😊 🇮🇳 જય શ્રીકૃષ્ણ 💐 🌳🌳🌳🐿️ ઘરમાં વડીલો ને માન આપતા શીખો. ઘરમાં નાના બાળકો સાથે બેઠા હોય ત્યારે નાકામની ચર્ચા વિચારણા ના સંવાદો બાળકો પાસે ના કરશો ઘરના વાતાવરણની અસર બાળકો ઉપર પડે છે. સાચવીને રહો શાંતિ થી રહો પ્રેમથી રહો સંપથી રહેતા શીખો . ❤ હરહર મહાદેવ 💐.
@payaldonga24312 жыл бұрын
Khubj saras 👌👌
@savaliyamehul58092 жыл бұрын
Khub j saras
@jusabbhaiuchadiya19662 жыл бұрын
ભાભી ની સલાહ સાચી છે સુખ દુખ બન્નેને સાથ દેવો એ સાચી વાત છે