarsh
@shailendrasinhjadeja89906 ай бұрын
Khub srs 🎉
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@abhesangbhaivala65977 ай бұрын
જય ભોળાનાથ ઉષ્માબેન વસંતબેન દક્ષાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે
@Vasantben.Nimavat6 ай бұрын
હર હર મહાદેવ... જય ભોળાનાથ... ઓમ નમઃ શિવાય... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર...આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@notesnitesh26652 ай бұрын
😢
@JYOTIDATTANI-zk4mb7 ай бұрын
જય દ્વારકાધીશ કીર્તન ખૂબ જ સુંદર છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@geetakawa-uh4fc7 ай бұрын
વાહ બહુ સરસ ભજન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@tickoopatel50635 ай бұрын
Tamara Bhajan badha j khub khub saras hoy chhe ane tethi vadhu tame gavo chho khub Saras. Tamara badha j bhajano hu sambhadi ne lakhu chhu, ane amara gaam ma mara mummy 76 varas na chhe temna mandal ma hu gavu chhu ane mara mummy ne pn lakhi ne aapu chhu etle mara mummy pn tamara bhajan gaay chhe, emne bhajan sambhdavu etle mara mummy kagal ma joine tamari sathe gaata jaay ane pachhi emnu mandal ekadashi na divase bhaja gaay chhe ane Shravan maas ane Adhik Maas ma bhajan gaay chhe. Really aapna parivaar mate jetlu kahiye etlu ochhu chhe, kem k tame badha alag alag ane door door raho chho , vasantben bhajan leva mate pn jaay chhe, khub mahenat karo chho, bhega thavu e j moti vaat chhe, bhega thai bhaja ni practice karo chho ane pachhi tame amara mate raju karo chho, Vasantben na nayanramya ane hasto chahero, Ushmaben no laheko ane Utsah , Daxa ben no Bhav ane hasya nu varnan karvu khub agharu chhe, tanara parivaar mate kaheva mate koi words nathi. Ishver aapna parivar ne vraj ma lai jashe evi mane 💯 % khatri chhe. Kem k aa kaliyug ma, mobile na jamanama koi ne khabar puchhvani fursat nathi eva advance yug ma koi ne bhajan kirtan mate time nathi teva yug ma aapna parivar nu bhega thavu j bahu moti vaat chhe, mahenat, practice mate time aapvo e khub j motu Tap chhe. Loko paisa aapi deshe k hamari pase satsang k kirtan ma aavvano time nathi , lagan ma aakho divas ane raat time aape chhe, DJ ma nachva mate aakhi raat no time bagade chhe, pn bhajan kirtan mate adadho kalak nathi madto. Really aapna darek na Purva na Punyo hashe to j aa possible chhe.🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏 Tamara badha bhajan hu ldkhu chhu. Gavu chhu. Ishver aapna parivaar ni manokamnaye puri kare, Ami drishti rakhe, Kripa varasati rahe, aspni khushiyoni zoly Ishver hamesa bhareli rakhe Evi Mari Ishver ne hriday thi Prarthana 🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏 Navsari jilla na EROO GAAM thi INDIRA Ben Patel na Jay Shri Krishna 🙏👏🙏👏🙏👏🙏
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ ઇન્દિરાબેન અને તમારા મમ્મીને એટલે કે અમારા બા ને અમારા આખા પરિવારના પ્રણામ... તમારો કોમેન્ટરૂપી પત્ર હંમેશા અમે આખો પરિવાર વાંચીએ ત્યારે બધો રાજીપો થાય કે પ્રભુના નામમાં શું તાકાત છે કે દૂર બેસીને તમે ક્યાં રહો છો અમે ક્યાં રહીએ છીએ અને આવી રીતે આપણને હૃદયથી જોડી દે છે પ્રભુ એના નામથી જોડી દે છે અને કેટલી એકબીજાના પ્રત્યે ભાવ લાગણી આદર સન્માન કેવી રીતે તમે અમારા પર પ્રેમનો વરસાદ વરસાવો છો કે અમે વાંચતા રહી જતા હોઈએ છીએ અને તમને શું જવાબ લખો એ જ ન સમજાય શબ્દો પણ ખૂટી પડે... અમારા આખા પરિવારના પ્રણામ વંદન આપની ભક્તિને વંદન આપની માતૃ સેવાને વંદન તમારા મમ્મીની કેટલી સેવા તમે કરો છો બધું વાંચીને બહુ જ બહુ જ રાજી થઈએ છીએ કેવા ભક્તો અમને મળ્યા છે કે પોતાનું જીવન પણ એટલું સુંદર અને અમને પણ એટલું સરસ લખીને મોકલે કે અમે પણ જ્યાં અમારી દ્રષ્ટિ ન પહોંચતી હોય એ દ્રષ્ટિ પણ તમે પહોંચાડી દ્યો છો એ માટે અમે તમારા આભારી છીએ અને રૂણી પણ છીએ... આપ અને બા હંમેશા સ્વસ્થ રહો ને આમ જ નિરંતર પ્રભુના ગુણગાન ગાતા રહો એવી પ્રભુને પ્રાર્થના 🌹🌹🌹💐💐💐🙏🙏🙏
@DrKrish-kb1ws7 ай бұрын
જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર કિર્તન રાધે કૃષ્ણ ગોવિંદા આવા નવાં નવાં સુંદર કિર્તન ગાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અમને પણ સત્સંગ માં જોડતાં રહો રાધે રાધે 🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@shushilamehta74077 ай бұрын
જય શ્રી કૃષ્ણ વશત બેેન ખૂબ ખૂબ અભિનંદન ખુબ સરસ ભજન ગાયુ છે 🌹👍🌹🙏
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@jagrutibenpatel16777 ай бұрын
ખૂબ સરસ કીર્તન રાધે ક્રિષ્ના ગોવીદા..🙏
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@girnarimandalanjubenandmad96277 ай бұрын
❤🎉 ખુબ સરસ ભજન ઉષ્મા બેન અંજુબેન
@Vasantben.Nimavat6 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@bhartibenjada7 ай бұрын
વાહ ખૂબ સુંદર પ્રસ્તુતિ 👌👌🙏🙏🙏
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏
@jyotisukhanandi57145 ай бұрын
🙏sitaram 🙏
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...જય દ્વારિકાધીશ...રાધે રાધે... આપને હિંડોળા ઉત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળીને અમને ઉત્સાહ વધે એવી કોમેન્ટ કરવા બદલ આપનો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભકામના... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏
@PoonamParmar-r8g6 ай бұрын
ખુબ સરસ ભજન ગાયું બેનો
@Vasantben.Nimavat5 ай бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર... હિંડોળા ઉત્સવ અને ચાતુર્માસની શુભેચ્છાઓ... પ્રણામ...🌹💐🙏